8,009
edits
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ કંદર્પ રં. દેસાઈ ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>''' '''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} પહાડોમાં મારું ઘર છે — == ત્રીજો પુરુષ કથનકેન્દ્ર. +હિમાલયની હવાના સ્પર્શે તો મારી ઉપરથી એ આ...") |
No edit summary |
||
Line 32: | Line 32: | ||
(પણ આ સેતુ નથી જે પહેલાં હતો. એ સેતુ તો નોર્મલ હતો. સરળ, એક ને એક બે જેવું ચોક્કસપણે કહી શકીએ તેવો. ના કોઈ વિશેષ અભિરુચિ, ના કોઈ ચોક્કસ શોખ. ગુલાબનું ફૂલ ગમ્યું તો તોડી લીધું, સૂંઘ્યું, બે ચાર જણને બતાવ્યું ને પછી પાંદડીઓ છુટ્ટી કરી ખાઈ ગયો કે ઉડાવી મૂકી. પણ હવે સેતુ એક તણખલુંય તોડવા રાજી નથી.) | (પણ આ સેતુ નથી જે પહેલાં હતો. એ સેતુ તો નોર્મલ હતો. સરળ, એક ને એક બે જેવું ચોક્કસપણે કહી શકીએ તેવો. ના કોઈ વિશેષ અભિરુચિ, ના કોઈ ચોક્કસ શોખ. ગુલાબનું ફૂલ ગમ્યું તો તોડી લીધું, સૂંઘ્યું, બે ચાર જણને બતાવ્યું ને પછી પાંદડીઓ છુટ્ટી કરી ખાઈ ગયો કે ઉડાવી મૂકી. પણ હવે સેતુ એક તણખલુંય તોડવા રાજી નથી.) | ||
પણ આ સેતુ નથી જે પહેલાં હતો. એ સેતુ તો નોર્મલ હતો. સરળ, એક ને એક બે જેવું ચોક્કસપણે કહી શકીએ તેવો. ના કોઈ વિશેષ અભિરુચિ, ના કોઈ ચોક્કસ શોખ. ગુલાબનું ફૂલ ગમ્યું તો તોડી લીધું, સૂંઘ્યું, બે ચાર જણને બતાવ્યું ને પછી પાંદડીઓ છુટ્ટી કરી ખાઈ ગયો કે ઉડાવી મૂકી. પણ હવે સેતુ એક તણખલુંય તોડવા રાજી નથી. બળેવના દિવસે જનોઈ બદલતાં પહેલાં પપ્પાએ દર્ભ તોડી લાવવા કહ્યું. એનો વિરોધ કરતાં કહે : ‘આ તો વનસ્પતિનો દુરુપયોગ થયો કહેવાય !’ સાંભળીને અજયે તો કહ્યું પણ ખરું, ‘ગાંડો થઈ ગયો છે ગાંડો.’ | પણ આ સેતુ નથી જે પહેલાં હતો. એ સેતુ તો નોર્મલ હતો. સરળ, એક ને એક બે જેવું ચોક્કસપણે કહી શકીએ તેવો. ના કોઈ વિશેષ અભિરુચિ, ના કોઈ ચોક્કસ શોખ. ગુલાબનું ફૂલ ગમ્યું તો તોડી લીધું, સૂંઘ્યું, બે ચાર જણને બતાવ્યું ને પછી પાંદડીઓ છુટ્ટી કરી ખાઈ ગયો કે ઉડાવી મૂકી. પણ હવે સેતુ એક તણખલુંય તોડવા રાજી નથી. બળેવના દિવસે જનોઈ બદલતાં પહેલાં પપ્પાએ દર્ભ તોડી લાવવા કહ્યું. એનો વિરોધ કરતાં કહે : ‘આ તો વનસ્પતિનો દુરુપયોગ થયો કહેવાય !’ સાંભળીને અજયે તો કહ્યું પણ ખરું, ‘ગાંડો થઈ ગયો છે ગાંડો.’ | ||
* | <center><big>'''*'''</big></center> | ||
(સેતુ બોલે છે. વાર્તાનૂં કથનકેન્દ્ર બદલાયું વિચારપ્રધાન સંવેદ કે સંવેદનપ્રધાન વિચાર +।રોકાઈ જવાનું મન થયું હતું પણ આખરે આવી જ ગયો ત્યારે એની બિલકુલ પીડા નથી. છે માત્ર આનંદ... તારા મિલનને માણ્યું તો, હવે માણી રહ્યો છું તારો વિરહ ! મારી, આ ભાષા ! મધુ કહે છે, ‘તું તો જાણે એવી રીતે વાત કરે છે જાણે કે હિમાલય કોઈ માણસ બનીને તારી સામે ઊભો હોય…!'+ ) વાતવાતમાં હિમાલય-પ્રવેશ થાય છે. વિચારી રહ્યો છું કે, લીલીછમ ધરતી, અસીમ ઊંચાઈ, અદ્દભુત ખીણો, બરફ, નદી, નાનામોટા ખડકો, ઝરણાં, એનો કલધ્વનિ, ચીડ અને સફરજનનાં વૃક્ષો, પથ્થર ને લાકડાંનાં મકાનો, પંખીઓ, ગાય, ઘેટાં, માણસો - આ એવા થોડાક જ શબ્દો છે જેને હું એવા રંગોની જેમ ઉપયોગમાં લેવા માગું છું જે પીંછીએ પીંછીએ અલગ રંગછટા પ્રસરાવે, મારા વાક્યેવાક્યમાં અદ્દભુત નિખાર લાવે, મેં જે જોયું છે કે અનુભવ્યું છે તેને તાદ્દશ કરું એ તો કલ્પના માત્ર છે. એને તાદ્દશ તો હું તો જ કરી શકું જો હું ફરીથી જોઈ શકું. આ નગરમાં બેસીને એમ કરવું માત્ર એક જ રીતે સંભવે છે, સ્મરણથી. સતત કામમાં રહું છું. અને તોયે મનોમન એ બધું જ લહેરાયા કરે છે. કેવું સરસ ! જરાક પણ સારું જોતાં – થતાં તરત જ આ ઉદ્ગાર સરી પડે છે, ત્યારે થાય છે આ હું નથી બોલ્યો, મારી ભીતર જે સૌંદર્ય લહેરાઈ ગયું છે તે બોલી રહ્યું છે. | (સેતુ બોલે છે. વાર્તાનૂં કથનકેન્દ્ર બદલાયું વિચારપ્રધાન સંવેદ કે સંવેદનપ્રધાન વિચાર +।રોકાઈ જવાનું મન થયું હતું પણ આખરે આવી જ ગયો ત્યારે એની બિલકુલ પીડા નથી. છે માત્ર આનંદ... તારા મિલનને માણ્યું તો, હવે માણી રહ્યો છું તારો વિરહ ! મારી, આ ભાષા ! મધુ કહે છે, ‘તું તો જાણે એવી રીતે વાત કરે છે જાણે કે હિમાલય કોઈ માણસ બનીને તારી સામે ઊભો હોય…!'+ ) વાતવાતમાં હિમાલય-પ્રવેશ થાય છે. વિચારી રહ્યો છું કે, લીલીછમ ધરતી, અસીમ ઊંચાઈ, અદ્દભુત ખીણો, બરફ, નદી, નાનામોટા ખડકો, ઝરણાં, એનો કલધ્વનિ, ચીડ અને સફરજનનાં વૃક્ષો, પથ્થર ને લાકડાંનાં મકાનો, પંખીઓ, ગાય, ઘેટાં, માણસો - આ એવા થોડાક જ શબ્દો છે જેને હું એવા રંગોની જેમ ઉપયોગમાં લેવા માગું છું જે પીંછીએ પીંછીએ અલગ રંગછટા પ્રસરાવે, મારા વાક્યેવાક્યમાં અદ્દભુત નિખાર લાવે, મેં જે જોયું છે કે અનુભવ્યું છે તેને તાદ્દશ કરું એ તો કલ્પના માત્ર છે. એને તાદ્દશ તો હું તો જ કરી શકું જો હું ફરીથી જોઈ શકું. આ નગરમાં બેસીને એમ કરવું માત્ર એક જ રીતે સંભવે છે, સ્મરણથી. સતત કામમાં રહું છું. અને તોયે મનોમન એ બધું જ લહેરાયા કરે છે. કેવું સરસ ! જરાક પણ સારું જોતાં – થતાં તરત જ આ ઉદ્ગાર સરી પડે છે, ત્યારે થાય છે આ હું નથી બોલ્યો, મારી ભીતર જે સૌંદર્ય લહેરાઈ ગયું છે તે બોલી રહ્યું છે. | ||
બધાં કહે છે કે હું ખૂબ બદલાઈ ગયો છું. કેટલાંક તો વળી, પાગલ પણ કહેતાં હશે. મને તો આવી કોઈ વાતનો પ્રતિવાદ કરવાનું મન થતું નથી. એના કરતાં હિમાલયની સ્મૃતિકથા કહેવી વધુ રસપ્રદ લાગે છે, સમયનો સદ્ઉપયોગ તો કર્યો ગણાય. ઝરણાં, નદીનું સફેદ ઊજળું પાણી, પ્રગાઢ જંગલો, પહાડીઓના ચમકતા નિર્દોષ ચહેરા, વિશ્વાસથી ભરીભરી નજરો. | બધાં કહે છે કે હું ખૂબ બદલાઈ ગયો છું. કેટલાંક તો વળી, પાગલ પણ કહેતાં હશે. મને તો આવી કોઈ વાતનો પ્રતિવાદ કરવાનું મન થતું નથી. એના કરતાં હિમાલયની સ્મૃતિકથા કહેવી વધુ રસપ્રદ લાગે છે, સમયનો સદ્ઉપયોગ તો કર્યો ગણાય. ઝરણાં, નદીનું સફેદ ઊજળું પાણી, પ્રગાઢ જંગલો, પહાડીઓના ચમકતા નિર્દોષ ચહેરા, વિશ્વાસથી ભરીભરી નજરો. | ||
Line 51: | Line 51: | ||
સાથે ચાલીએ છીએ પર્વતો પર, કેડીઓ પર, પથ્થરો પર, જંગલની વચ્ચે થઈ, ઝરણાઓ ઠેકતાં જઈ, હિમાલયન બર્ડ્ઝની સિસોટી સાંભળતાં, લહેરાતાં ઘાસફૂલોની મહેક માણતાં માણતાં. આખાય વાતાવરણને એવી રીતે શ્વસીએ છીએ જાણે અમૃતપાન કરતાં હોઈએ. કશુંક નવું, સુંદર, ( (વિક્રમ) | સાથે ચાલીએ છીએ પર્વતો પર, કેડીઓ પર, પથ્થરો પર, જંગલની વચ્ચે થઈ, ઝરણાઓ ઠેકતાં જઈ, હિમાલયન બર્ડ્ઝની સિસોટી સાંભળતાં, લહેરાતાં ઘાસફૂલોની મહેક માણતાં માણતાં. આખાય વાતાવરણને એવી રીતે શ્વસીએ છીએ જાણે અમૃતપાન કરતાં હોઈએ. કશુંક નવું, સુંદર, ( (વિક્રમ) | ||
વિસ્મયપૂર્ણ જુએ તો એ મને બતાવવાનું ચૂકતો નથી ને એમ જ હું પણ. માત્ર દિવસ જ નહીં, રાત પણ એટલી જ સુંદર અને ભવ્ય છે જેટલા ભવ્ય છે આ પહાડો. હું સુખથી છલછલ થાઉં છું; હિમાલયના સાન્નિધ્યમાં હોવાનું સુખ, વિક્રમનું સંનિકટ હોવાનું સુખ. કેવું અપૂર્વ છે. આ બધું ! | વિસ્મયપૂર્ણ જુએ તો એ મને બતાવવાનું ચૂકતો નથી ને એમ જ હું પણ. માત્ર દિવસ જ નહીં, રાત પણ એટલી જ સુંદર અને ભવ્ય છે જેટલા ભવ્ય છે આ પહાડો. હું સુખથી છલછલ થાઉં છું; હિમાલયના સાન્નિધ્યમાં હોવાનું સુખ, વિક્રમનું સંનિકટ હોવાનું સુખ. કેવું અપૂર્વ છે. આ બધું ! | ||
* | <center><big>'''*'''</big></center> | ||
(દિવસો -સેતુ પ્રકૃિપ્રેમી વૈક્ષો કપાય શહેરની સુન્દરતા,સ્વચ઼છતા =કહે છે =‘એટલે આવતીકાલે જ્યારે એ જગ્યા શહેર વચ્ચે હોય તો તેને પણ નષ્ટ કરી શકાય !' કોણ બોલ્યું એ? મધુ ચોંકી ગયો. અંદરથી આવતો અવાજ શું આટલો પરેશાન કરનારો હોય છે? | (દિવસો -સેતુ પ્રકૃિપ્રેમી વૈક્ષો કપાય શહેરની સુન્દરતા,સ્વચ઼છતા =કહે છે =‘એટલે આવતીકાલે જ્યારે એ જગ્યા શહેર વચ્ચે હોય તો તેને પણ નષ્ટ કરી શકાય !' કોણ બોલ્યું એ? મધુ ચોંકી ગયો. અંદરથી આવતો અવાજ શું આટલો પરેશાન કરનારો હોય છે? | ||
) | ) | ||
દિવસો વીતતા ચાલ્યા. સેતુ પણ હવે સ્વસ્થ જણાય છે. પરીક્ષાનું પરિણામ સરસ આવ્યું હતું. ડિગ્રી મળી ગઈ એટલે હવે નોકરીની શોધ. બીજો-ત્રીજો ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ અને રોજ લાઇબ્રેરીમાં જઈ છાપાંઓ ઉખેળવાં, જોયા કરવાં, કશાક યોગ્ય કામ અંગેની જાહેરખબર જણાય એટલે તે નોંધી લેવું, ઘરે આવી અરજી કરવી. સેતુ કહે છે : | દિવસો વીતતા ચાલ્યા. સેતુ પણ હવે સ્વસ્થ જણાય છે. પરીક્ષાનું પરિણામ સરસ આવ્યું હતું. ડિગ્રી મળી ગઈ એટલે હવે નોકરીની શોધ. બીજો-ત્રીજો ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ અને રોજ લાઇબ્રેરીમાં જઈ છાપાંઓ ઉખેળવાં, જોયા કરવાં, કશાક યોગ્ય કામ અંગેની જાહેરખબર જણાય એટલે તે નોંધી લેવું, ઘરે આવી અરજી કરવી. સેતુ કહે છે : | ||
‘મને આ નથી ગમતું.’ | |||
‘તો શું ગમે છે ?’ | |||
‘આ વળી શું ? આપણી યોગ્યતા, તેય પછી ડિગ્રીની યોગ્યતા જ જોવાની ! આપણાં રસરુચિનો ખ્યાલ જ નહિ રાખવાનો ?' | |||
‘અરે ભાઈ, નોકરી કાંઈ શોખ થોડો છે ?’ | |||
‘હા પણ કંઈક ગમતું કામ હોવું જોઈએને ! મને હવે એ વાતની જરાય નવાઈ નથી લાગતી કે પાનના ગલ્લે, શેરીના નાકે, મંદિરોના દરવાજે કેમ આટલી બધી ભીડ થાય છે? કંટાળેલો માણસ આખરે ક્યાં જઈને અટકે ?’ | ‘હા પણ કંઈક ગમતું કામ હોવું જોઈએને ! મને હવે એ વાતની જરાય નવાઈ નથી લાગતી કે પાનના ગલ્લે, શેરીના નાકે, મંદિરોના દરવાજે કેમ આટલી બધી ભીડ થાય છે? કંટાળેલો માણસ આખરે ક્યાં જઈને અટકે ?’ | ||
આ ક્યો સેતુ છે જે પાનના ગલ્લાને અને મંદિરને એક વાક્યમાં વિચારે છે ? મધુ કંઈ જવાબ આપે તે પહેલાં એક ખૂણામાં છપાયેલા સમાચાર બતાવતા કહે, ‘વાંચ્યું તેં ? જો આ આપણી સરકાર. કશુંક આંખને ગમે તેવું તો ટકવા જ દેવું નથી. શહેરની વચ્ચે આવેલા તળાવની આસપાસના લીલાછમ વિસ્તારનો ધંધાકીય ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે. છટ્ !’ કહી, અણગમાથી એણે છાપુ બાજુ પર નાખ્યું. | આ ક્યો સેતુ છે જે પાનના ગલ્લાને અને મંદિરને એક વાક્યમાં વિચારે છે ? મધુ કંઈ જવાબ આપે તે પહેલાં એક ખૂણામાં છપાયેલા સમાચાર બતાવતા કહે, ‘વાંચ્યું તેં ? જો આ આપણી સરકાર. કશુંક આંખને ગમે તેવું તો ટકવા જ દેવું નથી. શહેરની વચ્ચે આવેલા તળાવની આસપાસના લીલાછમ વિસ્તારનો ધંધાકીય ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે. છટ્ !’ કહી, અણગમાથી એણે છાપુ બાજુ પર નાખ્યું. | ||
‘ચાલ, ચા પી આવીએ.’ | ‘ચાલ, ચા પી આવીએ.’ | ||
આ એક વાત જળવાઈ રહી છે. ચા પીવી એને પહેલાંય ગમતી. આજેય ગમે છે. પણ મધુને એ વાત ન સમજાઈ કે પેલા સમાચારમાં નાખુશ થવા જેવું શું હતું ? કેવડો મોટો વિસ્તાર છે એ ? હા, થોડાં ઝાડવાં કપાશે. લાગે છે આ જ બાબત એને વાંધાજનક લાગી હશે ! મધુ મનોમન સંવાદ કરી રહ્યો છે : ‘પણ એમાં આપણે શું કરી શકીએ ? વિકાસ કંઈ એમને એમ થોડો થાય છે ? ક્યાંક કશાકનો ભોગ તો લેવાય જ ને ? વૃક્ષો માટે એટલો બધો ખ્યાલ હોય તો તેને માટે અલગ ઝોન ઊભો કરો.’ | |||
‘એટલે આવતીકાલે જ્યારે એ જગ્યા શહેર વચ્ચે હોય તો તેને પણ નષ્ટ કરી શકાય !' કોણ બોલ્યું એ? મધુ ચોંકી ગયો. અંદરથી આવતો અવાજ શું આટલો પરેશાન કરનારો હોય છે? | ‘એટલે આવતીકાલે જ્યારે એ જગ્યા શહેર વચ્ચે હોય તો તેને પણ નષ્ટ કરી શકાય !' કોણ બોલ્યું એ? મધુ ચોંકી ગયો. અંદરથી આવતો અવાજ શું આટલો પરેશાન કરનારો હોય છે? | ||
પરંતુ સેતુની અકળામણ હવે મધુથી પણ સહેવાતી નથી. ત્રણ દિવસ પહેલાં વાંચેલા એ સમાચારે હવે સેતુને પૂરેપૂરો ભડકાવ્યો છે. મધુ એને સમજાવે છે, ‘તું આમાં શું કરી શકીશ? સરકાર સુધી વાત પહોંચાડવી એટલું બસ નથી. તે વાત સંભળાવી પણ જોઈએ અને એનો પ્રતિભાવ પણ મળવો જોઈએ. એ તો ત્યારે જ મળે જ્યારે લોકોનો સપોર્ટ હોય. અખબારો, પ્રજામંડળો, સમિતિઓ ને વગદાર માણસો આ બધાંને સમજાવવા પડે ત્યારે થાય. કામ લાંબું છે, ધીરજ માગી લેનારું છે !’ | પરંતુ સેતુની અકળામણ હવે મધુથી પણ સહેવાતી નથી. ત્રણ દિવસ પહેલાં વાંચેલા એ સમાચારે હવે સેતુને પૂરેપૂરો ભડકાવ્યો છે. મધુ એને સમજાવે છે, ‘તું આમાં શું કરી શકીશ? સરકાર સુધી વાત પહોંચાડવી એટલું બસ નથી. તે વાત સંભળાવી પણ જોઈએ અને એનો પ્રતિભાવ પણ મળવો જોઈએ. એ તો ત્યારે જ મળે જ્યારે લોકોનો સપોર્ટ હોય. અખબારો, પ્રજામંડળો, સમિતિઓ ને વગદાર માણસો આ બધાંને સમજાવવા પડે ત્યારે થાય. કામ લાંબું છે, ધીરજ માગી લેનારું છે !’ | ||
(‘હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' પર્યાવરણવાદી સેતુ લડત આપવા માગે છે. અને મધુ બે સામાસમાં મન્તવ્યો) | (‘હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' પર્યાવરણવાદી સેતુ લડત આપવા માગે છે. અને મધુ બે સામાસમાં મન્તવ્યો) | ||
સેતુનો ચહેરો વ્યથાપૂર્ણ છે. એ ધીમેથી પણ સ્પષ્ટતાથી કહે છે : ‘મધુ આ કંઈ પહેલી ઘટના નથી. શહેરમાં પર્યાવરણનો ખુડદો બોલાવતી બે-ત્રણ ઘટનાઓમાં તરત જ પ્રત્યાઘાતો ઊઠ્યા હતા. રાતોરાત આ આપણી જ સોસાયટીમાંથી લોકો એકઠાં થયા હતાં અને લડતસમિતિ બનાવી હતી. અને –‘ એ અટકી ગયો. ‘અને હવે આ તળાવ. એ ક્યાં અમીરોનો વિસ્તાર છે ? ભલે ને ગરીબો હેરાન થાય. તળાવ છોને ગંદુ થાય. કપાઈ જાય કે બુરાઈ જાય ને જાગૃતિ કંઈ એકવારની વાત થોડી હોય છે ? એ તો સતત રહેતી વસ્તુ છે. જે ક્યારેક બોલે ને પછી ચૂપ રહે તે સ્વાર્થ-હિતની વાત જોનારો કહેવાય. દંભી કહેવાય. વિચાર તો અંશનો નહિ સમગ્રનો કરાય. હું આની સામે લડીશ.’ | સેતુનો ચહેરો વ્યથાપૂર્ણ છે. એ ધીમેથી પણ સ્પષ્ટતાથી કહે છે : ‘મધુ આ કંઈ પહેલી ઘટના નથી. શહેરમાં પર્યાવરણનો ખુડદો બોલાવતી બે-ત્રણ ઘટનાઓમાં તરત જ પ્રત્યાઘાતો ઊઠ્યા હતા. રાતોરાત આ આપણી જ સોસાયટીમાંથી લોકો એકઠાં થયા હતાં અને લડતસમિતિ બનાવી હતી. અને –‘ એ અટકી ગયો. ‘અને હવે આ તળાવ. એ ક્યાં અમીરોનો વિસ્તાર છે ? ભલે ને ગરીબો હેરાન થાય. તળાવ છોને ગંદુ થાય. કપાઈ જાય કે બુરાઈ જાય ને જાગૃતિ કંઈ એકવારની વાત થોડી હોય છે ? એ તો સતત રહેતી વસ્તુ છે. જે ક્યારેક બોલે ને પછી ચૂપ રહે તે સ્વાર્થ-હિતની વાત જોનારો કહેવાય. દંભી કહેવાય. વિચાર તો અંશનો નહિ સમગ્રનો કરાય. હું આની સામે લડીશ.’ | ||
‘પણ કઈ રીતે ? અને આમ પાછો સાવ એકલો ?’ | |||
‘એ તો મનેય નથી ખબર પણ થાય છે; હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' બોલતાં બોલતાં સેતુનો ચહેરો ઝળહળી ઊઠ્યો. | |||
‘સેતુ’ , મધુના સ્વરમાં સ્હેજ ભીનાશ આવી ગઈ. કહે, ‘તું જે કંઈ પણ કરે એમાં મારો પૂરો સહકાર હશે.’ | ‘સેતુ’ , મધુના સ્વરમાં સ્હેજ ભીનાશ આવી ગઈ. કહે, ‘તું જે કંઈ પણ કરે એમાં મારો પૂરો સહકાર હશે.’ | ||
સેતુની આંખોમાં એક ચમક આવી અને સ્મિત લહેરાયું, જાણે પાછું સુગંધભર્યું. મોજું ઊછળ્યું. | સેતુની આંખોમાં એક ચમક આવી અને સ્મિત લહેરાયું, જાણે પાછું સુગંધભર્યું. મોજું ઊછળ્યું. |