વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Intermittent Saving completed upto દિગ્ગજ (૪)
(proofreading completed upto ત full)
(Intermittent Saving completed upto દિગ્ગજ (૪))
Line 1,963: Line 1,963:


દત્તાત્રેયના ગુરુ (૨૪).
દત્તાત્રેયના ગુરુ (૨૪).
:પૃથ્વી, અનલ, આકાશ, નીરહત, શશી, રવિ, અજગર, કપોત,. સિંધુ, પતંગ, હરિણ, ગજ, મધુહા, શરકર, મધુમક્ષી, ભ્રમર, મીન, પિંગલા, કુમારિકા, કિરણ, પક્ષી, શિશુ, ઊર્ણનાભ, અહિ, (વ. વૃં. દી.)
:પૃથ્વી, અનલ, આકાશ, નીરહત, શશી, રવિ, અજગર, કપોત, સિંધુ, પતંગ, હરિણ, ગજ, મધુહા, શરકર, મધુમક્ષી, ભ્રમર, મીન, પિંગલા, કુમારિકા, કિરણ, પક્ષી, શિશુ, ઊર્ણનાભ, અહિ, (વ. વૃં. દી.)
:(૨૪).
:(૨૪).
:પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનારી, સર્પ, કરોળિયો, ભમરી.
:પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનારી, સર્પ, કરોળિયો, ભમરી.
Line 1,975: Line 1,975:
:આસ્તિક, નાસ્તિક.
:આસ્તિક, નાસ્તિક.
:(૩).
:(૩).
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્.
:(૪).
:(૪).
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્, શ્રવણ.  
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્, શ્રવણ.  
:(૬).
:(૬).
:ચાર્વાકદર્શન. જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યયોગદર્શન, ન્યાય વૈશેષિક દેશન, મીમાંસાદર્શન.
:ચાર્વાકદર્શન. જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યયોગદર્શન, ન્યાય વૈશેષિક દર્શન, મીમાંસાદર્શન.
:(૮).
:(૮).
:ગુરુ, ભાગ્યવાન, દાતા, કામધેનુ, દર્પણ, પ્રભુ, સૂર્ય, ઈશ્વર.
:ગુરુ, ભાગ્યવાન, દાતા, કામધેનુ, દર્પણ, પ્રભુ, સૂર્ય, ઈશ્વર.
:(૧૫)
:(૧૫)
:ચાર્વાક, બૌદ્ધ, આહત, રામાનુજ, પૂર્ણપ્રજ્ઞ, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય, અક્ષપાદ, પાણિનિ, સાંખ્ય, પાત જલ, શંકર. (મધ્વાચાર્ય).
:ચાર્વાક, બૌદ્ધ, આર્હત, રામાનુજ, પૂર્ણપ્રજ્ઞ, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય, અક્ષપાદ, પાણિનિ, સાંખ્ય, પાતંજલ, શંકર. (મધ્વાચાર્ય).


દશજ્યોતિ (૧૦).
દશજ્યોતિ (૧૦).
:ધૂમ્રા, અચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય, કવ્યવહા.
:ધૂમ્રા, અર્ચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય, કવ્યવહા.


દશદિશા (૧૦).  
દશદિશા (૧૦).  
Line 1,998: Line 1,998:


દશમૂલ (૧૦)
દશમૂલ (૧૦)
:બીલી, અરણી, ઊભી ભોરિંગડી, બેઠી ભોરિંગડી, સાલવણ, પીઠવણ, ગોખરુ, શીવણ, પાડવણુ, પુષ્કરમૂળ. (– આર્યભિષક). (૧૦).
:બીલી, અરણી, ઊભી ભોરિંગડી, બેઠી ભોરિંગડી, સાલવણ, પીઠવણ, ગોખરુ, શીવણ, પાડવણ, પુષ્કરમૂળ. (– આર્યભિષક). (૧૦).
:ખિલવણી, મોટીરીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, પાડલ, અરણી, અરડૂસો, અરલ, કામરી. (યોગચિંતામણિ).
:ખિલવણી, મોટીરીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, પાડલ, અરણી, અરડૂસો, અરલુ, કાશ્મરી. (યોગચિંતામણિ).
:(૧૦).
:(૧૦).
:શાલીપર્ણી, પ્રશ્નીપર્ણી, બૃહતી, ક્ષુદ્રા, ગોખરુ (–લઘુપંચમૂળ)
:શાલીપર્ણી, પ્રશ્નીપર્ણી, બૃહતી, ક્ષુદ્રા, ગોખરુ (–લઘુપંચમૂળ)
:બીલી, અગ્નિમંથ, અરડૂસો, કામરી, પાડલ.(બૃહત્પંચમૂળ).
:બીલી, અગ્નિમંથ, અરડૂસો, કાશ્મરી, પાડલ.(બૃહત્પંચમૂળ).


દશમુખી (૨).  
દશમુખી (૨).  
Line 2,014: Line 2,014:


દશાંગલેપ (૧૦).  
દશાંગલેપ (૧૦).  
:સરસડાની છાલ, જેઠીમધ, રતાંજલી, એલચી, જટામાસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો, તગર,
:સરસડાની છાલ, જેઠીમધ, રતાંજલી, એલચી, જટામાસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો, તગર.


દશાંગીસુખ (૧૦).  
દશાંગીસુખ (૧૦).  
Line 2,021: Line 2,021:
દાન (૩).  
દાન (૩).  
:અભયદાન, ઉપકારદાન, દ્રવ્યદાન (વo ૨o કોo)
:અભયદાન, ઉપકારદાન, દ્રવ્યદાન (વo ૨o કોo)
(૪).
:જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપકરણદાન, અનુકંપાદાન.
:જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપકરણદાન, અનુકંપાદાન.
:(૯)
:(૯)
:ગોદાન, ભૂમિદાન, તલદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, ધાન્યદાન, આજયદાન, રોપ્યદાન, લવણદાન. (અંત્યેષ્ટિના).
:ગોદાન, ભૂમિદાન, તલદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, ધાન્યદાન, આજયદાન, રૌપ્યદાન, લવણદાન. (અંત્યેષ્ટિના).
:(૧૪).
:(૧૪).
:અન્નદાન, ઉદકદાન, દીપદાન, તાંબૂલદાન, ગૌદાન, કન્યાદાન, વિદ્યાદાન, પાત્રદાન, ચંદનદાન, પુષ્પદાન, વસ્ત્રદાન, સગડીદાન, લોહદાન, તિલદાન.
:અન્નદાન, ઉદકદાન, દીપદાન, તાંબૂલદાન, ગૌદાન, કન્યાદાન, વિદ્યાદાન, પાત્રદાન, ચંદનદાન, પુષ્પદાન, વસ્ત્રદાન, સગડીદાન, લોહદાન, તિલદાન.
Line 2,033: Line 2,034:


દાસ (૧૩).  
દાસ (૧૩).  
:ગૃહજાત, ક્રીત, લબ્ધ, દાયાદુપાગત, અનાકાલભૃત, આહિત, ઋણ દાસ, યુદ્ધપ્રાપ્ત, પણેજિત, પ્રવજ્યાવસિત, કૃત, વડવાહત, આત્મવિક્રેતા.  
:ગૃહજાત, ક્રીત, લબ્ધ, દાયાદુપાગત, અનાકાલભૃત, આહિત, ઋણદાસ, યુદ્ધપ્રાપ્ત, પણેજિત, પ્રવજ્યાવસિત, કૃત, વડવાહત, આત્મવિક્રેતા.  


દિક્‌પાળ (૮).
દિક્‌પાળ (૮).
:ઇન્દ્ર (પૂર્વદિશાનો), અગ્નિ (અગ્નિકોણનો), યમ (દક્ષિણનો), નૈઋતિ (નૈઋત્યકોણનો), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકોણનો), કુબેર (ઉત્તરનો), શિવ (ઈશાનકોણનો).
:ઈન્દ્ર (પૂર્વદિશાનો), અગ્નિ (અગ્નિકોણનો), યમ (દક્ષિણનો), નૈઋતિ (નૈઋત્યકોણનો), વરુણ (પશ્ચિમનો), વાયુ (વાયવ્યકોણનો), કુબેર (ઉત્તરનો), શિવ (ઈશાનકોણનો).


દિગ્‌કુમારી (૫૬).
દિગ્‌કુમારી (૫૬).
:ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સનિત્રા, પુષ્પમાલા, આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા, બલાહિકા, નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, :વિજયંતી, જયંતી, અપરાજિતા, સમાહાર, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, શીતા, અલંબુસા, મિનકેશી, :પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી, ચિત્રા, ચિત્રકનકા, શતેરા, વસુદામિની, રૂપા, રૂપાસિકા, સુરૂપ, રૂપકાવતી.
:ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સનિત્રા, પુષ્પમાલા, આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા, બલાહિકા, નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વિજયંતી, જયંતી, અપરાજિતા, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, શીતા, અલંબુસા, મિનકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી, ચિત્રા, ચિત્રકનકા, શતેરા, વસુદામિની, રૂપા, રૂપાસિકા, સુરૂપા, રૂપકાવતી.


દિગ્ગજ (૪)  
દિગ્ગજ (૪)  
:રિષ, વયુહૂ, કરપરાજિત, વામન.  
:રિષ, વપુહૂ, કરપરાજિત, વામન.  
:(૪)
:(૪)
:ઋષભ, પુષ્કરચૂડ, વામન, અપરાજિત.
:ઋષભ, પુષ્કરચૂડ, વામન, અપરાજિત.