ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 167: Line 167:
}}
}}
{{ps
{{ps
રાજનઃ તું બહાર લઈ આવ એમને.
|રાજનઃ  
કેશવઃ ચાલો દીકરાઓ. જુઓ રાજન અંકલ બોલાવે છે. નહીં સપન, સપન નહીં.
|તું બહાર લઈ આવ એમને.
}}
{{ps
|કેશવઃ  
|ચાલો દીકરાઓ. જુઓ રાજન અંકલ બોલાવે છે. નહીં સપન, સપન નહીં.
}}
(રૂમમાંથી સપન સ્ટીલનું વાસણ બહાર ફેંકે છે.)
(રૂમમાંથી સપન સ્ટીલનું વાસણ બહાર ફેંકે છે.)
રાજનઃ નહીં સપન નહીં મૂકી દે. હા, બરાબર… હવે બહાર આવ જોઈએ યસ યસ હા… That’s like a good boy. શાબાશ, આવ આવ બહાર આવ. (DROP)
{{ps
|રાજનઃ  
|નહીં સપન નહીં મૂકી દે. હા, બરાબર… હવે બહાર આવ જોઈએ યસ યસ હા… That’s like a good boy. શાબાશ, આવ આવ બહાર આવ. (DROP)
}}
(હૉલની જમણી બાજુ કમ્મર અને પેટથી જોડાયેલા બે આશરે ૨૦ વર્ષના યુવાનો બેઠા છે. એક યુવાનના હાથમાં પાનાંની કેટ છે અને બીજો તેને પીસે છે. તેને કાતર મારે છે. અને પછી પાનાની બાજી મંડાય છે. બન્ને જણ પાનાં રમવાનું શરૂ કરે છે.)
(હૉલની જમણી બાજુ કમ્મર અને પેટથી જોડાયેલા બે આશરે ૨૦ વર્ષના યુવાનો બેઠા છે. એક યુવાનના હાથમાં પાનાંની કેટ છે અને બીજો તેને પીસે છે. તેને કાતર મારે છે. અને પછી પાનાની બાજી મંડાય છે. બન્ને જણ પાનાં રમવાનું શરૂ કરે છે.)
સપનઃ હું જીત્યો તો.
{{ps
સંદીપઃ તું જે કહે તે.
|સપનઃ  
સપનઃ તારે મારી સાથે એક કલાક ગાર્ડનમાં આવવું પડશે.
|હું જીત્યો તો.
સંદીપઃ ગાર્ડન…? ઠીક છે. પણ હું જીત્યો તો?
}}
સપનઃ તો તું જે કહે તે.
{{ps
સંદીપઃ જીત્યા પછી કહીશ. (સંદીપ પાનાં વહેંચે છે. અને પાનાં જોતાં જોતાં સપન સંદીપને પાનાંની તરફ ખેંચે છે.)
|સંદીપઃ  
સપનઃ અરે…?
|તું જે કહે તે.
સંદીપઃ નહીં જોઉં હવે.
}}
સંદીપઃ ચાલ શો કર.
{{ps
સપનઃ હું શું કામ કરું? તું કર.
|સપનઃ  
સંદીપઃ (શો કરે છે.) તો મારી શરત છે…
|તારે મારી સાથે એક કલાક ગાર્ડનમાં આવવું પડશે.
સપનઃ થોભ ભાઈ, હજુ મારી વારી બાકી છે. (શો કરે છે.) તો હવે ચાલો ગાર્ડનમાં.
}}
સંદીપઃ કેવું ગાર્ડન ને કેવી વાત?
{{ps
સપનઃ જો તેં શરત મારી હતી કે જો તું હારી જશે તો મારી સાથે ગાર્ડનમાં આવશે.
|સંદીપઃ  
સંદીપઃ મેં એવી કોઈ શરત નથી મારી.
|ગાર્ડન…? ઠીક છે. પણ હું જીત્યો તો?
સપનઃ લુચ્ચા, નાલાયક, બદમાશ!
}}
સંદીપઃ એ તું બદમાશ કોને કહે છે?
{{ps
સપનઃ તું બદમાશ. બીજું કોણ?
|સપનઃ  
કેશવકાકાઃ અરે… અરે… અરે… અરે… તમારો ઝઘડો પાછો શરૂ થઈ ગયો. રાજનકાકા આવશે તો મને ખિજાશે.
|તો તું જે કહે તે.
સપનઃ તમને શું કામ ખિજાશે, કેશવકાકા? આ વખતે તો બધો વાંક સંદીપનો છે. (પાછા ઝઘડવા મંડે)
}}
કેશવઃ હવે પાછું શું થયું?
{{ps
|સંદીપઃ  
|જીત્યા પછી કહીશ. (સંદીપ પાનાં વહેંચે છે. અને પાનાં જોતાં જોતાં સપન સંદીપને પાનાંની તરફ ખેંચે છે.)
}}
{{ps
|સપનઃ  
|અરે…?
}}
{{ps
|સંદીપઃ  
|નહીં જોઉં હવે.
}}
{{ps
|સંદીપઃ  
|ચાલ શો કર.
}}
{{ps
|સપનઃ  
|હું શું કામ કરું? તું કર.
}}
{{ps
|સંદીપઃ  
|(શો કરે છે.) તો મારી શરત છે…
}}
{{ps
|સપનઃ  
|થોભ ભાઈ, હજુ મારી વારી બાકી છે. (શો કરે છે.) તો હવે ચાલો ગાર્ડનમાં.
}}
{{ps
|સંદીપઃ  
|કેવું ગાર્ડન ને કેવી વાત?
}}
{{ps
|સપનઃ  
|જો તેં શરત મારી હતી કે જો તું હારી જશે તો મારી સાથે ગાર્ડનમાં આવશે.
}}
{{ps
|સંદીપઃ  
|મેં એવી કોઈ શરત નથી મારી.
}}
{{ps
|સપનઃ  
|લુચ્ચા, નાલાયક, બદમાશ!
}}
{{ps
|સંદીપઃ  
|એ તું બદમાશ કોને કહે છે?
}}
{{ps
|સપનઃ  
|તું બદમાશ. બીજું કોણ?
}}
{{ps
|કેશવકાકાઃ  
|અરે… અરે… અરે… અરે… તમારો ઝઘડો પાછો શરૂ થઈ ગયો. રાજનકાકા આવશે તો મને ખિજાશે.
}}
{{ps
|સપનઃ  
|તમને શું કામ ખિજાશે, કેશવકાકા? આ વખતે તો બધો વાંક સંદીપનો છે. (પાછા ઝઘડવા મંડે)
}}
{{ps
|કેશવઃ  
|હવે પાછું શું થયું?
}}
(બરોબર તે જ સમયે એક છોકરી પ્રવેશે જેનું નામ શેફાલી છે.)
(બરોબર તે જ સમયે એક છોકરી પ્રવેશે જેનું નામ શેફાલી છે.)
{{ps
શેફાલીઃ Good Evening.
શેફાલીઃ Good Evening.
સપનઃ કેશવકાકા, મેં તમને હજાર વાર કહ્યું છે કે દરવાજો બરાબર બંધ રાખો.
સપનઃ કેશવકાકા, મેં તમને હજાર વાર કહ્યું છે કે દરવાજો બરાબર બંધ રાખો.
26,604

edits