સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 95: Line 95:
“આ લે, આ મારી ઘોડી. જા, નાસી જા.”
“આ લે, આ મારી ઘોડી. જા, નાસી જા.”
ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું : “પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તરવાર કાઢીને એક કોળી ખડ (ઘાસ) કાપી લે તો?”
ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું : “પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તરવાર કાઢીને એક કોળી ખડ (ઘાસ) કાપી લે તો?”
બીજો ઇલાજ ન હતો. વોળદાને તરવારથી ખડ વાઢ્યું.  પછી નાસી છૂટ્યો.
બીજો ઇલાજ ન હતો. વોળદાને તરવારથી ખડ વાઢ્યું.<ref>કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.</ref> પછી નાસી છૂટ્યો.
આ પ્રસંગને અમર રાખવા કેટલાએક ચારણો અસલનો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે :
આ પ્રસંગને અમર રાખવા કેટલાએક ચારણો અસલનો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
તારા જે ચાચરિયા તણો, (બીજે) ભાગ જ ભરાય ના,
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા.
</center>
</poem>
{{Poem2Open}}
'''[હે વોળદાનિયા! બીજા કોઈથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.]'''
અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું : “કાં દાજી! ક્યાં ગયો વોળદાન?” (ઘેલાશાને સહુ ‘દાજી’ કહેતા.)
“માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લઈને ભાગી ગયો!” દાજીએ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા.
વોળદાનને મા’ત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે બરાબર પાળ્યા. એવી રીતે પોતે જે જે બોલતા, તે પાળ્યે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે —
{{Poem2Close}}
<poem>
<center>
બોલછ ઈ પાળછ બધું, તું મધરાજ તણા!
પાછા પેસે ના, ગજ દંતૂશળ ગેલિયા!
</center>
</poem>
26,604

edits