પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 26: Line 26:
:જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
:જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
</poem>
===૨. મજા, –===
<poem>
:::છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...
ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
:  અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...
અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
: કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં...
ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
: એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં...
:::છેક શિખરની મજા,
:હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.
</poem>
</poem>
26,604

edits

Navigation menu