17,546
edits
(પ્રકરણ ૨ - 'ન' પૂર્ણ) |
(પ્રકરણ ૨ - 'પા' પૂર્ણ) |
||
Line 2,461: | Line 2,461: | ||
{{center|'''[ પ ]'''}} | |||
પક્ષ (૨). | |||
:શુકલપક્ષ, કૃષ્ણપક્ષ (જુઓ : માસના પક્ષ). | |||
પદ (૩). | |||
:તત્પદ, ત્વંપદ, અસિપદ, | |||
પદ (૪). | પદ (૪). | ||
જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક, સંજ્ઞાવાચક. | :જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક, સંજ્ઞાવાચક. | ||
પદદોષ (૧૬). | પદદોષ (૧૬). | ||
શ્રુતિકટુ, સંસ્કાર, હુત, અપ્રયુક્ત, અસમર્થક, નિહિતાર્થ નિરર્થક, અશ્લીલ, અનુચિતાર્થ, અવાચક, ગ્રામ્ય, અપ્રતીત, સંદિગ્ધ, નેયાર્થ, કિલષ્ટ, અવિસૃષ્ટ–વિધેયાંશ, વિરુદ્ધમતિકૃત. | :શ્રુતિકટુ, સંસ્કાર, હુત, અપ્રયુક્ત, અસમર્થક, નિહિતાર્થ નિરર્થક, અશ્લીલ, અનુચિતાર્થ, અવાચક, ગ્રામ્ય, અપ્રતીત, સંદિગ્ધ, નેયાર્થ, કિલષ્ટ, અવિસૃષ્ટ–વિધેયાંશ, વિરુદ્ધમતિકૃત. | ||
પદાર્થ (૩). | પદાર્થ (૩). | ||
જીવ, ધાતુ, મૂલ, (વસ્તુરત્નકોશ). | :જીવ, ધાતુ, મૂલ, (વસ્તુરત્નકોશ). | ||
(૫). (જૈનમત). | :(૫). (જૈનમત). | ||
આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. | :આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. | ||
જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. | :જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. | ||
(૬) | :(૬) | ||
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. | :દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. | ||
(૭) | :(૭) | ||
દ્રવ્ય, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવ, કર્મ. | :દ્રવ્ય, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવ, કર્મ. | ||
(૭). | :(૭). | ||
જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેાક્ષ. (જૈનમત). | :જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેાક્ષ. (જૈનમત). | ||
(૧૬). | :(૧૬). | ||
પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન. | :પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન. | ||
પદાર્થ વિદ્યા (૭). | :પદાર્થ વિદ્યા (૭). | ||
શિલ્પ, જલ, વાત, દર્શન, નાદ, વિદ્યુલ્લતા, ચુંબકત્વ. | :શિલ્પ, જલ, વાત, દર્શન, નાદ, વિદ્યુલ્લતા, ચુંબકત્વ. | ||
પરકીયા (૧૪). | :પરકીયા (૧૪). | ||
ઉદ્બુદ્ધા, ઉદ્ભાષિતા, ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, અનુશયાના, મુદિતા, દૃષ્ટિજ્યેષ્ઠા, અસાધ્યા, સાન્ધ્યા, કામવતી, અનુરાગિણી, પ્રેમઅશક્તા. | :ઉદ્બુદ્ધા, ઉદ્ભાષિતા, ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, અનુશયાના, મુદિતા, દૃષ્ટિજ્યેષ્ઠા, અસાધ્યા, સાન્ધ્યા, કામવતી, અનુરાગિણી, પ્રેમઅશક્તા. | ||
પરબ્રહ્મ (૧). | પરબ્રહ્મ (૧). | ||
પરબ્રહ્મ સ્વરૂપ (૩). | પરબ્રહ્મ સ્વરૂપ (૩). | ||
સત્, ચિત્, આનંદ. | :સત્, ચિત્, આનંદ. | ||
(૩) | :(૩) | ||
સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. | :સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. | ||
પરમાધાર્મિક (૧૫). | પરમાધાર્મિક (૧૫). | ||
અમ્બ, અંબરીષ, શ્યામલ, સબલ, રૌદ્ર, મહારૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. | :અમ્બ, અંબરીષ, શ્યામલ, સબલ, રૌદ્ર, મહારૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. | ||
પરમેષ્ઠી (૫) (જૈનમત). | પરમેષ્ઠી (૫) (જૈનમત). | ||
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. | :અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. | ||
પરમાત્મસ્વરૂપ (૪) | પરમાત્મસ્વરૂપ (૪) | ||
સત્ય, જ્ઞાન, આનંદ, શક્તિ. | :સત્ય, જ્ઞાન, આનંદ, શક્તિ. | ||
પરાર્થાનુમાન (૫). | પરાર્થાનુમાન (૫). | ||
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન. | :પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન. | ||
પરિગ્રહ (૩). (જૈનમત). દ્રવ્યપરિગ્રહ, ભાવપરિગ્રહ, દ્રવ્યભાવપરિગ્રહ (૯). ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક્ષ, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય. | પરિગ્રહ (૩). (જૈનમત). દ્રવ્યપરિગ્રહ, ભાવપરિગ્રહ, દ્રવ્યભાવપરિગ્રહ (૯). ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક્ષ, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય. | ||
પરિચય (૫). (પંચવિધિપરિચય) | પરિચય (૫). (પંચવિધિપરિચય) | ||
પ્રસિદ્ધસ્થાપન, દર્શન, સંભાષણ, માધુર્ય, આતિથ્યકરણ, વાંછિતોપચાર પ્રયોજન. | :પ્રસિદ્ધસ્થાપન, દર્શન, સંભાષણ, માધુર્ય, આતિથ્યકરણ, વાંછિતોપચાર પ્રયોજન. | ||
પરિચ્છેદ (ભાગ). (૫) | પરિચ્છેદ (ભાગ). (૫) | ||
અલક્ષિત, લક્ષિત, માનસિક, વાચિક, કાર્મિક, (વ. ૨. કો.) | :અલક્ષિત, લક્ષિત, માનસિક, વાચિક, કાર્મિક, (વ. ૨. કો.) | ||
(૧૦) | :(૧૦) | ||
કાવ્યમાં સર્ગ, કોષમાં વર્ગ, અલંકારમાં પરિચ્છેદ, કથામાં ઉદ્ઘાત, પુરાણમાં અધ્યાય, નાટકમાં અંક, તંત્રમાં પટલ, બ્રાહ્મણમાં કાંડ, સંગીતમાં પ્રકરણ, ભાષ્યમાં અધ્યાય-પાદ. | :કાવ્યમાં સર્ગ, કોષમાં વર્ગ, અલંકારમાં પરિચ્છેદ, કથામાં ઉદ્ઘાત, પુરાણમાં અધ્યાય, નાટકમાં અંક, તંત્રમાં પટલ, બ્રાહ્મણમાં કાંડ, સંગીતમાં પ્રકરણ, ભાષ્યમાં અધ્યાય-પાદ. | ||
પરિતાપ (૩) | પરિતાપ (૩) | ||
ભૌતિક, માનસિક, દૈવી. | :ભૌતિક, માનસિક, દૈવી. | ||
(૫) | :(૫) | ||
કુગ્રામવાસ, કુલહીનસેવા, કુટુંબકલેશ, કુમિત્ર, કુભાર્યા. | :કુગ્રામવાસ, કુલહીનસેવા, કુટુંબકલેશ, કુમિત્ર, કુભાર્યા. | ||
પરિમાણ (૩). | પરિમાણ (૩). | ||
લંબાઈ, પહોળાઈ, જાડાઈ. | :લંબાઈ, પહોળાઈ, જાડાઈ. | ||
પરીષહ (૨૨). (જૈનમત), | પરીષહ (૨૨). (જૈનમત), | ||
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચેલ, અરતિ, સ્ત્રી ચર્યા, નૈષેધકી, શય્યા, આક્રોશ, વધ, યાવન, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન. | :ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચેલ, અરતિ, સ્ત્રી ચર્યા, નૈષેધકી, શય્યા, આક્રોશ, વધ, યાવન, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન. | ||
પરીક્ષા (૮) | પરીક્ષા (૮) | ||
નાડીપરીક્ષા, મળપરીક્ષા, મૂત્રપરીક્ષા, નેત્રપરીક્ષા, જિહ્વા-પરીક્ષા, સ્પર્શપરીક્ષા, રૂપપરીક્ષા, શબ્દપરીક્ષા. (વૈદક). | :નાડીપરીક્ષા, મળપરીક્ષા, મૂત્રપરીક્ષા, નેત્રપરીક્ષા, જિહ્વા-પરીક્ષા, સ્પર્શપરીક્ષા, રૂપપરીક્ષા, શબ્દપરીક્ષા. (વૈદક). | ||
પરોક્ષ પ્રમાણ (૫) | પરોક્ષ પ્રમાણ (૫) | ||
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, આગમ. | :સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, આગમ. | ||
પર્વત (૭) | પર્વત (૭) | ||
સુમેરૂ, હિમાચલ, ઇંદ્રકિલ, કૈલાસ, ઉદયગિરિ, અસ્તગિરિ, મંદરાચલ. | :સુમેરૂ, હિમાચલ, ઇંદ્રકિલ, કૈલાસ, ઉદયગિરિ, અસ્તગિરિ, મંદરાચલ. | ||
(૭). (જૈનમત). | :(૭). (જૈનમત). | ||
ચુલ્લહિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રુકમી, શિખરી, મંદર. | :ચુલ્લહિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રુકમી, શિખરી, મંદર. | ||
(૭) | :(૭) | ||
મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન. પરિયાત્ર. | :મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન. પરિયાત્ર. | ||
(૮) | :(૮) | ||
સુમેરુ, ઉદયાચલ, અસ્તાચલ, સુવેલશૃંગાર, મહાનીલાદ્રિ, ગંધમાદન, વિંધ્યાચલ, હિમાલય. | :સુમેરુ, ઉદયાચલ, અસ્તાચલ, સુવેલશૃંગાર, મહાનીલાદ્રિ, ગંધમાદન, વિંધ્યાચલ, હિમાલય. | ||
(૮) | :(૮) | ||
હિમાલય, પરિયાત્ર, ઋષ્યવાન, વિંધ્યાચલ, સહ્યાદ્રિ, મલય, મહેન્દ્રાચલ, શક્તિમાન. | :હિમાલય, પરિયાત્ર, ઋષ્યવાન, વિંધ્યાચલ, સહ્યાદ્રિ, મલય, મહેન્દ્રાચલ, શક્તિમાન. | ||
(૮) | :(૮) | ||
નીલ, નિષધ, વિંધ્ય, મલય, માલ્યવાન, ગંધમાદન, હેમકૂટ, હિમાલય. | :નીલ, નિષધ, વિંધ્ય, મલય, માલ્યવાન, ગંધમાદન, હેમકૂટ, હિમાલય. | ||
(૧૮) | :(૧૮) | ||
હેમકૂટ, પારિયાત્ર, હિમાલય, ગંધમાદન, ચિત્રકૂટ, ઉદય, માલ્યવાન, નિષધ, લોકાલોક, વિંધ્ય, સપ્તપુટ, રેવતક, સહ્ય, અસ્ત, શ્રીવિવર્ત, નીલ, મલય, ત્રિકટ. | :હેમકૂટ, પારિયાત્ર, હિમાલય, ગંધમાદન, ચિત્રકૂટ, ઉદય, માલ્યવાન, નિષધ, લોકાલોક, વિંધ્ય, સપ્તપુટ, રેવતક, સહ્ય, અસ્ત, શ્રીવિવર્ત, નીલ, મલય, ત્રિકટ. | ||
પલ્લવ (૫) | પલ્લવ (૫) | ||
આંબો, ઊમરો, વડ, પીપળો, પ્લક્ષ. | :આંબો, ઊમરો, વડ, પીપળો, પ્લક્ષ. | ||
(૫) | :(૫) | ||
આંબો, જાંબુ, કોઠું, બીલી, બીજોરી. | :આંબો, જાંબુ, કોઠું, બીલી, બીજોરી. | ||
(૫) | :(૫) | ||
ફણસ, આંબો, પીપળો, વડ, બોરસલ્લી. | :ફણસ, આંબો, પીપળો, વડ, બોરસલ્લી. | ||
(૫) | :(૫) | ||
ખાખરો, ઊમરો, પીપળો, અઘોડો, વડ. | :ખાખરો, ઊમરો, પીપળો, અઘોડો, વડ. | ||
(૫) | :(૫) | ||
વડ, પીપળો, બીલી, ઊમરો, અશોક. | :વડ, પીપળો, બીલી, ઊમરો, અશોક. | ||
પલ્લવિત વૃક્ષ (૧૦). | પલ્લવિત વૃક્ષ (૧૦). | ||
સુંદરીના સ્પર્શથી પ્રિયંગુલતા, પાનની પિચકારીથી મૌલસરી, પગના આઘાતથી અશોક, દૃષ્ટિપાતથી તિલક, આલિંગનથી કૃષક, મૃદુ વર્તાવથી મંદર, હાસ્યથી પટુ, ફૂંકથી ચંપો, ગાનથી આંબો, નૃત્યથી કચનાર. (કવિની કલ્પના). | :સુંદરીના સ્પર્શથી પ્રિયંગુલતા, પાનની પિચકારીથી મૌલસરી, પગના આઘાતથી અશોક, દૃષ્ટિપાતથી તિલક, આલિંગનથી કૃષક, મૃદુ વર્તાવથી મંદર, હાસ્યથી પટુ, ફૂંકથી ચંપો, ગાનથી આંબો, નૃત્યથી કચનાર. (કવિની :કલ્પના). | ||
પલ્લવી (૮) | પલ્લવી (૮) | ||
અંગપલ્લવી, કરપલ્લવી, નેત્રપલ્લવી, શબ્દપલ્લવી વાજિંત્ર-પલ્લવી, ચાતુર્યપલ્લવી, ભાષાપલ્લવી. | :અંગપલ્લવી, કરપલ્લવી, નેત્રપલ્લવી, શબ્દપલ્લવી વાજિંત્ર-પલ્લવી, ચાતુર્યપલ્લવી, ભાષાપલ્લવી. | ||
પવિત્ર (૩) | પવિત્ર (૩) | ||
યજ્ઞ, દાન, તપ. (જુઓ: પાવન કર્મો). | :યજ્ઞ, દાન, તપ. (જુઓ: પાવન કર્મો). | ||
પવિત્રક્ષેત્ર (૭). | પવિત્રક્ષેત્ર (૭). | ||
પુષ્કર, કુરુક્ષેત્ર, ધર્મારણ્ય, પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય. (જુઓ: તીર્થ). | :પુષ્કર, કુરુક્ષેત્ર, ધર્મારણ્ય, પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય. (જુઓ: તીર્થ). | ||
પવિત્ર નદી (૯). | પવિત્ર નદી (૯). | ||
ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયૂ, ક્ષિપ્રા. | :ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયૂ, ક્ષિપ્રા. | ||
પવિત્ર વનસ્પતિ (૩). | પવિત્ર વનસ્પતિ (૩). | ||
તુલસી, દર્ભ, દૂર્વા. | :તુલસી, દર્ભ, દૂર્વા. | ||
(૩) | :(૩) | ||
તુલસી, બીલી, ધાત્રી. | :તુલસી, બીલી, ધાત્રી. | ||
પાખંડ (૩૬) | પાખંડ (૩૬) | ||
વાસુદેવ, દિડીગાણ, ગૌંધળ, ડફગાવું, બહિરા, જોગી, બાળસંતોષ, બૈરાગી, ડાકુલતાજોશી, આંધળા, પેંગા, મુંગા, કૈકાડી, હિજડો, મંડો, કાપડી, વૈદ્ય, ચાટ, ભાટ, ભાંડ, ભરાડી, નાનક, ઠાકર, વાધ્યા, મદારી, બહુરૂપી, ભૂત્યા, ચિત્રકથી, દરવેશ, તુંબડીવાલા, વારાંગના, પુરાણિક, ગવઈ જ્યોતિષ, માનભાવ, બ્રાહ્મણ (દર્શનપ્રકાશ). | :વાસુદેવ, દિડીગાણ, ગૌંધળ, ડફગાવું, બહિરા, જોગી, બાળસંતોષ, બૈરાગી, ડાકુલતાજોશી, આંધળા, પેંગા, મુંગા, કૈકાડી, હિજડો, મંડો, કાપડી, વૈદ્ય, ચાટ, ભાટ, ભાંડ, ભરાડી, નાનક, ઠાકર, વાધ્યા, મદારી, બહુરૂપી, :ભૂત્યા, ચિત્રકથી, દરવેશ, તુંબડીવાલા, વારાંગના, પુરાણિક, ગવઈ જ્યોતિષ, માનભાવ, બ્રાહ્મણ (દર્શનપ્રકાશ). | ||
પાતક (૫). | પાતક (૫). | ||
બ્રહ્મઘાત, સ્ત્રીઘાત, બાલઘાત, ગેઘાત, રાજઘાત. | :બ્રહ્મઘાત, સ્ત્રીઘાત, બાલઘાત, ગેઘાત, રાજઘાત. | ||
પાતાલ (૭) | પાતાલ (૭) | ||
અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, (વિષ્ણુપુરાણ.), | :અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, (વિષ્ણુપુરાણ.), | ||
(૮). | :(૮). | ||
પાતાલ, તલ, અતલ, વિતલ, વિધિપાતાલ, મહાતલ, શર્કરાભૂમિ, વિજયા. | :પાતાલ, તલ, અતલ, વિતલ, વિધિપાતાલ, મહાતલ, શર્કરાભૂમિ, વિજયા. | ||
પાદ (૪) | પાદ (૪) | ||
વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, તુરીય, (આન્માના પાદ.) | :વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, તુરીય, (આન્માના પાદ.) | ||
(૪) | :(૪) | ||
વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર, સાક્ષી, (બ્રહ્માના). | :વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર, સાક્ષી, (બ્રહ્માના). | ||
(૪) | :(૪) | ||
વિદ્યાપાદ, ક્રિયા પાદ, ગપાઠ, ચર્ચાપાદ. (શૈવદર્શન) | :વિદ્યાપાદ, ક્રિયા પાદ, ગપાઠ, ચર્ચાપાદ. (શૈવદર્શન) | ||
પાપ (૩) | પાપ (૩) | ||
મન, વચન, કાયા, | :મન, વચન, કાયા, | ||
(૩) | :(૩) | ||
માનસિકપાપ-પરદ્રવ્યેચ્છા, અન્યનું બૂરું ઈચ્છવું, મિથ્યા-આડંબર, | :માનસિકપાપ-પરદ્રવ્યેચ્છા, અન્યનું બૂરું ઈચ્છવું, મિથ્યા-આડંબર, | ||
વાચિક પાપ – કઠોરવાણી, અસત્ય, નિંદા. કાયિક પા૫-ચોરી, હિંસા, પરસ્ત્રીગમન. | :વાચિક પાપ – કઠોરવાણી, અસત્ય, નિંદા. કાયિક પા૫-ચોરી, હિંસા, પરસ્ત્રીગમન. | ||
(૫). | :(૫). | ||
ખાંડણી, પીસણી (ઘંટી), ચૂલી, જલકુંભ, માર્જની (સાવરણી) પાપસ્થાન (૧૮) | :ખાંડણી, પીસણી (ઘંટી), ચૂલી, જલકુંભ, માર્જની (સાવરણી) પાપસ્થાન (૧૮) | ||
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયા, મિથ્યાત્વદર્શનશલ્ય. | :પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયા, મિથ્યાત્વદર્શનશલ્ય. | ||
પારમિતા (૧૦). | :પારમિતા (૧૦). | ||
શીલ, નૈષ્કર્મ્ય, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા, દાન. (બોધિસત્ત્વની) | :શીલ, નૈષ્કર્મ્ય, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા, દાન. (બોધિસત્ત્વની) | ||
પારસી (૨) | પારસી (૨) | ||
કદમી, શહેનશાહી. | :કદમી, શહેનશાહી. | ||
પાવન કર્મો (૩). | પાવન કર્મો (૩). | ||
તપ, દાન, યજ્ઞ. (જુઓ પવિત્ર) | :તપ, દાન, યજ્ઞ. (જુઓ પવિત્ર) | ||
પાર્શ્વદ (૧૮). | પાર્શ્વદ (૧૮). | ||
નંદ, સુનંદ, જય, વિજય, બુધ, પ્રબલ, ભદ્ર, સુભદ્ર, પ્રચંડ, ચંડ, શીલ, સુશીલ, વિનિત, કુમુદ, કુમુદ્રાક્ષ, સુસેન, વિશ્વકસેન, કમલાક્ષ. (વ. વૃં. દી.) | :નંદ, સુનંદ, જય, વિજય, બુધ, પ્રબલ, ભદ્ર, સુભદ્ર, પ્રચંડ, ચંડ, શીલ, સુશીલ, વિનિત, કુમુદ, કુમુદ્રાક્ષ, સુસેન, વિશ્વકસેન, કમલાક્ષ. (વ. વૃં. દી.) | ||
પાશ (૪) મલ, કમર, રોધશક્તિ | પાશ (૪) મલ, કમર, રોધશક્તિ | ||
(૭) | :(૭) | ||
વરુણપાશ, મોહપાશ, માયાપાશ, નાગપાશ, બ્રાહ્મપાશ, કાળપાશ, કર્મપાશ. | :વરુણપાશ, મોહપાશ, માયાપાશ, નાગપાશ, બ્રાહ્મપાશ, કાળપાશ, કર્મપાશ. | ||
(૭). ઘૃણા, શંકા, ભય, લજ્જા, જુગુપ્સા, શીલ, જાતિ (કુલાર્ણ વતંત્ર). | :(૭). ઘૃણા, શંકા, ભય, લજ્જા, જુગુપ્સા, શીલ, જાતિ (કુલાર્ણ વતંત્ર). | ||
પિતા (૫). | પિતા (૫). | ||
જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા | જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા |
edits