Homo Deus: Difference between revisions

Jump to navigation Jump to search
54 bytes removed ,  15:23, 26 August 2023
()
()
Line 70: Line 70:
પરિવર્તનની ગતિ ઝડપી છે. હવે આપણે સહેલાઈથી આપણું જીવન સુધારી શકીએ છીએ તે પણ સાચું, પરંતુ એ પ્રક્રિયામાં આપણે કંઈક ગુમાવી દીધું છે?
પરિવર્તનની ગતિ ઝડપી છે. હવે આપણે સહેલાઈથી આપણું જીવન સુધારી શકીએ છીએ તે પણ સાચું, પરંતુ એ પ્રક્રિયામાં આપણે કંઈક ગુમાવી દીધું છે?
આધુનિક યુગમાં આપણે અર્થને નકારીને શક્તિ મેળવી છે.
આધુનિક યુગમાં આપણે અર્થને નકારીને શક્તિ મેળવી છે.
ભૂતકાળમાં, આપણે દૈવી જીવોમાં માનતા હતા અને એવું પણ મનાતા હતા કે વિશ્વ એક માસ્ટર પ્લાન હેઠળ રચાયું છે. આવી “સ્ક્રિપ્ટ”માં વિશ્વાસ રાખવાથી આપણા જીવનને એક અર્થ મળ્યો હતો, પરંતુ તેનાથી કર્મ કરવાની આપણી શક્તિ પણ સીમિત થઇ ગઈ હતી. એટલા માટે જ આપણે એવું સ્વીકારી લીધું હતું કે દુકાળ જેવી આપત્તિઓ ભગવાનની ઇચ્છાને કારણે થાય છે. તે વખતે, તેનાં કારણોની ઊંડી તપાસ કરવાને બદલે આપણો એક માત્ર પ્રતિભાવ ભગવાનની પ્રાર્થના કરવાનો રહેતો હતો.
ભૂતકાળમાં, આપણે દૈવી જીવોમાં માનતા હતા અને એવું પણ મનાતા હતા કે વિશ્વ એક માસ્ટર પ્લાન હેઠળ રચાયું છે. આવી ‘સ્ક્રિપ્ટ’માં વિશ્વાસ રાખવાથી આપણા જીવનને એક અર્થ મળ્યો હતો, પરંતુ તેનાથી કર્મ કરવાની આપણી શક્તિ પણ સીમિત થઈ ગઈ હતી. એટલા માટે જ આપણે એવું સ્વીકારી લીધું હતું કે દુકાળ જેવી આપત્તિઓ ભગવાનની ઇચ્છાને કારણે થાય છે. તે વખતે, તેનાં કારણોની ઊંડી તપાસ કરવાને બદલે આપણો એક માત્ર પ્રતિભાવ ભગવાનની પ્રાર્થના કરવાનો રહેતો હતો.
આજે આપણે એવી કોઈ સ્ક્રિપ્ટના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. આજે આપણને ખબર છે કે દુકાળ એકબીજા સાથે સંકળાયેલી અને દેખીતી ઘટનાઓને કારણે થાય છે.  
આજે આપણે એવી કોઈ સ્ક્રિપ્ટના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. આજે આપણને ખબર છે કે દુકાળ એકબીજા સાથે સંકળાયેલી અને દેખીતી ઘટનાઓને કારણે પડે છે.  
આજે આપણે એટલી શક્તિ પ્રાપ્ત કરી છે કે આપણી સ્ક્રિપ્ટ આપણે જાતે લખી શકીએ છીએ. આપણે જો ધારીએ, તો ભવિષ્યમાં દુકાળ ન પડે તેવી ટેકનોલોજીમાં વિકસાવી શકીએ છીએ.  
આજે આપણે એટલી શક્તિ પ્રાપ્ત કરી છે કે આપણી સ્ક્રિપ્ટ આપણે જાતે લખી શકીએ છીએ. આપણે જો ધારીએ, તો ભવિષ્યમાં દુકાળ ન પડે તેવી ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ.  
પરંતુ, તેનું એક અનપેક્ષિત સામાજિક પરિણામ આવ્યું છે; આધુનિક સમાજ અનંતકાળ સુધી વૃદ્ધિના પાયા પર રચાયો છે.
પરંતુ, તેનું એક અનપેક્ષિત સામાજિક પરિણામ આવ્યું છે; આધુનિક સમાજ અનંતકાળ સુધી વૃદ્ધિના પાયા પર રચાયો છે. ઉદાહરણ તરીકે, ભંડોળ આધારિત સંશોધન સમાજમાં સુધારો કરી શકે છે. ધારો કે એક કંપનીને નવા પ્રકારનું ખાતર બનાવવું છે. તેના સંશોધન માટે, કંપનીને બેંક ક્રેડિટની જરૂર પડશે, પરંતુ બેંક માત્ર ત્યારે જ મદદ કરશે જો તેને લાગશે કે તે લાંબા ગાળાનો નફો કરી શકે છે. બેંકને આ વિશ્વાસ અપાવવા માટે, અર્થતંત્રનો વિકાસ થતો રહેવો જોઈએ. જો પૂરતા લોકો નવા ખાતરની ખરીદી ન કરે, તો બેન્કર્સને સવાલ થશે કે તેઓ આવા રોકાણ પર ક્યારે વળતર મેળવશે?
ઉદાહરણ તરીકે, ભંડોળ આધારિત સંશોધન સમાજમાં સુધારો કરી શકે છે. ધારો કે એક કંપનીને નવા પ્રકારનું ખાતર બનાવવું છે. તેના સંશોધન માટે, કંપનીને બેંક ક્રેડિટની જરૂર પડશે, પરંતુ બેંક માત્ર ત્યારે જ મદદ કરશે જો તેને લાગશે કે તે લાંબા ગાળાનો નફો કરી શકે છે. બેંકને આ વિશ્વાસ અપાવવા માટે, અર્થતંત્રનો વિકાસ થતો રહેવો જોઈએ. જો પૂરતા લોકો નવા ખાતરની ખરીદી ન કરે, તો બેન્કર્સને સવાલ થશે કે તેઓ આવા રોકાણ પર ક્યારેય વળતર મેળવશે?
આ આધુનિક માનવ શક્તિ સ્ત્રોત છે: સતત વૃદ્ધિ અને અનુગામી ટેકનોલોજીકલ સુધારાઓ. આપણે એક જ ક્ષણમાં સમગ્ર વિશ્વમાં સંદેશાઓ મોકલી શકીએ છીએ. પ્રાચીન સમયમાં આવી શક્તિ માત્ર દેવતાઓ પાસે હતી! હવે, આપણે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયાસ પણ આદરી શકીએ તેમ છીએ. તમે જો ઈચ્છો તો તમારા ડીએનએને ફક્ત 100 ડોલરમાં અનુક્રમિત કરી શકો અને આ આનુવંશિક માહિતીના ઉપયોગથી રોગ નિવારક સારવાર કરી શકો તેમજ લાંબા સમય સુધી જીવી શકો.
આ આધુનિક માનવ શક્તિ સ્ત્રોત છે: સતત વૃદ્ધિ અને અનુગામી ટેકનોલોજીકલ સુધારાઓ.
આપણે એક જ ક્ષણમાં સમગ્ર વિશ્વમાં સંદેશાઓ મોકલી શકીએ છીએ. પ્રાચીન સમયમાં આવી શક્તિ માત્ર દેવતાઓ પાસે હતી! હવે, આપણે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયાસ પણ આદરી શકીએ તેમ છીએ. તમે જો ઈચ્છો તો તમારાં ડીએનએને ફક્ત 100 ડોલરમાં અનુક્રમિત કરી શકીએ છીએ અને આ આનુવંશિક માહિતીના ઉપયોગથી રોગ નિવારક સારવાર કરી શકીએ છીએ તેમજ લાંબા સમય સુધી જીવી શકીએ છીએ.
પરંતુ તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, આપણે ખરેખર શું મેળવ્યું છે? શું આપણે શક્તિ માટે આપણો અર્થ ગુમાવી દીધો છે?  
પરંતુ તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, આપણે ખરેખર શું મેળવ્યું છે? શું આપણે શક્તિ માટે આપણો અર્થ ગુમાવી દીધો છે?  
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu