26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 56: | Line 56: | ||
:::::::::''' ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.''' | :::::::::''' ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.''' | ||
આ ઋજુ હૈયામાં સમકાલીન સમય, ગાંધીભાવના, દીનદલિતો પ્રત્યેનો પ્રેમ, સમભાવ, ન ઝિલાય તો જ નવાઈ. ‘દહાડિયાની ઉક્તિ’માં દહાડિયાની ગરીબાઈનું સચોટ આલેખન છે. ચાડિયાને પહેરાવેલું ખમીશ, દહાડિયો — સુક્કા હાડકાંના માળા જેવો — તેને પહેરવા મળે તેમ ઇચ્છે છે. ચાડિયાને તો ટાઢેય વાતી નથી. જ્યારે દહાડિયો તો ટાઢે ઠરે છે. દહાડિયો જાણે છે કે ચાડિયો કરી શકે એ સઘળાં કામ તે વધુ સારી રીતે કરી શકે. કાવ્યના અંતે જે પરાકાષ્ઠા છે તે જુઓ — | આ ઋજુ હૈયામાં સમકાલીન સમય, ગાંધીભાવના, દીનદલિતો પ્રત્યેનો પ્રેમ, સમભાવ, ન ઝિલાય તો જ નવાઈ. ‘દહાડિયાની ઉક્તિ’માં દહાડિયાની ગરીબાઈનું સચોટ આલેખન છે. ચાડિયાને પહેરાવેલું ખમીશ, દહાડિયો — સુક્કા હાડકાંના માળા જેવો — તેને પહેરવા મળે તેમ ઇચ્છે છે. ચાડિયાને તો ટાઢેય વાતી નથી. જ્યારે દહાડિયો તો ટાઢે ઠરે છે. દહાડિયો જાણે છે કે ચાડિયો કરી શકે એ સઘળાં કામ તે વધુ સારી રીતે કરી શકે. કાવ્યના અંતે જે પરાકાષ્ઠા છે તે જુઓ — | ||
‘મને જ ચાડિયાની જગ્યાએ રોપી દોને, ભાઈશાબ! | |||
આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી; | ::::::::'''‘મને જ ચાડિયાની જગ્યાએ રોપી દોને, ભાઈશાબ!''' | ||
હું તો દહાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ, બાઈશાબ!’ | ::::::::'''આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી;''' | ||
આ સમષ્ટિના કવિએ કણ કણને ચાહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિએ પ્રકૃતિસૌંદર્યને ભરપૂર માણ્યું છે. ડાંગનાં જંગલોનું સૌંદર્ય ઘટઘટાવતાં આ કવિએ આદિમતાના સંસ્કારો તેમના ચિત્તમાં ઝીલ્યા છે. ‘સર્જકની આંતરકથા’માં કવિ કહે છે — | ::::::::'''હું તો દહાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ, બાઈશાબ!’''' | ||
‘પ્રકૃતિનાં તત્ત્વો-સત્ત્વોને મારા પ્રકૃતિના વેગો-આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર-સંસૃષ્ટિની અવનવી સર્ગાત્મક કલમો રચ્યે જાય છે એ મને ગમે છે.’ | |||
ઉશનસ્ની સર્જકતા ભરપૂર પાંગરી છે. તેમની કવિતામાં ઘાસ, વન, વગડો, તડકો, આકાશ, સીમ, નદી, પહાડો વગેરે અત્યંત સંવેદનાત્મક રીતે પ્રગટે છે. ‘શિશિર તડકો ને મારું મન’ એ કાવ્યમાં તો શિશિરની પરોઢના પ્રથમ કિરણને જોતાં કવિનું મન ઝાલ્યું રહેતું નથી. એ તો ગઢોને ઠેકીને પર્વત-શિખરો પર પહોંચી જાય છે. પ્રવાસી મનપંખીની સોનેરી પાંખે આકાશમાં ઘૂમવા લાગે છે. તો કવિ એમના મનને તડકામાં સૂકવવાય નાખે છે. ‘ગ્રીષ્મ-ગાય’માં તડકે તપતી ઝૂંપડી, ને ઝૂંપડીએ લીંપેલી છાંયમાં ઊંઘતી, તડકો વાગોળતી ગાયનું સરસ દૃશ્યાત્મક આલેખન કર્યું છે. તો ‘અષાઢે’માં — | આ સમષ્ટિના કવિએ કણ કણને ચાહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિએ પ્રકૃતિસૌંદર્યને ભરપૂર માણ્યું છે. ડાંગનાં જંગલોનું સૌંદર્ય ઘટઘટાવતાં આ કવિએ આદિમતાના સંસ્કારો તેમના ચિત્તમાં ઝીલ્યા છે. ‘સર્જકની આંતરકથા’માં કવિ કહે છે — | ||
‘પ્રકૃતિનાં તત્ત્વો-સત્ત્વોને મારા પ્રકૃતિના વેગો-આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર-સંસૃષ્ટિની અવનવી સર્ગાત્મક કલમો રચ્યે જાય છે એ મને ગમે છે.’ | |||
ઉશનસ્ની સર્જકતા ભરપૂર પાંગરી છે. તેમની કવિતામાં ઘાસ, વન, વગડો, તડકો, આકાશ, સીમ, નદી, પહાડો વગેરે અત્યંત સંવેદનાત્મક રીતે પ્રગટે છે. ‘શિશિર તડકો ને મારું મન’ એ કાવ્યમાં તો શિશિરની પરોઢના પ્રથમ કિરણને જોતાં કવિનું મન ઝાલ્યું રહેતું નથી. એ તો ગઢોને ઠેકીને પર્વત-શિખરો પર પહોંચી જાય છે. પ્રવાસી મનપંખીની સોનેરી પાંખે આકાશમાં ઘૂમવા લાગે છે. તો કવિ એમના મનને તડકામાં સૂકવવાય નાખે છે. ‘ગ્રીષ્મ-ગાય’માં તડકે તપતી ઝૂંપડી, ને ઝૂંપડીએ લીંપેલી છાંયમાં ઊંઘતી, તડકો વાગોળતી ગાયનું સરસ દૃશ્યાત્મક આલેખન કર્યું છે. તો ‘અષાઢે’માં — | |||
::::::::''' ‘અષાઢે તણખલું ના તોડીએ જી,''' | |||
::::::::::''' એ જી, એ તો ફૂટતું રે ઘાસ,''' | |||
::::::::''' એમાં ધરતીના શ્વાસ,''' | |||
::::::::::''' એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’''' | |||
પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે — | પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે — | ||
‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં | ‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં |
edits