17,546
edits
(પ્રકરણ ૨ - 'સ' પૂર્ણ) |
No edit summary |
||
Line 4,722: | Line 4,722: | ||
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ. | :ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ. | ||
{{center|'''[ હ ]'''}} | |||
હસ્ત (૪). | |||
:રાજહસ્ત, સ્વામિહસ્ત, કાંબીહસ્ત, દંડહસ્ત. | |||
હસ્તમુદ્રા (૫) | |||
:વરદ, અભય, વ્યાખ્યાન, જ્ઞાન, અંજલિ. | |||
:(૨૮). | |||
:પતાકા, ત્રિપતાકા, અર્ધપતાકા, કર્તરીમુખ, મયૂર, અર્ધચંદ્ર, અરાલ, શુકતુંડક, મુષ્ટિ, શિખર, કપિત્થ, કટકમુખ, સૂચિ, ચંદ્રકલા, પદ્મકોશ, સર્પશીર્ષ, મૃગશીર્ષ, સિંહમુખ, લાંગૂલ, સોલપદ્મ, ચતુર, ભ્રમર, હંસાસ્ય, હંસપક્ષ, :સમદંશ, મુકુલ, તામ્રચૂડ, ત્રિશૂલ, | |||
હાનિ (૬). (જૈનમત). | |||
:સંખ્યાતભાગહાનિ, અસંખ્યાતભાગહાનિ, અનંતભાગહાનિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ, અનંતગુણહાનિ. | |||
હાવ (૧૬). | |||
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, કુટ્ટમિત, મદ, તપન, મૌગ્ધ્ય, મોટ્ટમિત, વિચ્છતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક. | |||
હાવભાવ (૧૮). | |||
:ભાવ, હાવ, માધુર્ય, ધૈર્ય, હેલા, લીલા, વિલાસ, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોટ્ટાયિત, કુટ્ટામોત, વિબોક, લલિત, કુતૂહલ, ચકિત, વિહરૂત, હાસ. (પ્રતાપરૂદ્ર) | |||
હિંસા (૩). | |||
:કૃતા, કારિતા, અનુમોદિતા. | |||
હીરો (૪). | |||
:તિત્તિર, તુજી, અસીર, ગિરિ. (વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ) | |||
હેમપરીક્ષા (૪). | |||
:નિઘર્ષણ, તાપન, છેદન, તાડન. | |||
હોમદ્રવ્ય (૪). | |||
:પુષ્ટિકારક (ઘી, બદામ, દૂધ), મધુર (સાકર, ખીર), સુગંધયુક્ત (ચંદન, કેસર, કસ્તુરી), રોગનાશક (ગળો, ગૂગળ). | |||
:(૮). | |||
:વડ, પીપળ, પીપર, ઉમરા, ખદિર, તલ, ખીર, ઘી. | |||
હોમ સાધન (૨). | |||
:સરવો, શુચિ. | |||
{{center|'''[ ક્ષ ]'''}} | |||
ક્ષાર (૫). | |||
:ટંકણખાર, સિંધવ, સમુદ્રલવણ, બિડલવણ, સંચળ. | |||
:(૫) ખાખરા, કમળ, જવ, તલસરાં, સાજી. | |||
:(૭). તલ, અપામાર્ગ, કરંજ, પલાશ, અર્ક, જવ, આમલી. | |||
:(૧૮). | |||
:હરતાલ, અભ્રક, મનઃશિલ, ગૈરિક, અંજન, કાસીસ, હિંગળો, પલાશ, સિંદૂર, તુત્યાંજન, રસાંજન, કુસુમાંજન, યવક્ષાર, સર્જિકા, તિલક્ષાર, પિલુક્ષાર, માષક્ષાર, કદલીક્ષાર. | |||
ક્ષિતિ (૧). | |||
ક્ષીરવૃક્ષ (૫). | |||
:વડ, ઊમરો, પીપળ, પીપર, પારસપીપળ. | |||
:(૭). | |||
:ઉંમરો, વડ, પીપળ, વેત, પારસપીપળો, પંચભદ્ર, ગળો. | |||
:(૭). | |||
ક્ષેત્ર (૫). | |||
:ગયા, હરદ્વાર, કુરુ, પ્રયાસ, ગંગાસંગમ. | |||
:(૭) જિનાલય, જિનબિંબ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. | |||
{{center|'''[ જ્ઞ ]'''}} | |||
જ્ઞાતિ (૮૪). | |||
:શ્રીમાળી, ઓસવાલ, વાઘેરવાલ, ડીંડૂ, પુષ્કરવાલ, ડીસાવાલ, મેડતાલ, ભાભૂ, સૂરાણા, છત્રવાલ, દોહિત, સોની, ષડવર્ગ, ખંડેરવાલ, પોરૂઆડ, ગૂજર, મોઢ, નાગર, જાલહરા, ખડાયતા, કપોલ, જાંબુ, વાપડા, વાવ, :દસઉરા, કરહિયા, નાગદ્રહા, મેવાડા, ભટેઉરા, કથરા, નરસિંહઉરા, હારલ, પંચમવશ, સિરખંડલા, કમોહ, રોતકી, અગરવાલ, જિણાણી, બાંભ, ઘાંઘ, પાલહાઉત, ઉચિત, બગડૂ, અહિછત્રવાલ, શ્રીગઉડ, વાલ્મીકિ, ટાકી, :તેલટા, તિસઉરા, અઠવગ્રી, લાડીસાખા, બધનઉરા, સુહુડવાલ, વીધૂ, પદ્માવતી, નીમા, જેહરાણા, માથુર, ધક્કડ, પલ્લીવાલ, હરસઉરા, ચિત્રઉડા, ગોલા, ગહિબરિયા, લોહાણા, ભાટિયા, નાગઉરા, આણંદઉરા, સતલા, :કડકોલાપુરા, રાયકવાળ, પેસિયા, પેરૂયા, ગોમિત્રી, નારાયણી, ટી, ગજઉડા, ગોખરૂઆ, અજ્યમેરા, કંડોલિયા, કાયસ્થ, સગઉડા, સીહઉરા, જેસવાલના દેવા (ભ. ગો. મં. પૃ. ૩૬૩૮). | |||
જ્ઞાન (૨). | |||
:પ્રત્યક્ષ, પરોક્ષ. | |||
:(૫). (જૈનમત). | |||
:મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યાય, કેવલ. | |||
જ્ઞાનપર્વ (૫). | |||
:સાંખ્ય, યોગ, વૈરાગ્ય, તપ, ભક્તિ. | |||
જ્ઞાનરીતિ (૩), | |||
:શ્રવણ, મનન, નિદિધ્યાસન. | |||
જ્ઞાનવૃદ્ધિ (૫). | |||
:વાચન, લેખન, મનન, પૃચ્છા, ગુરુસેવા. | |||
:(૫). | |||
જ્ઞાનાંગ (૭). | |||
:સ્મૃતિ, ધર્મપ્રવચન, વીર્ય, પ્રીતિ, પ્રશ્રબ્ધિ, સમાધિ, સમતા. | |||
જ્ઞાનાવરણ (૫). | |||
:મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાય- જ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. | |||
જ્ઞાની (૧૦). | |||
:શુષ્ક, દગ્ધ, વિતંડા, ખલ, ભેદક, ભ્રમ, હક, શઠ, શૂન્ય, શુદ્ધ. જ્ઞાનીની શક્તિ (૩). | |||
:ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ | |||
જ્ઞાનેન્દ્રિય (૫). | |||
:ત્વચા, શ્રોત, ચક્ષુ, જિહ્વા, ઘ્રાણ. | |||
</poem> | </poem> |
edits