ગુજરાતી એકાંકીસંપદા/કુદરતી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 35: Line 35:
(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.)
(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.)
{{Ps
{{Ps
કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.)
|કૃપાશંકરઃ  
::: બાબુ બેટા! આ બધું શું થઈ ગયું!
|(બાબુના માથા પર હાથ મૂકી રહે છે.)
ચંદુઃ હવે રોવાનું બંધ કરો ફુઆ. બધા શાંતિ રાખો. ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકળાટ કરશો તો એ મૂંઝાઈ જશે.
}}
હરિલાલઃ હા, મોટા ભૈ, રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવ તો.
{{Ps
ચંદુઃ (ઊભો થઈ બારણા પાસે જઈ): અરે કાશી ફૂઈ! ક્યાં ગીયાં? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો ઝટ ક્યાં ગીયાં?
|
| બાબુ બેટા! આ બધું શું થઈ ગયું!
}}
{{Ps
|ચંદુઃ  
|હવે રોવાનું બંધ કરો ફુઆ. બધા શાંતિ રાખો. ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકળાટ કરશો તો એ મૂંઝાઈ જશે.
}}
{{Ps
|હરિલાલઃ  
|હા, મોટા ભૈ, રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવ તો.
}}
{{Ps
|ચંદુઃ  
|(ઊભો થઈ બારણા પાસે જઈ): અરે કાશી ફૂઈ! ક્યાં ગીયાં? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો ઝટ ક્યાં ગીયાં?
}}
(કાશી પ્રવેશે છે. કાળાં કપડાં પહેર્યાં છે.)
(કાશી પ્રવેશે છે. કાળાં કપડાં પહેર્યાં છે.)
કાશીઃ શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો… મારો દીકરો… મારો સાત ખોટનો બાબુડો…
{{Ps
ચંદુઃ હવે રાડું નાખો મા, ફૈ. કઉં છું પંખો લાવો ઝટ. જરા વાહન નાખીએ તો ઈના જીવને શાંતિ મળે.
|કાશીઃ  
|શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો… મારો દીકરો… મારો સાત ખોટનો બાબુડો…
}}
{{Ps
|ચંદુઃ  
|હવે રાડું નાખો મા, ફૈ. કઉં છું પંખો લાવો ઝટ. જરા વાહન નાખીએ તો ઈના જીવને શાંતિ મળે.
}}
(કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખનાં આંસુ લૂછે છે.)
(કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખનાં આંસુ લૂછે છે.)
હરિલાલઃ (પંખો લઈને) તમે હવે આઘા બેહો. અને ચંદુ! મોટા ભૈ! આને હવે અંઈથી ઉપાડી ખાટલામાં સુવાડો હાલો.
{{Ps
|હરિલાલઃ  
|(પંખો લઈને) તમે હવે આઘા બેહો. અને ચંદુ! મોટા ભૈ! આને હવે અંઈથી ઉપાડી ખાટલામાં સુવાડો હાલો.
}}
(ઠાઠડી પરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે. ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને)
(ઠાઠડી પરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે. ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને)
::: એલા, આ બધો ડામચિયો બાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થીયા છો. માણાહ મરેલો છે કે જીવતો છે ઈનું પણ કંઈ ભાન નથી.
{{Ps
|
| એલા, આ બધો ડામચિયો બાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થીયા છો. માણાહ મરેલો છે કે જીવતો છે ઈનું પણ કંઈ ભાન નથી.
}}
(ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે.)
(ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે.)
કૃપાશંકરઃ લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. (પંખાને લેવા હાથ લંબાવે છે.)
{{Ps
હરિલાલઃ તમે બેહો હવે છાનામાના. તમારામાં તે કંઈ અક્કલ છે! ઈ તો સારું થીયું કે મારું ધ્યાન ગીયું. નઈ તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારેત ને?
|કૃપાશંકરઃ  
કૃપાશંકરઃ અરે પણ પરસોતમ દાકતરે તપાસ કરીને કીધું કે કાકા, ગંગાજળ લાવો. દાકતરે જાતે જ બાલુના મોંઢામાં ચમચી ભરીને રેડ્યું’તું. પૂછ તારી ભાભીને.
|લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. (પંખાને લેવા હાથ લંબાવે છે.)
હરિલાલઃ હવે ઈ પશા દાકતરની વાત જાવા દ્યો ને. ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો. ઈ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ દાકતરે આવતાંવેંત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઈંજિકશન ફટકારી દીધું. ડોહો તો કાંઈ રાડ્યું નાખે રાડ્યું!
}}
{{Ps
|હરિલાલઃ  
|તમે બેહો હવે છાનામાના. તમારામાં તે કંઈ અક્કલ છે! ઈ તો સારું થીયું કે મારું ધ્યાન ગીયું. નઈ તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારેત ને?
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|અરે પણ પરસોતમ દાકતરે તપાસ કરીને કીધું કે કાકા, ગંગાજળ લાવો. દાકતરે જાતે જ બાલુના મોંઢામાં ચમચી ભરીને રેડ્યું’તું. પૂછ તારી ભાભીને.
}}
{{Ps
|હરિલાલઃ  
|હવે ઈ પશા દાકતરની વાત જાવા દ્યો ને. ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો. ઈ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ દાકતરે આવતાંવેંત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઈંજિકશન ફટકારી દીધું. ડોહો તો કાંઈ રાડ્યું નાખે રાડ્યું!
}}
(બધાં જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે.)
(બધાં જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે.)
ચંદુઃ અરે બાબુએ આંખ ખોલી. બાબુ! બાબુ!
{{Ps
કૃપાશંકરઃ બાબુ દીકરા! કેમ છે તને?
|ચંદુઃ  
કાશીઃ પાણી આલું ભઈ?
|અરે બાબુએ આંખ ખોલી. બાબુ! બાબુ!
હરિલાલઃ એ શાંતિ રાખો.
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|બાબુ દીકરા! કેમ છે તને?
}}
{{Ps
|કાશીઃ  
|પાણી આલું ભઈ?
}}
{{Ps
|હરિલાલઃ  
|એ શાંતિ રાખો.
}}
{{Ps
(બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.)
(બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.)
::: ઉભો રે, તને બેઠો કરું.
::: ઉભો રે, તને બેઠો કરું.
26,604

edits