ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 266: Line 266:
(બરોબર તે જ સમયે એક છોકરી પ્રવેશે જેનું નામ શેફાલી છે.)
(બરોબર તે જ સમયે એક છોકરી પ્રવેશે જેનું નામ શેફાલી છે.)
{{ps
{{ps
શેફાલીઃ Good Evening.
|શેફાલીઃ  
સપનઃ કેશવકાકા, મેં તમને હજાર વાર કહ્યું છે કે દરવાજો બરાબર બંધ રાખો.
|Good Evening.
સંદીપઃ અને જો દરવાજો ખુલ્લો હોય તો બહાર આટલો મોટો ડોરબૅલ છે. તે વગાડવો જોઈએ.
}}
સપનઃ અને એટલું પણ સમજ ન પડે તો દરવાજો ‘નૉક’ કરીને અંદર આવવું જોઈએ.
{{ps
કેશવઃ એ છોકરી કોણ છે તું? (ડૉ. રાજન પ્રવેશે છે.)
|સપનઃ  
રાજનઃ કેશવ, શું છે આ બધું?
|કેશવકાકા, મેં તમને હજાર વાર કહ્યું છે કે દરવાજો બરાબર બંધ રાખો.
કેશવઃ સાહેબ, આ છોકરી.
}}
રાજનઃ એ છોકરી કોણ છે તું?
{{ps
શેફાલીઃ શેફાલી.
|સંદીપઃ  
રાજનઃ નામ નથી પૂછ્યું. કોણ છે તું અને ક્યાંથી આવી છે?
|અને જો દરવાજો ખુલ્લો હોય તો બહાર આટલો મોટો ડોરબૅલ છે. તે વગાડવો જોઈએ.
શેફાલીઃ તમારી બાજુમાંથી.
}}
રાજનઃ જો છોકરી…
{{ps
શેફાલીઃ અ… તમે ડૉક્ટર અંકલ છો ને? આ સંદીપ, આ સપન અને આ કેશવકાકા.
|સપનઃ  
કેશવઃ (શેફાલીને) એ રામ-રામ.
|અને એટલું પણ સમજ ન પડે તો દરવાજો ‘નૉક’ કરીને અંદર આવવું જોઈએ.
રાજનઃ કેશવ…
}}
કેશવઃ એ છોરી બહાર નીકળ.
{{ps
શેફાલીઃ કેશવકાકા. (કેશવકાકા રસોડામાં જાય છે.)
|કેશવઃ  
રાજનઃ એ છોકરી, કોણ છે તું અને ક્યાંથી આવી?
|એ છોકરી કોણ છે તું? (ડૉ. રાજન પ્રવેશે છે.)
શેફાલીઃ તમારા બાજુના બંગલામાંથી.
}}
રાજનઃ (ગુસ્સામાં) જો છોકરી…
{{ps
શેફાલીઃ અ… કહું છું… કહું છું. મારા પપ્પા છે તે… નહીં નહીં આ સાંભળો. હું એક મેડિકલ સ્ટુડન્ટ છું અને અહીંની હૉસ્ટેલમાં રહું છું. મારા પપ્પા રાજકોટમાં સરકારી અધિકારી છે. પણ હવે તેમની બદલી અહીં એટલે આ જ શહેરમાં થઈ છે. એટલે અમે તમારા બાજુના બંગલામાં રહેવા આવ્યાં છીએ. અને મેં હૉસ્ટેલ છોડી દીધી છે. બેસી જાઉં?
|રાજનઃ  
રાજનઃ અહીં આવવાનું કોઈ કારણ?
|કેશવ, શું છે આ બધું?
શેફાલીઃ (રાજન અને સંદીપ તરફ) મારું હાઈસ્કૂલ શિક્ષણ રાજકોટમાં થયેલું.
}}
રાજનઃ અહીં આવવાનું કોઈ કારણ?
{{ps
શેફાલીઃ કહું છું. હું આઠમા ધોરણમાં પ્રવેશી ને ત્યારની આ વાત છે. સાંભળો. તમે નહીં (સપન તરફ) તમે સાંભળો. જૂન મહિનાનો એ સરસ મઝાનો દિવસ હતો. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. એટલામાં મારા પપ્પાએ મારા હાથમાં એક મૅગેઝીન આપતાં કહ્યું ‘જો બેટા, આ મૅગેઝીનમાં પાના નં. ૨૭ પર એક લેખ છે. તે વાંચ તને ખૂબ ગમશે.’ અને તે મૅગેઝીનનું નામ હતું…
|કેશવઃ  
સંદીપઃ ચિત્રલેખા…
|સાહેબ, આ છોકરી.
શેફાલીઃ હા પણ તમને…
}}
સપનઃ નામ ન લઈશ એ મૅગેઝીનવાળાનું.
{{ps
|રાજનઃ  
|એ છોકરી કોણ છે તું?
}}
{{ps
|શેફાલીઃ  
|શેફાલી.
}}
{{ps
|રાજનઃ  
|નામ નથી પૂછ્યું. કોણ છે તું અને ક્યાંથી આવી છે?
}}
{{ps
|શેફાલીઃ  
|તમારી બાજુમાંથી.
}}
{{ps
|રાજનઃ  
|જો છોકરી…
}}
{{ps
|શેફાલીઃ  
|અ… તમે ડૉક્ટર અંકલ છો ને? આ સંદીપ, આ સપન અને આ કેશવકાકા.
}}
{{ps
|કેશવઃ  
|(શેફાલીને) એ રામ-રામ.
}}
{{ps
|રાજનઃ  
|કેશવ…
}}
{{ps
|કેશવઃ  
|એ છોરી બહાર નીકળ.
}}
{{ps
|શેફાલીઃ  
|કેશવકાકા. (કેશવકાકા રસોડામાં જાય છે.)
}}
{{ps
|રાજનઃ  
|એ છોકરી, કોણ છે તું અને ક્યાંથી આવી?
}}
{{ps
|શેફાલીઃ  
|તમારા બાજુના બંગલામાંથી.
}}
{{ps
|રાજનઃ  
|(ગુસ્સામાં) જો છોકરી…
}}
{{ps
|શેફાલીઃ  
|અ… કહું છું… કહું છું. મારા પપ્પા છે તે… નહીં નહીં આ સાંભળો. હું એક મેડિકલ સ્ટુડન્ટ છું અને અહીંની હૉસ્ટેલમાં રહું છું. મારા પપ્પા રાજકોટમાં સરકારી અધિકારી છે. પણ હવે તેમની બદલી અહીં એટલે આ જ શહેરમાં થઈ છે. એટલે અમે તમારા બાજુના બંગલામાં રહેવા આવ્યાં છીએ. અને મેં હૉસ્ટેલ છોડી દીધી છે. બેસી જાઉં?
}}
{{ps
|રાજનઃ  
|અહીં આવવાનું કોઈ કારણ?
}}
{{ps
|શેફાલીઃ  
|(રાજન અને સંદીપ તરફ) મારું હાઈસ્કૂલ શિક્ષણ રાજકોટમાં થયેલું.
}}
{{ps
|રાજનઃ  
|અહીં આવવાનું કોઈ કારણ?
}}
{{ps
|શેફાલીઃ  
|કહું છું. હું આઠમા ધોરણમાં પ્રવેશી ને ત્યારની આ વાત છે. સાંભળો. તમે નહીં (સપન તરફ) તમે સાંભળો. જૂન મહિનાનો એ સરસ મઝાનો દિવસ હતો. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. એટલામાં મારા પપ્પાએ મારા હાથમાં એક મૅગેઝીન આપતાં કહ્યું ‘જો બેટા, આ મૅગેઝીનમાં પાના નં. ૨૭ પર એક લેખ છે. તે વાંચ તને ખૂબ ગમશે.’ અને તે મૅગેઝીનનું નામ હતું…
}}
{{ps
|સંદીપઃ  
|ચિત્રલેખા…
}}
{{ps
|શેફાલીઃ  
|હા પણ તમને…
}}
{{ps
|સપનઃ  
|નામ ન લઈશ એ મૅગેઝીનવાળાનું.
}}
{{ps
સંદીપઃ જીવવાનું હરામ કરી નાખ્યું છે, આ છાપાં અને મૅગેઝીનવાળાએ.
સંદીપઃ જીવવાનું હરામ કરી નાખ્યું છે, આ છાપાં અને મૅગેઝીનવાળાએ.
સપનઃ આજે આ છાપાંવાળો તો કાલે આ મૅગેઝીનવાળો.
સપનઃ આજે આ છાપાંવાળો તો કાલે આ મૅગેઝીનવાળો.
26,604

edits

Navigation menu