ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 597: Line 597:
|ચન્દનઃ
|ચન્દનઃ
|શી?
|શી?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે.
}}
{{ps
|ચન્દનઃ
|કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|વળી એકની એક છોકરી છે. દોઢિયાં પણ ખરાં.
}}
{{ps
|ચન્દનઃ
|એટલે ઉમાભાઈને તો સોનામાં સુગંધ ભળશે.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|પણ એ તરત પતાવી દેવું જોઈએ. કૉલેજ ઊઘડે એ પહેલાં. ત્યાંની છોકરીઓનું કાંઈ કહેવાય નહિ.
}}
{{ps
|ચન્દનઃ
|સો ટકા સાચું.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|ઉમાભાઈના પૈસાથી એ અંજાય અને એમની ખાટીમીઠી વાતચીતથી ઉમાભાઈ અંજાય તો?
}}
{{ps
|ચન્દનઃ
|તો તો ઉપાધિ ઊભી થાય.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|આપણે થવા દઈએ તો ને? એટલે જ શિવશંકરભાઈને હાલ ને હાલ હાલ લખી નાખીએ. એમનો જીવ પણ હેઠે બેસે.
}}
(વલ્લભરામ દાખલ થાય છે. નીલકંઠરાયને પ્રણામ કરી બેસે છે.)
{{ps
|
|આવો, માસ્તર, ઉમાભાઈ પાસ થયા એ જાણ્યું ને?
}}
{{ps
|વલ્લભરામઃ
|હમણાં જ મને જયપ્રસાદભાઈએ ખબર આપ્યા.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એનો યશ તમને ઘટે છે.
}}
{{ps
|વલ્લભરામઃ
|ખરું પૂછો તો એ ઉમાભાઈની મહેનતનું ફળ છે. પરીક્ષાનું આખું અઠવાડિયું એ રાતના બાર બાર વગાડતા!
}}
{{ps
|ચન્દનઃ
|તોય તમારું શિક્ષણ…
}}
}}
   
   
નીલકંઠરાયઃ શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે.
ચન્દનઃ કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને?
નીલકંઠરાયઃ વળી એકની એક છોકરી છે. દોઢિયાં પણ ખરાં.
ચન્દનઃ એટલે ઉમાભાઈને તો સોનામાં સુગંધ ભળશે.
નીલકંઠરાયઃ પણ એ તરત પતાવી દેવું જોઈએ. કૉલેજ ઊઘડે એ પહેલાં. ત્યાંની છોકરીઓનું કાંઈ કહેવાય નહિ.
ચન્દનઃ સો ટકા સાચું.
નીલકંઠરાયઃ ઉમાભાઈના પૈસાથી એ અંજાય અને એમની ખાટીમીઠી વાતચીતથી ઉમાભાઈ અંજાય તો?
ચન્દનઃ તો તો ઉપાધિ ઊભી થાય.
નીલકંઠરાયઃ આપણે થવા દઈએ તો ને? એટલે જ શિવશંકરભાઈને હાલ ને હાલ હાલ લખી નાખીએ. એમનો જીવ પણ હેઠે બેસે.
(વલ્લભરામ દાખલ થાય છે. નીલકંઠરાયને પ્રણામ કરી બેસે છે.)
આવો, માસ્તર, ઉમાભાઈ પાસ થયા એ જાણ્યું ને?
વલ્લભરામઃ હમણાં જ મને જયપ્રસાદભાઈએ ખબર આપ્યા.
નીલકંઠરાયઃ એનો યશ તમને ઘટે છે.
વલ્લભરામઃ ખરું પૂછો તો એ ઉમાભાઈની મહેનતનું ફળ છે. પરીક્ષાનું આખું અઠવાડિયું એ રાતના બાર બાર વગાડતા!
ચન્દનઃ તોય તમારું શિક્ષણ…
નીલકંઠરાયઃ ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે.
નીલકંઠરાયઃ ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે.
ચન્દનઃ (મનમાં મૂંઝાતો) સો? કે દસ?
ચન્દનઃ (મનમાં મૂંઝાતો) સો? કે દસ?
18,450

edits