26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 95: | Line 95: | ||
“આ લે, આ મારી ઘોડી. જા, નાસી જા.” | “આ લે, આ મારી ઘોડી. જા, નાસી જા.” | ||
ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું : “પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તરવાર કાઢીને એક કોળી ખડ (ઘાસ) કાપી લે તો?” | ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું : “પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તરવાર કાઢીને એક કોળી ખડ (ઘાસ) કાપી લે તો?” | ||
બીજો ઇલાજ ન હતો. વોળદાને તરવારથી ખડ વાઢ્યું. પછી નાસી છૂટ્યો. | બીજો ઇલાજ ન હતો. વોળદાને તરવારથી ખડ વાઢ્યું.<ref>કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.</ref> પછી નાસી છૂટ્યો. | ||
આ પ્રસંગને અમર રાખવા કેટલાએક ચારણો અસલનો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે : | આ પ્રસંગને અમર રાખવા કેટલાએક ચારણો અસલનો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
<center> | |||
તારા જે ચાચરિયા તણો, (બીજે) ભાગ જ ભરાય ના, | |||
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા. | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[હે વોળદાનિયા! બીજા કોઈથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.]''' | |||
અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું : “કાં દાજી! ક્યાં ગયો વોળદાન?” (ઘેલાશાને સહુ ‘દાજી’ કહેતા.) | |||
“માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લઈને ભાગી ગયો!” દાજીએ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા. | |||
વોળદાનને મા’ત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે બરાબર પાળ્યા. એવી રીતે પોતે જે જે બોલતા, તે પાળ્યે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
બોલછ ઈ પાળછ બધું, તું મધરાજ તણા! | |||
પાછા પેસે ના, ગજ દંતૂશળ ગેલિયા! | |||
</center> | |||
</poem> |
edits