26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ ઉશનસ્| ઉશનસ્}} <poem>...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
ઉશનસ્ સંવેદનની સચ્ચાઈ સાથે કવિતાને અનુકૂળ છંદ-લયમાં સહજ ઢાળે છે. એ પ્રવાહમાં કલ્પનો, રૂપકો વિના આયાસે આવે છે. એમની સંવેદનકેન્દ્રી કવિતાઓમાં — પ્રેમ, પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, પંચતત્ત્વો — જલ, વાયુ, પ્રકાશ, આકાશ અને પૃથ્વી — સતત કાવ્યરૂપ પામ્યાં છે. તો તેમનો કુટુંબપ્રેમ પણ સહજ રીતે કવિતામાં નિરૂપાય છે. શિખરિણી છંદમાં લખાયેલું તેમનું અત્યંત જાણીતું સૉનેટ ‘વળાવી બા આવી’માં — દિવાળીની રજા પૂરી થતાં ઘેર આવેલા પરિવારજનો એક પછી એક વિદાય લે છે. ત્યારે સૌને વળાવીને આવેલી બાના હૈયામાં અસહ્ય વિરહ વ્યાપી વળે છે. એ ક્ષણને કવિએ કેવી દૃશ્યાત્મક રીતે રજૂ કરી છેઃ | ઉશનસ્ સંવેદનની સચ્ચાઈ સાથે કવિતાને અનુકૂળ છંદ-લયમાં સહજ ઢાળે છે. એ પ્રવાહમાં કલ્પનો, રૂપકો વિના આયાસે આવે છે. એમની સંવેદનકેન્દ્રી કવિતાઓમાં — પ્રેમ, પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, પંચતત્ત્વો — જલ, વાયુ, પ્રકાશ, આકાશ અને પૃથ્વી — સતત કાવ્યરૂપ પામ્યાં છે. તો તેમનો કુટુંબપ્રેમ પણ સહજ રીતે કવિતામાં નિરૂપાય છે. શિખરિણી છંદમાં લખાયેલું તેમનું અત્યંત જાણીતું સૉનેટ ‘વળાવી બા આવી’માં — દિવાળીની રજા પૂરી થતાં ઘેર આવેલા પરિવારજનો એક પછી એક વિદાય લે છે. ત્યારે સૌને વળાવીને આવેલી બાના હૈયામાં અસહ્ય વિરહ વ્યાપી વળે છે. એ ક્ષણને કવિએ કેવી દૃશ્યાત્મક રીતે રજૂ કરી છેઃ | ||
::::::'''‘વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ''' | :::::::::'''‘વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ''' | ||
::::::'''ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’''' | :::::::::'''ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’''' | ||
આ કવિતા માત્ર ઉશનસ્ની કવિતા ન રહેતાં દરેક ભાવકની અનુભૂતિ બની જાય છે. આ સૉનેટ ગુજરાતી કાવ્ય-સાહિત્યની અમર કૃતિ બની રહે છે. | આ કવિતા માત્ર ઉશનસ્ની કવિતા ન રહેતાં દરેક ભાવકની અનુભૂતિ બની જાય છે. આ સૉનેટ ગુજરાતી કાવ્ય-સાહિત્યની અમર કૃતિ બની રહે છે. |
edits