17,478
edits
(પ્રૂફ ૧૩૦ સુધી) |
(પ્રૂફ) |
||
Line 166: | Line 166: | ||
અને યુગસમૃદ્ધિ શા નરજનો મહા રાજવી : | અને યુગસમૃદ્ધિ શા નરજનો મહા રાજવી : | ||
અશોક, શશિગુપ્ત, તેજભર કીર્તિવંતા નૃપો | અશોક, શશિગુપ્ત, તેજભર કીર્તિવંતા નૃપો | ||
સિકન્દર સમેત સૌ અહ ગયા, બચ્યા કોઈ ના, | સિકન્દર સમેત સૌ અહ ગયા, બચ્યા કોઈ ના, ૧૪૦ | ||
બચ્યું ન કંઈ એમનું, ગજબ જંગ જામ્યા સદા; | બચ્યું ન કંઈ એમનું, ગજબ જંગ જામ્યા સદા; | ||
પ્રચણ્ડ મુખ ફાડી કાળ ગ્રસ્તો લહું માનવી- | પ્રચણ્ડ મુખ ફાડી કાળ ગ્રસ્તો લહું માનવી- | ||
Line 172: | Line 172: | ||
અને ભસમ સર્વની જ સ્મૃતિરૂપ જોવી રહી. | અને ભસમ સર્વની જ સ્મૃતિરૂપ જોવી રહી. | ||
પુરાણ, | પુરાણ, ઇતિહાસ, કાવ્ય, સહુ દર્શનો, ફિલ્સુફી, | ||
પ્રયત્ન નરજાતિના વિફલ, કાળસામર્થ્યની | પ્રયત્ન નરજાતિના વિફલ, કાળસામર્થ્યની | ||
કથા કથત હું લહું; જગત સર્વ કૌટિલ્યના | કથા કથત હું લહું; જગત સર્વ કૌટિલ્યના | ||
ઝુકે ચરણમાં, વિદાય પ્રભુએ શું હ્યાંથી લીધી. | ઝુકે ચરણમાં, વિદાય પ્રભુએ શું હ્યાંથી લીધી. | ||
અહો ભસમ ભૂતની, વિવશ દૈન્ય દોર્બલ્ય ને | અહો ભસમ ભૂતની, વિવશ દૈન્ય દોર્બલ્ય ને | ||
અપાર દુઃખ વર્તમાન યુગનાં મળી કેવું રે | અપાર દુઃખ વર્તમાન યુગનાં મળી કેવું રે ૧૫૦ | ||
ભવિષ્ય રચશે? વિચાર મુજને કરે મૂઢ એ, | ભવિષ્ય રચશે? વિચાર મુજને કરે મૂઢ એ, | ||
ભવિષ્ય ગમ આંખ શ્રાન્ત નહિ લેશ માંડી શકું. | ભવિષ્ય ગમ આંખ શ્રાન્ત નહિ લેશ માંડી શકું. | ||
Line 194: | Line 194: | ||
ન ઠામ ટકવા ઠરી જગતમાં હવે આપણે. | ન ઠામ ટકવા ઠરી જગતમાં હવે આપણે. | ||
ધરી આશ દિવ્ય રસ-પ્રાણ-ચૈતન્યની, | ધરી હૃદય આશ દિવ્ય રસ-પ્રાણ-ચૈતન્યની, | ||
વસીશું જલધિતળે ગહન વારિની ગોદમાં; | વસીશું જલધિતળે ગહન વારિની ગોદમાં; | ||
અને પરમ સત્ય, પ્રાણ, જગહાર્દને પામવા- | અને પરમ સત્ય, પ્રાણ, જગહાર્દને પામવા- | ||
Line 201: | Line 201: | ||
પડ્યાં રહી તહીં કદી વિમલ મોતી રૂપે થશું; | પડ્યાં રહી તહીં કદી વિમલ મોતી રૂપે થશું; | ||
અને જગતટે સ્વયં નિકળશું જ, કે કોકના | અને જગતટે સ્વયં નિકળશું જ, કે કોકના | ||
કરો જલધિ ડ્હોળતા, | કરો જલધિ ડ્હોળતા, વિમલમૌક્તિકો ખોળતા | ||
ક્યહીં નિંદરતાં પડ્યાં જલધિપેટથી કાઢશે, | ક્યહીં નિંદરતાં પડ્યાં જલધિપેટથી કાઢશે, ૧૭૦ | ||
મઢી મુકુટ કોકને, જગતચિત્ત | મઢી મુકુટ કોકને, જગતચિત્ત આહ્લાદશે. | ||
( | (ઑક્ટોબર, ૧૯૩૦) | ||
</poem> | </poem> | ||
edits