કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:
::::::::::''' એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’'''
::::::::::''' એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’'''

પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે —
          પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે —
‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં
 
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
::::::::''' ‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં'''
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
::::::::''' ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી'''
ન પૂરું સૂવા દે, સ્વપ્ન મહીં આવે નજરમાં.’
::::::::''' લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,'''
આ કવિ પૃથ્વીને કેટલું ચાહે છે! કહે છે —
::::::::''' ન પૂરું સૂવા દે, સ્વપ્ન મહીં આવે નજરમાં.’'''
‘હું સ્વર્ગોથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
 
હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.’
          આ કવિ પૃથ્વીને કેટલું ચાહે છે! કહે છે —
 
::::::::''' ‘હું સ્વર્ગોથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;'''
::::::::''' હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.’'''
 
સતત પ્રવાસી અને પ્રકૃતિમય કવિ ‘પ્હાડોની પેલે પાર’માં કહે છેઃ
સતત પ્રવાસી અને પ્રકૃતિમય કવિ ‘પ્હાડોની પેલે પાર’માં કહે છેઃ
‘હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,
 
અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે’
::::::::''' ‘હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,'''
::::::::''' અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે’'''
 
પ્રકૃતિમાં ઓગળીને કવિ એકાકાર થઈ ગયા છે. તો ‘તૃણ અને તારકો વચ્ચે’માં તો કવિએ અંધકારનાં રૂપોને જે રીતે કલ્પ્યાં છે તે — ‘સ્ફટિક નિર્મળ અંધકાર’, અનેક તારકો ઓગળીને ગયા હોય એવો ‘સત્ત્વશો ભર્યો ભર્યો ચેતનવંતો વિસ્ફુરંત અંધકાર!’ પૃથ્વી અને આકાશ વચ્ચે ફરફરતું વસ્ત્ર-અંધકાર, જેની રેશમી કોર કવિને અડકતાં રોમાંચ પણ થાય છે. ‘મૃદુ મર્મરંત’ અંધકાર. અંધકારનું પોત આકાશના તારકના તાંતણા અને ધરતીની તૃણપત્તીઓથી વણાયેલું છે. એથી આગળ ‘તૃણ’ અને ‘તારકો’ની લીલા નિરૂપતાં આ કવિએ પોતાનામાં પણ ‘માટી અને તેજનું ચક્રવાલ’ જોયું છે. તો પોતાને ‘કાયાહીણ’ કેવળ પારદર્શક જોયાં છે. પોતે —

‘જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
‘જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
26,604

edits