ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનો
Revision as of 16:35, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માનો [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી’ (લે.ઈ.૧૭૦૫) નામની કૃતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી છે. જુઓ ભોલેરામ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]