8,009
edits
(→) |
(→) |
||
Line 82: | Line 82: | ||
તો, આપણે આપણાં દિવ્ય શાસ્ત્રોને ખારીજ કરી તો નાખ્યાં, પણ હવે આપણે ખરેખર ક્યાંથી વધારે સાર્થકતા પ્રાપ્ત કરીએ છીએ? | તો, આપણે આપણાં દિવ્ય શાસ્ત્રોને ખારીજ કરી તો નાખ્યાં, પણ હવે આપણે ખરેખર ક્યાંથી વધારે સાર્થકતા પ્રાપ્ત કરીએ છીએ? | ||
અત્યારે તો માનવીય અનુભવો વિશ્વને અર્થપૂર્ણ બનાવે છે. તેને માનવતાવાદ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમાજનો એ મુખ્ય ધર્મ છે. | અત્યારે તો માનવીય અનુભવો વિશ્વને અર્થપૂર્ણ બનાવે છે. તેને માનવતાવાદ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમાજનો એ મુખ્ય ધર્મ છે. | ||
માનવતાવાદમાં મનુષ્ય કેન્દ્રમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો, સાર્થકતાનો અહેસાસ કરવા માટે આપણે | માનવતાવાદમાં મનુષ્ય કેન્દ્રમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો, સાર્થકતાનો અહેસાસ કરવા માટે આપણે આપણી ભીતર ઝાંખવું જોઈએ. | ||
પરિણામે, માનવતાવાદ સમાજમાં સત્તાના આધાર તરીકે એક વ્યક્તિના અનુભવને માને છે. ચૂંટણી કોણ નક્કી કરે છે? મતદાર. સુંદરતા ક્યાં છે? જોનારની આંખમાં. | પરિણામે, માનવતાવાદ સમાજમાં સત્તાના આધાર તરીકે એક વ્યક્તિના અનુભવને માને છે. ચૂંટણી કોણ નક્કી કરે છે? મતદાર. સુંદરતા ક્યાં છે? જોનારની આંખમાં. | ||
માનવતાવાદના | માનવતાવાદના ઘણા પ્રકારો છે. તેનું કારણ એ છે કે કોઈ એક પ્રકારમાં સર્વગ્રાહી ઉકેલ નથી. | ||
દાખલા તરીકે, 'શું તમારે તમારા દેશ માટે લડવું જોઈએ’ એવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? રાષ્ટ્રવાદીઓનો જવાબ હકારમાં હશે. તેનું કારણ કે તેઓ વિદેશીઓના જીવન કરતાં તેમના મૂળ રહેવાસીઓના જીવનને વધુ મૂલ્યવાન ગણે છે. ભૂખ્યાઓને ખવડાવવા માટે શ્રીમંતો પાસેથી ધન લઈ લેવું જોઈએ? સમાજવાદીઓને તે વાત બરાબર લાગશે કારણ કે તેઓ વ્યક્તિગત કરતાં સામૂહિકને વધુ મહત્વ આપે છે. | દાખલા તરીકે, 'શું તમારે તમારા દેશ માટે લડવું જોઈએ’ એવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? રાષ્ટ્રવાદીઓનો જવાબ હકારમાં હશે. તેનું કારણ કે તેઓ વિદેશીઓના જીવન કરતાં તેમના મૂળ રહેવાસીઓના જીવનને વધુ મૂલ્યવાન ગણે છે. ભૂખ્યાઓને ખવડાવવા માટે શ્રીમંતો પાસેથી ધન લઈ લેવું જોઈએ? સમાજવાદીઓને તે વાત બરાબર લાગશે કારણ કે તેઓ વ્યક્તિગત કરતાં સામૂહિકને વધુ મહત્વ આપે છે. | ||
તેનાથી વિપરીત, ઉદારવાદીઓ બંને પ્રશ્નોના જવાબ નકારમાં આપશે. તેનું કારણ એ કે તેઓ તમામ માનવીય અનુભવને સમાન મહત્વ આપે છે. | તેનાથી વિપરીત, ઉદારવાદીઓ બંને પ્રશ્નોના જવાબ નકારમાં આપશે. તેનું કારણ એ કે તેઓ તમામ માનવીય અનુભવને સમાન મહત્વ આપે છે. | ||
Line 91: | Line 91: | ||
વાસ્તવમાં, વર્તમાનમાં ઉદારવાદના સિદ્ધાંતનો કોઈ વાસ્તવિક વિકલ્પ નથી. આપણે તેના માપદંડોની અંદર રહીને કામ કરીએ છીએ. કથિત ક્રાંતિકારી આંદોલનો પણ વાસ્તવમાં ઉદારવાદની જ હિમાયત કરે છે. | વાસ્તવમાં, વર્તમાનમાં ઉદારવાદના સિદ્ધાંતનો કોઈ વાસ્તવિક વિકલ્પ નથી. આપણે તેના માપદંડોની અંદર રહીને કામ કરીએ છીએ. કથિત ક્રાંતિકારી આંદોલનો પણ વાસ્તવમાં ઉદારવાદની જ હિમાયત કરે છે. | ||
ઓક્યુપાય વોલ સ્ટ્રીટ આંદોલનની જ વાત કરો. તેના દેખાવકારોની ફરિયાદ હતી કે બજારો પર અમુક ધનિકોનો ભારે પ્રભાવ છે. તેમણે સાચા અર્થમાં મુક્ત બજારની માંગ કરી હતી. એ ઉદારવાદનું જે બીજું નામ હતું! | ઓક્યુપાય વોલ સ્ટ્રીટ આંદોલનની જ વાત કરો. તેના દેખાવકારોની ફરિયાદ હતી કે બજારો પર અમુક ધનિકોનો ભારે પ્રભાવ છે. તેમણે સાચા અર્થમાં મુક્ત બજારની માંગ કરી હતી. એ ઉદારવાદનું જે બીજું નામ હતું! | ||
સવાલ એ છે કે શક્તિશાળી | સવાલ એ છે કે શક્તિશાળી તકનિકો સામે ઉદારવાદ ટકી શકશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||