ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩: Difference between revisions

કડવું ૧૩ Formatting Completed
No edit summary
(કડવું ૧૩ Formatting Completed)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૧૩|}}
{{Heading|કડવું ૧૩|}}
<poem>
 
{{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલા વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાના માળી દ્વારા થયેલા અપમાન અને એમણે આપેલા શ્રાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}}

{{c|'''રાગ : વસંત'''}}

::::: '''રાગ : વસંત'''
{{block center|<poem>સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન,
 
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. {{space}} {{r|-સૂકાં૦ ૧}}
સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન,
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. {{space}} -સૂકાં૦ ૧

નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨
ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} {{r|-સૂકાં૦ ૨}}

ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.{{space}} -સૂકાં૦ ૩
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.{{space}} {{r|-સૂકાં૦ ૩}}

વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય;
વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય;
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}}

શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી;
શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી;
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}}

જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} {{r|-સૂકાં૦ ૬}}

વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>;
વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>;
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} -સૂકાં૦ ૭
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} {{r| -સૂકાં૦ ૭}}

જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>;
જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>;
શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} -સૂકાં૦ ૮
શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} {{r| -સૂકાં૦ ૮}}

એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો :
એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો :
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} {{r|-સૂકાં૦ ૯}}

નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર;
નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર;
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.{{space}} -સૂકાં૦ ૧૦
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.{{space}} {{r|-સૂકાં૦ ૧૦}}

ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી;
ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી;
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.{{space}} -સૂકાં૦ ૧૧
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.{{space}} {{r|-સૂકાં૦ ૧૧}}
 
માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી;
માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી;
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.{{space}} -સૂકાં૦ ૧૨
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.{{space}} {{r|-સૂકાં૦ ૧૨}}

ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી;
ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી;
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.{{space}} -સૂકાં૦ ૧૩
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.{{space}} {{r| -સૂકાં૦ ૧૩}}

ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા :
ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા :
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} -સૂકાં૦ ૧૪
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}}

માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ :
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ :
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} -સૂકાં૦ ૧૫
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}}

દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’{{space}} -સૂકાં૦ ૧૬
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’{{space}} {{r| -સૂકાં૦ ૧૬}}

નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ,
નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ,
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. -સૂકાં૦{{space}} ૧૭
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. {{space}} {{r|-સૂકાં૦૧૭}}
::::: '''વલણ'''
 
{{C|'''વલણ'''}}
વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે,
વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે,
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.{{space}} -સૂકાં૦ ૧૮
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.{{space}} {{r|-સૂકાં૦ ૧૮}}
</poem>
</poem>}}

<br>
<br>
Line 69: Line 68:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}
17,602

edits