ધ્વનિ/એક ફલ એવું
Jump to navigation
Jump to search
એક ફલ એવું
| પુ. | ફલ એવું સખી! | |
| જે કઠિન | ||
| કિંતુ સ્વાદમાં... | ||
| આસ્વાદને જે | ||
| નિત્ય અદકેરું બની રે’ | ||
| મિષ્ટ | ||
| ને.... | ||
| સ્ત્રી. | ને? | |
| પુ. | પ્રાશન થકી યે જે | |
| ન કિચિત્ પણ બની. રે’ | ||
| અલ્પ | ||
| સ્ત્રી. | જેવું સ્વાદ્ય | |
| તેવું અક્ષય! | ||
| પુ. | એવું અલૌકિક | |
| સ્ત્રી. | આપણું એ તો મિલન. | |
| ૨૪-૨-૫૧ |