સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/મણિલાલ દ્વિવેદીનું વિવેચન : સંદર્ભસૂચિ
સંદર્ભગ્રંથો : વિવેચક મણિલાલ વિશે
પટેલ, પ્રમોદકુમાર, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા' ભાગ-૨ (૧૯૯૯)
મહેતા, હીરા ક., ‘આપણું વિવેચનસાહિત્ય’ (૨૦૦૨, બીજી આ.)
૦
ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્ય કોશ ખંડ : ૨’-માં ‘પંડ્યા નવલરામ લક્ષ્મીરામ’ વિશેનું રમેશ શુક્લ લિખિત અધિકરણ : નવલરામના પરના સવિગત પરિચય માટે
૦
નવલરામનાં વિવેચન-સર્જનનાં સર્વ લખાણોનું પહેલું સંપાદન ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘નવલગ્રંથાવલિ’(૧૮૯૧) નામથી ૪ ખંડોમાં કરેલું. (એ ચારે ખંડો એકત્ર-ગ્રંથાલયમાં ઈ-પ્રકાશનરૂપે પણ મૂકેલા છે ). એ પછી હીરાલાલ શ્રોફે શાળા-ઉપયોગી આવૃત્તિરૂપે ૨ ભાગમાં એનું સંપાદન કરેલું (૧૯૧૧) અને નરહરિ પરીખે એની તારણ આવૃત્તિ કરેલી.(૧૯૩૭) છેલ્લે રમેશ શુક્લે નવલરામનાં સર્વ લખાણો ૨ ખંડોમાં પુનઃસંપાદિત કરેલાં છે. આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે–
- નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ,
- ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, ૨૦૦૬
- નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ,
-નો ઉપયોગ કર્યો છે. –સં.