18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 143: | Line 143: | ||
કામ સૌ કામિનીકેરા પ્રકાશે લુપ્ત થૈ ગયા, | કામ સૌ કામિનીકેરા પ્રકાશે લુપ્ત થૈ ગયા, | ||
સંશયો જગશાણાના આકાશે બાષ્પ થૈ ચડ્યા. | સંશયો જગશાણાના આકાશે બાષ્પ થૈ ચડ્યા. | ||
<center>(સ્ત્રગ્ધરા)</center> | |||
ને એવી સાંત્વનાની સુરભિ વિતરતો મૂક લેઈ વિદાય, | ને એવી સાંત્વનાની સુરભિ વિતરતો મૂક લેઈ વિદાય, | ||
ચાલ્યો એ સૌ પથોને પરહરી, નિજના પથની નવ્ય રેખા | ચાલ્યો એ સૌ પથોને પરહરી, નિજના પથની નવ્ય રેખા | ||
આંકતો સૃષ્ટિ માથે, દ્યુતિમય જગની માંડતો ભવ્ય લેખા, | આંકતો સૃષ્ટિ માથે, દ્યુતિમય જગની માંડતો ભવ્ય લેખા, | ||
વાધ્યો એ વિશ્વકેરાં વહન વટી, ધરી તેજની શુભ્ર કાયા. | વાધ્યો એ વિશ્વકેરાં વહન વટી, ધરી તેજની શુભ્ર કાયા. | ||
<center>(અનુષ્ટુપ)</center> | |||
દિશાના દિક્પાળોએ ઘટના ભવ્ય અ લહી, | દિશાના દિક્પાળોએ ઘટના ભવ્ય અ લહી, | ||
પ્રભુના ચરણે જૈને કથા એ જ્યોતિની કહી. | પ્રભુના ચરણે જૈને કથા એ જ્યોતિની કહી. | ||
<center>(સ્ત્રગ્ધરા)</center> | |||
ને દૂરે દૂર દૂરે અપથગતિ જતો ધૂમકેતુ નિહાળી, | ને દૂરે દૂર દૂરે અપથગતિ જતો ધૂમકેતુ નિહાળી, | ||
સ્ત્રષ્ટા આ સૃષ્ટિકેરા હરિ પયનિધિમાં પદ્મ શાં નેત્ર ઢાળી, | સ્ત્રષ્ટા આ સૃષ્ટિકેરા હરિ પયનિધિમાં પદ્મ શાં નેત્ર ઢાળી, | ||
Line 159: | Line 159: | ||
(ઓગસ્ટ, ૧૯૫૩) | (ઓગસ્ટ, ૧૯૫૩) | ||
પોંક ખાવા | <center>પોંક ખાવા</center> | ||
(અનુષ્ટુપ) | <center>(અનુષ્ટુપ)</center> | ||
પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, | પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, | ||
નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. | નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. | ||
Line 249: | Line 249: | ||
અંકોડે એમ અંકોડા સાંધતી સૃષ્ટિ આ વધે, | અંકોડે એમ અંકોડા સાંધતી સૃષ્ટિ આ વધે, | ||
અંકોડો આજનો જો કે ક્ષણ રે અમને દમે. | અંકોડો આજનો જો કે ક્ષણ રે અમને દમે. | ||
<center>(વંશેન્દ્ર)</center> | |||
ભૂલાય છે ભૂત, ન ભાવિ દ્રષ્ટિએ | ભૂલાય છે ભૂત, ન ભાવિ દ્રષ્ટિએ | ||
પડે, પડે અંતર એકલું અને | પડે, પડે અંતર એકલું અને | ||
થઈ અટૂલી જતી જિંદગી ઘડી, | થઈ અટૂલી જતી જિંદગી ઘડી, | ||
ને વ્યગ્ર મૂંઝાઈ ઢળી જતી મતિ. | ને વ્યગ્ર મૂંઝાઈ ઢળી જતી મતિ. | ||
<center>(અનુષ્ટુપ)</center> | |||
કિંતુ ના ઉરને એમ અટૂલા બનવું ઘટે, | કિંતુ ના ઉરને એમ અટૂલા બનવું ઘટે, | ||
આંકડે આંકડે માળા બલવત્ ટકવી ઘટે, | આંકડે આંકડે માળા બલવત્ ટકવી ઘટે, | ||
હરેકે આંકડે શક્તિ વસી છે સાંકળી તણી, | હરેકે આંકડે શક્તિ વસી છે સાંકળી તણી, | ||
અરે શું અમ અંકોડે જશે એ નબળી બની? | અરે શું અમ અંકોડે જશે એ નબળી બની? | ||
<center>(વંશેન્દ્ર)</center> | |||
નહીં નહીં, એ વડવા સમર્થની, | નહીં નહીં, એ વડવા સમર્થની, | ||
દાદાતણાં એ બરછટ ભવાંતણી | દાદાતણાં એ બરછટ ભવાંતણી |
edits