17,546
edits
(પ્રકરણ ૨ - 'પા' પૂર્ણ) |
No edit summary |
||
Line 2,629: | Line 2,629: | ||
પિતા (૫). | પિતા (૫). | ||
જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા | :જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા | ||
પિતૃ (૫). | પિતૃ (૫). | ||
જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા. | :જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા. | ||
(૮) | :(૮) | ||
વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના). | :વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના). | ||
પિતૃગ્રહ (૯) | પિતૃગ્રહ (૯) | ||
સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના, | :સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના, | ||
મખમંડિકા, નૈગમેય. | :મખમંડિકા, નૈગમેય. | ||
પિશાચ (૧૫). (જૈનમત). | પિશાચ (૧૫). (જૈનમત). | ||
કૂષ્માંડ, પટક, જોષ, અન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, વનપિશાચ, | :કૂષ્માંડ, પટક, જોષ, અન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, વનપિશાચ, | ||
પીઠ (૫). | પીઠ (૫). | ||
માતૃકાપીઠ (મૂલાધારમાં), કુંડલીપીઠ (સ્વાધિષ્ઠાનમાં), ક્રિયાપીઠ (મણીપુરમાં), મુદ્રાપીઠ (અનાહતમાં). વ્યોમપીઠ (વિશુદ્ધમાં). | :માતૃકાપીઠ (મૂલાધારમાં), કુંડલીપીઠ (સ્વાધિષ્ઠાનમાં), ક્રિયાપીઠ (મણીપુરમાં), મુદ્રાપીઠ (અનાહતમાં). વ્યોમપીઠ (વિશુદ્ધમાં). | ||
પીઠિકા (૯). | પીઠિકા (૯). | ||
ભદ્રપીઠ, પદ્મપીઠ, મહામ્બુજપીઠ, વજ્રપીઠ, શ્રીધર પીઠ, મહાવજ્ર, સૌમ્ય, શ્રીકામ્ય, પીઠપદ્મ. | :ભદ્રપીઠ, પદ્મપીઠ, મહામ્બુજપીઠ, વજ્રપીઠ, શ્રીધર પીઠ, મહાવજ્ર, સૌમ્ય, શ્રીકામ્ય, પીઠપદ્મ. | ||
પ્રીતિહેતુ (૩). | પ્રીતિહેતુ (૩). | ||
રૂપ, દ્રવ્ય, ગુણ. | :રૂપ, દ્રવ્ય, ગુણ. | ||
પુત્ર (૬). | પુત્ર (૬). | ||
ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ). | :ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ). | ||
પુદ્ગલ (૫). | પુદ્ગલ (૫). | ||
ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર. | :ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર. | ||
(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર, | :(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર, | ||
પુરાણ (૧૮) | પુરાણ (૧૮) | ||
મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક. | :મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક. | ||
(૧૮) | :(૧૮) | ||
ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર, | :ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર, | ||
(૧૮) | :(૧૮) | ||
બ્રહ્મ, પદ્મ, બ્રહ્માંડ, અગ્નિ, વિષ્ણુ, ગરુડ, શિવ, બ્રહ્મવૈવર્ત, લિંગ, નારદીય, સ્કન્દ, માર્કંડેય, ભવિષ્ય, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, ભાગવત. | :બ્રહ્મ, પદ્મ, બ્રહ્માંડ, અગ્નિ, વિષ્ણુ, ગરુડ, શિવ, બ્રહ્મવૈવર્ત, લિંગ, નારદીય, સ્કન્દ, માર્કંડેય, ભવિષ્ય, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, ભાગવત. | ||
પુરાણ લક્ષણ (૫) | પુરાણ લક્ષણ (૫) | ||
સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત. | :સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત. | ||
(૧૫). | :(૧૫). | ||
સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ. | :સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ. | ||
પુરાણ વિભાગ (૧૦). | પુરાણ વિભાગ (૧૦). | ||
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વન્તર વંશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય. | :સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વન્તર વંશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય. | ||
પુરી (૭) | પુરી (૭) | ||
અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા. | :અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા. | ||
(૮) | :(૮) | ||
અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી. | :અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી. | ||
પુરુષ (૩) | પુરુષ (૩) | ||
પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ. (વ્યાકરણ) | :પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ. (વ્યાકરણ) | ||
(૩) ઉત્તમ, મધ્યમ, અધમ. | :(૩) ઉત્તમ, મધ્યમ, અધમ. | ||
હંસ, ભદ્ર, માલવ્ય, રુચક, શશક. | :હંસ, ભદ્ર, માલવ્ય, રુચક, શશક. | ||
પુરુષાર્થ (૪) | પુરુષાર્થ (૪) | ||
ધર્મ, અર્થ, કામ, મોક્ષ. | :ધર્મ, અર્થ, કામ, મોક્ષ. | ||
પુષ્પ (૫) | પુષ્પ (૫) | ||
ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય). | :ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય). | ||
પૂજા (૩). | પૂજા (૩). | ||
સ્મરણ, દશન, સ્પર્શન. | :સ્મરણ, દશન, સ્પર્શન. | ||
(૫). | :(૫). | ||
ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. | :ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. | ||
(૮). | :(૮). | ||
જલ, ચંદન, ધૂપ, પુષ્પ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફળ. | :જલ, ચંદન, ધૂપ, પુષ્પ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફળ. | ||
(૧૦). | :(૧૦). | ||
પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. | :પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. | ||
(૧૨). | :(૧૨). | ||
આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. | :આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. | ||
(૧૭). | :(૧૭). | ||
વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા. | :વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા. | ||
(૧૮). | :(૧૮). | ||
આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર. | :આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર. | ||
(૨૧). | :(૨૧). | ||
આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન, | :આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન, | ||
(૩૨) | :(૩૨) | ||
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન. | :ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, :પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન. | ||
પૂજાદ્રવ્ય (૮) | પૂજાદ્રવ્ય (૮) | ||
જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફળ. | :જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફળ. | ||
(૮) | :(૮) | ||
જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ. | :જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ. | ||
પૂજ્ય (૨) | :પૂજ્ય (૨) | ||
ગુરુ –ગોવિંદ. | :ગુરુ –ગોવિંદ. | ||
(૫) | :(૫) | ||
જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન. | :જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન. | ||
પોખરાજ (૪) | પોખરાજ (૪) | ||
કૌરંટ, સોમલક, પદ્મરાગ, ઇન્દ્રનીલ. | :કૌરંટ, સોમલક, પદ્મરાગ, ઇન્દ્રનીલ. | ||
પંચઆબ (૫) | પંચઆબ (૫) | ||
રાવિ, સતલજ, બિયાસ, ચિનાબ, જેલમ. | :રાવિ, સતલજ, બિયાસ, ચિનાબ, જેલમ. | ||
પંચક (૫) | પંચક (૫) | ||
ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક). | :ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક). | ||
(૫) | :(૫) | ||
રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક. | :રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક. | ||
પંચકલ્યાણી અશ્વ (૫) | પંચકલ્યાણી અશ્વ (૫) | ||
ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા. | :ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા. | ||
મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા. | :મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા. | ||
શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત. | :શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત. | ||
પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ. | :પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ. | ||
અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ. | :અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ. | ||
પંચકોશ – (૫) (વેદાન્ત) | પંચકોશ – (૫) (વેદાન્ત) | ||
અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ | :અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ | ||
કોશ.) | :કોશ.) | ||
પંચાંગ (૫). | પંચાંગ (૫). | ||
તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ) | :તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ) | ||
(૫) | :(૫) | ||
મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક) | :મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક) | ||
(૫) | :(૫) | ||
બે હાથ, બે પગ, મુખ. | :બે હાથ, બે પગ, મુખ. | ||
પંચાગ્નિ (૫) | પંચાગ્નિ (૫) | ||
ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ | :ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ | ||
અગ્નિ) | :અગ્નિ) | ||
પંચાજીરી (૫) | પંચાજીરી (૫) | ||
સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ) | :સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ) | ||
(૫) | :(૫) | ||
ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ) | :ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ) | ||
પંચતિક્ત (૫) | પંચતિક્ત (૫) | ||
ગળો, લીમડાના મૂળની છાલ, અરડૂસી, ભોરિંગડી, પટોલ. (આયુર્વેદ) | :ગળો, લીમડાના મૂળની છાલ, અરડૂસી, ભોરિંગડી, પટોલ. (આયુર્વેદ) | ||
(૫) | :(૫) | ||
કડુ, કરિયાતુ, સૂંઠ, ગળો, ટંકારારિ. (આયુર્વેદ) | :કડુ, કરિયાતુ, સૂંઠ, ગળો, ટંકારારિ. (આયુર્વેદ) | ||
(૫) ભોરિંગણી, ગળો, સૂંઠ, કઠ (ઉપલેટ,) કરિયાતું. | :(૫) ભોરિંગણી, ગળો, સૂંઠ, કઠ (ઉપલેટ,) કરિયાતું. | ||
પંચતંત્ર (૫) | પંચતંત્ર (૫) | ||
મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫) | :મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫) | ||
દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી. | :દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી. | ||
પંચધ્વનિ (૫) | પંચધ્વનિ (૫) | ||
વીણા, કરતાલ, ઝાંઝ, નગારું, શરણાઈ. | :વીણા, કરતાલ, ઝાંઝ, નગારું, શરણાઈ. | ||
(૫) | :(૫) | ||
વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ, દિવ્યધ્વનિ. | :વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ, દિવ્યધ્વનિ. | ||
પંચનાથ (૫) (જુઓ: નાથ). | પંચનાથ (૫) (જુઓ: નાથ). | ||
પંચપલ્લવ (૫) આંબા, જાંબુ, કોઢી, બિજોરું, બીલી. | પંચપલ્લવ (૫) આંબા, જાંબુ, કોઢી, બિજોરું, બીલી. | ||
૫ંચપ્રાણ (૫) | ૫ંચપ્રાણ (૫) | ||
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન. | :પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન. | ||
પંચભદ્ર (૫) ગળો, પિત્તપાપડો, કરિયાતું, નાગરમોથ, સૂંઠ | પંચભદ્ર (૫) ગળો, પિત્તપાપડો, કરિયાતું, નાગરમોથ, સૂંઠ | ||
પંચમહાકાવ્ય (૫) | પંચમહાકાવ્ય (૫) | ||
રઘુવંશ (કાલિદાસકૃત) કુમારસંભવ, (કાલિદાસકૃત), શિશુપાલવધ, (માઘકૃત), કિરાતાર્જુનીય (ભારવિકૃત), નૈષધીયચરિત (હર્ષકૃત) (જુઓ: મહાકાવ્ય). | :રઘુવંશ (કાલિદાસકૃત) કુમારસંભવ, (કાલિદાસકૃત), શિશુપાલવધ, (માઘકૃત), કિરાતાર્જુનીય (ભારવિકૃત), નૈષધીયચરિત (હર્ષકૃત) (જુઓ: મહાકાવ્ય). | ||
પંચ મહાભૂત (૫) પૃથ્વી, અપ, તેજ, વાયુ આકાશ, (જુઓ: ભૂત) | પંચ મહાભૂત (૫) પૃથ્વી, અપ, તેજ, વાયુ આકાશ, (જુઓ: ભૂત) | ||
પંચલોહ (૫) | પંચલોહ (૫) | ||
સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ) | :સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ) | ||
પંચવટી (૫) | પંચવટી (૫) | ||
વડ, પીપળો, બીલી, આમલી, આંબો, (નો સમૂહ) | :વડ, પીપળો, બીલી, આમલી, આંબો, (નો સમૂહ) | ||
પંચવિષ (૫) | પંચવિષ (૫) | ||
આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ) | :આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ) | ||
પંચશીલ (૫). | પંચશીલ (૫). | ||
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય. | :સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય. | ||
પંચામૃત (૫) | પંચામૃત (૫) | ||
દૂધ, દહીં, ઘી, મધ, સાકર. (પ્રસાદ) | :દૂધ, દહીં, ઘી, મધ, સાકર. (પ્રસાદ) | ||
(૫) | :(૫) | ||
સૂંઠ, કાળી મૂસળી, ધોળી મૂસળી, ગળો, સત્ત્વ. (આયુર્વેદ) | :સૂંઠ, કાળી મૂસળી, ધોળી મૂસળી, ગળો, સત્ત્વ. (આયુર્વેદ) | ||
(૫) | :(૫) | ||
સૂંઠ, ગંઠોડા, મરી, ગળોસત્ત્વ, આમળાં | :સૂંઠ, ગંઠોડા, મરી, ગળોસત્ત્વ, આમળાં | ||
(૫) પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી. (વૈદક) | :(૫) પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી. (વૈદક) | ||
(જુઓઃ પ્રવાલ પંચામૃત) | :(જુઓઃ પ્રવાલ પંચામૃત) | ||
પંચાયતન (૫) | પંચાયતન (૫) | ||
ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર | :ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર | ||
પંચાક્ષરી મંત્ર (૩) | પંચાક્ષરી મંત્ર (૩) | ||
નમ: શિવાય- શૈવભક્તોનો | :નમ: શિવાય- શૈવભક્તોનો | ||
રામાય નમઃ- રામ ભક્તોનો | :રામાય નમઃ- રામ ભક્તોનો | ||
વૈષ્ણવે નમઃ- વૈષ્ણવોનો | :વૈષ્ણવે નમઃ- વૈષ્ણવોનો | ||
પાંડવ (૫) | પાંડવ (૫) | ||
યુધિષ્ઠિર (સત્યપ્રિય), ભીમ (બળવાન), અર્જુન (શૌર્યયુક્ત), સહદેવ (દૂરદર્શી), નકુળ (કલા પ્રવીણ). | :યુધિષ્ઠિર (સત્યપ્રિય), ભીમ (બળવાન), અર્જુન (શૌર્યયુક્ત), સહદેવ (દૂરદર્શી), નકુળ (કલા પ્રવીણ). | ||
પાંડવ અજ્ઞાતવાસ નામ (૬) | પાંડવ અજ્ઞાતવાસ નામ (૬) | ||
કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ | :કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ | ||
(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી). | :(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી). | ||
પાંડિત્ય (૫). | પાંડિત્ય (૫). | ||
વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.) | :વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.) | ||
પંચરંગી (૫) | પંચરંગી (૫) | ||
લાલ, લીલો, પીળો, ધોળો, કાળો. | :લાલ, લીલો, પીળો, ધોળો, કાળો. | ||
પોંખણ (૪) | પોંખણ (૪) | ||
ઘૂંસરી, મૂસળ, વલોણું, ત્રાક. | :ઘૂંસરી, મૂસળ, વલોણું, ત્રાક. | ||
પ્રકૃતિ (૬) | પ્રકૃતિ (૬) | ||
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ. | :પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ. | ||
(૮) | :(૮) | ||
સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક. | :સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક. | ||
(૮) | :(૮) | ||
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ) | :રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ) | ||
(૮) | :(૮) | ||
અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ | :અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ | ||
પ્રજાપતિ (૧૦). | પ્રજાપતિ (૧૦). | ||
મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ, | :મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ, | ||
(૨૧) | :(૨૧) | ||
બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત. | :બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત. | ||
પ્રણવ (૩) | પ્રણવ (૩) | ||
અકાર, ઉકાર, મકાર. | :અકાર, ઉકાર, મકાર. | ||
પ્રણવમંત્ર (૧) | પ્રણવમંત્ર (૧) | ||
ૐ | :ૐ | ||
પ્રતિક્રમણ (૫) | પ્રતિક્રમણ (૫) | ||
આશ્રવદ્વાર, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ. | :આશ્રવદ્વાર, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ. | ||
પ્રતિમા (૮) | પ્રતિમા (૮) | ||
પત્થર, લાકડું, ધાતુ, માટી, ચિત્ર, મણિ, માનસિક, છાણ | :પત્થર, લાકડું, ધાતુ, માટી, ચિત્ર, મણિ, માનસિક, છાણ | ||
પ્રતિવાસુદેવ (૯) | પ્રતિવાસુદેવ (૯) | ||
અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ. | :અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ. | ||
પ્રતીત્યસમુત્પાદ (૧૨) | પ્રતીત્યસમુત્પાદ (૧૨) | ||
અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભય, જાતિ, દુઃખ | :અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભય, જાતિ, દુઃખ | ||
પ્રત્યક્ષ જ્ઞાન (૬) | પ્રત્યક્ષ જ્ઞાન (૬) | ||
શ્રવણ, ચાક્ષુષ, સ્પર્શન, રાસન, ધ્રાણજ, માનસ | :શ્રવણ, ચાક્ષુષ, સ્પર્શન, રાસન, ધ્રાણજ, માનસ | ||
પ્રબોધ (૪) બાલસંસ્કરણ, શાસ્ત્ર, પ્રજ્ઞા, તત્ત્વનિશ્ચય. (વ.૨.કો.) | પ્રબોધ (૪) બાલસંસ્કરણ, શાસ્ત્ર, પ્રજ્ઞા, તત્ત્વનિશ્ચય. (વ.૨.કો.) | ||
પ્રભુત્વ (૫) | પ્રભુત્વ (૫) | ||
કુલ, જ્ઞાન, દાન, સ્થાન, અભય, (વ.૨.કો.) | :કુલ, જ્ઞાન, દાન, સ્થાન, અભય, (વ.૨.કો.) | ||
પ્રમાણ (૩) | પ્રમાણ (૩) | ||
પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિપ્રમાણ અથવા શબ્દ. | :પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિપ્રમાણ અથવા શબ્દ. | ||
(૪) | :(૪) | ||
પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ. | :પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ. | ||
(૬) | :(૬) | ||
પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ, | :પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ, | ||
સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા. | :સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા. | ||
પ્રમાદ (૫) | પ્રમાદ (૫) | ||
મદ, વિષય, કષાય, નિદ્રા, કથા (જૈનમત). | :મદ, વિષય, કષાય, નિદ્રા, કથા (જૈનમત). | ||
(૮) | :(૮) | ||
અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન. | :અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન. | ||
પ્રમેય પદાર્થ (૧૨) | :પ્રમેય પદાર્થ (૧૨) | ||
આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ. | :આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ. | ||
પ્રમોદ (૧૦) | પ્રમોદ (૧૦) | ||
જ્ઞાન, દાન, બળ, રાજ્ય, વિનોદ, વૈરનિગ્રહ, શૌર્ય, ધર્મ, સુખ, શૌચ. | :જ્ઞાન, દાન, બળ, રાજ્ય, વિનોદ, વૈરનિગ્રહ, શૌર્ય, ધર્મ, સુખ, શૌચ. | ||
પ્રયાગ (૪) | પ્રયાગ (૪) | ||
દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ. | :દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ. | ||
(૭) | :(૭) | ||
રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પાર્વતીપ્રયાગ, રાઘવપ્રયાગ, પ્રયાગરાજ. | :રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પાર્વતીપ્રયાગ, રાઘવપ્રયાગ, પ્રયાગરાજ. | ||
પ્રલય (૪). | પ્રલય (૪). | ||
નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક. | :નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક. | ||
(૫) | :(૫) | ||
નિત્ય, નૈમિત્તિક, દૈનિક, મહાપ્રલય, આત્યંતિક. | :નિત્ય, નૈમિત્તિક, દૈનિક, મહાપ્રલય, આત્યંતિક. | ||
(૫) | :(૫) | ||
સુષુપ્તિ, મૂર્છા, મૃતિ, પુનઃ શરીર પ્રાપ્તિ, દૈનંદિન. | :સુષુપ્તિ, મૂર્છા, મૃતિ, પુનઃ શરીર પ્રાપ્તિ, દૈનંદિન. | ||
પ્રલયમેઘ (૭) | પ્રલયમેઘ (૭) | ||
સંવર્ત, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક, શોણ. | :સંવર્ત, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક, શોણ. | ||
પ્રવાલ પંચામૃત (૫) | પ્રવાલ પંચામૃત (૫) | ||
પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી (વૈદક) (જુઓઃ પંચામૃત) | :પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી (વૈદક) (જુઓઃ પંચામૃત) | ||
પ્રસ્તાવના (૫) | પ્રસ્તાવના (૫) | ||
ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત. | :ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત. | ||
પ્રસ્થાનત્રયી (૩) | પ્રસ્થાનત્રયી (૩) | ||
ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા. | :ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા. | ||
પ્રહરરાગ (૮) | પ્રહરરાગ (૮) | ||
ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર) | :ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર) | ||
સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર) | :સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર) | ||
સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર) | :સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર) | ||
શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર) | :શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર) | ||
હમીર, કલ્યાણ, યમન, ભૂપાલ, કાનડા. (૫મો પ્રહર) | :હમીર, કલ્યાણ, યમન, ભૂપાલ, કાનડા. (૫મો પ્રહર) | ||
બાગેશ્રી, કાનડા, આડાના, ખમાથ, કેદાર, જેજેવંત (૬ઠ્ઠો પ્રહર) | :બાગેશ્રી, કાનડા, આડાના, ખમાથ, કેદાર, જેજેવંત (૬ઠ્ઠો પ્રહર) | ||
બિહાગ, સોહની, શંકરાભરણ, સોરઠ, હિંડોળ (૭ મો પ્રહર) | :બિહાગ, સોહની, શંકરાભરણ, સોરઠ, હિંડોળ (૭ મો પ્રહર) | ||
પરજ, કાલિંગડો, લલિત, માલકોશ, વિભાસ (૮મો પ્રહર) | :પરજ, કાલિંગડો, લલિત, માલકોશ, વિભાસ (૮મો પ્રહર) | ||
પ્રાકૃતભાષા (૮) | પ્રાકૃતભાષા (૮) | ||
પાલિ, પૈશાચી, ચૂલિકા પૈશાચી, માગધી, શૌરસેની, અર્ધ-માગધી, મહારાષ્ટ્રી, અપભ્રંશ. | :પાલિ, પૈશાચી, ચૂલિકા પૈશાચી, માગધી, શૌરસેની, અર્ધ-માગધી, મહારાષ્ટ્રી, અપભ્રંશ. | ||
પ્રાણ (૧૦) | પ્રાણ (૧૦) | ||
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય. | :પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય. | ||
પ્રાણધારી (૧૫) | પ્રાણધારી (૧૫) | ||
અસૂર, ગંધર્વ, કિન્નર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, દેવ, મનુષ્ય | :અસૂર, ગંધર્વ, કિન્નર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, દેવ, મનુષ્ય | ||
પ્રાણાયામ (૩) | પ્રાણાયામ (૩) | ||
પૂરક, કુંભક, રેચક. | :પૂરક, કુંભક, રેચક. | ||
(૮) | :(૮) | ||
સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન. | :સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન. | ||
પ્રાતિહાર્ય (૮) | પ્રાતિહાર્ય (૮) | ||
રક્તઅશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, દેવદુંદુભિ, ત્રિછત્ર. | :રક્તઅશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, દેવદુંદુભિ, ત્રિછત્ર. | ||
પ્રાપ્તિ (૭) | પ્રાપ્તિ (૭) | ||
જ્ઞાન, ધર્મ, બલ, કામ, વિજ્ઞાન, પાત્રસંગ્રહ, મહાર્થે ભૂભુજ નિત્ય પ્રાપ્તિ. | :જ્ઞાન, ધર્મ, બલ, કામ, વિજ્ઞાન, પાત્રસંગ્રહ, મહાર્થે ભૂભુજ નિત્ય પ્રાપ્તિ. | ||
પ્રાયશ્ચિત (૫) | પ્રાયશ્ચિત (૫) | ||
જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન. | :જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન. | ||
પ્રારબ્ધ (૩) | પ્રારબ્ધ (૩) | ||
સ્વેચ્છા, અનિચ્છા, પરેચ્છા. | :સ્વેચ્છા, અનિચ્છા, પરેચ્છા. | ||
પ્રીતિ (૪) | પ્રીતિ (૪) | ||
નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ. | :નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ. | ||
(૪) | :(૪) | ||
વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી. | :વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી. | ||
(૪) | :(૪) | ||
સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા. | :સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા. | ||
પૃથ્વી (૮) | પૃથ્વી (૮) | ||
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ | :રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ | ||
પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા. | :પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા. | ||
</poem> | </poem> |
edits