કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:
:::::::::'''ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’'''

આ કવિતા માત્ર ઉશનસ્ની કવિતા ન રહેતાં દરેક ભાવકની અનુભૂતિ બની જાય છે. આ સૉનેટ ગુજરાતી કાવ્ય-સાહિત્યની અમર કૃતિ બની રહે છે.

આ કવિ વિસ્મયના કવિ છે, કુતૂહલના કવિ છે. ‘પ્રથમ શિશુ’ કાવ્યમાં શિશુજન્મનું કુતૂહલ, ઘેર પારણું બંધાવાનો આનંદ, શિશુના ટચૂકડા પગ, નાના નાના હાથ અને આંગળીઓ, તા...તા... સ્વર વગેરેનું કાવ્યાત્મક વર્ણન ધ્યાનાર્હ બની રહે છે. અંતે કવિનું ‘સ્વ-સંવેદન’ એ ‘વિશ્વ-સંવેદન’ બનીને પ્રગટે છેઃ
 
‘પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી,
        આ કવિ વિસ્મયના કવિ છે, કુતૂહલના કવિ છે. ‘પ્રથમ શિશુ’ કાવ્યમાં શિશુજન્મનું કુતૂહલ, ઘેર પારણું બંધાવાનો આનંદ, શિશુના ટચૂકડા પગ, નાના નાના હાથ અને આંગળીઓ, તા...તા... સ્વર વગેરેનું કાવ્યાત્મક વર્ણન ધ્યાનાર્હ બની રહે છે. અંતે કવિનું ‘સ્વ-સંવેદન’ એ ‘વિશ્વ-સંવેદન’ બનીને પ્રગટે છેઃ
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી.’
 
:::::::::'''‘પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી,'''
:::::::::'''મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી.’'''
 
પ્રત્યેક શિશુનાં પરાક્રમોને વિસ્મયથી જોતી પ્રત્યેક માતા યશોદા જ હોયને!

જ્યારે ‘હું મુજ પિતા!’ કાવ્યમાં પિતાના મૃત્યુ પછી કવિ તેમના વતનના ઘરમાં પ્રવેશે છે ત્યારે પિતાની સ્મૃતિ કેવી તીવ્રતાથી અનુભવે છે! ઘરમાં વળગણી પર સૂકવેલું પંચિયું કવિ પહેરે છે. દેવપૂજા કરવા જતાં અરીસામાં જુએ છે, તો કવિને પોતાનું નહીં પણ પિતાનું પ્રતિબિંબ દેખાય છે. કપાળમાં સુખડની એ જ ત્રિવલ્લી, ભસ્માંકો, — સાક્ષાત્ પિતા! રાત્રે કવિ પિતાની ખાટે, એ જ ગોદડામાં સૂતા ત્યારે કવિની સંવેદના — તીવ્રતમ સંવેદના શું જુએ છે —

26,604

edits

Navigation menu