કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ ઉશનસ્| ઉશનસ્}} <poem>...")
 
No edit summary
Line 21: Line 21:
         ઉશનસ્ સંવેદનની સચ્ચાઈ સાથે કવિતાને અનુકૂળ છંદ-લયમાં સહજ ઢાળે છે. એ પ્રવાહમાં કલ્પનો, રૂપકો વિના આયાસે આવે છે. એમની સંવેદનકેન્દ્રી કવિતાઓમાં — પ્રેમ, પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, પંચતત્ત્વો — જલ, વાયુ, પ્રકાશ, આકાશ અને પૃથ્વી — સતત કાવ્યરૂપ પામ્યાં છે. તો તેમનો કુટુંબપ્રેમ પણ સહજ રીતે કવિતામાં નિરૂપાય છે. શિખરિણી છંદમાં લખાયેલું તેમનું અત્યંત જાણીતું સૉનેટ ‘વળાવી બા આવી’માં — દિવાળીની રજા પૂરી થતાં ઘેર આવેલા પરિવારજનો એક પછી એક વિદાય લે છે. ત્યારે સૌને વળાવીને આવેલી બાના હૈયામાં અસહ્ય વિરહ વ્યાપી વળે છે. એ ક્ષણને કવિએ કેવી દૃશ્યાત્મક રીતે રજૂ કરી છેઃ

::::::'''‘વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ'''
:::::::::'''‘વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ'''
::::::'''ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’'''
:::::::::'''ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’'''

આ કવિતા માત્ર ઉશનસ્ની કવિતા ન રહેતાં દરેક ભાવકની અનુભૂતિ બની જાય છે. આ સૉનેટ ગુજરાતી કાવ્ય-સાહિત્યની અમર કૃતિ બની રહે છે.

26,604

edits