9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
કવિને કોઈ પ્રાસાદિક ઉત્કટ અને પ્રયોજનવતી પ્રજ્ઞાનું દિવ્ય વરદાન પણ હોય; અથવા તેની ચિતિશક્તિ અસ્પષ્ટ અને મંદવૃત્તિની પણ હોય; પણ એ કોઈ ખરો પ્રશ્ન નથી; પોતાપણાનો લોપ કર્યા વિના તેણે આવા ઉદ્દેશ્યની અખિલાઈ પ્રાપ્ત કરી છે કે નહીં, અને એવા ઉદ્દેશ્યનું છેવટ સુધી નિર્વહણ કરી શક્યો કે નહીં, એ જ અગત્યની વાત છે. મારી વાત કરું તો કાવ્યનિર્માણની ક્ષણે તાત્કાલિક ધ્યાનમગ્ન થવાની મારામાં ભાગ્યે જ કોઈ ક્ષમતા હશે, મારી ઇચ્છાશક્તિ નિર્બળ રહી જાય છે, અને કેવળ વિચારોની ભરચકતા અને આકૃતિ વિશેની ક્ષીણ દૃષ્ટિ મને રૂંધી રહે છે. કેમ જે, પ્રત્યેક કાવ્ય લખવાના આરંભની ક્ષણે મારા ચિત્તમાં એવી બીજી ઓછામાં ઓછી દસ કવિતાઓ સ્ફૂરી રહી છે, જે હું કદીયે લખવા પામતો જ નથી અને જે કવિતા હું લખું છું તેનાય એવા બીજા સાત-આઠ મુસદ્દાઓ હોય છે, જે હું ક્યારેય પૂરા કરી શકતો નથી. | કવિને કોઈ પ્રાસાદિક ઉત્કટ અને પ્રયોજનવતી પ્રજ્ઞાનું દિવ્ય વરદાન પણ હોય; અથવા તેની ચિતિશક્તિ અસ્પષ્ટ અને મંદવૃત્તિની પણ હોય; પણ એ કોઈ ખરો પ્રશ્ન નથી; પોતાપણાનો લોપ કર્યા વિના તેણે આવા ઉદ્દેશ્યની અખિલાઈ પ્રાપ્ત કરી છે કે નહીં, અને એવા ઉદ્દેશ્યનું છેવટ સુધી નિર્વહણ કરી શક્યો કે નહીં, એ જ અગત્યની વાત છે. મારી વાત કરું તો કાવ્યનિર્માણની ક્ષણે તાત્કાલિક ધ્યાનમગ્ન થવાની મારામાં ભાગ્યે જ કોઈ ક્ષમતા હશે, મારી ઇચ્છાશક્તિ નિર્બળ રહી જાય છે, અને કેવળ વિચારોની ભરચકતા અને આકૃતિ વિશેની ક્ષીણ દૃષ્ટિ મને રૂંધી રહે છે. કેમ જે, પ્રત્યેક કાવ્ય લખવાના આરંભની ક્ષણે મારા ચિત્તમાં એવી બીજી ઓછામાં ઓછી દસ કવિતાઓ સ્ફૂરી રહી છે, જે હું કદીયે લખવા પામતો જ નથી અને જે કવિતા હું લખું છું તેનાય એવા બીજા સાત-આઠ મુસદ્દાઓ હોય છે, જે હું ક્યારેય પૂરા કરી શકતો નથી. | ||
એટલે હું એવી પદ્ધતિ અપનાવું છું કે, એવી ક્ષણે પહેલાં તો, શક્ય તેટલા વધુ ‘વિચારો’ – તે ગમે તેટલા અણઘડ રૂપમાં હોય તોયે – મારી નોંધપોથીમાં હું ટપકાવી લઉં છું. (મારી છેલ્લાં પંદર વર્ષની લેખનપ્રવૃત્તિની જો વાત કરું તો, નહીં નહીં તોયે આવી વીસેક નોંધપોથીઓ મારા મેજ પછવાડેની અભરાઈઓ પર પડી હશે.) એમાંની કેટલીક સામગ્રીઓનો પછીથી હું ઉપયોગ કરી લઉં છું. અને બાકીનીને ત્યજી દઉં છું. | એટલે હું એવી પદ્ધતિ અપનાવું છું કે, એવી ક્ષણે પહેલાં તો, શક્ય તેટલા વધુ ‘વિચારો’ – તે ગમે તેટલા અણઘડ રૂપમાં હોય તોયે – મારી નોંધપોથીમાં હું ટપકાવી લઉં છું. (મારી છેલ્લાં પંદર વર્ષની લેખનપ્રવૃત્તિની જો વાત કરું તો, નહીં નહીં તોયે આવી વીસેક નોંધપોથીઓ મારા મેજ પછવાડેની અભરાઈઓ પર પડી હશે.) એમાંની કેટલીક સામગ્રીઓનો પછીથી હું ઉપયોગ કરી લઉં છું. અને બાકીનીને ત્યજી દઉં છું. | ||
અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧] | અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧]<ref>સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર. </ref> : | ||
આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી૧ | |||
{{Block center|<poem>(a) There are some days when the | {{Block center|<poem>(a) There are some days when the | ||
sea lies like a harp | sea lies like a harp | ||