ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/કવિ દયારામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
આ સમયની પ્રાથમિક હિંદી કૃતિ रेवास्तुतिનું પદ આ પ્રમાણે છે :
આ સમયની પ્રાથમિક હિંદી કૃતિ रेवास्तुतिનું પદ આ પ્રમાણે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|4em}}'''रेवास्तुति'''
{{Block center|<poem>{{center|'''रेवास्तुति'''}}तिहारे सरन में तो आयो री रेवाजी!
तिहारे सरन में तो आयो री रेवाजी!
भवतनया सुखदायक सरिता! तिहारो दास कहायो री, रेवाजी!
भवतनया सुखदायक सरिता! तिहारो दास कहायो री, रेवाजी!
पतितपावनी, अधमऊधारनी, तारनी नाम मोही पायो री, रेवाजी!
पतितपावनी, अधमऊधारनी, तारनी नाम मोही पायो री, रेवाजी!
Line 75: Line 74:
कृपावंत भय नाम दे कीनो अपनो दास.
कृपावंत भय नाम दे कीनो अपनो दास.
बालभाव बूझ्यो न तब; हुओ नांहि प्रकाश.
बालभाव बूझ्यो न तब; हुओ नांहि प्रकाश.
{{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}</poem>}}}}
{{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 153: Line 152:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માતા જગાડે :- જાગ્ય કાનુડા! ગોંદરે ઊભી ગાય;
{{Block center|<poem>માતા જગાડે :- જાગ્ય કાનુડા! ગોંદરે ઊભી ગાય;
સ્હામાસ્હામી સાદ કરે, કે માવામેળો થાય. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
સ્હામાસ્હામી સાદ કરે, કે માવામેળો થાય. {{right|વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.}}

વ્હાલા! વ્હેલા વ્હેલા, જાગો, જાગો, નંદ કુમાર!  
વ્હાલા! વ્હેલા વ્હેલા, જાગો, જાગો, નંદ કુમાર!  
જીવણ! વનના મોરલા બોલ્યા, સુખનાં થયાં રે સ્હવાર. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.  
જીવણ! વનના મોરલા બોલ્યા, સુખનાં થયાં રે સ્હવાર. {{right|વિઠ્ઠલ! વ્હેલા રે જાગો. }}

ગીર્વાણ વાણી બ્રાહ્મણ વાંચે, શાસ્ત્રી પુરાણી, પ્રભાત.
ગીર્વાણ વાણી બ્રાહ્મણ વાંચે, શાસ્ત્રી પુરાણી, પ્રભાત.
વેદધુની વેદિયાઓ કરે ને હરિજન કીર્તન ગાત. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.  
વેદધુની વેદિયાઓ કરે ને હરિજન કીર્તન ગાત. {{right|વિઠ્ઠલ! વ્હેલા રે જાગો. }}

ચકચક કરવા ચરકલાં લાગ્યાં, જન ચકલે ભેળા થાય.  
ચકચક કરવા ચરકલાં લાગ્યાં, જન ચકલે ભેળા થાય.  
વેણ વજાડે, ધેન બરાડે, ગોપીઓ મંગળ ગાય. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.  
વેણ વજાડે, ધેન બરાડે, ગોપીઓ મંગળ ગાય. {{right|વિઠ્ઠલ! વ્હેલા રે જાગો. }}

દાતણ કરી અંગોળણ કરિયે, જમિયે શર્કરા ભાત.
દાતણ કરી અંગોળણ કરિયે, જમિયે શર્કરા ભાત.
તાહારે કારણ ઊભો, કાન્હુડા, ગોવાળાંનો સાથ. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
તાહારે કારણ ઊભો, કાન્હુડા, ગોવાળાંનો સાથ. {{right|વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.}}

દાસ દયો ભૂતળ ભક્તિ રે માગે. દાસમાં એ હું દાસ.  
દાસ દયો ભૂતળ ભક્તિ રે માગે. દાસમાં એ હું દાસ.  
દરસન દેજો, દિલમાં રહેજો, આપજો વૈકુંઠવાસ. વિઠ્ઠલ! વ્હાલા રે જાગો.
દરસન દેજો, દિલમાં રહેજો, આપજો વૈકુંઠવાસ. {{right|વિઠ્ઠલ! વ્હાલા રે જાગો.}}
</poem>}}
</poem>}}

Line 193: Line 192:
{{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}જેહેવો તેહેવો રે રાજનો દીન લહી કરિયે કરુણાદાન.
{{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}જેહેવો તેહેવો રે રાજનો દીન લહી કરિયે કરુણાદાન.
દાસ દયાનીરે વીનતી કૃષ્ણ કૃપાનિધિ! ધરજો કાન.
દાસ દયાનીરે વીનતી કૃષ્ણ કૃપાનિધિ! ધરજો કાન.
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}દરસન દ્યો ની રે દાસને, માહરા ગુણનિધિ ગિરિધરલાલ!
દરસન દ્યો ની રે દાસને, માહરા ગુણનિધિ ગિરિધરલાલ!
નાથ! નિવારો રે ત્રાસને. આણો આપના ઉપર વ્હાલ.
નાથ! નિવારો રે ત્રાસને. આણો આપના ઉપર વ્હાલ.

Line 218: Line 216:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>{{center|(રાગ કાફી)}}
{{Block center|<poem>{{center|(રાગ કાફી)}}સરસ્વતી વસો જીભે રે; વેહેવારની વાતે વઢવું છે.
સરસ્વતી વસો જીભે રે; વેહેવારની વાતે વઢવું છે.
ખાંતીલે ન્હાવું ખાળ્યું રે, તાતની હેડીએ ચઢવું છે.
ખાંતીલે ન્હાવું ખાળ્યું રે, તાતની હેડીએ ચઢવું છે.