ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 41: Line 41:
}}
}}
{{ps
{{ps
અશોકઃ તો તારી અંજુભાભી પર ગયા હશે. અરે તો તો ઘણું સારું રાજન. એમ પણ મા ઉપર ગયેલું બાળક ખૂબ ભાગ્યશાળી હોય છે.
|અશોકઃ  
ડૉ. રાજનઃ જો અશોક અંજુભાભી…
|તો તારી અંજુભાભી પર ગયા હશે. અરે તો તો ઘણું સારું રાજન. એમ પણ મા ઉપર ગયેલું બાળક ખૂબ ભાગ્યશાળી હોય છે.
અશોકઃ અરે, તારી અંજુભાભીની તો વાત જ ન કર. એની ખુશીનો તો કોઈ પાર નહીં હોય. આજે આઠ વર્ષ બાદ તેની કૂખે સંતાન જન્મ્યું છે. અને તે પણ જોડિયાં બાળકો. અરે, અંજુને ભાનમાં તો આવવા દે. ભાનમાં આવતાંની સાથે શું સવાલ પૂછશે, ખબર છે? કેમ? ખોટી પડી ને તમારી સોનોગ્રાફી. અરે શું સમાચાર આપ્યા યાર! વર્ષો પછી ઘરે પારણું બંધાશે. રાજન, આજે તને માર પડવાનો.
}}
ડૉ. રાજનઃ જો અશોક, મારી વાત સાંભળ.
{{ps
અશોકઃ અરે, તું મારી વાત સાંભળ. તું કહે તે શહેરમાં, કહે તે હોટલમાં, કહે તેવી ગ્રાન્ડ-ગાલા પાર્ટી. આજે મને ત્રણ ત્રણ વાતનો આનંદ છે. પહેલું એ કે આઠ વર્ષના લગ્નજીવન બાદ મારા ઘરે પારણું બંધાયું. બીજું એ કે એકીસાથે બે બાળકો. અને તે પણ દીકરા. ‘વૉટ અ સ્ટેમીના અશોક દલાલ’ અને ત્રીજું તારી સોનોગ્રાફી ખોટી પડી તે.
|ડૉ. રાજનઃ  
ડૉ. રાજનઃ સોનોગ્રાફી ખોટી નથી પડી, અશોક.
|જો અશોક અંજુભાભી…
અશોકઃ સોનોગ્રાફી ખોટી નથી પડી એટલે?
}}
ડૉ. રાજનઃ અંજુભાભીની સોનોગ્રાફીનો રિપૉર્ટ જોઈને મેં અંજુભાભીને ક્યુરેટીન કરાવી લેવાની સલાહ નહોતી આપી?
{{ps
અશોકઃ એ રાજન. આ તું શું બોલે છે? મારાં બાળકો તો હેમ-ખેમ છે ને?
|અશોકઃ  
ડૉ. રાજનઃ નહીં જીવે એ.
|અરે, તારી અંજુભાભીની તો વાત જ ન કર. એની ખુશીનો તો કોઈ પાર નહીં હોય. આજે આઠ વર્ષ બાદ તેની કૂખે સંતાન જન્મ્યું છે. અને તે પણ જોડિયાં બાળકો. અરે, અંજુને ભાનમાં તો આવવા દે. ભાનમાં આવતાંની સાથે શું સવાલ પૂછશે, ખબર છે? કેમ? ખોટી પડી ને તમારી સોનોગ્રાફી. અરે શું સમાચાર આપ્યા યાર! વર્ષો પછી ઘરે પારણું બંધાશે. રાજન, આજે તને માર પડવાનો.
અશોકઃ વૉટ ધ હેલ આર યૂ ટૉકિંગ?… હમણાં બે મિનિટ પહેલાં તેં ખુશીના સમાચાર આપ્યા અને હવે કહે છે કે નહીં જીવે.
}}
રાજનઃ આવાં બાળકોનું જીવન માત્ર ચોવીસ કે અડતાળીસ કલાકનું જ હોય છે, અશોક.
{{ps
અશોકઃ આવાં બાળકો એટલે કેવાં? રાજન, આવાં બાળકો એટલે કેવાં બાળકો?
|ડૉ. રાજનઃ  
રાજનઃ તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે, અશોક.
|જો અશોક, મારી વાત સાંભળ.
અશોકઃ વૉટ?
}}
{{ps
|અશોકઃ  
|અરે, તું મારી વાત સાંભળ. તું કહે તે શહેરમાં, કહે તે હોટલમાં, કહે તેવી ગ્રાન્ડ-ગાલા પાર્ટી. આજે મને ત્રણ ત્રણ વાતનો આનંદ છે. પહેલું એ કે આઠ વર્ષના લગ્નજીવન બાદ મારા ઘરે પારણું બંધાયું. બીજું એ કે એકીસાથે બે બાળકો. અને તે પણ દીકરા. ‘વૉટ અ સ્ટેમીના અશોક દલાલ’ અને ત્રીજું તારી સોનોગ્રાફી ખોટી પડી તે.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|સોનોગ્રાફી ખોટી નથી પડી, અશોક.
}}
{{ps
|અશોકઃ  
|સોનોગ્રાફી ખોટી નથી પડી એટલે?
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|અંજુભાભીની સોનોગ્રાફીનો રિપૉર્ટ જોઈને મેં અંજુભાભીને ક્યુરેટીન કરાવી લેવાની સલાહ નહોતી આપી?
}}
{{ps
|અશોકઃ  
|એ રાજન. આ તું શું બોલે છે? મારાં બાળકો તો હેમ-ખેમ છે ને?
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|નહીં જીવે એ.
}}
{{ps
|અશોકઃ  
|વૉટ ધ હેલ આર યૂ ટૉકિંગ?… હમણાં બે મિનિટ પહેલાં તેં ખુશીના સમાચાર આપ્યા અને હવે કહે છે કે નહીં જીવે.
}}
{{ps
|રાજનઃ  
|આવાં બાળકોનું જીવન માત્ર ચોવીસ કે અડતાળીસ કલાકનું જ હોય છે, અશોક.
}}
{{ps
|અશોકઃ  
|આવાં બાળકો એટલે કેવાં? રાજન, આવાં બાળકો એટલે કેવાં બાળકો?
}}
{{ps
|રાજનઃ  
|તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે, અશોક.
}}
{{ps
|અશોકઃ  
|વૉટ?
}}
{{ps
રાજનઃ તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે.
રાજનઃ તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે.
અશોકઃ યૂ મીન ટુ સે ધે આર…?
અશોકઃ યૂ મીન ટુ સે ધે આર…?
26,604

edits