8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 71: | Line 71: | ||
‘એ તો મનેય નથી ખબર પણ થાય છે; હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' બોલતાં બોલતાં સેતુનો ચહેરો ઝળહળી ઊઠ્યો. | ‘એ તો મનેય નથી ખબર પણ થાય છે; હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' બોલતાં બોલતાં સેતુનો ચહેરો ઝળહળી ઊઠ્યો. | ||
‘સેતુ’ , મધુના સ્વરમાં સ્હેજ ભીનાશ આવી ગઈ. કહે, ‘તું જે કંઈ પણ કરે એમાં મારો પૂરો સહકાર હશે.’ | ‘સેતુ’ , મધુના સ્વરમાં સ્હેજ ભીનાશ આવી ગઈ. કહે, ‘તું જે કંઈ પણ કરે એમાં મારો પૂરો સહકાર હશે.’ | ||
સેતુની આંખોમાં એક ચમક આવી અને સ્મિત લહેરાયું, જાણે પાછું સુગંધભર્યું. મોજું ઊછળ્યું. | |||