ગુજરાતી એકાંકીસંપદા/કુદરતી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 107: Line 107:
|એ શાંતિ રાખો.
|એ શાંતિ રાખો.
}}
}}
(બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.)
{{Ps
{{Ps
(બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.)
|
::: ઉભો રે, તને બેઠો કરું.
| ઉભો રે, તને બેઠો કરું.
}}
(બધા બાબુને બેઠો કરે છે. કાશી પાછળ તકિયો મૂકી આપે છે.)
(બધા બાબુને બેઠો કરે છે. કાશી પાછળ તકિયો મૂકી આપે છે.)
હરિલાલઃ કેમ છે બાબુ તને?
{{Ps
બાબુઃ હરિકાકા!
|હરિલાલઃ  
હરિલાલઃ હા બાબુ, હું હરિકાકા છું. કેમ છે તને?
|કેમ છે બાબુ તને?
બાબુઃ સારું છે, હરિકાકા. પણ કેડમાં જરા જરા દુખે છે. આ જમીન પર પટકાણો ઈની પછડાટ વાગી ગઈ.
}}
કૃપાશંકરઃ જમીન પર પટકાણો?
{{Ps
કાશીઃ બઉ વાગ્યું છે ભઈ? હળદર-મીઠું ગરમ કરીને લગાડી દઉં?
|બાબુઃ  
બાબુઃ ના બા, ઈની કંઈ જરૂર નથી. મટી જશે ઈ તો.
|હરિકાકા!
હરિલાલઃ અરે પણ તું પટકાણો ક્યાંથી? તું તો અંઈ જ હતો. અમે તો તને…
}}
કૃપાશંકરઃ તને જરા ઝોબો આવી ગયો’તો. અરે કઉં છું જરા ગરમ મશાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને.
{{Ps
બાબુઃ હા બા, ચા બનાવી આલ. ટાઢાંબોળ વાદળાંને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે.
|હરિલાલઃ  
|હા બાબુ, હું હરિકાકા છું. કેમ છે તને?
}}
{{Ps
|બાબુઃ  
|સારું છે, હરિકાકા. પણ કેડમાં જરા જરા દુખે છે. આ જમીન પર પટકાણો ઈની પછડાટ વાગી ગઈ.
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|જમીન પર પટકાણો?
}}
{{Ps
|કાશીઃ  
|બઉ વાગ્યું છે ભઈ? હળદર-મીઠું ગરમ કરીને લગાડી દઉં?
}}
{{Ps
|બાબુઃ  
|ના બા, ઈની કંઈ જરૂર નથી. મટી જશે ઈ તો.
}}
{{Ps
|હરિલાલઃ  
|અરે પણ તું પટકાણો ક્યાંથી? તું તો અંઈ જ હતો. અમે તો તને…
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|તને જરા ઝોબો આવી ગયો’તો. અરે કઉં છું જરા ગરમ મશાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને.
}}
{{Ps
|બાબુઃ  
|હા બા, ચા બનાવી આલ. ટાઢાંબોળ વાદળાંને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે.
}}
(કાશી જાય છે.)
(કાશી જાય છે.)
ચંદુઃ વાદળાં? શીના વાદળાં? બાબૂ ભૈ! તું શીની વાતું કરે છે?
{{Ps
બાબુઃ આકાશનાં વાદળાં. ભીનાં ભીનાં! ઈમાંથી દેવદૂતો પસાર થઈને મને અંઈ પાછો લાવ્યા.
|ચંદુઃ  
હરિલાલઃ દેવદૂતો? બાબુ! તારું ભમી તો નથી ગીયું ને?
|વાદળાં? શીના વાદળાં? બાબૂ ભૈ! તું શીની વાતું કરે છે?
બાબુઃ ભમી જ ગ્યું’તું – અરે ઈ સ્વર્ગની કંઈ મોજ-મજાહ હતી. આ હા હા… હરિકાકા! આપણું તો મગજ કામ નોં કરે.
}}
ચંદુઃ તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબૂભૈ?
{{Ps
બાબુઃ તંઈ!
|બાબુઃ  
હરિલાલઃ જરા માંડીને વાત તો કર. સ્વર્ગ કેવું હોય છે બાબુ?
|આકાશનાં વાદળાં. ભીનાં ભીનાં! ઈમાંથી દેવદૂતો પસાર થઈને મને અંઈ પાછો લાવ્યા.
બાબુઃ અરે શું વાત કરું, હરિકાકા! કઉં છું ને કે આપણું મગજ કામ નોં કરે.
}}
હરિલાલઃ પણ તું ગીયો કેવી રીતે?
{{Ps
બાબુઃ આ આજ સવારની વાત. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો. પછી ખાટલામાં બેસીને તમાકું મસળતો’તો ત્યાં અચાનક મને મૂંઝારો થીયો ને ઢળી પડ્યો. પછી તો રોતાં મા-બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ, મને ફૂલની જેમ ઊંચકી લીધો ને માંડ્યા આકાશમાં ઊડવા, હું તો ટગરમગર ડાબાજમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું અલે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાવ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં, ટાઢાંબોળ વાદળાંમાંથી સરરર સરરર ઊંચે ને ઊંચે અમે ઊડતા’તા. મને બેચાર છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા. માળું નાક લૂવું શી રીતે?
|હરિલાલઃ  
કાશીઃ (ચા લઈને આવે છે.) લે ભઈ ચા. સૂંઠ નાખીને બનાવી છે. ગરમ ગરમ પી લે.
|દેવદૂતો? બાબુ! તારું ભમી તો નથી ગીયું ને?
}}
{{Ps
|બાબુઃ  
|ભમી જ ગ્યું’તું – અરે ઈ સ્વર્ગની કંઈ મોજ-મજાહ હતી. આ હા હા… હરિકાકા! આપણું તો મગજ કામ નોં કરે.
}}
{{Ps
|ચંદુઃ  
|તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબૂભૈ?
}}
{{Ps
|બાબુઃ  
|તંઈ!
}}
{{Ps
|હરિલાલઃ  
|જરા માંડીને વાત તો કર. સ્વર્ગ કેવું હોય છે બાબુ?
}}
{{Ps
|બાબુઃ  
|અરે શું વાત કરું, હરિકાકા! કઉં છું ને કે આપણું મગજ કામ નોં કરે.
}}
{{Ps
|હરિલાલઃ  
|પણ તું ગીયો કેવી રીતે?
}}
{{Ps
|બાબુઃ  
|આ આજ સવારની વાત. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો. પછી ખાટલામાં બેસીને તમાકું મસળતો’તો ત્યાં અચાનક મને મૂંઝારો થીયો ને ઢળી પડ્યો. પછી તો રોતાં મા-બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ, મને ફૂલની જેમ ઊંચકી લીધો ને માંડ્યા આકાશમાં ઊડવા, હું તો ટગરમગર ડાબાજમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું અલે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાવ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં, ટાઢાંબોળ વાદળાંમાંથી સરરર સરરર ઊંચે ને ઊંચે અમે ઊડતા’તા. મને બેચાર છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા. માળું નાક લૂવું શી રીતે?
}}
{{Ps
|કાશીઃ  
|(ચા લઈને આવે છે.) લે ભઈ ચા. સૂંઠ નાખીને બનાવી છે. ગરમ ગરમ પી લે.
}}
(બાબુ કપ લે છે. રકાબીમાં ચા કાઢી જરાં ફૂંક મારી બે ઘૂંટડા ભરે છે.)
(બાબુ કપ લે છે. રકાબીમાં ચા કાઢી જરાં ફૂંક મારી બે ઘૂંટડા ભરે છે.)
ચંદુઃ પછી શું થીયું બાબૂ ભૈ?
{{Ps
બાબુઃ હા, આપણે ક્યાં સુધી આવ્યા’તા?
|ચંદુઃ  
કૃપાશંકરઃ છીંક આવી.
|પછી શું થીયું બાબૂ ભૈ?
કાશીઃ છીંક આવી? ગરમ ગરમ ચા પી લે ઝટપટ. શરદી મટી જાશે.
}}
{{Ps
|બાબુઃ  
|હા, આપણે ક્યાં સુધી આવ્યા’તા?
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|છીંક આવી.
}}
{{Ps
|કાશીઃ  
|છીંક આવી? ગરમ ગરમ ચા પી લે ઝટપટ. શરદી મટી જાશે.
}}
{{Ps
કૃપાશંકરઃ અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે.
કૃપાશંકરઃ અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે.
કાશીઃ સ્વર્ગની?
કાશીઃ સ્વર્ગની?
26,604

edits

Navigation menu