ગુજરાતી એકાંકીસંપદા/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(7 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Ekatra}}
{{Ekatra}}

{{color|red|'''ગુજરાતી એકાંકીસંપદા'''}}

{{color|blue|'''ગુજરાતી એકાંકીસંપદા'''}}

Line 9: Line 10:

'''સંપાદક'''
{{color|blue|'''સંપાદક'''}}
'''ધ્વનિલ પારેખ'''
{{color|blue|'''ધ્વનિલ પારેખ'''}}

Line 16: Line 17:

'''એકત્ર ફાઉન્ડેશન'''
{{color|blue|'''એકત્ર ફાઉન્ડેશન'''}}

{{Heading|આ ગુજરાતી એકાંકી સંપદા…
ધ્વનિલ પારેખ}}

{{Heading| આ ગુજરાતી એકાંકી સંપદા… | ધ્વનિલ પારેખ }}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય!

Line 32: Line 35:
અભિનયક્ષમ એકાંકીઓ એકસાથે મળી રહે, એ આ સંપાદન પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે. ભજવાતાં એકાંકીઓ મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય તો પણ આપણને આપણી એકાંકી–સંપદાનો સાચો ખ્યાલ આવે. નૌશિલ મહેતા અને સૌમ્ય જોશીની ગેરહાજરી અહીં ખૂંચે પણ ‘લીલા’ (નૌશિલ મહેતા) અને ‘ધારો કે તમે મનજી છો’ (સૌમ્ય જોશી) – બંને મારાં ખૂબ ગમતાં એકાંકીઓ લેખકની અસંમતિને કારણે અહીં નથી, એનો રંજ પણ છે. છતાં ગુજરાતી એકાંકીની એક વિકાસરેખા પણ મળી રહે, એનો ખ્યાલ પણ આ સંપાદન પાછળ રાખ્યો છે.

એકત્ર ફાઉન્ડેશનના અતુલ રાવલે આ સંપાદનની જવાબદારી મને સોંપી એનો આનંદ વ્યક્ત કરું છું. એમણે આપેલી સમયમર્યાદા કરતાં ઘણો વધારે સમય મેં લીધો છે, છતાં શક્ય છે કે મહત્ત્વનાં એકાંકીઓનો અહીં સમાવેશ ન થયો હોય! છતાં એકાંકી ભજવવા માગતાં રંગકર્મીઓને અહીંથી ભજવણીક્ષમ ઘણાં એકાંકીઓ મળી રહેશે તો આ મહેનત લેખે લાગશે.

{{Poem2Close}}

(નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.)

{{Heading| સંપાદક-પરિચય  |  }}

(નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.)

[[File:Dhwanil Parekh.jpg|frameless|center]]
ધ્વનિલ પારેખ

{{Poem2Open}}
એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર. કવિતા, નાટક, વિવેચન, સંપાદનનાં 16 પુસ્તકો પ્રગટ. 2011માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો યુવા પુરસ્કાર. પ્રથમ યુવા ગુજરાતી લેખક તરીકે રાષ્ટ્રપતિભવન ખાતે ‘રાઈટર્સ ઈન રેસીડન્સ  પ્રોગ્રામ’માં 2016માં પસંદગી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી પુરસ્કૃત.
{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
|previous =
|next = કારમી ચીસ