26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 90: | Line 90: | ||
::::::::''' અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે’''' | ::::::::''' અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે’''' | ||
પ્રકૃતિમાં ઓગળીને કવિ એકાકાર થઈ ગયા છે. તો ‘તૃણ અને તારકો વચ્ચે’માં તો કવિએ અંધકારનાં રૂપોને જે રીતે કલ્પ્યાં છે તે — ‘સ્ફટિક નિર્મળ અંધકાર’, અનેક તારકો ઓગળીને ગયા હોય એવો ‘સત્ત્વશો ભર્યો ભર્યો ચેતનવંતો વિસ્ફુરંત અંધકાર!’ પૃથ્વી અને આકાશ વચ્ચે ફરફરતું વસ્ત્ર-અંધકાર, જેની રેશમી કોર કવિને અડકતાં રોમાંચ પણ થાય છે. ‘મૃદુ મર્મરંત’ અંધકાર. અંધકારનું પોત આકાશના તારકના તાંતણા અને ધરતીની તૃણપત્તીઓથી વણાયેલું છે. એથી આગળ ‘તૃણ’ અને ‘તારકો’ની લીલા નિરૂપતાં આ કવિએ પોતાનામાં પણ ‘માટી અને તેજનું ચક્રવાલ’ જોયું છે. તો પોતાને ‘કાયાહીણ’ કેવળ પારદર્શક જોયાં છે. પોતે — | પ્રકૃતિમાં ઓગળીને કવિ એકાકાર થઈ ગયા છે. તો ‘તૃણ અને તારકો વચ્ચે’માં તો કવિએ અંધકારનાં રૂપોને જે રીતે કલ્પ્યાં છે તે — ‘સ્ફટિક નિર્મળ અંધકાર’, અનેક તારકો ઓગળીને ગયા હોય એવો ‘સત્ત્વશો ભર્યો ભર્યો ચેતનવંતો વિસ્ફુરંત અંધકાર!’ પૃથ્વી અને આકાશ વચ્ચે ફરફરતું વસ્ત્ર-અંધકાર, જેની રેશમી કોર કવિને અડકતાં રોમાંચ પણ થાય છે. ‘મૃદુ મર્મરંત’ અંધકાર. અંધકારનું પોત આકાશના તારકના તાંતણા અને ધરતીની તૃણપત્તીઓથી વણાયેલું છે. એથી આગળ ‘તૃણ’ અને ‘તારકો’ની લીલા નિરૂપતાં આ કવિએ પોતાનામાં પણ ‘માટી અને તેજનું ચક્રવાલ’ જોયું છે. તો પોતાને ‘કાયાહીણ’ કેવળ પારદર્શક જોયાં છે. પોતે — | ||
::::::::''' ‘જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો''' | |||
::::::::''' આ આભ ને અવનીની અધવચ્ચ ક્યાંક,''' | |||
::::::::''' જાણે''' | |||
::::::::''' હું તારકો ને તૃણની બીચોબીચ,''' | |||
કવિએ ‘સર્જકની આંતરકથા’માં લખ્યું છે કે— | ::::::::''' છું તારકો ને તૃણથી ખીચોખીચ!’''' | ||
‘જંગલો-ઘાસ-પ્હાડ મને આદિમતામાં ખેંચી જાય છે તો, તારા – વિશ્વો – આકાશ મને આધ્યાત્મિકતામાં વહી જાય છે.’ | |||
કવિશ્રી જયન્ત પાઠક ઉશનસ્ને ‘ચિરંજીવ કવિતાના કવિ’ તરીકે ઓળખાવતાં લખે છે — | કવિએ ‘સર્જકની આંતરકથા’માં લખ્યું છે કે— | ||
‘કવિતામાં પ્રગટ થતું તેમનું જીવનદર્શન પ્રકૃતિ-સંસ્કૃતિ પરત્વેની એમની તીવ્રોત્કટ સંવેદનશીલતાના રસાત્મક આવિષ્કાર રૂપે છે.’ | |||
કવિ પોતાના સ્વાનુભવોને ‘સુક્કી હવામાં’ કેવી તીવ્રતમ સંવેદનાથી પ્રગટ કરે છે — | ‘જંગલો-ઘાસ-પ્હાડ મને આદિમતામાં ખેંચી જાય છે તો, તારા – વિશ્વો – આકાશ મને આધ્યાત્મિકતામાં વહી જાય છે.’ | ||
કવિ શ્વાસના દરદી છે. તેમને ‘સુક્કી-હવામય સાગરો મળે છે’, ત્યારે કવિનું સંવેદન — | કવિશ્રી જયન્ત પાઠક ઉશનસ્ને ‘ચિરંજીવ કવિતાના કવિ’ તરીકે ઓળખાવતાં લખે છે — | ||
‘કવિતામાં પ્રગટ થતું તેમનું જીવનદર્શન પ્રકૃતિ-સંસ્કૃતિ પરત્વેની એમની તીવ્રોત્કટ સંવેદનશીલતાના રસાત્મક આવિષ્કાર રૂપે છે.’ | |||
જાતભાતનાં અદ્ભુત કલ્પનો એ કવિની વિલક્ષણતા છે. સામાન્ય ‘કીડીઓ’માં પણ કવિને કેવી મહેચ્છા છે — વિશ્વભરની ઊભરાયેલી કીડીઓની કેડીઓને ઉઠાવીને નભના ટેકે ઊભી કરવી છે. જેથી કીડીઓ ખૂબ ઝડપથી નભ પર ચઢી જાય! | કવિ પોતાના સ્વાનુભવોને ‘સુક્કી હવામાં’ કેવી તીવ્રતમ સંવેદનાથી પ્રગટ કરે છે — | ||
ઉશનસે સૉનેટ ઉપરાંત ગીત, ગઝલ, મુક્તક, હાઇકુ તેમજ અછાંદસ રચનાઓ પણ સર્જી છે. તેમણે કેટલાંક ચિરંજીવ ગીતો આપ્યાં છે. જેમ કે, ‘રામની વાડીએ’, ‘ડુંગરા’, ‘અષાઢે’, ‘ધન્યભાગ્ય’ વગેરે. | |||
‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી. | ::::::::''' ‘ગિરિવન તણી ખુલ્લાશોમાં ઊભો રહી હાંફતોઃ’''' | ||
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’ | |||
કવિ શ્વાસના દરદી છે. તેમને ‘સુક્કી-હવામય સાગરો મળે છે’, ત્યારે કવિનું સંવેદન — | |||
::::::::''' ‘પવન ઘૂંટડે ઘૂંટે પીઉં, દૃગે દઉં છાલકો;''' | |||
::::::::''' પવન નસકોરાં બે પ્હોળાં કરી શ્વસું-ઉચ્છ્વસું;''' | |||
::::::::''' પવન જીભથી ચાટું, મૂઠી ભરી બૂકડા ભરું.’''' | |||
જાતભાતનાં અદ્ભુત કલ્પનો એ કવિની વિલક્ષણતા છે. સામાન્ય ‘કીડીઓ’માં પણ કવિને કેવી મહેચ્છા છે — વિશ્વભરની ઊભરાયેલી કીડીઓની કેડીઓને ઉઠાવીને નભના ટેકે ઊભી કરવી છે. જેથી કીડીઓ ખૂબ ઝડપથી નભ પર ચઢી જાય! | |||
ઉશનસે સૉનેટ ઉપરાંત ગીત, ગઝલ, મુક્તક, હાઇકુ તેમજ અછાંદસ રચનાઓ પણ સર્જી છે. તેમણે કેટલાંક ચિરંજીવ ગીતો આપ્યાં છે. જેમ કે, ‘રામની વાડીએ’, ‘ડુંગરા’, ‘અષાઢે’, ‘ધન્યભાગ્ય’ વગેરે. | |||
::::::::'''‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી.''' | |||
::::::::'''આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’''' | |||
... ... | ... ... | ||
‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ, | ::::::::'''‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,''' | ||
કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’ | ::::::::'''કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’''' | ||
... ... | ... ... | ||
‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ | ::::::::'''‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ''' | ||
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’ | ::::::::'''અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’''' | ||
... ... | ... ... | ||
છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે. | છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે. | ||
કવિ યોગેશ જોષીએ નોંધ્યું છે તેમ — | |||
‘ઉશનસ્ની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’ | કવિ યોગેશ જોષીએ નોંધ્યું છે તેમ — | ||
‘ઉશનસ્ની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’ | |||
— ઊર્મિલા ઠાકર | — ઊર્મિલા ઠાકર | ||
Line 126: | Line 141: | ||
</poem> | </poem> | ||
{{Right| ( | {{Right| (— ઊર્મિલા ઠાકર)}} |
edits