26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 73: | Line 73: | ||
::::::::::''' એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’''' | ::::::::::''' એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’''' | ||
પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે — | પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે — | ||
::::::::''' ‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં''' | |||
::::::::''' ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી''' | |||
::::::::''' લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,''' | |||
આ કવિ પૃથ્વીને કેટલું ચાહે છે! કહે છે — | ::::::::''' ન પૂરું સૂવા દે, સ્વપ્ન મહીં આવે નજરમાં.’''' | ||
આ કવિ પૃથ્વીને કેટલું ચાહે છે! કહે છે — | |||
::::::::''' ‘હું સ્વર્ગોથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;''' | |||
::::::::''' હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.’''' | |||
સતત પ્રવાસી અને પ્રકૃતિમય કવિ ‘પ્હાડોની પેલે પાર’માં કહે છેઃ | સતત પ્રવાસી અને પ્રકૃતિમય કવિ ‘પ્હાડોની પેલે પાર’માં કહે છેઃ | ||
::::::::''' ‘હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,''' | |||
::::::::''' અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે’''' | |||
પ્રકૃતિમાં ઓગળીને કવિ એકાકાર થઈ ગયા છે. તો ‘તૃણ અને તારકો વચ્ચે’માં તો કવિએ અંધકારનાં રૂપોને જે રીતે કલ્પ્યાં છે તે — ‘સ્ફટિક નિર્મળ અંધકાર’, અનેક તારકો ઓગળીને ગયા હોય એવો ‘સત્ત્વશો ભર્યો ભર્યો ચેતનવંતો વિસ્ફુરંત અંધકાર!’ પૃથ્વી અને આકાશ વચ્ચે ફરફરતું વસ્ત્ર-અંધકાર, જેની રેશમી કોર કવિને અડકતાં રોમાંચ પણ થાય છે. ‘મૃદુ મર્મરંત’ અંધકાર. અંધકારનું પોત આકાશના તારકના તાંતણા અને ધરતીની તૃણપત્તીઓથી વણાયેલું છે. એથી આગળ ‘તૃણ’ અને ‘તારકો’ની લીલા નિરૂપતાં આ કવિએ પોતાનામાં પણ ‘માટી અને તેજનું ચક્રવાલ’ જોયું છે. તો પોતાને ‘કાયાહીણ’ કેવળ પારદર્શક જોયાં છે. પોતે — | પ્રકૃતિમાં ઓગળીને કવિ એકાકાર થઈ ગયા છે. તો ‘તૃણ અને તારકો વચ્ચે’માં તો કવિએ અંધકારનાં રૂપોને જે રીતે કલ્પ્યાં છે તે — ‘સ્ફટિક નિર્મળ અંધકાર’, અનેક તારકો ઓગળીને ગયા હોય એવો ‘સત્ત્વશો ભર્યો ભર્યો ચેતનવંતો વિસ્ફુરંત અંધકાર!’ પૃથ્વી અને આકાશ વચ્ચે ફરફરતું વસ્ત્ર-અંધકાર, જેની રેશમી કોર કવિને અડકતાં રોમાંચ પણ થાય છે. ‘મૃદુ મર્મરંત’ અંધકાર. અંધકારનું પોત આકાશના તારકના તાંતણા અને ધરતીની તૃણપત્તીઓથી વણાયેલું છે. એથી આગળ ‘તૃણ’ અને ‘તારકો’ની લીલા નિરૂપતાં આ કવિએ પોતાનામાં પણ ‘માટી અને તેજનું ચક્રવાલ’ જોયું છે. તો પોતાને ‘કાયાહીણ’ કેવળ પારદર્શક જોયાં છે. પોતે — | ||
‘જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો | ‘જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો |
edits