26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. સંજુ વાળા|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}કૈંક /કશુંક /અથવા તો,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
===૧. જડ્યું નહિ કંઈ –=== | ===૧. જડ્યું નહિ કંઈ –=== | ||
<poem> | <poem> | ||
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ | :જાણ્યું એવું જડ્યું નહિ કંઈ | ||
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | :બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | ||
વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા; | વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા; | ||
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા | લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા | ||
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ | :બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ | ||
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | :બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | ||
શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા | શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા | ||
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા | રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા | ||
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ | :આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ | ||
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | :બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | ||
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ | :જાણ્યું એવું જડ્યું નહિ કંઈ | ||
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | :બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ | ||
</poem> | </poem> |
edits