8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
‘સારી રહી.’ | ‘સારી રહી.’ | ||
‘ટાઇમ પર હતી. મનોજનો ફોન આવી ગયેલો મને'. | ‘ટાઇમ પર હતી. મનોજનો ફોન આવી ગયેલો મને'. | ||
‘ઊભો રહે અત્યારે ફોન કરી દઇએ એને, એટલે ચિંતા કરતા બંધ થાય. પીન્ટુ તને બધું સમજાવી દેશે - નવો ફોન ક્યાંથી લેવો, કયું કાર્ડ લેવું, ગ્રોસરી સ્ટોર ક્યાં છે, બધું જ. ફ્રેશ થઇ જા, કાલે હું તને લઈ જઇશ સ્ટોર પર.’ | |||
‘કાલે તો કૉલેજ જવું પડશે.’ | ‘કાલે તો કૉલેજ જવું પડશે.’ | ||
‘પહેલો દિવસ છે?’ | ‘પહેલો દિવસ છે?’ |