ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 222: Line 222:
}}
}}
{{Ps
{{Ps
નિગમઃ અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?”
|નિગમઃ  
સુરતાઃ કૌશિકકાકાએ શો જવાબ આપ્યો?
|અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?”
નિગમઃ બે દિવસ તો એમણે કશો જ જવાબ ન આપ્યો. પછી જવાબમાં આ કાવ્ય વાંચવા કહ્યું. (ધીરે અવાજે વાંચે છે.) “કશે વ્યરથ ચંદ્રનું વદન ખાલી જોવું, યદિ, ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી શશી થકીય પૂર્ણ ફુલ્લ મુખ એ સ્મરીને સ્મરી કશે હૃદય બાળવું? નિરખવો નથી રે શશી”ને એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં’તાં, માને બાપજી બસ એ રીતે જ ચાહતા આવ્યા છે. હું જાણું ને… એટલે કે, બાપજીનો આ બાબતમાં કશો પણ ગુનો હોય તો, તે એમનો અતિ ઉદાર સ્નેહ.
}}
સુરતાઃ એમની વયની સ્ત્રીઓ તો નંદનકાકીની અદેખાઈ કરતી હશે. આવો સજ્જન, સંસ્કારી અને વહાલસોયો પતિ કેટલી સ્ત્રીઓના ભાગ્યમાં લખાયો હોય! ને એમની વિદ્વત્તા અને પ્રતિષ્ઠા!
{{Ps
|સુરતાઃ  
|કૌશિકકાકાએ શો જવાબ આપ્યો?
}}
{{Ps
|નિગમઃ  
|બે દિવસ તો એમણે કશો જ જવાબ ન આપ્યો. પછી જવાબમાં આ કાવ્ય વાંચવા કહ્યું. (ધીરે અવાજે વાંચે છે.) “કશે વ્યરથ ચંદ્રનું વદન ખાલી જોવું, યદિ, ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી શશી થકીય પૂર્ણ ફુલ્લ મુખ એ સ્મરીને સ્મરી કશે હૃદય બાળવું? નિરખવો નથી રે શશી”ને એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં’તાં, માને બાપજી બસ એ રીતે જ ચાહતા આવ્યા છે. હું જાણું ને… એટલે કે, બાપજીનો આ બાબતમાં કશો પણ ગુનો હોય તો, તે એમનો અતિ ઉદાર સ્નેહ.
}}
{{Ps
|સુરતાઃ  
|એમની વયની સ્ત્રીઓ તો નંદનકાકીની અદેખાઈ કરતી હશે. આવો સજ્જન, સંસ્કારી અને વહાલસોયો પતિ કેટલી સ્ત્રીઓના ભાગ્યમાં લખાયો હોય! ને એમની વિદ્વત્તા અને પ્રતિષ્ઠા!
નિગમઃ અને છતાં યે માને આ શું સૂઝ્યું? આટલે વર્ષે?
નિગમઃ અને છતાં યે માને આ શું સૂઝ્યું? આટલે વર્ષે?
સુરતાઃ એટલે કે?
}}
{{Ps
|સુરતાઃ  
|એટલે કે?
}}
{{Ps
નિગમઃ (નિસાસો નાખીને) બાળકોએ પોતાનાં માતાપિતાની નિંદા ન કરવી જોઈએ પણ લોકો જે રીતે અમારી સામે જુવે છે! આ નંદનની છોડી… આ નંદનમણિનો એકનો એક દીકરો! (જગન્નાથ હાથમાં ટ્રે લઈને પ્રવેશે છે.) કોણ, જગુ? અત્યારે તે કોઈ કૉફી પીતું હશે? ચા બનાવી લાવવી’તીને.

જગન્નાથઃ નિરુભૈને મશીનની ઠંડી કોફી ખૂબ ભાવે છે. બહેન પાસે કેટલા લાડ કરીને કોફી કરાવતા’તા? ત્રણ દિવસથી મશીનમાં ઠરીને આઈસક્રીમ થઈ ગઈ હતી, તે હું પાછી ઓગાળીને લઈ આવ્યો. નિરુભૈ ક્યાં ગયા?
જગન્નાથઃ નિરુભૈને મશીનની ઠંડી કોફી ખૂબ ભાવે છે. બહેન પાસે કેટલા લાડ કરીને કોફી કરાવતા’તા? ત્રણ દિવસથી મશીનમાં ઠરીને આઈસક્રીમ થઈ ગઈ હતી, તે હું પાછી ઓગાળીને લઈ આવ્યો. નિરુભૈ ક્યાં ગયા?
26,604

edits