Homo Deus: Difference between revisions

Jump to navigation Jump to search
287 bytes removed ,  15:17, 26 August 2023
()
()
Line 32: Line 32:
=== ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. ===
=== ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
માનવજાત માટે પ્રગતિ અને ઇનોવેશન (સ્થાપિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર) કોઈ નવી બાબત નથી. આપણે તારા માટે કૂદકો મારીને ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ. આપણે દુકાળ, બીમારી અને યુદ્ધ પર વિજય મેળવવા માટેના ઉપાયો શોધ્યા છે, પરંતુ આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આપણી મહત્વાકાંક્ષાઓ બદલાતી રહે છે.
માનવજાત માટે પ્રગતિ અને ઇનોવેશન (સ્થાપિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર) કોઈ નવી બાબત નથી. આપણે તારા માટે કૂદકો મારીને ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ. આપણે દુકાળ, બીમારી અને યુદ્ધ પર વિજય મેળવવા માટેના ઉપાયો શોધ્યા છે, પરંતુ આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આપણી મહત્વાકાંક્ષાઓ બદલાતી રહે છે. તો, આપણે પહેલાં એ જોઈએ કે આપણે કેટલે દૂર સુધી આવ્યા છીએ. આજે આપણે દુકાળ અને રોગોના ફેલાવાને રોકવા સક્ષમ છીએ. ભૂતકાળમાં એમાં જ સેંકડો લોકો માર્યા ગયાં હતાં. ઉદાહરણ તરીકે, ફ્રાન્સમાં 1692 અને 1694ની વચ્ચે, દુકાળમાં કુલ વસ્તીના 15 ટકા (લગભગ 25 લાખ) લોકો માર્યા ગયાં હતાં. 1330ના દાયકામાં, યુરેશિયામાં બ્લેક ડેથની કુખ્યાત રોગચાળામાં 15થી 20 કરોડ લોકો ભરખાઈ ગયાં હતાં. જે તેની કુલ વસ્તીનો લગભગ એક ચતુર્થાંશ ભાગ હતો.
તો, આપણે પહેલાં એ જોઈએ કે આપણે કેટલે દૂર સુધી આવ્યા છીએ.
આજે આપણે દુકાળ અને રોગોના ફેલાવાને રોકવા સક્ષમ છીએ. ભૂતકાળમાં એમાં જ સેંકડો લોકો માર્યા ગયાં હતાં.
ઉદાહરણ તરીકે, ફ્રાન્સમાં 1692 અને 1694ની વચ્ચે, દુકાળમાં કુલ વસ્તીના 15 ટકા (લગભગ 25 લાખ) લોકો માર્યા ગયાં હતાં. 1330ના દાયકામાં, યુરેશિયામાં બ્લેક ડેથની કુખ્યાત રોગચાળામાં 15થી 20 કરોડ લોકો ભરખાઈ ગયાં હતાં. જે તેની કુલ વસ્તીનો લગભગ એક ચતુર્થાંશ ભાગ હતો.
જો કે, વર્તમાનમાં આપણે દુકાળ અને બીમારી પર મોટાભાગે વિજય મેળવ્યો છે. હકીકતમાં, આજે તમારી ભૂખ કરતાં સ્થૂળતાથી મરવાની સંભાવના વધુ છે. 2010 માં, મેદસ્વીતાથી વિશ્વભરમાં 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એનાથી વિપરીત, કુપોષણ અને દુકાળે મળીને કુલ વસ્તીના ત્રીજા ભાગનો જ નાશ કર્યો હતો.

આપણે એટલા અદ્યતન છીએ કે આપણે આપણા વિનાશને એક અલગ સ્કેલ પર માપીએ છીએ. ઇબોલા સંકટનો જ દાખલો લો. આમ તો તેને એક ગંભીર આધુનિક રોગચાળો ગણવામાં આવે છે, છતાં તેમાં માત્ર 11,000 લોકો જ માર્યા ગયાં હતાં.  
આપણે એટલા અદ્યતન છીએ કે આપણે આપણા વિનાશને એક અલગ સ્કેલ પર માપીએ છીએ. ઇબોલા સંકટનો જ દાખલો લો. આમ તો તેને એક ગંભીર આધુનિક રોગચાળો ગણવામાં આવે છે, છતાં તેમાં માત્ર 11,000 લોકો જ માર્યા ગયાં હતાં.  
યુદ્ધમાં પણ એવું જ છે. યુદ્ધ અપવાદરૂપ ઘટના છે, નિશ્ચિત નહીં. તમારી યુદ્ધમાં મરવાની શક્યતા કરતાં ( 2012માં 120,000 લોકો) ડાયાબિટીસથી મરવાની શક્યતા વધુ હોય છે.(2012માં 15 લાખ લોકો).  
યુદ્ધમાં પણ એવું જ છે. યુદ્ધ અપવાદરૂપ ઘટના છે, નિશ્ચિત નહીં. તમારી યુદ્ધમાં મરવાની શક્યતા કરતાં ( 2012માં 120,000 લોકો) ડાયાબિટીસથી મરવાની શક્યતા વધુ હોય છે.(2012માં 15 લાખ લોકો).  
એમાં શું સમજવાનું? વેલ, આના પરથી એક પ્રજાતિ તરીકે મનુષ્યને તેના ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ મળે તેમ છે. આપણે કાં તો લાંબુ જીવી શકીએ અથવા સુખી અને બળવાન બની શકીએ.  
એમાં શું સમજવાનું? વેલ, આના પરથી એક પ્રજાતિ તરીકે મનુષ્યને તેના ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ મળે તેમ છે. આપણે કાં તો લાંબુ જીવી શકીએ અથવા સુખી અને બળવાન બની શકીએ.  
આપણે એ દિશામાં છીએ. વીસમી સદીની દવાઓએ આપણી જીવન રેખાને લગભગ બેવડી કરી દીધી છે. અમુક લોકો તો એવું માનતા થયા છે કે અમરત્વ હાથ વેંતમાં છે. આપણને પણ હવે એવો ભરોસો છે કે આપણે વધુ સુખેથી જીવી શકીએ છીએ. એટલા માટે જ, 2013માં ડ્રગના ઉપયોગ અને આરોગ્ય પરના એક સર્વેક્ષણ મુજબ, 1.7 કરોડ અમેરિકનો ‘એક્ટસી’ ડ્રગનો ઉપયોગ કરે છે.  
આપણે એ દિશામાં છીએ. વીસમી સદીની દવાઓએ આપણી જીવન રેખાને લગભગ બેવડી કરી દીધી છે. અમુક લોકો તો એવું માનતા થયા છે કે અમરત્વ હાથવેંતમાં છે. આપણને પણ હવે એવો ભરોસો છે કે આપણે વધુ સુખેથી જીવી શકીએ છીએ. એટલા માટે જ, 2013માં ડ્રગના ઉપયોગ અને આરોગ્ય પરના એક સર્વેક્ષણ મુજબ, 1.7 કરોડ અમેરિકનો ‘એક્ટસી’ ડ્રગનો ઉપયોગ કરે છે.  
ટેકનોલોજીનો ઉપયોગ શરીરને બળવાન બનાવવામાં પણ થઈ રહ્યો છે. હવે એવી ટેકનિક વિકસી છે કે વિચાર માત્રથી લકવાગ્રસ્ત દર્દીઓ બાયોનિક અંગોનું સંચાલન કરી શકે છે.
ટેકનોલોજીનો ઉપયોગ શરીરને બળવાન બનાવવામાં પણ થઈ રહ્યો છે. હવે એવી ટેકનિક વિકસી છે કે વિચાર માત્રથી લકવાગ્રસ્ત દર્દીઓ બાયોનિક અંગોનું સંચાલન કરી શકે છે અને બાયોનિક અંગોને નિયંત્રિત કરે છે
આપણા શરીરને મજબૂત બનાવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લકવાગ્રસ્ત દર્દીઓ વિચારનો ઉપયોગ કરીને બાયોનિક અંગોને નિયંત્રિત કરે છે.
જો કે, આ માત્ર શરૂઆત છે. આપણે હજુ ઘણા આગળ જઈ શકીએ છીએ.
જો કે, આ માત્ર શરૂઆત છે. આપણે હજુ ઘણાં આગળ જઈ શકીએ છીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu