કાવ્યમંગલા/કાવ્યપ્રણાશ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ ૧૩૦ સુધી
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યપ્રણાશ|}} <poem> <center>(પૃથ્વી)</center> <center>'''ભ્રમણ'''</center> ભમું જગત ન્યાળવા, જગતકાવ્યને ચાખવા, ઉઠેલ મનસ્વપ્નને નજરથી સગી પેખવા, પ્રયત્ન અવિરામ માંડી ઉરતોષ માટે ભમું. અગાધ ઉદરે મહાન...")
 
(પ્રૂફ ૧૩૦ સુધી)
Line 16: Line 16:
લચંત મધુ સૌરભે કુસુમપુંજમાં, કૂજતા
લચંત મધુ સૌરભે કુસુમપુંજમાં, કૂજતા
મયૂર જહીં કોકિલો, ભ્રમરગુંજિયા કુંજમાં,
મયૂર જહીં કોકિલો, ભ્રમરગુંજિયા કુંજમાં,
ભમું હું ભટકું નિગૂઢ પ્રકૃતિપ્રભા પામવા;
ભમું હું ભટકું નિગૂઢ પ્રકૃતિપ્રભા પામવા; ૧૦
અને મરુતરાજ સંગ ગગનો ય ખૂંદી વળું.
અને મરુતરાજ સંગ ગગનો ય ખૂંદી વળું.


Line 27: Line 27:
સુપુત્ર પ્રગટાવી સૃષ્ટિસરણી દીપાવ્યે જતા;
સુપુત્ર પ્રગટાવી સૃષ્ટિસરણી દીપાવ્યે જતા;
લહું મનુજજાતિ બાળક, યુવાન, વૃદ્ધા થતી.
લહું મનુજજાતિ બાળક, યુવાન, વૃદ્ધા થતી.
લહું નવવિવાહિતા પ્રણયિનીતણી ઊર્મિઓ,
લહું નવવિવાહિતા પ્રણયિનીતણી ઊર્મિઓ, ૨૦
છલંત નજરે લહું સરિત સ્વાર્પણોની મુંગી
છલંત નજરે લહું સરિત સ્વાર્પણોની મુંગી
ક્યહીં વિમળ, મ્લાન ક્યાં, મુદભરી ક્યહીં દુખિની,
ક્યહીં વિમળ, મ્લાન ક્યાં, મુદભરી ક્યહીં દુખિની,
Line 33: Line 33:


લહું અતલ સાગરે સફર ખેડતા નાવિકો,
લહું અતલ સાગરે સફર ખેડતા નાવિકો,
લહું વિકટ પૃથ્વીમાં હળ ચલાવતા ખેડૂતો,
લહું વિકટ પૃથ્વીમાં હળ ચલાવતા ખેડુતો,
બની જટિલ અબ્ધિ સંગ જડ નાવિકો ઝૂઝતા,
બની જટિલ અબ્ધિ સંગ જડ નાવિકો ઝૂઝતા,
બની બળદ સંગમાં બળદ ખેડુઓ ખેડતા,
બની બળદ સંગમાં બળદ ખેડુઓ ખેડતા,
વિદારી ગિરિપેટ શક્તિ બહવંત, આ પૃથ્વીના
વિદારી ગિરિપેટ શક્તિ બહવંત, આ પૃથ્વીના
ઉરે જ્વલંત ભૂખના જવલનકેરી શાંત્યર્થ આ  
ઉરે જ્વલંત ભૂખના જ્વલનકેરી શાંત્યર્થ આ  
સ્ત્રજે નિજ શ્રમેથી અન્નફળ પુષ્ટ, એવી લહું
સ્રજે નિજ શ્રમેથી અન્નફળ પુષ્ટ, એવી લહું ૩૦
મચી મનુજમેદની વિકટ જિન્દગીજંગમાં.
મચી મનુજમેદની વિકટ જિન્દગીજંગમાં.


Line 44: Line 44:
ઉડંત જલબિન્દુઓ વિવિધ સિદ્ધિનાં, રંગથી
ઉડંત જલબિન્દુઓ વિવિધ સિદ્ધિનાં, રંગથી
રચે નિજ સુરંગપૂર્ણ પડદો ચિદાકાશપે,
રચે નિજ સુરંગપૂર્ણ પડદો ચિદાકાશપે,
અને અવર સૃષ્ટિ ધન્ય પ્રગટે ય આ દ્રશ્યથી.
અને અવર સૃષ્ટિ ધન્ય પ્રગટે ય આ દૃશ્યથી.


મહા ભવન ઉચ્ચ ભવ્ય પ્રતિભાતણાં ત્યાં ખડાં,
મહા ભવન ઉચ્ચ ભવ્ય પ્રતિભાતણાં ત્યાં ખડાં,
Line 51: Line 51:
અહો, ઉપવનો, ફળો સુરભિઓ લહું, હર્ષું હું.
અહો, ઉપવનો, ફળો સુરભિઓ લહું, હર્ષું હું.


પ્રયત્ન મુજ ઇષ્ટમાં મલિન તત્વ શું કૈં, પ્રભો?
પ્રયત્ન મુજ ઇષ્ટમાં મલિન તત્વ શું કૈં, પ્રભો? ૪૦
થતાં મધુર દશ્ય શાંત, લય સૃષ્ટિ મીઠી થતી,
થતાં મધુર દૃશ્ય શાંત, લય સૃષ્ટિ મીઠી થતી,
અને ધખતી ભઠ્ઠીમાં પ્રજળતી લહું કલ્પના.
અને ધખતી ભઠ્ઠીમાં પ્રજળતી લહું કલ્પના.


Line 61: Line 61:
મહા જલધિગાન, રમ્ય પ્રકૃતિતણા વૈભવો
મહા જલધિગાન, રમ્ય પ્રકૃતિતણા વૈભવો
ન રમ્ય મધુરાં સદા, ફળવતાં ન મીઠાં સદા;
ન રમ્ય મધુરાં સદા, ફળવતાં ન મીઠાં સદા;
તહીં ય કર કારમો જવનિકા પુઠે દ્રશ્યની
તહીં ય કર કારમો જવનિકા પુઠે દૃશ્યની
રહે નિજ કરાળ રૂપતણું ભાન દેતો સદા.
રહે નિજ કરાળ રૂપતણું ભાન દેતો સદા.


પ્રચણ્ડ જલપૂરની ઉભરતી નદી એની એ,
પ્રચણ્ડ જલપૂરની ઉભરતી નદી એની એ,
તુફાની પવનો થતા, ઉદધિ એ જ ગાંડો થતો,
તુફાની પવનો થતા, ઉદધિ એ જ ગાંડો થતો, ૫૦
ધરા રસભરી જ આ થથરતી દયાહીન શી  
ધરા રસભરી જ આ થથરતી દયાહીન શી  
ધ્રુજે ધણધણે પ્રચણ્ડ રસ અગ્નિના રેલતી.
ધ્રુજે ધણધણે પ્રચણ્ડ રસ અગ્નિના રેલતી.
Line 76: Line 76:
રસો, મધુર ગીત, ઉચ્ચ સ્વર કોકિલાના મીઠા
રસો, મધુર ગીત, ઉચ્ચ સ્વર કોકિલાના મીઠા
મટ્યા, ન ટહુકાર એ અમૃતધાર, આ ઊભરા
મટ્યા, ન ટહુકાર એ અમૃતધાર, આ ઊભરા
નથી પ્રણયના જ, આગ ધખતી અદેખાઈની;
નથી પ્રણયના જ, આગ ધખતી અદેખાઈની; ૬૦
ન અન્યતણું ગાન રમ્ય સહતાં શકી સૂરને
ન અન્યતણું ગાન રમ્ય સહતાં શકી સૂરને
પ્રલંબ કરતી લવે, વિફળતા લહી થંભતી.
પ્રલંબ કરતી લવે, વિફળતા લહી થંભતી.
Line 87: Line 87:
સ્વરે, બદનવૈભવે, હૃદય મેઘપ્રેમાકુલે
સ્વરે, બદનવૈભવે, હૃદય મેઘપ્રેમાકુલે
ગણંત જગ જે મયૂરગણને, ન એવું લહું.
ગણંત જગ જે મયૂરગણને, ન એવું લહું.
સુપિચ્છ થઈ ભાર માત્ર નભસ્હેલ રોકી રહ્યા,
સુપિચ્છ થઈ ભાર માત્ર નભસ્હેલ રોકી રહ્યા, ૭૦
અને ઘન નિહાળતાં બહત ઉચ્ચ કેકારવો
અને ઘન નિહાળતાં બહત ઉચ્ચ કેકારવો
ભયે ધડકતા અશક્ત ઉરના વિલાપો જ રે !
ભયે ધડકતા અશક્ત ઉરના વિલાપો જ રે !
Line 96: Line 96:
વિમુકત નિત માણતી પરમ પ્રાણઉલ્લાસને.
વિમુકત નિત માણતી પરમ પ્રાણઉલ્લાસને.
અહીં કુટિલ જીવનાર્થ કલહો લહું કારમા;
અહીં કુટિલ જીવનાર્થ કલહો લહું કારમા;
નહીં ક્ષણ વિરામ, આ પ્રકૃતિ રક્તવક્ત્રા સદા;
નહીં ક્ષણ વિરામ, આ પ્રકૃતિ રક્તવક્‌ત્રા સદા;
ભયે, બલમદે, પ્રલોભવમળે, અદેખાઈએ,
ભયે, બલમદે, પ્રલોભવમળે, અદેખાઈએ,
અને ઉદરપૂર્તિની પ્રખર વાસનાએ ભર્યાં
અને ઉદરપૂર્તિની પ્રખર વાસનાએ ભર્યાં ૮૦
હરેક પશુપ્રાણી જોઉં; ક્યહીં સ્વપ્ન ત્યાં હર્ષનું?
હરેક પશુપ્રાણી જોઉં; ક્યહીં સ્વપ્ન ત્યાં હર્ષનું?


Line 110: Line 110:


અહીં વિવશતા, પરાશ્રય, ઉરે અસંતોષ કૈં
અહીં વિવશતા, પરાશ્રય, ઉરે અસંતોષ કૈં
દહે સતત કાળજું, જગત આધિવ્યાધિ થકી
દહે સતત કાળજું, જગત આધિવ્યાધિ થકી ૯૦
વિદગ્ધ શિશુઓ લહું, ગહન દુઃખ એનાં ય રે :
વિદગ્ધ શિશુઓ લહું, ગહન દુઃખ એનાં ય રે :
દરિદ્ર જન, મૂઢ, મત્ત ઘરમાં નિરાધાર એ  
દરિદ્ર જન, મૂઢ, મત્ત ઘરમાં નિરાધાર એ  
Line 120: Line 120:
ભ્રમે ઉભય શું ભમે? હૃદય ડામતો પ્રશ્ન આ
ભ્રમે ઉભય શું ભમે? હૃદય ડામતો પ્રશ્ન આ
ઉઠે; રુદન; ભાંગફોડ શિશુના ય કંકાસ એ  
ઉઠે; રુદન; ભાંગફોડ શિશુના ય કંકાસ એ  
પડે શ્રવણ ને તહીં શિશુદશાનું સ્વપ્નું સરે !
પડે શ્રવણ ને તહીં શિશુદશાનું સ્વપ્નું સરે ! ૧૦૦


ન તોષ, નહિ સ્વાસ્થ્ય, નિત્ય ઉકળાટ આ આદિનો
ન તોષ, નહિ સ્વાસ્થ્ય, નિત્ય ઉકળાટ આ આદિનો
Line 132: Line 132:
‘નહીં, પુરુષજીવને સતત ઝૂઝવું કારમું,
‘નહીં, પુરુષજીવને સતત ઝૂઝવું કારમું,
તહીં સુખ, વિરામ કૈં જ નહિ, એક આરામની
તહીં સુખ, વિરામ કૈં જ નહિ, એક આરામની
રચી જ સુખસેજ અંતર પ્રતપ્તને ઠારવા
રચી જ સુખસેજ અંતર પ્રતપ્તને ઠારવા ૧૧૦
સુધાકળશ સ્ત્રી : ઝરંતી રસ, હર્ષ માધુર્ય; આ
સુધાકળશ સ્ત્રી : ઝરંતી રસ, હર્ષ માધુર્ય; આ
મહા ધખધખતા રણે પ્રભુ સ્ત્રજેલ રે વીરડી.’
મહા ધખધખતા રણે પ્રભુ સ્ત્રજેલ રે વીરડી.’
Line 143: Line 143:
અલંકૃત, સજેલ વસ્ત્ર, રમણીય હો સુન્દરી !
અલંકૃત, સજેલ વસ્ત્ર, રમણીય હો સુન્દરી !
તુંમાં સુખ લહે છ સૃષ્ટિ, પણ તું સુખી કાં ન રે?
તુંમાં સુખ લહે છ સૃષ્ટિ, પણ તું સુખી કાં ન રે?
રહે જગત તુંથકી વિધિ ટકાવતો, કિન્તુ ના  
રહે જગત તુંથકી વિધિ ટકાવતો, કિન્તુ ના ૧૨૦
ચહે જ લવલેશ રે તવ ટકાવ, પુષ્પો ફળો
ચહે જ લવલેશ રે તવ ટકાવ, પુષ્પો ફળો
ચુંટી નિઠુર માળી શો ફટ ઉખેડતો વેલડી.
ચુંટી નિઠુર માળી શો ફટ ઉખેડતો વેલડી.
અતૃપ્ત, પરિબદ્ધ, આર્ત તવ જિન્દગીના તટે
અતૃપ્ત, પરિબદ્ધ, આર્ત તવ જિન્દગીના તટે
રડી હૃદય હા પડે, તવ ગભીર ઔદાર્યની  
રડી હૃદય હા પડે, તવ ગભીર ઔદાર્યની  
સદા વહત શીત સૌમ્ય બલિદાન સ્ત્રોતસ્વિની-
સદા વહત શીત સૌમ્ય બલિદાન સ્રોતસ્વિની-
તણાં વિમલ વારિને નયન ધારું, ના રાચવું,
તણાં વિમલ વારિને નયન ધારું, ના રાચવું,
વિલાસવું ન; હર્ષ સૌખ્ય, રસધામ આહીં ન રે.
વિલાસવું ન; હર્ષ સૌખ્ય, રસધામ આહીં ન રે.
Line 155: Line 155:
મહા કરુણ કારમું જગતવૃત્ત ભાળું, દ્રવું.
મહા કરુણ કારમું જગતવૃત્ત ભાળું, દ્રવું.


અને નયન મીંચી હું ઉતરું ભાવનાદેશમાં :
અને નયન મીંચી હું ઉતરું ભાવનાદેશમાં : ૧૩૦
વિભૂતિ લહું ભૂતકાળતણી, સર્વથા ઇષ્ટ એ  
વિભૂતિ લહું ભૂતકાળતણી, સર્વથા ઇષ્ટ એ  
હતો સમય, સત્ય આદિ યુગ પ્રાણ સાચાભર્યો.
હતો સમય, સત્ય આદિ યુગ પ્રાણ સાચાભર્યો.
17,478

edits

Navigation menu