કાવ્યમંગલા/કાવ્યપ્રણાશ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(પ્રૂફ ૧૩૦ સુધી)
(પ્રૂફ)
 
Line 166: Line 166:
અને યુગસમૃદ્ધિ શા નરજનો મહા રાજવી :
અને યુગસમૃદ્ધિ શા નરજનો મહા રાજવી :
અશોક, શશિગુપ્ત, તેજભર કીર્તિવંતા નૃપો
અશોક, શશિગુપ્ત, તેજભર કીર્તિવંતા નૃપો
સિકન્દર સમેત સૌ અહ ગયા, બચ્યા કોઈ ના,
સિકન્દર સમેત સૌ અહ ગયા, બચ્યા કોઈ ના, ૧૪૦
બચ્યું ન કંઈ એમનું, ગજબ જંગ જામ્યા સદા;
બચ્યું ન કંઈ એમનું, ગજબ જંગ જામ્યા સદા;
પ્રચણ્ડ મુખ ફાડી કાળ ગ્રસ્તો લહું માનવી-
પ્રચણ્ડ મુખ ફાડી કાળ ગ્રસ્તો લહું માનવી-
Line 172: Line 172:
અને ભસમ સર્વની જ સ્મૃતિરૂપ જોવી રહી.
અને ભસમ સર્વની જ સ્મૃતિરૂપ જોવી રહી.


પુરાણ, ઈતિહાસ, કાવ્ય, સહુ દર્શનો, ફિલ્સુફી,
પુરાણ, ઇતિહાસ, કાવ્ય, સહુ દર્શનો, ફિલ્સુફી,
પ્રયત્ન નરજાતિના વિફલ, કાળસામર્થ્યની
પ્રયત્ન નરજાતિના વિફલ, કાળસામર્થ્યની
કથા કથત હું લહું; જગત સર્વ કૌટિલ્યના
કથા કથત હું લહું; જગત સર્વ કૌટિલ્યના
ઝુકે ચરણમાં, વિદાય પ્રભુએ શું હ્યાંથી લીધી.
ઝુકે ચરણમાં, વિદાય પ્રભુએ શું હ્યાંથી લીધી.
અહો ભસમ ભૂતની, વિવશ દૈન્ય દોર્બલ્ય ને
અહો ભસમ ભૂતની, વિવશ દૈન્ય દોર્બલ્ય ને
અપાર દુઃખ વર્તમાન યુગનાં મળી કેવું રે
અપાર દુઃખ વર્તમાન યુગનાં મળી કેવું રે ૧૫૦
ભવિષ્ય રચશે? વિચાર મુજને કરે મૂઢ એ,
ભવિષ્ય રચશે? વિચાર મુજને કરે મૂઢ એ,
ભવિષ્ય ગમ આંખ શ્રાન્ત નહિ લેશ માંડી શકું.
ભવિષ્ય ગમ આંખ શ્રાન્ત નહિ લેશ માંડી શકું.
Line 194: Line 194:
ન ઠામ ટકવા ઠરી જગતમાં હવે આપણે.
ન ઠામ ટકવા ઠરી જગતમાં હવે આપણે.


ધરી આશ દિવ્ય રસ-પ્રાણ-ચૈતન્યની,
ધરી હૃદય આશ દિવ્ય રસ-પ્રાણ-ચૈતન્યની,
વસીશું જલધિતળે ગહન વારિની ગોદમાં;
વસીશું જલધિતળે ગહન વારિની ગોદમાં;
અને પરમ સત્ય, પ્રાણ, જગહાર્દને પામવા-
અને પરમ સત્ય, પ્રાણ, જગહાર્દને પામવા-
Line 201: Line 201:
પડ્યાં રહી તહીં કદી વિમલ મોતી રૂપે થશું;
પડ્યાં રહી તહીં કદી વિમલ મોતી રૂપે થશું;
અને જગતટે સ્વયં નિકળશું જ, કે કોકના
અને જગતટે સ્વયં નિકળશું જ, કે કોકના
કરો જલધિ ડ્હોળતા, વિમલમૌકિતકો ખોળતા
કરો જલધિ ડ્હોળતા, વિમલમૌક્તિકો ખોળતા
ક્યહીં નિંદરતાં પડ્યાં જલધિપેટથી કાઢશે,
ક્યહીં નિંદરતાં પડ્યાં જલધિપેટથી કાઢશે, ૧૭૦
મઢી મુકુટ કોકને, જગતચિત્ત આહ્લાદશે.
મઢી મુકુટ કોકને, જગતચિત્ત આહ્‌લાદશે.


(ઓક્ટોબર, ૧૯૩૦)
(ઑક્ટોબર, ૧૯૩૦)
</poem>
</poem>


17,478

edits

Navigation menu