9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
અને છતાં, કવિતાનું સર્જન એક એવી પ્રવૃત્તિ છે, જે એના કવિ પાસે અમુક ચોક્કસ પ્રકારની ધ્યાનમગ્નતા માગે છે; અને એ સાથે, કવિ પાસે શ્રવણ દર્શન કલ્પના અને સ્મૃતિ વગેરે વિશેષ કેળવાયેલી ચિત્તશક્તિઓ હોય, એવી એમાં અપેક્ષા પણ રહે છે. કવિ ખરેખર તો કલ્પનોથી ચિંતન કરી શકતો હોવો જોઈએ; અને તેની ભાષાનો વ્યાપ ઘણો સીમિત હોય તોપણ, ચિત્રકાર પોતાના રંગોની સામગ્રી પર જેવું મહાન પ્રભુત્વ મેળવે છે તેવું જ, તેણે તેની ભાષા પર મેળવ્યું હોવું જોઈએ. આ બધું એમ સૂચવે છે કે, સામાન્ય સમાજમાં ઓછેવત્તે અંશે સભાન રહીને પોતાની પ્રવૃત્તિઓને અનુરૂપ તેણે પોતાને ગોઠવી લેવાનો રહે છે; અને એ કારણે જ તો, ઘણાય લોકો જેને પાગલપણાની નિકટની અવસ્થાના ગણતા હોય છે તેવી, બધી વિલક્ષણતાઓવાળી કોઈ પ્રેરણાની અવસ્થા તેનામાં જોવા મળે છે. કોઈ એક કવિનું દૃષ્ટાંત લઈએ તો, કવિતાની માંગને અનુરૂપ તેની વ્યક્તિતા શી રીતે ઘાટ લઈ શકી તેટલી જ વાત રજૂ થઈ ગણાય, પણ એવી વાત પણ જો સ્પષ્ટ રૂપમાં વર્ણવવામાં આવી હોય તો, બીજા કવિઓને તેમ કેટલેક અંશે કવિતાકળાને પોતાને સમજવામાં પણ એ ઉપકારક બની રહે એમ બને. | અને છતાં, કવિતાનું સર્જન એક એવી પ્રવૃત્તિ છે, જે એના કવિ પાસે અમુક ચોક્કસ પ્રકારની ધ્યાનમગ્નતા માગે છે; અને એ સાથે, કવિ પાસે શ્રવણ દર્શન કલ્પના અને સ્મૃતિ વગેરે વિશેષ કેળવાયેલી ચિત્તશક્તિઓ હોય, એવી એમાં અપેક્ષા પણ રહે છે. કવિ ખરેખર તો કલ્પનોથી ચિંતન કરી શકતો હોવો જોઈએ; અને તેની ભાષાનો વ્યાપ ઘણો સીમિત હોય તોપણ, ચિત્રકાર પોતાના રંગોની સામગ્રી પર જેવું મહાન પ્રભુત્વ મેળવે છે તેવું જ, તેણે તેની ભાષા પર મેળવ્યું હોવું જોઈએ. આ બધું એમ સૂચવે છે કે, સામાન્ય સમાજમાં ઓછેવત્તે અંશે સભાન રહીને પોતાની પ્રવૃત્તિઓને અનુરૂપ તેણે પોતાને ગોઠવી લેવાનો રહે છે; અને એ કારણે જ તો, ઘણાય લોકો જેને પાગલપણાની નિકટની અવસ્થાના ગણતા હોય છે તેવી, બધી વિલક્ષણતાઓવાળી કોઈ પ્રેરણાની અવસ્થા તેનામાં જોવા મળે છે. કોઈ એક કવિનું દૃષ્ટાંત લઈએ તો, કવિતાની માંગને અનુરૂપ તેની વ્યક્તિતા શી રીતે ઘાટ લઈ શકી તેટલી જ વાત રજૂ થઈ ગણાય, પણ એવી વાત પણ જો સ્પષ્ટ રૂપમાં વર્ણવવામાં આવી હોય તો, બીજા કવિઓને તેમ કેટલેક અંશે કવિતાકળાને પોતાને સમજવામાં પણ એ ઉપકારક બની રહે એમ બને. | ||
આજે આપણી કને કવિતાનું સમગ્રલક્ષી દર્શન તો છે નહીં, એને બદલે તેના એક યા બીજા પાસાને લગતા એકાંગી ખ્યાલો જ પ્રવર્તતા રહ્યા છે; અને એ વિશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, કવિઓ માટે આ કે તે ખ્યાલ જ એક માત્ર લક્ષ્ય છે. વળી મુક્ત પદ્ય, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ, અભિવ્યંજનાવાદ, વ્યક્તિવાદ જેવાં આંદોલનોએ લોકોને એમ માનવા પ્રેર્યા છે કે, કવિતાનું સર્જન એ માત્ર પ્રાસયુક્ત છંદમાં લખવા ન લખવાની બાબત છે, કે કેવળ સ્વચ્છંદી બનીને સાહચર્યો ગૂંથી લેવાની એ વાત છે, કે દીવાનખંડમાં જ ઉદ્ભવતી સામ્યવાદી વિચારસરણી જેવી (અતિવાસ્તવવાદી) ઉન્મત્તતાની એ ઘટના છે. અહીં ‘વિચારો’ (Ideas)નું એક સંકલન છે : રાત્રિ, અંધકાર, તારાઓ, અનંત વિસ્તાર, નીલ ગગન, દેહભૂખ, વળગણ, સ્થંભોની હારમાળા, વાદળાં, ચંદ્ર, દાતરડું, લણણી, વિરાટ કેમ્પફાયર, નર્કાગાર. તો શું આટલાંથી જ કવિતા બની ગઈ? પણ આવા જ કોક રસપ્રદ પ્રશ્ન સાથે કાવ્ય રચવું એટલે કેવળ તર્કવિહીન બની રહેવું, એવો જ કોઈ ખ્યાલ બાંધીને જુવાનિયાઓનો એક મોટો વર્ગ આ જાતના સીધાસાદા શબ્દોનાં જોડકણાં પરબીડિયાંની પાછળની બાજુએ લખી લખીને તંત્રીઓ કે કવિઓને મોકલાવ્યા જ કરતા હોય છે. તો, કવિઓ શી રીતે કાર્ય કરે છે, તેને લગતી આ ચર્ચાવિચારણા તેમને વિશે વધુ વિશાળ અને વધુ પૂર્ણ દૃષ્ટિકોણ આપશે, એવી મને આશા છે. | આજે આપણી કને કવિતાનું સમગ્રલક્ષી દર્શન તો છે નહીં, એને બદલે તેના એક યા બીજા પાસાને લગતા એકાંગી ખ્યાલો જ પ્રવર્તતા રહ્યા છે; અને એ વિશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, કવિઓ માટે આ કે તે ખ્યાલ જ એક માત્ર લક્ષ્ય છે. વળી મુક્ત પદ્ય, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ, અભિવ્યંજનાવાદ, વ્યક્તિવાદ જેવાં આંદોલનોએ લોકોને એમ માનવા પ્રેર્યા છે કે, કવિતાનું સર્જન એ માત્ર પ્રાસયુક્ત છંદમાં લખવા ન લખવાની બાબત છે, કે કેવળ સ્વચ્છંદી બનીને સાહચર્યો ગૂંથી લેવાની એ વાત છે, કે દીવાનખંડમાં જ ઉદ્ભવતી સામ્યવાદી વિચારસરણી જેવી (અતિવાસ્તવવાદી) ઉન્મત્તતાની એ ઘટના છે. અહીં ‘વિચારો’ (Ideas)નું એક સંકલન છે : રાત્રિ, અંધકાર, તારાઓ, અનંત વિસ્તાર, નીલ ગગન, દેહભૂખ, વળગણ, સ્થંભોની હારમાળા, વાદળાં, ચંદ્ર, દાતરડું, લણણી, વિરાટ કેમ્પફાયર, નર્કાગાર. તો શું આટલાંથી જ કવિતા બની ગઈ? પણ આવા જ કોક રસપ્રદ પ્રશ્ન સાથે કાવ્ય રચવું એટલે કેવળ તર્કવિહીન બની રહેવું, એવો જ કોઈ ખ્યાલ બાંધીને જુવાનિયાઓનો એક મોટો વર્ગ આ જાતના સીધાસાદા શબ્દોનાં જોડકણાં પરબીડિયાંની પાછળની બાજુએ લખી લખીને તંત્રીઓ કે કવિઓને મોકલાવ્યા જ કરતા હોય છે. તો, કવિઓ શી રીતે કાર્ય કરે છે, તેને લગતી આ ચર્ચાવિચારણા તેમને વિશે વધુ વિશાળ અને વધુ પૂર્ણ દૃષ્ટિકોણ આપશે, એવી મને આશા છે. | ||
ધ્યાનની પ્રક્રિયા : | '''ધ્યાનની પ્રક્રિયા :''' | ||
સર્જનાત્મક સાહિત્યનો પ્રશ્ન, તત્ત્વતઃ તો, સર્જકના ધ્યાનમગ્ન બનવાનો પ્રશ્ન છે. અને કવિઓની ધૂની લાગતી વૃત્તિઓ પણ સામાન્ય રીતે તો ધ્યાનમગ્ન થવાને તેમણે કેળવેલી ખાસિયતો કે વિલક્ષણ રીતભાતનું જ પરિણામ છે. અલબત્ત, ગણિતનો દાખલો ગણતાં જે રીતનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે, તેથી કાવ્યરચનામાં જુદી જ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. એક અત્યંત વિલક્ષણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત છે : છોડ વિકાસની પ્રક્રિયામાં કંઈ એક જ દિશામાં પ્રાણશક્તિ સંચિત કરતો નથી – પર્ણઘટા સાથે પ્રકાશ અને ઉષ્માની દિશામાં, તો મૂળિયાંઓના પુંજ સાથે અંદર ભેજની દિશામાં એમ સર્વ બાજુએ યુગપત્ પ્રસાર તે સાધે છે; એ જ રીતે, કવિ પોતાના બીજભૂત ‘વિચાર’ (idea)ના સર્વ સૂચિતાર્થો અને તેમાં નિહિત રહેલી સર્વ વિકાસક્ષમતાઓ વિશે સભાનતા કેળવી શકાય તેવી ધ્યાનમગ્નતા માટે મથે છે. | સર્જનાત્મક સાહિત્યનો પ્રશ્ન, તત્ત્વતઃ તો, સર્જકના ધ્યાનમગ્ન બનવાનો પ્રશ્ન છે. અને કવિઓની ધૂની લાગતી વૃત્તિઓ પણ સામાન્ય રીતે તો ધ્યાનમગ્ન થવાને તેમણે કેળવેલી ખાસિયતો કે વિલક્ષણ રીતભાતનું જ પરિણામ છે. અલબત્ત, ગણિતનો દાખલો ગણતાં જે રીતનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે, તેથી કાવ્યરચનામાં જુદી જ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. એક અત્યંત વિલક્ષણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત છે : છોડ વિકાસની પ્રક્રિયામાં કંઈ એક જ દિશામાં પ્રાણશક્તિ સંચિત કરતો નથી – પર્ણઘટા સાથે પ્રકાશ અને ઉષ્માની દિશામાં, તો મૂળિયાંઓના પુંજ સાથે અંદર ભેજની દિશામાં એમ સર્વ બાજુએ યુગપત્ પ્રસાર તે સાધે છે; એ જ રીતે, કવિ પોતાના બીજભૂત ‘વિચાર’ (idea)ના સર્વ સૂચિતાર્થો અને તેમાં નિહિત રહેલી સર્વ વિકાસક્ષમતાઓ વિશે સભાનતા કેળવી શકાય તેવી ધ્યાનમગ્નતા માટે મથે છે. | ||
શીલર કવિતા રચતી વેળા પોતાના નાક આગળ જ, પોતાના મેજના ખાનામાં ઢાંકી રાખેલા, સડેલા સફરજનની વાસ સૂંઘતો રહેતો. વૉલ્ટર ડી લા મેરે મને એમ કહેલું કે, લખતી વેળા સિગારેટ પીધા વગર મને ચાલે જ નહીં. ઑડેન વળી ચાના કપ પર કપ ઢીંચ્યે જ રાખે. મને પોતાને કૉફીનું વ્યસન છે, ઉપરાંત મને સિગારેટો પણ ઘણી જોઈએ; જોકે એવી ટેવ તો હું લખતો હોઉં તેટલા સમય પૂરતી જ, તે પછી નહીં. હું એમ જોઈ શક્યો છું કે, જેમ જેમ હું ધ્યાનસ્થ થતો જાઉં છું, તેમ તેમ હું સિગારેટનો સ્વાદ ભૂલતો જાઉં છું. પછી એક સામટી બે-ત્રણ સિગારેટો ફૂંકી લેવાની ઉત્કટ ઝંખના મારા મનમાં જાગી પડે છે; તે વળી એટલા માટે કે, મારી આસપાસ ધ્યાનમગ્નતાનું જે એક અભેદ્ય આવરણ રચાઈ જવા પામ્યું હોય, તેને વીંધીને બહારનાં સંવેદનો અંદર પ્રવેશી શકે. | શીલર કવિતા રચતી વેળા પોતાના નાક આગળ જ, પોતાના મેજના ખાનામાં ઢાંકી રાખેલા, સડેલા સફરજનની વાસ સૂંઘતો રહેતો. વૉલ્ટર ડી લા મેરે મને એમ કહેલું કે, લખતી વેળા સિગારેટ પીધા વગર મને ચાલે જ નહીં. ઑડેન વળી ચાના કપ પર કપ ઢીંચ્યે જ રાખે. મને પોતાને કૉફીનું વ્યસન છે, ઉપરાંત મને સિગારેટો પણ ઘણી જોઈએ; જોકે એવી ટેવ તો હું લખતો હોઉં તેટલા સમય પૂરતી જ, તે પછી નહીં. હું એમ જોઈ શક્યો છું કે, જેમ જેમ હું ધ્યાનસ્થ થતો જાઉં છું, તેમ તેમ હું સિગારેટનો સ્વાદ ભૂલતો જાઉં છું. પછી એક સામટી બે-ત્રણ સિગારેટો ફૂંકી લેવાની ઉત્કટ ઝંખના મારા મનમાં જાગી પડે છે; તે વળી એટલા માટે કે, મારી આસપાસ ધ્યાનમગ્નતાનું જે એક અભેદ્ય આવરણ રચાઈ જવા પામ્યું હોય, તેને વીંધીને બહારનાં સંવેદનો અંદર પ્રવેશી શકે. | ||
| Line 20: | Line 20: | ||
અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧] | અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧] | ||
આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી૧<ref>સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર. </ref> : | આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી૧<ref>સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર. </ref> : | ||
(a) There are some days when the | {{Block center|<poem>(a) There are some days when the | ||
sea lies like a harp | sea lies like a harp | ||
Stretched flat beneath the cliffs. The waves | Stretched flat beneath the cliffs. The waves | ||
| Line 38: | Line 38: | ||
Every bird-cry, dog’s bark, man shout | Every bird-cry, dog’s bark, man shout | ||
And creak of rollock from the land and sky | And creak of rollock from the land and sky | ||
Wilh all the music of the Afternoon. [૨] | Wilh all the music of the Afternoon.</poem>}} [૨] | ||
દેખીતી રીતે જ એક ‘વિચાર’(idea) જે ચિત્તના કોઈ એક સ્તરે સ્પષ્ટ રૂપમાં સંભવે છે, અને છતાં જે સીધા કથનમાં ગ્રહી શકાતો નથી તેને નિરૂપવાના પ્રયત્નો આ પંક્તિઓમાં થયા છે. આ તબક્કે કવિતા એક એવા ચહેરા સમી તાદૃશ થાય છે જેને સ્મૃતિની આંખમાં સ્પષ્ટ રૂપે નિહાળી શકાય છે, પણ તેની એક એક રેખા લઈને જો કોઈ તેનું મનોમન નિરીક્ષણ કરવા જાય કે તેનો વિચાર કરવા જાય તો તે ધૂંધળી બની લોપ પામતી જણાય છે. | દેખીતી રીતે જ એક ‘વિચાર’(idea) જે ચિત્તના કોઈ એક સ્તરે સ્પષ્ટ રૂપમાં સંભવે છે, અને છતાં જે સીધા કથનમાં ગ્રહી શકાતો નથી તેને નિરૂપવાના પ્રયત્નો આ પંક્તિઓમાં થયા છે. આ તબક્કે કવિતા એક એવા ચહેરા સમી તાદૃશ થાય છે જેને સ્મૃતિની આંખમાં સ્પષ્ટ રૂપે નિહાળી શકાય છે, પણ તેની એક એક રેખા લઈને જો કોઈ તેનું મનોમન નિરીક્ષણ કરવા જાય કે તેનો વિચાર કરવા જાય તો તે ધૂંધળી બની લોપ પામતી જણાય છે. | ||
સમુદ્રનું ‘દર્શન’(vision) તે આ કવિતાનો ‘વિચાર’ છે. એ અંગે કવિની એવી શ્રદ્ધા રહી છે કે, આ દર્શનને સ્પષ્ટ રૂપમાં નિરૂપવામાં આવે તો તે અર્થસંપન્ન બની રહેશે. ખડકોની તળેટીમાં વિસ્તરીને પડેલા સમુદ્રનું આ દર્શન છે. ખડકાળ ટેકરીની ટોચે ખેતરો વાડો અને મકાનો છે. શેરીઓમાં ઘોડાઓ ખટારા ખેંચે છે. દૂર અંદરના ભાગમાં ક્યાંક કૂતરાંઓ ભસે છે, છેટેથી ઘંટારવ સંભળાય છે. વસંતની એક રળિયામણી સાંજે સમુદ્રનો કિનારો એની ટોચ પરની વાડો ગુલાબો ઘોડાઓ અને માનવીઓથી ભર્યો ભર્યો દેખાય છે, જ્યારે એ સમુદ્ર એ કિનારાને પ્રતિબિંબિત કરતો અને આત્મસાત્ કરી લેતો દેખાય છે, ત્યાં કિનારા નીચે સુપ્ત સમુદ્રમાં નાના નાના તરંગોની ઝળહળતી હારમાળા એવી રીતે અલગ પ્રકાશરેખાઓ રચે છે કે જાણે વીણાની તંત્રીઓ સૂર્યરશ્મિમાં ઝળહળી ઊઠી હોય. આ તંત્રીઓની વચ્ચે કિનારાનું પ્રતિબિંબ ઝિલાય છે. પુષ્પોની શોધમાં નીકળેલાં પતંગિયાઓ શ્વેત – ભૂમિપટનાં ખેતરો માની તરંગોની ઉપર આમથી તેમ ઉડ્ડયન કરતાં લાગે છે. આવા જ કોઈ એક દિવસે સમુદ્ર તટ પર તરંગાતો ભૂમિ-પ્રદેશ જાણે એટલાન્ટિસની જેમ એની તળે પડ્યો હોય એમ એમાં પ્રવેશતો દેખાય છે. આ વીણાતંત્રીઓ સમુદ્રપટ અને ભૂમિપટનું સંયોજન કરનાર દૃષ્ટિગોચર સંગીત સમી લાગે છે. | સમુદ્રનું ‘દર્શન’(vision) તે આ કવિતાનો ‘વિચાર’ છે. એ અંગે કવિની એવી શ્રદ્ધા રહી છે કે, આ દર્શનને સ્પષ્ટ રૂપમાં નિરૂપવામાં આવે તો તે અર્થસંપન્ન બની રહેશે. ખડકોની તળેટીમાં વિસ્તરીને પડેલા સમુદ્રનું આ દર્શન છે. ખડકાળ ટેકરીની ટોચે ખેતરો વાડો અને મકાનો છે. શેરીઓમાં ઘોડાઓ ખટારા ખેંચે છે. દૂર અંદરના ભાગમાં ક્યાંક કૂતરાંઓ ભસે છે, છેટેથી ઘંટારવ સંભળાય છે. વસંતની એક રળિયામણી સાંજે સમુદ્રનો કિનારો એની ટોચ પરની વાડો ગુલાબો ઘોડાઓ અને માનવીઓથી ભર્યો ભર્યો દેખાય છે, જ્યારે એ સમુદ્ર એ કિનારાને પ્રતિબિંબિત કરતો અને આત્મસાત્ કરી લેતો દેખાય છે, ત્યાં કિનારા નીચે સુપ્ત સમુદ્રમાં નાના નાના તરંગોની ઝળહળતી હારમાળા એવી રીતે અલગ પ્રકાશરેખાઓ રચે છે કે જાણે વીણાની તંત્રીઓ સૂર્યરશ્મિમાં ઝળહળી ઊઠી હોય. આ તંત્રીઓની વચ્ચે કિનારાનું પ્રતિબિંબ ઝિલાય છે. પુષ્પોની શોધમાં નીકળેલાં પતંગિયાઓ શ્વેત – ભૂમિપટનાં ખેતરો માની તરંગોની ઉપર આમથી તેમ ઉડ્ડયન કરતાં લાગે છે. આવા જ કોઈ એક દિવસે સમુદ્ર તટ પર તરંગાતો ભૂમિ-પ્રદેશ જાણે એટલાન્ટિસની જેમ એની તળે પડ્યો હોય એમ એમાં પ્રવેશતો દેખાય છે. આ વીણાતંત્રીઓ સમુદ્રપટ અને ભૂમિપટનું સંયોજન કરનાર દૃષ્ટિગોચર સંગીત સમી લાગે છે. | ||
આ ‘દર્શન’ને બીજા કોણથી જોતાં, દેખીતી રીતે જ એમાં પ્રતીકાત્મક મૂલ્ય મળ્યું દેખાય છે. સમુદ્ર જો મૃત્યુ અને શાશ્વતીનું પ્રતિનિધાન કરે છે, તો ભૂમિખંડ વસંતના અલ્પ જીવનનું અને જે એક માનવપેઢી શાશ્વતીના સાગરમાં પ્રવેશી રહી છે તેનું પ્રતિનિધાન કરે છે. પણ આ સાથે જ મારે અહીં કહેવું જોઈએ કે, કવિ ‘દર્શન’ના આ પાસા વિશે સભાન હોય તો પણ, ખરેખર તો આ જ બાબતનું સીધું કથન તે ટાળવા ચાહે છે, અથવા એમાં તે વધુ પડતો પરોવાવા ઇચ્છતો નથી. તેનું કાર્ય તેના ‘દર્શન’નું પુનઃનિર્માણ કરવાનું છે, એને એમાંથી જ જે નીતિભાવ સ્વયં વ્યંજિત થાય તેને તેમ થવા દેવાનું છે. કવિએ કઈ વાત સ્પષ્ટરૂપે વર્ણવવાની છે અને કઈ નહીં એ બાબતમાં તેણે પોતાના મનમાં જ વિવેક કરી લેવો જોઈએ. અકથિત આંતરિક અર્થ કવિતાના સંગીતમાં તેમ તેના રણકા(tonality)માં પ્રગટ થાય છે. અને પોતાના સ્વરમાં અમુક જાતનો રણકો અને અમુક જાતનો લય જરૂરી છે એવા તેના બોધમાં જ કવિને એની પણ અભિજ્ઞતા હોય છે. | આ ‘દર્શન’ને બીજા કોણથી જોતાં, દેખીતી રીતે જ એમાં પ્રતીકાત્મક મૂલ્ય મળ્યું દેખાય છે. સમુદ્ર જો મૃત્યુ અને શાશ્વતીનું પ્રતિનિધાન કરે છે, તો ભૂમિખંડ વસંતના અલ્પ જીવનનું અને જે એક માનવપેઢી શાશ્વતીના સાગરમાં પ્રવેશી રહી છે તેનું પ્રતિનિધાન કરે છે. પણ આ સાથે જ મારે અહીં કહેવું જોઈએ કે, કવિ ‘દર્શન’ના આ પાસા વિશે સભાન હોય તો પણ, ખરેખર તો આ જ બાબતનું સીધું કથન તે ટાળવા ચાહે છે, અથવા એમાં તે વધુ પડતો પરોવાવા ઇચ્છતો નથી. તેનું કાર્ય તેના ‘દર્શન’નું પુનઃનિર્માણ કરવાનું છે, એને એમાંથી જ જે નીતિભાવ સ્વયં વ્યંજિત થાય તેને તેમ થવા દેવાનું છે. કવિએ કઈ વાત સ્પષ્ટરૂપે વર્ણવવાની છે અને કઈ નહીં એ બાબતમાં તેણે પોતાના મનમાં જ વિવેક કરી લેવો જોઈએ. અકથિત આંતરિક અર્થ કવિતાના સંગીતમાં તેમ તેના રણકા(tonality)માં પ્રગટ થાય છે. અને પોતાના સ્વરમાં અમુક જાતનો રણકો અને અમુક જાતનો લય જરૂરી છે એવા તેના બોધમાં જ કવિને એની પણ અભિજ્ઞતા હોય છે. | ||
આ કવિતાના પછીના વીસ મુસદ્દાઓમાં દૃષ્ટચિત્ર, સંગીત, અને ઊંડી સંવેદનાના સ્પષ્ટીકરણને માર્ગે હું સંવેદતો ગયો. ઉપર નોંધેલા પ્રથમ કાવ્યપાઠમાં બીજી-ત્રીજી પંક્તિઓમાં આ પ્રમાણે શબ્દાવલિ છે : | આ કવિતાના પછીના વીસ મુસદ્દાઓમાં દૃષ્ટચિત્ર, સંગીત, અને ઊંડી સંવેદનાના સ્પષ્ટીકરણને માર્ગે હું સંવેદતો ગયો. ઉપર નોંધેલા પ્રથમ કાવ્યપાઠમાં બીજી-ત્રીજી પંક્તિઓમાં આ પ્રમાણે શબ્દાવલિ છે : | ||
The waves | {{Block center|<poem>The waves | ||
Like wires burn with the sun’s copper llow [૩] | Like wires burn with the sun’s copper llow [૩]</poem>}} | ||
આ શબ્દાવલિમાં સમુદ્રના કલ્પનની સાથે સંગીતકળાનો વિચાર સંયોજાયો છે, અને એ કારણે એ એક ચાવીરૂપ શબ્દરચના છે. કેમ કે, આ કવિતાનો વર્ણ્યવિષય જ સમુદ્ર અને ધરતીના સંયોજનનો છે. અહીં એ સવા પંક્તિના જે બીજા પાઠો જે ક્રમમાં લખાયા, તે સૌ તે જ ક્રમમાં અહીં ઉતારું છું : | આ શબ્દાવલિમાં સમુદ્રના કલ્પનની સાથે સંગીતકળાનો વિચાર સંયોજાયો છે, અને એ કારણે એ એક ચાવીરૂપ શબ્દરચના છે. કેમ કે, આ કવિતાનો વર્ણ્યવિષય જ સમુદ્ર અને ધરતીના સંયોજનનો છે. અહીં એ સવા પંક્તિના જે બીજા પાઠો જે ક્રમમાં લખાયા, તે સૌ તે જ ક્રમમાં અહીં ઉતારું છું : | ||
(b) The waves are wires | {{Block center|<poem>(b) The waves are wires | ||
Burning as with the secret song of fires [૪] | Burning as with the secret song of fires [૪] | ||
(c) The day burns in the trembling wires | (c) The day burns in the trembling wires | ||
| Line 65: | Line 65: | ||
On morning paths between those fine strung fires | On morning paths between those fine strung fires | ||
The shore, laden with roses, harses, spires, | The shore, laden with roses, harses, spires, | ||
Wanders in water, imaged above ribbed sand [૧૦] | Wanders in water, imaged above ribbed sand [૧૦]</poem>}} | ||
અંતઃપ્રેરણા : | '''અંતઃપ્રેરણા :''' | ||
આખીય કાવ્યકૃતિમાં થયેલા ‘કાર્ય’ના માત્ર અલ્પાંશ એવાં આ દૃષ્ટાંતોમાં જે રીતે કઠોર પરિશ્રમ બતાવવામાં આવ્યો છે તે જોઈને અંતઃપ્રેરણા જેવી કોઈ વસ્તુ છે કે નહીં અથવા સ્ટીફન સ્પેન્ડર શું કોઈ પ્રેરણારહિત કવિ છે કે કેમ, એવું વિસ્મય વાચકને થાય એમ બને. પણ એના ઉત્તરમાં કહેવાનું કે, અંતઃપ્રેરણાના તત્ત્વને બાદ કરતાં કવિતામાં બીજું બધું જ પ્રયત્નસાધ્ય હોય છે; પછી ભલેને મોઝાર્તે પોતાની સંગીતકૃતિનું સ્વરાંકન કર્યું છે તે રીતે આવું કાર્ય કોઈએ એક જ ત્વરિત સપાટામાં કર્યું હોય; કે પછી તબક્કાઓ વાર વિકસતું રહીને ઉત્ક્રાન્તિની ધીમી ઘટનાથી તે સિદ્ધ થયું હોય. આગળ ‘ધ્યાનમગ્ન સ્થિતિ’ વિશેની વિચારણામાં મેં એ શબ્દની વિશિષ્ટ અર્થછાયા સ્પષ્ટ કરી, તેમ આ ‘કાર્ય’ શબ્દ વિશેય સ્પષ્ટતા કરવાની રહે છે : કવિતાની એક પંક્તિ પરનું ‘કાર્ય’ એ રીતેય સંભવે કે, એનો મૂળનો પાઠ થોડાક દિવસો માટે, અઠવાડિયાંઓ માટે, કે વર્ષો સુધી, એમનો એમ જ પડ્યો રહે; અને પછી જ્યારે એને હાથમાં લેવામાં આવે, ત્યારે વચગાળામાં આખીયે પંક્તિ પોતે નવેસરથી લખાઈ હોય તેમ, એનું રૂપ જ બદલાઈ ચૂક્યું હોય. | આખીય કાવ્યકૃતિમાં થયેલા ‘કાર્ય’ના માત્ર અલ્પાંશ એવાં આ દૃષ્ટાંતોમાં જે રીતે કઠોર પરિશ્રમ બતાવવામાં આવ્યો છે તે જોઈને અંતઃપ્રેરણા જેવી કોઈ વસ્તુ છે કે નહીં અથવા સ્ટીફન સ્પેન્ડર શું કોઈ પ્રેરણારહિત કવિ છે કે કેમ, એવું વિસ્મય વાચકને થાય એમ બને. પણ એના ઉત્તરમાં કહેવાનું કે, અંતઃપ્રેરણાના તત્ત્વને બાદ કરતાં કવિતામાં બીજું બધું જ પ્રયત્નસાધ્ય હોય છે; પછી ભલેને મોઝાર્તે પોતાની સંગીતકૃતિનું સ્વરાંકન કર્યું છે તે રીતે આવું કાર્ય કોઈએ એક જ ત્વરિત સપાટામાં કર્યું હોય; કે પછી તબક્કાઓ વાર વિકસતું રહીને ઉત્ક્રાન્તિની ધીમી ઘટનાથી તે સિદ્ધ થયું હોય. આગળ ‘ધ્યાનમગ્ન સ્થિતિ’ વિશેની વિચારણામાં મેં એ શબ્દની વિશિષ્ટ અર્થછાયા સ્પષ્ટ કરી, તેમ આ ‘કાર્ય’ શબ્દ વિશેય સ્પષ્ટતા કરવાની રહે છે : કવિતાની એક પંક્તિ પરનું ‘કાર્ય’ એ રીતેય સંભવે કે, એનો મૂળનો પાઠ થોડાક દિવસો માટે, અઠવાડિયાંઓ માટે, કે વર્ષો સુધી, એમનો એમ જ પડ્યો રહે; અને પછી જ્યારે એને હાથમાં લેવામાં આવે, ત્યારે વચગાળામાં આખીયે પંક્તિ પોતે નવેસરથી લખાઈ હોય તેમ, એનું રૂપ જ બદલાઈ ચૂક્યું હોય. | ||
અંતઃપ્રેરણા એ જો કવિતાનો આરંભ છે, તો એ તેનું અંતિમ લક્ષ્ય પણ છે. અંતઃપ્રેરણા એ પહેલવહેલો જન્મેલો એક એવો વિચાર (idea) છે, જે કવિના ચિત્તમાં બુંદની જેમ ઝમી પડે છે; અને એ એક એવો અંતિમ વિચાર (idea) છે, જેને કવિએ છેવટે શબ્દોરૂપે પ્રાપ્ત કર્યો હોય છે. આ આરંભ અને અંતિમ લક્ષ્ય એ બે અંતિમો વચ્ચે કવિની અત્યંત કઠોર એવી દોટ રહી છે; પ્રસ્વેદ અને પરિશ્રમ રહ્યાં છે. | અંતઃપ્રેરણા એ જો કવિતાનો આરંભ છે, તો એ તેનું અંતિમ લક્ષ્ય પણ છે. અંતઃપ્રેરણા એ પહેલવહેલો જન્મેલો એક એવો વિચાર (idea) છે, જે કવિના ચિત્તમાં બુંદની જેમ ઝમી પડે છે; અને એ એક એવો અંતિમ વિચાર (idea) છે, જેને કવિએ છેવટે શબ્દોરૂપે પ્રાપ્ત કર્યો હોય છે. આ આરંભ અને અંતિમ લક્ષ્ય એ બે અંતિમો વચ્ચે કવિની અત્યંત કઠોર એવી દોટ રહી છે; પ્રસ્વેદ અને પરિશ્રમ રહ્યાં છે. | ||
| Line 89: | Line 89: | ||
પંદર વર્ષ પહેલાંનો આ એક અધૂરો રહી ગયેલો ‘વિચાર’ છે; અને એ સાથે મને એક રસ્તા પરના મકાનનો ઝરૂખો, રસ્તાની સામેની બાજુની પાઈનવૃક્ષોની કતાર અને તેની સાથે વિસ્તરી રહેલા સમુદ્રનું બરોબર સ્મરણ થઈ આવે છે. રોજ સવારે સૂરજ, પહેલાં તો, એ સમુદ્રની કોરે ઊગી નીકળતો; એ પછી પેલાં વૃક્ષોની ટોચે તે ચઢી જતો, અને મારી બારી પર ઝળહળી ઊઠતો. આજે હવે લંડનમાં વસંતમાં તેમ જ ગ્રીષ્મના શરૂના દિવસોમાં, મારી બારીમાં ઝળહળી ઊઠતા સૂરજને જોઈને એ સ્મરણનું અનુસંધાન થઈ જાય છે; અને એ રીતે એ સ્મરણ એ કેવળ સ્મરણ રહેવા પામતું નથી. વર્ષો સુધી અનુભવેલી સમરૂપ અનુભૂતિઓનું આખુંય પુદ્ગલ જેના પર ટીંગાડી શકાય તેવી વિશેષે તો એ એક ખીંટી બને છે. કોઈ પણ સ્મૃતિને સ્પષ્ટ કથન રૂપે રજૂ કરો, એટલે તરત જ તે સ્મૃતિ મટી જાય છે, અને તે ચિરંતન સાંપ્રત બની જાય છે. કેમ કે એનું સ્મરણ કરાવી આપે એવી કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે અનુભવ કરીએ ત્યારે મૂળનો એ વિશદ અને પારદર્શી અનુભવ નવા અનુભવો પર એના આકૃતિગત સૌંદર્યનું આરોપણ કરે જ છે. એ રીતે મૂળની સ્મૃતિ કેવળ સ્મૃતિ રહેતી નથી, પણ ફરી ફરીને જીવતો રહેલો અનુભવ બની રહે છે. | પંદર વર્ષ પહેલાંનો આ એક અધૂરો રહી ગયેલો ‘વિચાર’ છે; અને એ સાથે મને એક રસ્તા પરના મકાનનો ઝરૂખો, રસ્તાની સામેની બાજુની પાઈનવૃક્ષોની કતાર અને તેની સાથે વિસ્તરી રહેલા સમુદ્રનું બરોબર સ્મરણ થઈ આવે છે. રોજ સવારે સૂરજ, પહેલાં તો, એ સમુદ્રની કોરે ઊગી નીકળતો; એ પછી પેલાં વૃક્ષોની ટોચે તે ચઢી જતો, અને મારી બારી પર ઝળહળી ઊઠતો. આજે હવે લંડનમાં વસંતમાં તેમ જ ગ્રીષ્મના શરૂના દિવસોમાં, મારી બારીમાં ઝળહળી ઊઠતા સૂરજને જોઈને એ સ્મરણનું અનુસંધાન થઈ જાય છે; અને એ રીતે એ સ્મરણ એ કેવળ સ્મરણ રહેવા પામતું નથી. વર્ષો સુધી અનુભવેલી સમરૂપ અનુભૂતિઓનું આખુંય પુદ્ગલ જેના પર ટીંગાડી શકાય તેવી વિશેષે તો એ એક ખીંટી બને છે. કોઈ પણ સ્મૃતિને સ્પષ્ટ કથન રૂપે રજૂ કરો, એટલે તરત જ તે સ્મૃતિ મટી જાય છે, અને તે ચિરંતન સાંપ્રત બની જાય છે. કેમ કે એનું સ્મરણ કરાવી આપે એવી કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે અનુભવ કરીએ ત્યારે મૂળનો એ વિશદ અને પારદર્શી અનુભવ નવા અનુભવો પર એના આકૃતિગત સૌંદર્યનું આરોપણ કરે જ છે. એ રીતે મૂળની સ્મૃતિ કેવળ સ્મૃતિ રહેતી નથી, પણ ફરી ફરીને જીવતો રહેલો અનુભવ બની રહે છે. | ||
આ જૂની નોંધપોથીઓનાં પાનાં ઉથલાવતાં વળી એક આકાર લેતી લાંબી કવિતાની થોડીક પંક્તિઓ મારી નજરે પડે છે, જે એક સ્ત્રીના ચહેરાની નાનકડી છબી બની આ પ્રમાણે નવો ઘાટ લે છે : | આ જૂની નોંધપોથીઓનાં પાનાં ઉથલાવતાં વળી એક આકાર લેતી લાંબી કવિતાની થોડીક પંક્તિઓ મારી નજરે પડે છે, જે એક સ્ત્રીના ચહેરાની નાનકડી છબી બની આ પ્રમાણે નવો ઘાટ લે છે : | ||
Her eyes are gleaming fish | {{Block center|<poem>Her eyes are gleaming fish | ||
Caught in her nervous face, as if in a net, | Caught in her nervous face, as if in a net, | ||
Her hair is wild and fair, haloing her cheeks | Her hair is wild and fair, haloing her cheeks | ||
| Line 96: | Line 96: | ||
Sometimes, perhaps a single time in years. | Sometimes, perhaps a single time in years. | ||
Her wandering fingers stoop to arrange some flowers | Her wandering fingers stoop to arrange some flowers | ||
Then in her hands her whole life stops and weeps, [૧૨] | Then in her hands her whole life stops and weeps, [૧૨]</poem>}} | ||
સ્મૃતિ એ કવિતાનો વ્યાપાર છે એમ કહેવું કદાચ સત્ય છે; કેમ કે કલ્પનાવ્યાપાર પોતે સ્મૃતિશક્તિનો જ પ્રયોગ છે. પૂર્વકાળમાં કશુંક પણ જે આપણી કલ્પના કરવાની શક્તિ છે, તે ખરેખર આપણે જાણ્યું ન હોય તેની આપણે કલ્પના કરી શકતા નથી, તો આપણે એક વાર પણ જેનો અનુભવ કર્યો હોય, અને બીજી જુદી પરિસ્થિતિમાં પણ જેને આપણે લાગુ પાડી શકીએ એમ હોય, તેનું સ્મરણ કેળવવામાં રહી છે. આ રીતે જોતાં મહાન કવિઓ, તે મહાન સ્મૃતિઓવાળી વ્યક્તિઓ છે – અને તેમની સ્મૃતિઓ એટલી તો મહાન સંભવે છે કે તેમની પોતાની અહમ્કેન્દ્રિતતાની બહાર ઘણે દૂર સુધી – પોતાના ઉત્કટમાં ઉત્કટ અનુભવોને ઓળંગીને લોકો અને પદાર્થોનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકનો સુધી વિસ્તરતી હોય છે. (સ્મૃતિની નિર્બળતા તેની અહમ્ કેન્દ્રિતતા છે. અને આ કારણે જ તો મોટા ભાગની કવિતામાં નાર્સિસસ વલણ દેખાય છે.) | સ્મૃતિ એ કવિતાનો વ્યાપાર છે એમ કહેવું કદાચ સત્ય છે; કેમ કે કલ્પનાવ્યાપાર પોતે સ્મૃતિશક્તિનો જ પ્રયોગ છે. પૂર્વકાળમાં કશુંક પણ જે આપણી કલ્પના કરવાની શક્તિ છે, તે ખરેખર આપણે જાણ્યું ન હોય તેની આપણે કલ્પના કરી શકતા નથી, તો આપણે એક વાર પણ જેનો અનુભવ કર્યો હોય, અને બીજી જુદી પરિસ્થિતિમાં પણ જેને આપણે લાગુ પાડી શકીએ એમ હોય, તેનું સ્મરણ કેળવવામાં રહી છે. આ રીતે જોતાં મહાન કવિઓ, તે મહાન સ્મૃતિઓવાળી વ્યક્તિઓ છે – અને તેમની સ્મૃતિઓ એટલી તો મહાન સંભવે છે કે તેમની પોતાની અહમ્કેન્દ્રિતતાની બહાર ઘણે દૂર સુધી – પોતાના ઉત્કટમાં ઉત્કટ અનુભવોને ઓળંગીને લોકો અને પદાર્થોનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકનો સુધી વિસ્તરતી હોય છે. (સ્મૃતિની નિર્બળતા તેની અહમ્ કેન્દ્રિતતા છે. અને આ કારણે જ તો મોટા ભાગની કવિતામાં નાર્સિસસ વલણ દેખાય છે.) | ||
અહીં જ હું મારી પોતાની સૌથી મોટી નિર્બળતાને જોઈ શકું છું. મારી સ્મૃતિ-શક્તિ દોષવાળી અને અહમ્-કેન્દ્રી છે. હું મારી સ્મૃતિ-શક્તિનો મારા પોતાનાથી બહારના એવા સંયોગો નિર્માણ કરવાને ઉપયોગ કરી શકું. એટલો આત્મવિશ્વાસ મારામાં નથી. જોકે હું એમ પણ માનું છું કે, સિદ્ધાંતની ભૂમિકાએ વિચારતાં કવિ જેની કલ્પના જ ન કરી શકે એવી પરિસ્થિતિઓ જીવનમાં બહુ ઓછી સંભવે છે. કારણ કે મોટા ભાગના કવિઓએ જીવનની લગભગ દરેક પરિસ્થિતિનો અનુભવ કર્યો જ હોય છે. પણ આ રીતે હું એમ સૂચવવા માગતો નથી કે, ધ્રુવપ્રદેશની સાહસયાત્રા વિશે લખનાર કવિ ખરેખર ઉત્તર ધ્રુવનું પરિભ્રમણ કરી આવ્યો હોવો જોઈએ. મારા કહેવાનું તાત્પર્ય જોકે, એમ ખરું કે, શૈત્ય, ભૂખ વગેરેને તે જાણતો હોય, જેથી તેના પોતાના અનુભવોને કલ્પનાથી સ્મરણમાં આણીને ઉત્તર ધ્રુવની ખોજ તે શી વસ્તુ છે તે તેને જાણવાનું શક્ય બની રહે અને આ બાબતમાં જ તો હું નિષ્ફળ જાઉં છું. ઉત્તર ધ્રુવના પરિભ્રમણ વિશે હું લખી શકતો જ નથી. | અહીં જ હું મારી પોતાની સૌથી મોટી નિર્બળતાને જોઈ શકું છું. મારી સ્મૃતિ-શક્તિ દોષવાળી અને અહમ્-કેન્દ્રી છે. હું મારી સ્મૃતિ-શક્તિનો મારા પોતાનાથી બહારના એવા સંયોગો નિર્માણ કરવાને ઉપયોગ કરી શકું. એટલો આત્મવિશ્વાસ મારામાં નથી. જોકે હું એમ પણ માનું છું કે, સિદ્ધાંતની ભૂમિકાએ વિચારતાં કવિ જેની કલ્પના જ ન કરી શકે એવી પરિસ્થિતિઓ જીવનમાં બહુ ઓછી સંભવે છે. કારણ કે મોટા ભાગના કવિઓએ જીવનની લગભગ દરેક પરિસ્થિતિનો અનુભવ કર્યો જ હોય છે. પણ આ રીતે હું એમ સૂચવવા માગતો નથી કે, ધ્રુવપ્રદેશની સાહસયાત્રા વિશે લખનાર કવિ ખરેખર ઉત્તર ધ્રુવનું પરિભ્રમણ કરી આવ્યો હોવો જોઈએ. મારા કહેવાનું તાત્પર્ય જોકે, એમ ખરું કે, શૈત્ય, ભૂખ વગેરેને તે જાણતો હોય, જેથી તેના પોતાના અનુભવોને કલ્પનાથી સ્મરણમાં આણીને ઉત્તર ધ્રુવની ખોજ તે શી વસ્તુ છે તે તેને જાણવાનું શક્ય બની રહે અને આ બાબતમાં જ તો હું નિષ્ફળ જાઉં છું. ઉત્તર ધ્રુવના પરિભ્રમણ વિશે હું લખી શકતો જ નથી. | ||
શ્રદ્ધા : | '''શ્રદ્ધા :''' | ||
કવિઓને તેમની પ્રવૃત્તિમાં રહસ્યાનુભૂતિની ઉત્કટતા ધરાવતી શ્રદ્ધા જ ટકાવી રાખે છે એ સ્પષ્ટ વાત છે. આના પુરાવારૂપ ઘણાંય ઉદાહરણો કવિઓના જીવનમાંથી મળી રહે એમ છે; અને શેક્સ્પિયરનાં સૉનેટોમાં તેની પોતાની પંક્તિઓની અમરતા માટેની શ્રદ્ધા સર્વત્ર વ્યક્ત થતી રહેલી દેખાય છે. | કવિઓને તેમની પ્રવૃત્તિમાં રહસ્યાનુભૂતિની ઉત્કટતા ધરાવતી શ્રદ્ધા જ ટકાવી રાખે છે એ સ્પષ્ટ વાત છે. આના પુરાવારૂપ ઘણાંય ઉદાહરણો કવિઓના જીવનમાંથી મળી રહે એમ છે; અને શેક્સ્પિયરનાં સૉનેટોમાં તેની પોતાની પંક્તિઓની અમરતા માટેની શ્રદ્ધા સર્વત્ર વ્યક્ત થતી રહેલી દેખાય છે. | ||
મારા અનુભવના પ્રકાશમાં જ આવી શ્રદ્ધાનું સ્વરૂપ હું સમજાવી શકું. જ્યારે હું નવેક વર્ષનો હતો ત્યારે અમે લેઈક ડિસ્ટ્રિક્ટના પ્રદેશમાં ગયેલાં, અને ત્યાં મારાં માતાપિતાએ મને વડ્ર્ઝવર્થની કેટલીક કાવ્યરચનાઓ વાંચી સંભળાવેલી. કવિતાના કાર્યની પવિત્રતાનું મને પહેલું ભાન ત્યારે થવા લાગ્યું હતું. અને મને હંમેશાં એવી પ્રતીતિ રહી છે કે, સંતના કાર્ય જેવું જ કવિનું પણ પવિત્ર કાર્ય છે. હું નવ વર્ષનો હતો ત્યારથી જ ઘણું ઘણું બનવાની મને ઇચ્છાઓ જાગી હતી; જેમ કે (બાર વર્ષની વયે) વડાપ્રધાન થવાનું સ્વપ્ન સેવેલું. બીજા કેટલાક કવિઓની જેમ સત્તાધારી અને ક્રિયાશીલ એવી જિંદગીનું મનેય આકર્ષણ રહ્યું છે; પણ એથી વધુ તો તિરસ્કાર પણ મને એવી જિંદગી માટે રહ્યો છે! કેટલીક વસ્તુઓ સિદ્ધ કરીને, અને સ્વયં જે મહત્ત્વવાળા છે એવા હોદ્દાઓ મેળવીને, ઇતિહાસકારોનું લક્ષ્ય ખેંચવામાં સત્તાધારીની સત્તા રહી છે; એટલે કહેવાતા સત્તાશાળી અને પ્રખ્યાત માણસનો આત્મા કંઈ ખરેખર શક્તિશાળી હોતો નથી. પણ તે જે સ્થાન પ્રાપ્ત કરે છે અને જે વસ્તુઓ કરે છે, તેમાંથી જ તેની શક્તિ સંભવે છે; એવી રીતે ક્રિયાશીલ જિંદગી પહેલી નજરે ‘પોઝિટિવ’ લાગે; પણ, હકીકતમાં જીવનનું એ આંશિક જ અને તેય ‘નેગેટિવ’ રૂપ જ સંભવે છે. ક્રિયાશીલ માનવી કોઈ એક કે અનેક વસ્તુઓ કરે, કેમ કે, બીજી કેટલીક વસ્તુઓ તે કરતો નથી. સામાન્ય રીતે જે માણસો અસાધારણ ભવ્ય કાર્યો કરે છે, તેઓ સૌથી સામાન્ય લોકોના જીવનને ભરી દે તેવી સામાન્ય વસ્તુઓ કરવામાં પૂરેપૂરા નિષ્ફળ જાય છે – અને તેય એવી સામાન્ય વસ્તુઓ કે જે ઘણા લોકોએ એવી વસ્તુ કરવાનું સ્વીકાર્યું ન હોત તો તે કદાચ વળી વધુ વીરત્વભરી અને ભવ્ય બની રહી હોત! આમ વ્યવહારની ભૂમિકાએથી વિચારતાં ક્રિયાશીલ જીવન વ્યક્તિને ખરા જીવનથી જ વિચ્છિન્ન કરી નાખનારું મને લાગ્યું છે. | મારા અનુભવના પ્રકાશમાં જ આવી શ્રદ્ધાનું સ્વરૂપ હું સમજાવી શકું. જ્યારે હું નવેક વર્ષનો હતો ત્યારે અમે લેઈક ડિસ્ટ્રિક્ટના પ્રદેશમાં ગયેલાં, અને ત્યાં મારાં માતાપિતાએ મને વડ્ર્ઝવર્થની કેટલીક કાવ્યરચનાઓ વાંચી સંભળાવેલી. કવિતાના કાર્યની પવિત્રતાનું મને પહેલું ભાન ત્યારે થવા લાગ્યું હતું. અને મને હંમેશાં એવી પ્રતીતિ રહી છે કે, સંતના કાર્ય જેવું જ કવિનું પણ પવિત્ર કાર્ય છે. હું નવ વર્ષનો હતો ત્યારથી જ ઘણું ઘણું બનવાની મને ઇચ્છાઓ જાગી હતી; જેમ કે (બાર વર્ષની વયે) વડાપ્રધાન થવાનું સ્વપ્ન સેવેલું. બીજા કેટલાક કવિઓની જેમ સત્તાધારી અને ક્રિયાશીલ એવી જિંદગીનું મનેય આકર્ષણ રહ્યું છે; પણ એથી વધુ તો તિરસ્કાર પણ મને એવી જિંદગી માટે રહ્યો છે! કેટલીક વસ્તુઓ સિદ્ધ કરીને, અને સ્વયં જે મહત્ત્વવાળા છે એવા હોદ્દાઓ મેળવીને, ઇતિહાસકારોનું લક્ષ્ય ખેંચવામાં સત્તાધારીની સત્તા રહી છે; એટલે કહેવાતા સત્તાશાળી અને પ્રખ્યાત માણસનો આત્મા કંઈ ખરેખર શક્તિશાળી હોતો નથી. પણ તે જે સ્થાન પ્રાપ્ત કરે છે અને જે વસ્તુઓ કરે છે, તેમાંથી જ તેની શક્તિ સંભવે છે; એવી રીતે ક્રિયાશીલ જિંદગી પહેલી નજરે ‘પોઝિટિવ’ લાગે; પણ, હકીકતમાં જીવનનું એ આંશિક જ અને તેય ‘નેગેટિવ’ રૂપ જ સંભવે છે. ક્રિયાશીલ માનવી કોઈ એક કે અનેક વસ્તુઓ કરે, કેમ કે, બીજી કેટલીક વસ્તુઓ તે કરતો નથી. સામાન્ય રીતે જે માણસો અસાધારણ ભવ્ય કાર્યો કરે છે, તેઓ સૌથી સામાન્ય લોકોના જીવનને ભરી દે તેવી સામાન્ય વસ્તુઓ કરવામાં પૂરેપૂરા નિષ્ફળ જાય છે – અને તેય એવી સામાન્ય વસ્તુઓ કે જે ઘણા લોકોએ એવી વસ્તુ કરવાનું સ્વીકાર્યું ન હોત તો તે કદાચ વળી વધુ વીરત્વભરી અને ભવ્ય બની રહી હોત! આમ વ્યવહારની ભૂમિકાએથી વિચારતાં ક્રિયાશીલ જીવન વ્યક્તિને ખરા જીવનથી જ વિચ્છિન્ન કરી નાખનારું મને લાગ્યું છે. | ||
| Line 108: | Line 108: | ||
મારા પોતાના સર્જનકાર્યના ઊંડા સમૃદ્ધ સંતોષથી હું એકાકી જિંદગી જીવી રહું, તિરસ્કાર કે અસ્વીકારના શબ્દથી સંશયગ્રસ્ત ન બની જાઉં, તે માટે મને નિર્ણયશક્તિ અને વિનમ્રતા અર્પો. | મારા પોતાના સર્જનકાર્યના ઊંડા સમૃદ્ધ સંતોષથી હું એકાકી જિંદગી જીવી રહું, તિરસ્કાર કે અસ્વીકારના શબ્દથી સંશયગ્રસ્ત ન બની જાઉં, તે માટે મને નિર્ણયશક્તિ અને વિનમ્રતા અર્પો. | ||
તમારી કૃતિમાં તમે જેને ચાહો છો તે સમગ્ર વિશ્વની પૂર્ણતા અને ભરચકતા જો સિદ્ધ થઈ શકી હોય તો, છેવટના વિશ્લેષણમાં તમારી કૃતિ સારી છે કે નહીં તેનો વિચાર કરશો નહીં. | તમારી કૃતિમાં તમે જેને ચાહો છો તે સમગ્ર વિશ્વની પૂર્ણતા અને ભરચકતા જો સિદ્ધ થઈ શકી હોય તો, છેવટના વિશ્લેષણમાં તમારી કૃતિ સારી છે કે નહીં તેનો વિચાર કરશો નહીં. | ||
ગીત-ગુંજન : | '''ગીત-ગુંજન :''' | ||
‘અંતઃપ્રેરણા’ અને ‘ગીત-ગુંજન (song) એ કવિની બે મૌલિભૂત અને સંસિદ્ધ એવી આંતરિક શક્તિ છે, જે તેના કાર્યને અન્ય કાર્યોથી અલગ પાડે છે, ‘અંતઃપ્રેરણા’ જે તેને પ્રાપ્ત થતો એવો એક અનુભવ છે, જે તેને એકાદ પંક્તિ કે વિચાર અર્પે; અથવા, તેની ઉત્તમ કૃતિ રચાઈ જાય તેવી ભાવસ્થિતિ પણ રચી આપે. પણ ‘ગીતગુંજન’(song)ની વ્યાખ્યા કરવાનું તો અત્યંત મુશ્કેલ છે. આ ‘ગીતગુંજન’ એક એવું સંગીત છે, જે હજી ન ચિંતવેલી કવિતા ધારણ કરી રહે છે – કવિના સંવિદ્માં હંમેશ પડી રહેલું એ એક એવું ખાલી ગર્ભાશય છે, જે હંમેશ અંકુરયુક્ત બીજની પ્રતીક્ષા કરતું હોય છે. | ‘અંતઃપ્રેરણા’ અને ‘ગીત-ગુંજન (song) એ કવિની બે મૌલિભૂત અને સંસિદ્ધ એવી આંતરિક શક્તિ છે, જે તેના કાર્યને અન્ય કાર્યોથી અલગ પાડે છે, ‘અંતઃપ્રેરણા’ જે તેને પ્રાપ્ત થતો એવો એક અનુભવ છે, જે તેને એકાદ પંક્તિ કે વિચાર અર્પે; અથવા, તેની ઉત્તમ કૃતિ રચાઈ જાય તેવી ભાવસ્થિતિ પણ રચી આપે. પણ ‘ગીતગુંજન’(song)ની વ્યાખ્યા કરવાનું તો અત્યંત મુશ્કેલ છે. આ ‘ગીતગુંજન’ એક એવું સંગીત છે, જે હજી ન ચિંતવેલી કવિતા ધારણ કરી રહે છે – કવિના સંવિદ્માં હંમેશ પડી રહેલું એ એક એવું ખાલી ગર્ભાશય છે, જે હંમેશ અંકુરયુક્ત બીજની પ્રતીક્ષા કરતું હોય છે. | ||
કેટલીક વાર હું તંદ્રાવસ્થામાં પડ્યો હોઉં ત્યારે, મારા ચિત્તમાં થઈને – જેને હજી કોઈ અર્થ પ્રાપ્ત થયો નથી પણ કેવળ ધ્વનિ ધારણ કર્યો છે – ભાવનો ધ્વનિસંકેત ધારણ કર્યો છે અથવા, જે કવિતાને હું ઓળખું છું તેને જેનો ધ્વનિ આમંત્રે છે – એવા શબ્દોની હારને વિશે હું સભાન બની જાઉં છું. વળી કેટલીક વાર હું લખવામાં રોકાયો હોઉં છું ત્યારે, જે શબ્દોને હું આકાર આપવા મથી રહું છું, તેનું ‘ગીતગુંજન’ જ મને એ શબ્દોથી દૂર અતીતના પ્રાંતમાં ખેંચી જાય છે; અને જેને હજુ શબ્દદેહ મળ્યો નથી તેવા લય નૃત્ય તાંડવ વિશે હું સભાન બની રહું છું. | કેટલીક વાર હું તંદ્રાવસ્થામાં પડ્યો હોઉં ત્યારે, મારા ચિત્તમાં થઈને – જેને હજી કોઈ અર્થ પ્રાપ્ત થયો નથી પણ કેવળ ધ્વનિ ધારણ કર્યો છે – ભાવનો ધ્વનિસંકેત ધારણ કર્યો છે અથવા, જે કવિતાને હું ઓળખું છું તેને જેનો ધ્વનિ આમંત્રે છે – એવા શબ્દોની હારને વિશે હું સભાન બની જાઉં છું. વળી કેટલીક વાર હું લખવામાં રોકાયો હોઉં છું ત્યારે, જે શબ્દોને હું આકાર આપવા મથી રહું છું, તેનું ‘ગીતગુંજન’ જ મને એ શબ્દોથી દૂર અતીતના પ્રાંતમાં ખેંચી જાય છે; અને જેને હજુ શબ્દદેહ મળ્યો નથી તેવા લય નૃત્ય તાંડવ વિશે હું સભાન બની રહું છું. | ||
| Line 118: | Line 118: | ||
અને છતાં, કેવી તો નિષ્ફળતાઓ સર્જાતી હોય છે! અને વ્યક્તિને કેટકેટલો કાદવ ચોંટી જતો હોય છે! બીજાઓ દ્વારા નહીં, પોતાનું ભરણપોષણ મેળવવાની મથામણમાં જ એ કાદવ તેને લાગ્યો હોય છે! પોતાને મળેલા પત્રોના ઉત્તરો આપવા ન આપવાના ખ્યાલમાંથી એ ઊડી આવ્યો હોય, કે પછી પ્રજાકીય આંદોલનનું સમર્થન કરવું ન કરવું જેવી બાબતમાંથી એ ફેંકાયો હોય! તો, પછી એ કાદવ જેમાંથી મોતી નિર્માણ થઈ શકે એવા રેતીકણોનો એ બન્યો હોય, એટલી જ આપણે સૌ આશા રાખીએ. | અને છતાં, કેવી તો નિષ્ફળતાઓ સર્જાતી હોય છે! અને વ્યક્તિને કેટકેટલો કાદવ ચોંટી જતો હોય છે! બીજાઓ દ્વારા નહીં, પોતાનું ભરણપોષણ મેળવવાની મથામણમાં જ એ કાદવ તેને લાગ્યો હોય છે! પોતાને મળેલા પત્રોના ઉત્તરો આપવા ન આપવાના ખ્યાલમાંથી એ ઊડી આવ્યો હોય, કે પછી પ્રજાકીય આંદોલનનું સમર્થન કરવું ન કરવું જેવી બાબતમાંથી એ ફેંકાયો હોય! તો, પછી એ કાદવ જેમાંથી મોતી નિર્માણ થઈ શકે એવા રેતીકણોનો એ બન્યો હોય, એટલી જ આપણે સૌ આશા રાખીએ. | ||
પરિશિષ્ટ | '''પરિશિષ્ટ''' | ||
(લેખમાં ઉલ્લેખાયેલી પંક્તિઓનો અનુવાદ) | (લેખમાં ઉલ્લેખાયેલી પંક્તિઓનો અનુવાદ) | ||
[૧] રુધિરમાંસ અને ગુલાબોની ભાષા | {{Block center|<poem>[૧] રુધિરમાંસ અને ગુલાબોની ભાષા | ||
[૨] એવાયે કેટલાક દિવસો ઊગે | [૨] એવાયે કેટલાક દિવસો ઊગે | ||
જ્યારે | જ્યારે | ||
| Line 211: | Line 211: | ||
કો પુષ્પગુચ્છ રચવાને, | કો પુષ્પગુચ્છ રચવાને, | ||
અને પછી પોતાના હાથોમાં | અને પછી પોતાના હાથોમાં | ||
થંભે અને રુચે, તેની સમસ્ત જિંદગી | થંભે અને રુચે, તેની સમસ્ત જિંદગી</poem>}} | ||
{{Right |'''ગ્રંથ,''' સપ્ટે ૭૭. }} <br> | {{Right |'''ગ્રંથ,''' સપ્ટે ૭૭. }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||