26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 26: | Line 26: | ||
:જાણ્યું એવું જડ્યું નહિ કંઈ | :જાણ્યું એવું જડ્યું નહિ કંઈ | ||
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | :બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | ||
</poem> | |||
===૨. મજા, –=== | |||
<poem> | |||
:::છેક શિખરની મજા, | |||
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા... | |||
ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ | |||
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ | |||
: અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા... | |||
અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ | |||
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ | |||
: કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં... | |||
ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ | |||
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ | |||
: એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં... | |||
:::છેક શિખરની મજા, | |||
:હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા. | |||
</poem> | </poem> |
edits