વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
proofreading completed upto ત full
(proofreading completed till જીવનમુક્તિ (૨))
(proofreading completed upto ત full)
Line 1,630: Line 1,630:


જીવજાતિ–જીવયોનિ (૧૩) (જૈનમત)
જીવજાતિ–જીવયોનિ (૧૩) (જૈનમત)
:જળકાય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, કંદ વગેરે, બે ઈન્દ્રિયવાળા જીવ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવ, ચાર ઇન્દ્રિયવાળા જીવ, દેવ, નારક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્યયોનિ.
:જળકાય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, કંદ વગેરે, બે ઇન્દ્રિયવાળા જીવ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવ, ચાર ઇન્દ્રિયવાળા જીવ, દેવ, નારક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્યયોનિ.


જીવામિશ્રિતસ્વર (૭)  
જીવામિશ્રિતસ્વર (૭)  
Line 1,636: Line 1,636:


જોગણી (૬૪)  
જોગણી (૬૪)  
:વિદ્યા, સિદ્ધા, ગગનેશ્વરી, પ્રકાશિતા, કાલિની, કાલરાત્રિ, નિશાચરી, હોંકકરી, સિંભદ્રે, વૈતાલનિ, કૌમારી, ભિંડિમાલી, ઊર્ધ્વકેશી, વિરૂપાક્ષી, શુરૂકાંગી, નલિની, નરભોકારી, વીર ભદ્રા, ધુમ્રા, કલહપ્રિયા, રાક્ષસી, ઘોરરૂપા :રક્તાક્ષી, ભયકરી, વૈરિહારિણી, વારાહી, ચંડિકા, મુંડાધારિણી, ભૈરવી, વહની, ક્રોધા, દુર્મુખી, ખેતવાહિની, કંટકા, આહી, દીર્ઘ લંબોષ્ટા, અસ્તિ, ધારિણી, માલિની, કાલાજ્ઞા, ચક્રાંગી, મોહિની, ભુવનેશ્વરી, કર્કશા કુડલિતો, :તલા, લક્ષા, યમદૂતી, કરાલિની, વિશાલાક્ષી, કર્કટા, માંસભક્ષિણી, વાજાયક્ષણા, વ્રતભક્ષણ, રૂધિરભક્ષણા, રૂધિરાંગી, પાતાલચરી, ભેરુડી, રૂંઢમાલિની, દુર્મતિ, અહંકારિણી, કંપગ્ગા, લિંબા, લાંગૂલધારિણી (વ. વૃ. દી.).  
:વિદ્યા, સિદ્ધા, ગગનેશ્વરી, પ્રકાશીતા, કાલિની, કાલરાત્રિ, નિશાચરી, હોંકકરી, સિંભદ્રે, વૈતાલનિ, કૌમારી, ભિંડિમાલી, ઊર્ધ્વકેશી, વિરૂપાક્ષી, શુરૂકાંગી, નરભોલિની, ખેકારી, વીરભદ્રા, ધુમ્રા, કલહપ્રિયા, રાક્ષસી, ઘોરરૂપા રક્તાક્ષી, ભયકરી, વૈરિહારિણી, વારાહી, ચંડિકા, મુંડાધારિણી, ભૈરવી, વહની, ક્રોધા, દુર્મુખી, ખેતવાહિની, કંટકા, આહી, દીર્ઘ લંબોષ્ટા, અસ્તિ, ધારિણી, માલિની, કાલાજ્ઞા, ચક્રાંગી, મોહિની, ભુવનેશ્વરી, કર્કશા કુડલિ, તોતલા, લક્ષા, યમદૂતી, કરાલિની, વિશાલાક્ષી, કર્કટા, માંસભક્ષિણી, વાજાયક્ષણી, વ્રતભક્ષણા, રૂધિરભક્ષણા, રૂધિરાંગી, પાતાલચરી, ભેરુડી, રૂંઢમાલિની, દુર્મતિ, અહંકારિણી, કંપગ્ગા, લિંબા, લાંગૂલધારિણી (વ. વૃ. દી.).  
:(૬૪)
:(૬૪)
:ગજાનના, ગૃધ્રાસ્યા, ઉષ્ટ્રગ્રીવા, વારાહી, ઉલૂકિકા, સિંહમુખી, કાકતુંડિકા, હયગ્રીવા, શરભાનન, શિવારાવા, મયૂરી, વિકટાનના, અષ્ટવક્રા, કોટરાક્ષી, કુબ્જા, વિકટલોચના, શુષ્કોદરી, લાલજીહવા, સ્વદૃષ્ટા, વાનરાનના, :રૂદ્રાક્ષી, કેકરાક્ષી, બ્રહ્મતુંડા, સુરાપ્રિયા, કપાલહસ્તા, રક્તાક્ષી, રલાક્ષી, શુકી, સેની, કપોતિકા, પાશહસ્તા, દંડહસ્તા, પ્રચંડા, ચંડવિક્રમા, શિશુઘ્ની, પાપહર્તી, કાલિ, રૂધિરા, પાપણી, વસાધયા, વિદ્યુત્પ્રભા, બલાકાસ્યા, :માર્જારી, ગર્ભભાક્ષા, શવહસ્તા, અંત્રમાલિકા, સ્થૂલકેશી, બૃહત્કુક્ષી, સર્પાસ્યા, પ્રેતવાહના, દંદશુક્કરા, ક્રૌંચી, વસાનના, વ્યાતાસ્યા, ધૂમ્રનિશ્વાસા, યામૈકચરણૌ, તાપની, શોષણદૃષ્ટિ, કોટરી, સ્થૂલનાસિકા, કરપૂતના, :અટ્ટદ્રહાસ્યા, કામાક્ષી, મૃગાક્ષી, (મૃગલોચના.) (ભાગવત).
:ગજાનના, ગૃધ્રાસ્યા, ઉષ્ટ્રગ્રીવા, વારાહી, ઉલૂકિકા, સિંહમુખી, કાકતુંડિકા, હયગ્રીવા, શરભાનન, શિવારાવા, મયૂરી, વિકટાનના, અષ્ટવક્રા, કોટરાક્ષી, કુબ્જા, વિકટલોચના, શુષ્કોદરી, લાલજીહવા, સ્વદૃષ્ટા, વાનરાનના, રૂદ્રાક્ષી, કેકરાક્ષી, બ્રહ્મતુંડા, સુરાપ્રિયા, કપાલહસ્તા, રક્તાક્ષી, રલાક્ષી, શુકી, સેની, કપોતિકા, પાશહસ્તા, દંડહસ્તા, પ્રચંડા, ચંડવિક્રમા, શિશુઘ્ની, પાપહર્તી, કાલિ, રૂધિરા, પાપણી, વસાધયા, વિદ્યુત્પ્રભા, બલાકાસ્યા, માર્જારી, ગર્ભભક્ષા, શવહસ્તા, અંત્રમાલિકા, સ્થૂલકેશી, બૃહત્કુક્ષી, સર્પાસ્યા, પ્રેતવાહના, દંદશુક્કરા, ક્રૌંચી, વસાનના, વ્યાતાસ્યા, ધૂમ્રનિશ્વાસા, યામૈકચરણો, તાપની, શોષણદૃષ્ટિ, કોટરી, સ્થૂલનાસિકા, કરપૂતના, અટ્ટદ્વહાસ્યા, કામાક્ષી, મૃગાક્ષી, (મૃગલોચના.) (ભાગવત).
:(૬૪)  
:(૬૪)  
:અક્ષોભ્યા, રુક્ષ્મણિ, રાક્ષસી, ક્ષેપણ, ક્ષમા, પિંગાક્ષી, અક્ષયા, ક્ષેમા, ઈલા, નીલાલયા, લેલા, રક્તા, બલાકોશી, બાલસા, વિમલા, દુર્ગા, વિશાલાક્ષી, દ્વિકારી, બડવામુખી, મહાક્રુરા, ક્રોધિની, ભયંકરી, મહાનના, સર્વસા, :તરલા, તારા, ઋગ્વેદા, હયાનના, સારાખ્યા, રસસંગ્રાહી, શબરા, તાલજંધિકા, રક્તાક્ષી, સુપ્રસિદ્ધા, વિદ્યુદ્રજિવ્હા, કરંકિણી, મેઘનાદા, પંચ કોણ, કાલકણી, વરપ્રદા, ચંડી, ચંડવતી, પ્રપંચા, પ્રલયાન્વિતા, શિશુવક્રા, :પિશાચી,પિશિતા, સર્વલોલુપા, ભ્રમની, તપની, રાગિણી, વિકૃલતા, વાયુવેગા, ‘બૃહત્કૃક્ષિ, વિકૃતા, વિશ્વવરુપિકા, યમજિહવા, જયંતી, દુર્જના, જયન્તિકા, બિડાલી, રેવતી, પૂતના, વિજયાન્તિકા.
:અક્ષોભ્યા, રુક્ષમણિ, રાક્ષસી, ક્ષેપણ, ક્ષમા, પિંગાક્ષી, અક્ષયા, ક્ષેમા, ઈલા, નીલાલયા, લોલા, રક્તા, બલાકોશી, બાલસા, વિમલા, દુર્ગા, વિશાલાક્ષી, દ્વિકારા, બડવામુખી, મહાક્રુરા, ક્રોધિની, ભયંકરી, મહાનના, સર્વસા, તરલા, તારા, ઋગ્વેદા, હયાનના, સારાખ્યા, રસસંગ્રાહી, શબરા, તાલજંધિકા, રક્તાક્ષી, સુપ્રસિદ્ધા, વિદ્યુદ્રજિવ્હા, કરંકિણી, મેઘનાદા, પંચ કોણા, કાલકર્ણી, વરપ્રદા, ચંડી, ચંડવતી, પ્રપંચા, પ્રલયાન્વિતા, શિશુવક્રા, પિશાચી, પિશિતા, સર્વલોલુપા, ભ્રમની, તપની, રાગિણી, વિકૃલતા, વાયુવેગા, બૃહત્કૃક્ષિ, વિકૃતા, વિશ્વવરુપિકા, યમજિહવા, જયંતી, દુર્જના, જયન્તિકા, બિડાલી, રેવતી, પૂતના, વિજયાન્તિકા.
{{col-begin}}{{col-2}} પાપ, પુણ્ય
 
જોડકાં
{{col-begin}}{{col-2}}
(૨)
પુરુષ , પ્રકૃતિ
(૨)
સ્ત્રી, પુરુષ 
(૨)
પાપ, પુણ્ય
(૨)
(૨)
જન્મ, મરણ
જન્મ, મરણ
Line 1,650: Line 1,658:
(૨)
(૨)
સત્, અસત્
સત્, અસત્
{{col-2}}આકાશ, પાતાળ
{{col-2}}
(૨)
લવ, કુશ
(૨)
સ્થાવર, જંગમ
(૨)
આકાશ, પાતાળ
(૨)
(૨)
અમૃત, ઝેર
અમૃત, ઝેર
Line 1,662: Line 1,676:


જ્યોતિ (૧૦)  
જ્યોતિ (૧૦)  
:ધૂમ્રા, અચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્કુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય. કવ્યવહા.
:ધૂમ્રા, અર્ચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય. કવ્યવહા.


જ્યોતિષ (૩)  
જ્યોતિષ (૩)  
:ગણિત, ફલ, મુહૂર્ત.
:ગણિત, ફલ, મુહૂર્ત.
:(૧૦) તિથિ, વાર નક્ષત્ર, યોગ, કરણ, ચંદ્ર, પ્રહર,
:(૧૦)  
:સંવત્સર, માસ, લગ્ન,
:તિથિ, વાર નક્ષત્ર, યોગ, કરણ, ચંદ્ર, પ્રહર, સંવત્સર, માસ, લગ્ન.
:(૧૯)
:(૧૯)
:પ્રશ્ન, વ્યાકરણ, હોરા, શુકન, જ્ઞાન, લગ્ન, દેકકાણ, ગવાંશ, દ્વાદશાંગ, ત્રિદશાંગ, છાયા, નષ્ટ, મુષ્ટિ, ધાતુ, મૂલ, જીવ, ચિંતા, ચુલૂક, માષક.  
:પ્રશ્ન, વ્યાકરણ, હોરા, શુકન, જ્ઞાન, લગ્ન, દેકકાણ, ગવાંશ, દ્વાદશાંગ, ત્રિદશાંગ, છાયા, નષ્ટ, મુષ્ટિ, ધાતુ, મૂલ, જીવ, ચિંતા, ચુલૂક, માષક.  
Line 1,675: Line 1,689:


જ્યોતિર્લિંગ (૧૨).
જ્યોતિર્લિંગ (૧૨).
:સોમનાથ (સૌરાષ્ટ્ર), મલ્લિકાર્જુન (શૈલપર્વત), મહાકાલ (ઉજ્જયિની),ઓમકારેશ્વર (નર્મદાતીરે), કેદારનાથ (હિમાલય), ભીલશંકર (ડાકિની), વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર (કાશી), ત્ર્યંબકેશ્વર (ગોદાવરી), :વૈજનાથ (ચિતાભૂમિ), નાગેશ્વર (દ્વારકા), રામેશ્વર (સેતુબંધ), ધૃષ્ણેશ્વર (શિવાલય).
:સોમનાથ (સૌરાષ્ટ્ર), મલ્લિકાર્જુન (શૈલપર્વત), મહાકાલ (ઉજ્જયિની), ઓમકારેશ્વર (નર્મદાતીરે), કેદારનાથ (હિમાલય), ભીલશંકર (ડાકિની), વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર (કાશી), ત્ર્યંબકેશ્વર (ગોદાવરી), વૈજનાથ (ચિતાભૂમિ), નાગેશ્વર (દ્વારકા), રામેશ્વર (સેતુબંધ), ધૃષ્ણેશ્વર (શિવાલય).


જ્વર (૬)
જ્વર (૬)
Line 1,683: Line 1,697:


ઝેર (૧૬)  
ઝેર (૧૬)  
:કાલકૂટ, કાલિંગક, કુષ્ક, કૌલસારક, ગોરાર્દ, દરદક, લાલક, મહાવિષ, માર્ક, મેષશૃંગ, મુસ્તા, વત્સનાભ, વેલ્લિતક, હલાહલ, હેમવંત, ઉષ્ટ્રક (કોટિલ્ય–અર્થશાસ્ત્ર)
:કાલકૂટ, કાલિંગક, કુષ્ક, કૌલસારક, ગોરાર્દ, દરદક, લાલક, મહાવિષ, માર્ક, મેષશૃંગ, મુસ્તા, વત્સનાભ, વેલ્લિતક, હલાહલ, હેમવંત, ઉષ્ટ્રક (કૌટિલ્ય–અર્થશાસ્ત્ર)
:(૨૬)
:(૨૬)
:સોમલ, તાંબાનો કાટ, જગાલ, હરતાલ, રસકપૂર, કાચની ભૂકી, વછનાગ, મુડદાર શીંગ, સિંદૂર, મોરથૂથુ, હિંગળોક, પારો, ગંધક, અફીણ, નેપાળ, ભાંગ, ગાંજો, કરેણ, ઝેરકોચલું, ધંતૂરો, મદ્ય, થોર, :કૌંચ, ચણોઠી, આકડો, ખરસાણી (આયુર્વેદ)
:સોમલ, તાંબાનો કાટ, જંગાલ, હરતાલ, રસકપૂર, કાચની ભૂકી, વછનાગ, મુડદાર શીંગ, સિંદૂર, મોરથુથુ, હિંગળોક, પારો, ગંધક, અફીણ, નેપાળો, ભાંગ, ગાંજો, કરેણ, ઝેરકોચલું, ધંતૂરો, મદ્ય, થોર, કૌંચ, ચણોઠી, આકડો, ખરસાણી (આયુર્વેદ)


{{center|'''[ ડ ]'''}}
{{center|'''[ ડ ]'''}}
Line 1,717: Line 1,731:
:પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા, મન.  
:પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા, મન.  
:(૧૬)
:(૧૬)
:પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન. (ન્યાયદર્શન).
:પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન. (ન્યાયદર્શન).
:(૧૭)
:(૧૭)
:પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ.
:પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ.
:(૨૪)
:(૨૪)
:મૂળપ્રકૃતિ, મહત, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ, પુરુષ.
:મૂળપ્રકૃતિ, મહત્, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ, પુરુષ.
:(૨૫)
:(૨૫)
:રોમ, ત્વચા, નાડી, માંસ, અસ્થિ–પૃથ્વીતત્ત્વ. ઓજ, મૂત્ર, રુધિર, રેત, સ્વેદ-જલતત્ત્વ. ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા, રસ-તેજતત્ત્વ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર.-આકાશતત્ત્વ, ચલન, વલન, નિરોધન, પ્રસરણ, :આકુંચન–વાયુતત્ત્વ.  
:રોમ, ત્વચા, નાડી, માંસ, અસ્થિ–પૃથ્વીતત્ત્વ. ઓજ, મૂત્ર, રુધિર, રેત, સ્વેદ–જલતત્ત્વ. ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા, રસ-તેજતત્ત્વ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર.–આકાશતત્ત્વ, ચલન, વલન, નિરોધન, પ્રસરણ, આકુંચન–વાયુતત્ત્વ.  
:(૨૫)  
:(૨૫)  
:પાંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ), (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) ચાર અંતઃકરણ, (પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂત, (નાક, કાન, ત્વચા, આંખ, જીભ) પાંચ જ્ઞાનેનિદ્રય, (પ્રાણ, અપાન, :વ્યાન, ઉદાન, સમાન) પાંચ પ્રાણ, આત્મા.
:પાંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ), (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) ચાર અંતઃકરણ, (પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂત, (નાક, કાન, ત્વચા, આંખ, જીભ) પાંચ જ્ઞાનેનિદ્રય, (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન) પાંચ પ્રાણ, આત્મા.
:(૨૮)
:(૨૮)
:પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, ચાર અંત:કરણ, ત્રણ ગુણ, આત્મા.
:પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, ચાર અંત:કરણ, ત્રણ ગુણ, આત્મા.
:(૩૬)
:(૩૬)
:શિવ, શક્તિ, સદાશિવ, ઈશ્વર, શુદ્ધવિદ્યા, માયા, અવિદ્યા, કલા, રાગ, કાલ, નિયતિ, પુરુષ, પ્રકૃતિ, અહંકાર, બુદ્ધિ, મનસ, શ્રોત્ર, વત્વક્, ચક્ષુસ્, જિહ્વા, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, :રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, સલિલ, પૃથ્વી. (તંત્રશાસ્ત્ર).
:શિવ, શક્તિ, સદાશિવ, ઈશ્વર, શુદ્ધવિદ્યા, માયા, અવિદ્યા, કલા, રાગ, કાલ, નિયતિ, પુરુષ, પ્રકૃતિ, અહંકાર, બુદ્ધિ, મનસ, શ્રોત્ર, ત્વક્, ચક્ષુસૂ, જિહ્‌વા, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, સલિલ, પૃથ્વી. (તંત્રશાસ્ત્ર).
:(૫૨)  
:(૫૨)  
:પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, રસન, સ્પર્શ, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, વાક્, પાણિ, પાદ, ગુદ, ઉપસ્થ, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ, પુરુષ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ, શુક્ર, વાત, :પિત્ત, કફ, મલ, કામ, ક્રોધ, લોહ, માત્સર્ય, રાગ, નિયતિ, કાલવિદ્યા, શુદ્ધ વિદ્યા, માયા, શક્તિ, નાદ, બિંદુ, કલા, જ્યોતિ, ઈશ્વર, શ્લેષ્મ, સદાશિવ.  
:પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, રસન, સ્પર્શ, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, વાક્, પાણિ, પાદ, ગુદ, ઉપસ્થ, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ, પુરુષ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ, શુક્ર, વાત, પિત્ત, કફ, મલ, કામ, ક્રોધ, લોહ, માત્સર્ય, રાગ, નિયતિ, કાલવિદ્યા, શુદ્ધ વિદ્યા, માયા, શક્તિ, નાદ, બિંદુ, કલા, જ્યોતિ, ઈશ્વર, શ્લેષ્મ, સદાશિવ.  
:(વ. ૨. કો.)
:(વ. ૨. કો.)


Line 1,738: Line 1,752:


તપ (૧૦)  
તપ (૧૦)  
:જંગલ-પહાડોમાં રહેવું, ઘાસની કુટિરમાં રહેવું, કંદમૂળ ફળ ખાવા, કઠણ વ્રત કરવા, મૌન પાળવું, ઉપવાસ કરવા, બ્રહ્મચર્ય પાળવું, ભૂખતરસ સહન કરવા, ઈન્દ્રિયો વશમાં રાખવી, દુષ્કર્મો ન કરવા.
:જંગલ-પહાડોમાં રહેવું, ઘાસની કુટિરમાં રહેવું, કંદમૂળ-ફળ ખાવા, કઠણ વ્રત કરવા, મૌન પાળવું, ઉપવાસ કરવા, બ્રહ્મચર્ય પાળવું, ભૂખતરસ સહન કરવા, ઈન્દ્રિયો વશમાં રાખવી, દુષ્કર્મો ન કરવા.
:(૧૨) (જૈનમત)
:(૧૨) (જૈનમત)
:અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રતિસંલીનતા. (આ છ બાહ્યત૫); પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્ર પઠન, ધ્યાન, કાયોત્સર્ગ (આ છ આભ્યંતર ત૫).
:અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસvપરિત્યાગ, કાયક્લેશ, પ્રતિસંલીનતા. (આ છ બાહ્યત૫); પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્ર પઠન, ધ્યાન, કાયોત્સર્ગ (આ છ આભ્યંતર ત૫).


તરુ (૫)
તરુ (૫)
Line 1,781: Line 1,795:
:કળા, માર્ગ, પિંડ, અંગ, ગ્રહ, જાતિ, કાળ, લય, પ્રસ્તાર (નૃત્ય).
:કળા, માર્ગ, પિંડ, અંગ, ગ્રહ, જાતિ, કાળ, લય, પ્રસ્તાર (નૃત્ય).
:(૧૬)
:(૧૬)
:એકતાલ, લઘુશેષ, જેતલજ્ઞ, ત્યૌશ, સૂર, સામ, ઝંપ, પ્રીતમક, જયમંગલ, બ્રહ્મ, લક્ષ્મી, કનકમેરુ, મિશ્રહપૃન, કુંભ, રાય ભયંક, પાતાલ કુંડલ. (સંગીત).  
:એકતાલ, લઘુરાષ, જેતલજ્ઞ, ત્યૌરા, સૂર, સામ, ઝંપ, પ્રીતમક, જયમંગલ, બ્રહ્મ, લક્ષ્મી, કનકમેરુ, મિશ્રહપૃન, કુંભ, રાયભયંક, પાતાલ કુંડલ. (સંગીત).  
:(૬૦) (ભરત મુજબ).
:(૬૦) (ભરત મુજબ).
:ચંચત્પુટ, ચાટપુટ, ષટ્પિતાપુત્રક, ઉદ્ઘટ્ટક, સન્નિપાત, કંકણ, કોકિલાર, રાજકોલાહલ, રંગવિદ્યાધર, શચીપ્રિય, પાર્વતીલોચન, રાજચૂડામણિ, જયશ્રી, વાદકાકુલ, કંદર્પ, નલકુંવર, દર્પણ, રતિલીન, મોક્ષપતિ, શ્રીરંગ, :સિંહવિક્રમ, દીપક, મલ્લિકામદ, ગજલીલ, ચર્ચરી, કુહકક, વિજ્યાનંદ, વીરવિક્કમ, ટેગિક, રંગાભરણ, શ્રીકીર્તિ, વનમાલી, ચતુર્મુખ, સિંહનંદન, નંદીશ, ચંદ્રબિંબ, દ્વિતીયક, જયમંગલ, ગંધર્વ, મકરંદ, ત્રિભંગી, રતિતાલ, :વસંત, જગઝંપ, ગારુતિ, કવિશેખર, શેષ, હરવલ્લભ, ભૈરવ, ગત પ્રત્યાગત, મલ્લતાલી, ભૈરવમસ્તક, સરસ્વતી કંઠાભરણ, ક્રીડા, નિઃસારુ, મુક્તાવલી, રંગરાજ, ભરતાનંદ, આદિતાલક, સંપર્કેષ્ટ.
:ચંચત્પુટ, ચાટપુટ, ષટ્પિતાપુત્રક, ઉદ્‌ઘટ્ટક, સન્નિપાત, કંકણ, કોકિલારવ, રાજકોલાહલ, રંગવિદ્યાધર, શચીપ્રિય, પાર્વતીલોચન, રાજચૂડામણિ, જયશ્રી, વાદકાકુલ, કંદર્પ, નલકૂવર, દર્પણ, રતિલીન, મોક્ષપતિ, શ્રીરંગ, સિંહવિક્રમ, દીપક, મલ્લિકામોદ, ગજલીલ, ચર્ચરી, કુહક્ક, વિજ્યાનંદ, વીરવિક્રમ, ટૈંગિક, રંગાભરણ, શ્રીકીર્તિ, વનમાલી, ચતુર્મુખ, સિંહનંદન, નંદીશ, ચંદ્રબિંબ, દ્વિતીયક, જયમંગલ, ગંધર્વ, મકરંદ, ત્રિભંગી, રતિતાલ, વસંત, જગઝંપ, ગારુડિ, કવિશેખર, ઘોષ, હરવલ્લભ, ભૈરવ, ગતપ્રત્યાગત, મલ્લતાલી, ભૈરવમસ્તક, સરસ્વતી કંઠાભરણ, ક્રીડા, નિઃસારુ, મુક્તાવલી, રંગરાજ, ભરતાનંદ, આદિતાલક, સંપર્કેષ્ટ.


તાલના અંગ (૧૦)  
તાલના અંગ (૧૦)  
Line 1,797: Line 1,811:
:એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારશ, બારસ, તેરસ, ચૌદશ, પૂનમ અથવા અમાસ.
:એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારશ, બારસ, તેરસ, ચૌદશ, પૂનમ અથવા અમાસ.


તિશુદ્ધિ (૩) (જૈનમત)  
તિસુદ્ધિ (૩) (જૈનમત)  
:દેવ, ગુરુ, ધર્મ.
:દેવ, ગુરુ, ધર્મ.


Line 1,806: Line 1,820:
:(૪) (જૈનમત). સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
:(૪) (જૈનમત). સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
:(૧૬)
:(૧૬)
:મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતવૈશિક, પ્રશાસ, મહાતૃ, સંનિધાતૃ, પ્રદેષ્ટ, નાયક, પૌર વ્યવહારિક, પરિવાદાધ્યક્ષ, દંડ, દુર્ગતિપાલ, આટવિકા. (વ. ૨. કો.)
:મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતર્વેશિક, પ્રશાસ, મહાતૃ, સંનિધાતૃ, પ્રદેષ્ટ, નાયક, પૌર વ્યવહારિક, પરિવાદાધ્યક્ષ, દંડ, દુર્ગંતિપાલ, આટવિકા. (વ. ૨. કો.)
:(૧૮).
:(૧૮).
:(અર્થશાસ્ત્ર મુજબ). મંત્રી, પુરોહિત, સેનાપતિ, દૌવારિક, અંતર શિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રિ, પરદેશત્રિ નાયક, પૌર(સૂબો), ન્યાયાધિશ (વ્યવહારિક), કારમાંતિક, મંત્રી, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ અથવા :રાષ્ટ્રાંતપાલ.
:(અર્થશાસ્ત્ર મુજબ). મંત્રી, પુરોહિત, સેનાપતિ, દૌવારિક, અંતરવંશિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રિ, પરદેશત્રિ નાયક, પૌર(સૂબો), ન્યાયાધિશ (વ્યવહારિક), કારમાંતિક, મંત્રી, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ અથવા રાષ્ટ્રાંતપાલ.


તીર્થક્ષેત્ર (૧૮).
તીર્થક્ષેત્ર (૧૮).
Line 1,814: Line 1,828:


તીર્થંકર (૨૪).
તીર્થંકર (૨૪).
:ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ,
:ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ; અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર અથવા વર્ધમાન સ્વામી.
:અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ; અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, :પાર્શ્વનાથ, મહાવીર અથવા વર્ધમાન સ્વામી.


તુષ્ટિ (૯)
તુષ્ટિ (૯)
:પ્રકૃતિ, ઉપાદાન, કાલ, ભાગ્ય, અર્જનોપરમ, રક્ષણોપરમ, ક્ષયોપરમ, અતૃપ્રત્યપરમ, હિંસોપરમ.
:પ્રકૃતિ, ઉપાદાન, કાલ, ભાગ્ય, અર્જનોપરમ, રક્ષણોપરમ, ક્ષયોપરમ, અતૃપ્રપ્ત્યપરમ, હિંસોપરમ.


તેજકલા (૧૨).
તેજકલા (૧૨).
:તપિની, તાપિની, ધુમ્રા, મરીચિ, જવાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી, ક્ષમા.
:તપિની, તાપિની, ધુમ્રા, મરીચિ, જ્વાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી, ક્ષમા.


તેર તાંસળી (૧૩).  
તેર તાંસળી (૧૩).  
Line 1,830: Line 1,843:


ત્યાગ (૧૧).
ત્યાગ (૧૧).
:હિંસા, પરસ્ત્રી, માંસભક્ષણ, મદ્યપાન, સ્ત્રીસ્પર્શ, આત્મઘાત, ચોરી, મિથ્યાવાદ, દેવનિંદા, ન ખપતું ખાવાનો, વિમુખના મુખથી કથા સાંભળવાનો. (સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના ત્યાગ).
:હિંસા, પરસ્ત્રી, માંસભક્ષણ, મદ્યપાન, સ્ત્રીસ્પર્શ, આત્મઘાત, ચોરી, મિથ્યાપવાદ, દેવનિંદા, ન ખપતું ખાવાનો, વિમુખના મુખથી કથા સાંભળવાનો. (સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના ત્યાગ).


ત્યાજય નર (૮).  
ત્યાજ્ય નર (૮).  
:મૂર્ખ, શઠ, કાણિયો, નિધૃણ, વ્યસની, ગર્વિષ્ઠ, નિષ્ઠુર, અતિલોભી.
:મૂર્ખ, શઠ, કાણિયો, નિધૃણ, વ્યસની, ગર્વિષ્ઠ, નિષ્ઠુર, અતિલોભી.


ત્યાજયનારી (૮).  
ત્યાજ્યનારી (૮).  
:સ્વગોત્રજ, ગુરુપત્ની, મિત્રપત્ની, વર્ણાધિક, પ્રવર્જિત, કુમારી, પુત્રવધૂ, નાનાભાઈની પત્ની.
:સ્વગોત્રજ, ગુરુપત્ની, મિત્રપત્ની, વર્ણાધિક, પ્રવર્જિત, કુમારી, પુત્રવધૂ, નાનાભાઈની પત્ની.


Line 1,867: Line 1,880:
:(૩).
:(૩).
:સત્ત્વ, રજસ, તમસ – ગુણરૂપે.
:સત્ત્વ, રજસ, તમસ – ગુણરૂપે.
:(૩). પારમાર્થિક, વ્યાવહારિક, પ્રતિભાસિક – સત્તારૂપે.
:(૩).  
:(૩). કર્તા, કર્મ, ક્રિયા.
પારમાર્થિક, વ્યાવહારિક, પ્રતિભાસિક – સત્તારૂપે.
:(૩).  
કર્તા, કર્મ, ક્રિયા.
:(૩).  
:(૩).  
:જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય.
:જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય.
Line 1,879: Line 1,894:


ત્રિપુટી (૩).  
ત્રિપુટી (૩).  
:ધાતા, દયેય, ધ્યાન,
:ધાતા, ધ્યેય, ધ્યાન,
:પૂજ્ય, પૂજક, પૂજન.  
:પૂજ્ય, પૂજક, પૂજન.  
:(૩)
:(૩)
Line 1,889: Line 1,904:


ત્રિપુરાણ (૩).  
ત્રિપુરાણ (૩).  
:વિષ્ણુસંબંધી – વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરુડ, યજ્ઞ, વરાહ, શિવ સંબંધી – મત્સ્ય, કર્મ, લિંગ, વાયુ, છંદ, અગ્નિ.
:વિષ્ણુસંબંધી – વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરુડ, યજ્ઞ, વરાહ. :શિવ સંબંધી – મત્સ્ય, કૂર્મ, લિંગ, વાયુ, સ્કંદ, અગ્નિ.
:બ્રહ્માસંબંધી – બ્રહ્માંડ, બ્રહ્મવૈવત, માર્કંડેય, ભવિષ્ય, વામન, બ્રહ્મ.
:બ્રહ્મા સંબંધી – બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કંડેય, ભવિષ્ય, વામન, બ્રહ્મ.


ત્રિફળા (૩).  
ત્રિફળા (૩).  
Line 1,909: Line 1,924:
:કેસરી, સફેદ, લીલો રંગ.
:કેસરી, સફેદ, લીલો રંગ.


ત્રિલોચનશિવનેત્ર
ત્રિલોચન-શિવનેત્ર


ત્રિવેણી સમૂહ (૩).  
ત્રિવેણી સમૂહ (૩).  
Line 1,937: Line 1,952:
:અંગુલિયંત્ર, ધનુરયંત્ર.
:અંગુલિયંત્ર, ધનુરયંત્ર.
:(૩૭)
:(૩૭)
:વીણા, બીન, રુદ્રબીન, સારંગી, તાઉસબીન, સારમંડળ, સિતાર, એકતારી વીણા, તાઉસ, રાવણહથ્થો, સરોદ, રખબ, તંબૂર, ચોતાર, મદમંડળ, તંતૂણો, કીનરી, ચીકા, જંતર, મલંગો, સુંદરી, શિકાર, રવાજ, દિલરુબા, :દિલપસંદ, સરસોટા, કછવા, એકતારો, મોરચંગ, ફિડલ, પિયાનો, ગિટાર, વાયોલીન, બોન્ઝો, સેલો, બાસ, હાર્પ. (ભ૦ગો૦મ૦).
:વીણા, બીન, રુદ્રબીન, સારંગી, તાઉસબીન, સારમંડળ, સિતાર, એકતારી વીણા, તાઉસ, રાવણ-હથ્થો, સરોદ, રખબ, તંબૂરો, ચોતાર, મદમંડળ, તંતૂણો, કીનરી, ચીકા, જંતર, મલંગો, સુંદરી, શિકાર, રવાજ, દિલરુબા, દિલપસંદ, સરસોટા, કછવા, એકતારો, મોરચંગ, ફિડલ, પિયાનો, ગિટાર, વાયોલીન, બોન્ઝો, સેલો, બાસ, હાર્પ. (ભ૦ગો૦મ૦).


તાંડવનૃત્ય (૭).  
તાંડવનૃત્ય (૭).  

Navigation menu