17,478
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યપ્રણાશ|}} <poem> <center>(પૃથ્વી)</center> <center>'''ભ્રમણ'''</center> ભમું જગત ન્યાળવા, જગતકાવ્યને ચાખવા, ઉઠેલ મનસ્વપ્નને નજરથી સગી પેખવા, પ્રયત્ન અવિરામ માંડી ઉરતોષ માટે ભમું. અગાધ ઉદરે મહાન...") |
(પ્રૂફ ૧૩૦ સુધી) |
||
Line 16: | Line 16: | ||
લચંત મધુ સૌરભે કુસુમપુંજમાં, કૂજતા | લચંત મધુ સૌરભે કુસુમપુંજમાં, કૂજતા | ||
મયૂર જહીં કોકિલો, ભ્રમરગુંજિયા કુંજમાં, | મયૂર જહીં કોકિલો, ભ્રમરગુંજિયા કુંજમાં, | ||
ભમું હું ભટકું નિગૂઢ પ્રકૃતિપ્રભા પામવા; | ભમું હું ભટકું નિગૂઢ પ્રકૃતિપ્રભા પામવા; ૧૦ | ||
અને મરુતરાજ સંગ ગગનો ય ખૂંદી વળું. | અને મરુતરાજ સંગ ગગનો ય ખૂંદી વળું. | ||
Line 27: | Line 27: | ||
સુપુત્ર પ્રગટાવી સૃષ્ટિસરણી દીપાવ્યે જતા; | સુપુત્ર પ્રગટાવી સૃષ્ટિસરણી દીપાવ્યે જતા; | ||
લહું મનુજજાતિ બાળક, યુવાન, વૃદ્ધા થતી. | લહું મનુજજાતિ બાળક, યુવાન, વૃદ્ધા થતી. | ||
લહું નવવિવાહિતા પ્રણયિનીતણી ઊર્મિઓ, | લહું નવવિવાહિતા પ્રણયિનીતણી ઊર્મિઓ, ૨૦ | ||
છલંત નજરે લહું સરિત સ્વાર્પણોની મુંગી | છલંત નજરે લહું સરિત સ્વાર્પણોની મુંગી | ||
ક્યહીં વિમળ, મ્લાન ક્યાં, મુદભરી ક્યહીં દુખિની, | ક્યહીં વિમળ, મ્લાન ક્યાં, મુદભરી ક્યહીં દુખિની, | ||
Line 33: | Line 33: | ||
લહું અતલ સાગરે સફર ખેડતા નાવિકો, | લહું અતલ સાગરે સફર ખેડતા નાવિકો, | ||
લહું વિકટ પૃથ્વીમાં હળ ચલાવતા | લહું વિકટ પૃથ્વીમાં હળ ચલાવતા ખેડુતો, | ||
બની જટિલ અબ્ધિ સંગ જડ નાવિકો ઝૂઝતા, | બની જટિલ અબ્ધિ સંગ જડ નાવિકો ઝૂઝતા, | ||
બની બળદ સંગમાં બળદ ખેડુઓ ખેડતા, | બની બળદ સંગમાં બળદ ખેડુઓ ખેડતા, | ||
વિદારી ગિરિપેટ શક્તિ બહવંત, આ પૃથ્વીના | વિદારી ગિરિપેટ શક્તિ બહવંત, આ પૃથ્વીના | ||
ઉરે જ્વલંત ભૂખના | ઉરે જ્વલંત ભૂખના જ્વલનકેરી શાંત્યર્થ આ | ||
સ્રજે નિજ શ્રમેથી અન્નફળ પુષ્ટ, એવી લહું ૩૦ | |||
મચી મનુજમેદની વિકટ જિન્દગીજંગમાં. | મચી મનુજમેદની વિકટ જિન્દગીજંગમાં. | ||
Line 44: | Line 44: | ||
ઉડંત જલબિન્દુઓ વિવિધ સિદ્ધિનાં, રંગથી | ઉડંત જલબિન્દુઓ વિવિધ સિદ્ધિનાં, રંગથી | ||
રચે નિજ સુરંગપૂર્ણ પડદો ચિદાકાશપે, | રચે નિજ સુરંગપૂર્ણ પડદો ચિદાકાશપે, | ||
અને અવર સૃષ્ટિ ધન્ય પ્રગટે ય આ | અને અવર સૃષ્ટિ ધન્ય પ્રગટે ય આ દૃશ્યથી. | ||
મહા ભવન ઉચ્ચ ભવ્ય પ્રતિભાતણાં ત્યાં ખડાં, | મહા ભવન ઉચ્ચ ભવ્ય પ્રતિભાતણાં ત્યાં ખડાં, | ||
Line 51: | Line 51: | ||
અહો, ઉપવનો, ફળો સુરભિઓ લહું, હર્ષું હું. | અહો, ઉપવનો, ફળો સુરભિઓ લહું, હર્ષું હું. | ||
પ્રયત્ન મુજ ઇષ્ટમાં મલિન તત્વ શું કૈં, પ્રભો? | પ્રયત્ન મુજ ઇષ્ટમાં મલિન તત્વ શું કૈં, પ્રભો? ૪૦ | ||
થતાં મધુર | થતાં મધુર દૃશ્ય શાંત, લય સૃષ્ટિ મીઠી થતી, | ||
અને ધખતી ભઠ્ઠીમાં પ્રજળતી લહું કલ્પના. | અને ધખતી ભઠ્ઠીમાં પ્રજળતી લહું કલ્પના. | ||
Line 61: | Line 61: | ||
મહા જલધિગાન, રમ્ય પ્રકૃતિતણા વૈભવો | મહા જલધિગાન, રમ્ય પ્રકૃતિતણા વૈભવો | ||
ન રમ્ય મધુરાં સદા, ફળવતાં ન મીઠાં સદા; | ન રમ્ય મધુરાં સદા, ફળવતાં ન મીઠાં સદા; | ||
તહીં ય કર કારમો જવનિકા પુઠે | તહીં ય કર કારમો જવનિકા પુઠે દૃશ્યની | ||
રહે નિજ કરાળ રૂપતણું ભાન દેતો સદા. | રહે નિજ કરાળ રૂપતણું ભાન દેતો સદા. | ||
પ્રચણ્ડ જલપૂરની ઉભરતી નદી એની એ, | પ્રચણ્ડ જલપૂરની ઉભરતી નદી એની એ, | ||
તુફાની પવનો થતા, ઉદધિ એ જ ગાંડો થતો, | તુફાની પવનો થતા, ઉદધિ એ જ ગાંડો થતો, ૫૦ | ||
ધરા રસભરી જ આ થથરતી દયાહીન શી | ધરા રસભરી જ આ થથરતી દયાહીન શી | ||
ધ્રુજે ધણધણે પ્રચણ્ડ રસ અગ્નિના રેલતી. | ધ્રુજે ધણધણે પ્રચણ્ડ રસ અગ્નિના રેલતી. | ||
Line 76: | Line 76: | ||
રસો, મધુર ગીત, ઉચ્ચ સ્વર કોકિલાના મીઠા | રસો, મધુર ગીત, ઉચ્ચ સ્વર કોકિલાના મીઠા | ||
મટ્યા, ન ટહુકાર એ અમૃતધાર, આ ઊભરા | મટ્યા, ન ટહુકાર એ અમૃતધાર, આ ઊભરા | ||
નથી પ્રણયના જ, આગ ધખતી અદેખાઈની; | નથી પ્રણયના જ, આગ ધખતી અદેખાઈની; ૬૦ | ||
ન અન્યતણું ગાન રમ્ય સહતાં શકી સૂરને | ન અન્યતણું ગાન રમ્ય સહતાં શકી સૂરને | ||
પ્રલંબ કરતી લવે, વિફળતા લહી થંભતી. | પ્રલંબ કરતી લવે, વિફળતા લહી થંભતી. | ||
Line 87: | Line 87: | ||
સ્વરે, બદનવૈભવે, હૃદય મેઘપ્રેમાકુલે | સ્વરે, બદનવૈભવે, હૃદય મેઘપ્રેમાકુલે | ||
ગણંત જગ જે મયૂરગણને, ન એવું લહું. | ગણંત જગ જે મયૂરગણને, ન એવું લહું. | ||
સુપિચ્છ થઈ ભાર માત્ર નભસ્હેલ રોકી રહ્યા, | સુપિચ્છ થઈ ભાર માત્ર નભસ્હેલ રોકી રહ્યા, ૭૦ | ||
અને ઘન નિહાળતાં બહત ઉચ્ચ કેકારવો | અને ઘન નિહાળતાં બહત ઉચ્ચ કેકારવો | ||
ભયે ધડકતા અશક્ત ઉરના વિલાપો જ રે ! | ભયે ધડકતા અશક્ત ઉરના વિલાપો જ રે ! | ||
Line 96: | Line 96: | ||
વિમુકત નિત માણતી પરમ પ્રાણઉલ્લાસને. | વિમુકત નિત માણતી પરમ પ્રાણઉલ્લાસને. | ||
અહીં કુટિલ જીવનાર્થ કલહો લહું કારમા; | અહીં કુટિલ જીવનાર્થ કલહો લહું કારમા; | ||
નહીં ક્ષણ વિરામ, આ પ્રકૃતિ | નહીં ક્ષણ વિરામ, આ પ્રકૃતિ રક્તવક્ત્રા સદા; | ||
ભયે, બલમદે, પ્રલોભવમળે, અદેખાઈએ, | ભયે, બલમદે, પ્રલોભવમળે, અદેખાઈએ, | ||
અને ઉદરપૂર્તિની પ્રખર વાસનાએ ભર્યાં | અને ઉદરપૂર્તિની પ્રખર વાસનાએ ભર્યાં ૮૦ | ||
હરેક પશુપ્રાણી જોઉં; ક્યહીં સ્વપ્ન ત્યાં હર્ષનું? | હરેક પશુપ્રાણી જોઉં; ક્યહીં સ્વપ્ન ત્યાં હર્ષનું? | ||
Line 110: | Line 110: | ||
અહીં વિવશતા, પરાશ્રય, ઉરે અસંતોષ કૈં | અહીં વિવશતા, પરાશ્રય, ઉરે અસંતોષ કૈં | ||
દહે સતત કાળજું, જગત આધિવ્યાધિ થકી | દહે સતત કાળજું, જગત આધિવ્યાધિ થકી ૯૦ | ||
વિદગ્ધ શિશુઓ લહું, ગહન દુઃખ એનાં ય રે : | વિદગ્ધ શિશુઓ લહું, ગહન દુઃખ એનાં ય રે : | ||
દરિદ્ર જન, મૂઢ, મત્ત ઘરમાં નિરાધાર એ | દરિદ્ર જન, મૂઢ, મત્ત ઘરમાં નિરાધાર એ | ||
Line 120: | Line 120: | ||
ભ્રમે ઉભય શું ભમે? હૃદય ડામતો પ્રશ્ન આ | ભ્રમે ઉભય શું ભમે? હૃદય ડામતો પ્રશ્ન આ | ||
ઉઠે; રુદન; ભાંગફોડ શિશુના ય કંકાસ એ | ઉઠે; રુદન; ભાંગફોડ શિશુના ય કંકાસ એ | ||
પડે શ્રવણ ને તહીં શિશુદશાનું સ્વપ્નું સરે ! | પડે શ્રવણ ને તહીં શિશુદશાનું સ્વપ્નું સરે ! ૧૦૦ | ||
ન તોષ, નહિ સ્વાસ્થ્ય, નિત્ય ઉકળાટ આ આદિનો | ન તોષ, નહિ સ્વાસ્થ્ય, નિત્ય ઉકળાટ આ આદિનો | ||
Line 132: | Line 132: | ||
‘નહીં, પુરુષજીવને સતત ઝૂઝવું કારમું, | ‘નહીં, પુરુષજીવને સતત ઝૂઝવું કારમું, | ||
તહીં સુખ, વિરામ કૈં જ નહિ, એક આરામની | તહીં સુખ, વિરામ કૈં જ નહિ, એક આરામની | ||
રચી જ સુખસેજ અંતર પ્રતપ્તને ઠારવા | રચી જ સુખસેજ અંતર પ્રતપ્તને ઠારવા ૧૧૦ | ||
સુધાકળશ સ્ત્રી : ઝરંતી રસ, હર્ષ માધુર્ય; આ | સુધાકળશ સ્ત્રી : ઝરંતી રસ, હર્ષ માધુર્ય; આ | ||
મહા ધખધખતા રણે પ્રભુ સ્ત્રજેલ રે વીરડી.’ | મહા ધખધખતા રણે પ્રભુ સ્ત્રજેલ રે વીરડી.’ | ||
Line 143: | Line 143: | ||
અલંકૃત, સજેલ વસ્ત્ર, રમણીય હો સુન્દરી ! | અલંકૃત, સજેલ વસ્ત્ર, રમણીય હો સુન્દરી ! | ||
તુંમાં સુખ લહે છ સૃષ્ટિ, પણ તું સુખી કાં ન રે? | તુંમાં સુખ લહે છ સૃષ્ટિ, પણ તું સુખી કાં ન રે? | ||
રહે જગત તુંથકી વિધિ ટકાવતો, કિન્તુ ના | રહે જગત તુંથકી વિધિ ટકાવતો, કિન્તુ ના ૧૨૦ | ||
ચહે જ લવલેશ રે તવ ટકાવ, પુષ્પો ફળો | ચહે જ લવલેશ રે તવ ટકાવ, પુષ્પો ફળો | ||
ચુંટી નિઠુર માળી શો ફટ ઉખેડતો વેલડી. | ચુંટી નિઠુર માળી શો ફટ ઉખેડતો વેલડી. | ||
અતૃપ્ત, પરિબદ્ધ, આર્ત તવ જિન્દગીના તટે | અતૃપ્ત, પરિબદ્ધ, આર્ત તવ જિન્દગીના તટે | ||
રડી હૃદય હા પડે, તવ ગભીર ઔદાર્યની | રડી હૃદય હા પડે, તવ ગભીર ઔદાર્યની | ||
સદા વહત શીત સૌમ્ય બલિદાન | સદા વહત શીત સૌમ્ય બલિદાન સ્રોતસ્વિની- | ||
તણાં વિમલ વારિને નયન ધારું, ના રાચવું, | તણાં વિમલ વારિને નયન ધારું, ના રાચવું, | ||
વિલાસવું ન; હર્ષ સૌખ્ય, રસધામ આહીં ન રે. | વિલાસવું ન; હર્ષ સૌખ્ય, રસધામ આહીં ન રે. | ||
Line 155: | Line 155: | ||
મહા કરુણ કારમું જગતવૃત્ત ભાળું, દ્રવું. | મહા કરુણ કારમું જગતવૃત્ત ભાળું, દ્રવું. | ||
અને નયન મીંચી હું ઉતરું ભાવનાદેશમાં : | અને નયન મીંચી હું ઉતરું ભાવનાદેશમાં : ૧૩૦ | ||
વિભૂતિ લહું ભૂતકાળતણી, સર્વથા ઇષ્ટ એ | વિભૂતિ લહું ભૂતકાળતણી, સર્વથા ઇષ્ટ એ | ||
હતો સમય, સત્ય આદિ યુગ પ્રાણ સાચાભર્યો. | હતો સમય, સત્ય આદિ યુગ પ્રાણ સાચાભર્યો. |
edits