ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનોદાસ
Revision as of 16:35, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માનોદાસ [ ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮.[શ્ર.ત્રિ.]