યાત્રા/મદ્ – યાત્રા1: Difference between revisions

Intermittent Saving
No edit summary
(Intermittent Saving)
Line 282: Line 282:
અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે
અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે
ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫.  
ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫.  
<!--પૂર્ણ -->
 
<center>*</center>
<center>*</center>


અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી
*અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા,
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા,
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
(૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬.
(૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬.


તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
*તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી,
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી,
પિકોની ઈર્ષાને મબલખ જગાડી જગ ભુલી,
પિકોની ઇર્ષાને મબલખ જગાડી જગ ભુલી,
(૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭.
(૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭.


વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા,
વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા,
કસુમ્બી આશ્લેષે વનહયને મત્ત અનિલ
કુસુમ્બી આશ્લેષે વનહૃદયને મત્ત અનિલ
રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ,
રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ,
તદા તારે કેશ કુસુમ ધરવા ચૂંટ્યું, દયિતા! ૪૮.  
તદા તારે કેશે કુસુમ ધરવા ચૂંટ્યું, દયિતા! ૪૮.  


<center>*</center>
<center>*</center>


અને મેં લંબાવ્યા કર, કર ત્યહીં તે ય ઉંચક્યો,
અને મેં લંબાવ્યો કર, કર ત્યહીં તે ય ઉંચક્યો,
ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો,
ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો,
હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ ફરકયો?
હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ ફરક્યો?
કર્યું મેં વહેતું એ કુસુમ ઝરણે, દૈવ વચક્યો? ૪૯
કર્યું મેં વ્હેતું એ કુસુમ ઝરણે, દૈવ વચક્યો? ૪૯


છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના,
છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના,
વદી ઊઠી તારાં દૃગ મુજ દગે ઢાળી સહસા,
વદી ઊઠી તારાં દૃગ મુજ દૃગે ઢાળી સહસા,
ચુમી મારું હૈયું અટશ અધરે નૂતનરસા
ચુમી મારું હૈયું અદૃશ અધરે નૂતનરસા
ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦.
ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦.


અને મેં ઉલ્લાસી લસલસત કે અસવ તણી
અને મેં ઉલ્લાસી લસલસત કૈં આસવ તણી
સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી;
સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી;
નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી,
નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી,
પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧.  
પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧.  
<center>*</center>


હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની,
હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની,
મને તે તારાને પરિચય પૂછયો ઉત્સુક થઈ,
મને તે તારાનો પરિચય પૂછ્યો ઉત્સુક થઈ,
બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ,
બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ,
(૨૪) ‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર.
(૨૪)‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર.


‘ખરે એ જોવો છે? પણ...’ હું અટકયો ને તું અધિકી
*‘ખરે એ જોવો છે? પણ...’ હું અટક્યો ને તું અધિકી
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ ખબર ધ્રુવનું દર્શન કદા
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા
શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા.
શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા.
(૨૫) ઘટે જોવો પ્રથમ પરણેલાં દગ થકી!' પ૩.
(૨૫)‘ઘટે જોવાવો પ્રથમ પરણેલાં દૃગ થકી!પ૩.


‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી.
*‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી.
મને ના કૈં આ તો તમ સરિખ વ્હેમી મનુજને
‘મને ના કૈં આ તો તમ સરિખ વ્હેમી મનુજને
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને
(૨૬) પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દગો તુર્ત જ ઢળી! ૫૪.
(૨૬)પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી! ૫૪.


<center>*</center>
<center>*</center>


* પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો
*પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મચતો,
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો,
ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીના ગુહ્ય કથતો,
ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીનો ગુહ્ય કથતો,
(૨૭) ખુલ્યું શું શંભુનું નયન, જયહીંથી કામ પ્રજળ્યો. ૫૫.
(૨૭)ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો. ૫૫.


* અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી,
*અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી,
રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું,
રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું,
અચિંત્યું ત્યાં કોઈ અદશ પગનું નૂપુર રણ્યું,
અચિંત્યું ત્યાં કોઈ અદૃશ પગનું નૂપુર રણ્યું,
(૨૮) અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬.
(૨૮)અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬.


ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું સર્વ ઉતર્યું,
ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું સત્ત્વ ઉતર્યું,
ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું,
ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું,
સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું,
સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું,
Line 351: Line 353:
<center>*</center>
<center>*</center>


પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું,
*પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું,
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી,
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી,
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી,
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી,
(૨૯) અને મેં કૈ પ્રાચ્યું. પણ વદન તે ઊંચું ન કર્યું. ૫૮.
(૨૯)અને મેં કૈં પ્રાર્થ્યું. પણ વદન તેં ઊંચું ન કર્યું. ૫૮.


* પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી?
*પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી?
ગાયાં 'તાં શું કાને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી
ગાયાં ’તાં શું કોને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી :
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી :
(૩૦) ‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી! ૫૯.
(૩૦)‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હુંને ગઈ તજી! ૫૯.


ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ,
*ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ,
ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કે કંઈ વળી,
ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કૈં કંઈ વળી,
અને આર્દ્રે કંઠે ઉચરું સહસા સન્મુખ ફરી
અને આર્દ્રે કંઠે ઉચરું : સહસા સન્મુખ ફરી
(૩૧) ઢળી મારે સકળે સકલ નિજ અર્પંતી વિભવ. ૬૦.
(૩૧)ઢળી મારે સ્કન્ધે સકલ નિજ અર્પંતી વિભવ. ૬૦.


<center>*</center>
<center>*</center>


* પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં
*પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના
(૩૨) ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧.
(૩૨)ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧.


જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને,
જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને,
હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી
હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી
સ્વયંસ્ફર્ત પ્રજ્ઞા મુજ સર૫ માથે થઈ મણિ,
સ્વયંસ્ફૂર્ત પ્રજ્ઞા મુજ સર૫ માથે થઈ મણિ,
ચહ્યું વજ્ર હાથે મુજ, વશ થવા તારી ભુજને. ૬૨.
ચહ્યું વજ્રી હાથે મુજ, વશ થવા તારી ભુજને. ૬૨.


ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા,
ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા,
Line 382: Line 384:
બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા,
બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા,
ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩.
ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩.
<center>*</center>


ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા :
ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા :
Line 389: Line 393:


અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને!
અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને!
દિનો રાત્રિ ભૂલ્યે, શરદ શિશિરોની સ્મૃતિ ગઈ?
દિનો રાત્રિ ભૂલ્યો, શરદ શિશિરોની સ્મૃતિ ગઈ,
સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ,
સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ,
હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને, ૬૫.
હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને. ૬૫.


અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં?
અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં?
Line 400: Line 404:
<center>[૩]</center>
<center>[૩]</center>


* પછી મેં પ્રીતિને કલશ કરવા પૂર્ણ રસથી
*પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી
ચહ્યું: ‘હાવાં ચુંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને
ચહ્યું: ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને
ચડ્યો, ત્યાં તે કયાંથી પવનડમરી ઊઠી રથને
ચડ્યો, ત્યાં તે ક્યાંથી પવનડમરી ઊઠી રથને
(૩૩) મનોના સ્વપ્રોના ઘસડી ગઈ કેવા ચડસથી! ૬૭.
(૩૩)મનોના સ્વપ્નોના ઘસડી ગઈ કેવા ચડસથી! ૬૭.


અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો,
અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો,
Line 410: Line 414:
નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮.
નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮.


અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી
*અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી
કહ્યું : ‘આ હૈયાને અખ ધબકવે અર્થ જ નથી.
કહ્યું : ‘આ હૈયાને અબ ધબકવે અર્થ જ નથી.
મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી
મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી
(૩૬) સરે કો જીવાર્થે અરથ, તહી જા આગ વરસી!’ ૬૯.
(૩૬)સરે કો જીવાર્થે અરથ, તહીં જા આગ વરસી!’ ૬૯.
 
<center>*</center>


અને એવી એવી જલન વરસી, જાય ન કહી
અને એવી એવી જલન વરસી, જાય ન કહી.
નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની
નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની
મને બાળી ઝાળી ધગધગ ધિખાવી સણસણી
મને બાળીઝાળી ધગધગ ધિખાવી સણસણી
ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે ક્હેવી જ નહીં. ૭૦.
ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે ક્‌હેવી જ નહીં. ૭૦.


* તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ
*તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ
જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ
જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ
વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ
વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ
(૩૭) રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧.
(૩૭)રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧.


* કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે!
*કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે!
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી
ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી
ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી
(૩૮) નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨.
(૩૮)નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨.


*
<center>*</center>
* કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ,
 
*કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ,
ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી,
ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી,
સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી
સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી
(૩૯) દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩.
(૩૯)દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩.


* અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન
*અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન
રખે ખોઉં! જોઉં, ઝળહળ થતાં બે નયન કો
રખે ખોઉં ! જોઉં, ઝળહળ થતાં બે નયન કો
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો
(૪૦) પ્રતીતિનો પામું : બસ રસ તણું' આંહિ સદન! ૭૪.
(૪૦)પ્રતીતિનો પામું : બસ રસ તણું આંહિ સદન! ૭૪.


* ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન,
*ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન,
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ,
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ,
અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ
અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ
(૪૧) રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫.
(૪૧)રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫.


* ‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’
*‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’
ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું –
ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું –
મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું,
મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું,
(૪૨) અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬.
(૪૨)અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬.


પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતે, શિર ધર્યો
*પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો
વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી.  
વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી.  
હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી
હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી
(૪૩) અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭.  
(૪૩)અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭.  


ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની;
ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની;
સદાનો હું તો છું સભર રસને જાચક; ભમ્યો
સદાનો હું તો છું સભર રસનો જાચક; ભમ્યો
ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો.
ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો.
અહો, હો જે કો તું મુજ રણ વિષે વારિદ બની! ૭૮.
અહો, હો જે કો તું-મુજ રણ વિષે વારિદ બની! ૭૮.


<center>*</center>
<center>*</center>


અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી
અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી
પૂછ્યું આ હૈયાનેઃ ‘ખટપટ તને ના ઉગમની?
પૂછ્યું આ હૈયાને : ‘ખટપટ તને ના ઉગમની?
મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી
મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી
રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯.
રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯.
Line 475: Line 482:
પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે
પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે
ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે,
ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે,
મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા હૈ તું દમજે,
મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા થૈ તું દમજે,
સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧.
સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧.


પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી
<center>*</center>
 
*પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી
અધૂરી આંખોની ભટકણું બધી; તેજલ નદી,
અધૂરી આંખોની ભટકણ બધી; તેજલ નદી,
(૪૪) અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨.
(૪૪)અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨.


પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ
પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ
Line 496: Line 505:


‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો,
‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો,
મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં
મને જે ધારી ર્‌હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં
સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી.
સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી.
નહીં કેાઈ હૈયે મુજ ઉર પરે એ રસ રસ્યો. ૮૫.
નહીં કોઈ હૈયે મુજ ઉર પરે એ રસ રસ્યો. ૮૫.


‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી
‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી
ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું,
ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું,
સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું,
સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું,
ગણી સ્થૂલાચારી બહુચર, જલાવે હર ઘડી? ૮૬.
ગણી સ્થૂલાચારી બહુ–ચર, જલાવે હર ઘડી? ૮૬.


‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું,
‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું,
છતાં મેં છોડ્યું છે? નહિ નહિ. મને પથ્થર કર્યો
છતાં મેં છોડ્યું જે? નહિ નહિ. મને પથ્થર કર્યો
હતો તો હું ર્હેતો સજડ જડ એક સ્થળ કર્યો,
હતો તો હું ર્‌હેતે સજડ જડ એક સ્થળ કર્યો,
મને સર્જ્યો, મા તે મધુપ, મધુ જ્યાં ત્યાં જઈ ઢળું.' ૮૭.
મને સર્જ્યો, મા ! તેં મધુપ, મધુ જ્યાં ત્યાં જઈ ઢળું.૮૭.


<center>*</center>
<center>*</center>
Line 515: Line 524:
વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો,
વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો,
અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો,
અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો,
દૃગોનાં તેજે શું વચન વરસ્યાં ગૂઢ સુનૃતો. ૮૮.
દૃગોનાં તેજો શું વચન વરસ્યાં ગૂઢ સુનૃતો. ૮૮.


‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે,
‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે,
અને પૃથ્વી હૈયે રસ પણ ઘણું છે છલકતા,
અને પૃથ્વી હૈયે રસ પણ ઘણા છે છલકતા,
ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા,
ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા,
રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯.
રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯.
Line 526: Line 535:
ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને,
ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને,
ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦.
ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦.
<center>*</center>


‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને
‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને
Line 541: Line 552:
શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ;
શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ;
પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩.
પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩.
<center>*</center>


‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં
‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં
મનુષ્યોને મૂકી અવર કયહીં હું જાઉં? સઘળે
મનુષ્યોને મૂકી અવર ક્યહીં હું જાઉં? સઘળે
કથા આ સ્નેહાની અરધ પરધાની જ પ્રજળે.’
કથા આ સ્નેહોની અરધ પરધાની જ પ્રજળે.’
વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ દગમાંઃ ૯૪
વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ દૃગમાંઃ ૯૪


‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા,
‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા,
રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ,
રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ,
શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ.
શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ.
કદી મિટ્ટીભાકુડે અમૃત તણી ના થાય વરષા.’ ૯૫.
કદી મિટ્ટીભાણ્ડે અમૃત તણી ના થાય વરષા.’ ૯૫.


બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે,
બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે,
Line 557: Line 570:
વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬.
વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬.


* હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા!
<center>*</center>
 
*હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા!
મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું
મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું
ગયું, એવા જૈયે ઝરમર સો કો વરસતું
ગયું, એવા શૈત્યે ઝરમર રસો કો વરસતું
(૪૫) રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાંય ન વસ્યા! ૯૭.
(૪૫)રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા! ૯૭.


ખુલે મારી આંખોઃ સમદર છલે વ્યોમ ભરતો,
ખુલે મારી આંખો : સમદર છલે વ્યોમ ભરતો,
પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો,
પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો,
ગુંચે રંગે રંગે જલદલ મહીં, ધૂમ મચતો,
ગુંથે રંગો રંગો જલદલ મહીં, ધૂમ મચતો,
મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮
મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮


અને પેલી આંખો પ્રખર વૃતિની એ રથ પરે
અને પેલી આંખો પ્રખર દ્યુતિની એ રથ પરે
દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી!
દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી!
ત્યહીં આકાશેથી કર પ્રસરતી વિદ્યુત જશી
ત્યહીં આકાશેથી કર પસરતી વિદ્યુત જશી
મને એ આમંત્રી રહી પર-સુધાસંભૂત સ્વરે. ૯૯.
મને એ આમંત્રી રહી પર-સુધાસંભૃત સ્વરે. ૯૯.
 
<center>*</center>


‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી?
‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી?
અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’
અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’
ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે,
ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે,
અને પૃથ્વી પૃષ્ઠે ખરર દગ વ્યોમેથી ઉતરી. ૧૦૦
અને પૃથ્વી પૃષ્ઠે ખરર દૃગ વ્યોમેથી ઉતરી. ૧૦૦


મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી,
મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી,
મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી;
મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી;
અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, યહીં ત્યહીં કો રસવતી
અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, ત્યહીં ત્યહીં કો રસવતી
સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય રસધ્રી. ૧૦૧.
સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય રસ–ધી. ૧૦૧.


તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું,
તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું,
રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી,
રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી,
બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી
બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી
વસ્યું છે તે તો આ દ્વય નયનની માંદ્ય અચવ્યું. ૧૦૨.
વસ્યું છે તે તો આ દ્વય નયનની માંહ્ય અચવ્યું. ૧૦૨.
 
<!--પૂર્ણ-->
‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’
‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’
ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો–
ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો–
17,546

edits