Homo Deus: Difference between revisions

56 bytes added ,  15:16, 26 August 2023
()
()
Line 22: Line 22:
== પૂર્વભૂમિકા: ==
== પૂર્વભૂમિકા: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત: એમાં એ જાણવા મળશે કે મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના.
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું.
હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું.
સાચે જ, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વેગીલી પ્રગતિને જોતાં એવું લાગતું નથી કે કોઈ આપણને રોકી શકે, પરંતુ એવું તો નથીને કે જે ડાળ પર આપણે બેઠા છીએ તેને જ આપણે કાપી રહ્યા છીએ? એમાંથી જ મનુષ્યોની અને મનુષ્યની સર્વોપરિતાની ઉન્નતિ સમજમાં આવે છે. આપણે આગળ જોઈશું કે કેવી રીતે આપણે આ ગ્રહ પર વર્ચસ્વ જમાવી શક્યા અને કેમ આપણે એવું માનીએ છીએ કે સર્વે જીવોમાં આપણે વિશિષ્ટ છીએ. જો કે, આપણે એવું ભવિષ્યમાં પણ જોઈશું, જ્યાં આપણી શ્રેષ્ઠતાનો આ મુગટ કેવી રીતે જોખમમાં મૂકાવાનો છે અને કેવી રીતે આપણા પતનની શરૂઆત થવાની છે.
સાચે જ, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર અને આર્ટિફિશલ ઈન્ટેલિજન્સની વેગીલી પ્રગતિને જોતાં એવું લાગતું નથી કે કોઈ આપણને રોકી શકે, પરંતુ એવું તો નથીને કે જે ડાળ પર આપણે બેઠા છીએ તેને જ આપણે કાપી રહ્યા છીએ?
'''આપણે આ પણ સમજીશું :'''
એમાંથી જ મનુષ્યોની અને મનુષ્યની સર્વોપરિતાની ઉન્નતિ સમજમાં આવે છે. આપણે આગળ જોઈશું કે કેવી રીતે આપણે આ ગ્રહ પર વર્ચસ્વ જમાવી શક્યા અને કેમ આપણે એવું માનીએ છીએ કે સર્વે જીવોમાં આપણે વિશિષ્ટ છીએ. જો કે, આપણે એવું ભવિષ્યમાં પણ જોઈશું, જ્યાં આપણી શ્રેષ્ઠતાનો આ મુગટ કેવી રીતે જોખમમાં મુકવાનો છે અને કેવી આપણા પતનની શરૂઆત થવાની છે.
• વૈજ્ઞાનિકો કેવી રીતે ઉંદર પર પ્રયોગ કરીને નિષ્કર્ષ કાઢે છે.
'''આપણે આ પણ સમજીશું:'''
• યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે માણસની સર્વોપરિતા સાબિત કરે છે; અને ઉદારવાદ અને રાષ્ટ્રવાદ કેમ ધર્મ ગણાય છે
• વૈજ્ઞાનિકો કેવી રીતે ઉંદર પર પ્રયોગ કરીને નિષ્કર્ષ કાઢે છે
{{Poem2Close}}
• યુએસ રાષ્ટ્રપતિની ચુંટણી કેવી રીતે માણસની સર્વોપરિતા સાબિત કરે છે; અને  
ઉદારવાદ અને રાષ્ટ્રવાદ કેમ ધર્મ ગણાય છે


== અગત્યનાં મુદ્દાઓ: ==
== અગત્યનાં મુદ્દાઓ: ==