ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 655: Line 655:
|તોય તમારું શિક્ષણ…
|તોય તમારું શિક્ષણ…
}}
}}
{{ps
|નીલકંઠરાયઃ
નીલકંઠરાયઃ ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે.
|ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે.
ચન્દનઃ (મનમાં મૂંઝાતો) સો? કે દસ?
}}
નીલકંઠરાયઃ (છટાથી) એક સો ને ઉપર એક લટકાનો.
{{ps
|ચન્દનઃ
|(મનમાં મૂંઝાતો) સો? કે દસ?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(છટાથી) એક સો ને ઉપર એક લટકાનો.
}}
(વલ્લભરામ બેઠા બેઠા એક વાર ફરી હાથ જોડે છે.)
(વલ્લભરામ બેઠા બેઠા એક વાર ફરી હાથ જોડે છે.)
ચન્દુ, તને ખબર નથી, પણ મેં તો વરસની શરૂઆતથી માસ્તર જોડે ચોખ્ખી બોલી કરી હતી. ઉમાભાઈ પાસ થાય તો ખણખણતા રૂપિયા સો. પાસ ન થાય તો…
{{ps
ચન્દનઃ પણ પાસ કેમ ન થાય?
|
વલ્લભરામઃ હંઅ.
|ચન્દુ, તને ખબર નથી, પણ મેં તો વરસની શરૂઆતથી માસ્તર જોડે ચોખ્ખી બોલી કરી હતી. ઉમાભાઈ પાસ થાય તો ખણખણતા રૂપિયા સો. પાસ ન થાય તો…
}}
{{ps
|ચન્દનઃ
|પણ પાસ કેમ ન થાય?
}}
{{ps
|વલ્લભરામઃ
|હંઅ.
}}
(ચંદન અંદર જાય છે. નીલકંઠરાય કાગળ લખવા બેસે છે. વલ્લભરામ ભીંતના રંગો જુએ છે. જરા વાર મૌનમાં વીતે છે. પછી એક બાજુથી વલ્લભરામને ચન્દન સોની નોટ આપે છે, બીજી બાજુથી નીલકંઠરાય કવર આપે છે. વળી વળીને પ્રણામ કરતા વલ્લભરામ જાય છે.)
(ચંદન અંદર જાય છે. નીલકંઠરાય કાગળ લખવા બેસે છે. વલ્લભરામ ભીંતના રંગો જુએ છે. જરા વાર મૌનમાં વીતે છે. પછી એક બાજુથી વલ્લભરામને ચન્દન સોની નોટ આપે છે, બીજી બાજુથી નીલકંઠરાય કવર આપે છે. વળી વળીને પ્રણામ કરતા વલ્લભરામ જાય છે.)
નીલકંઠરાયઃ તું રૂપિયા લઈ આવ્યો એટલી વારમાં મેં શિવશંકરને હા લખી નાખી. (વાળ પર હાથ ફેરવતાં) માથેથી બોજ ઊતર્યો.
{{ps
ચન્દનઃ ઘણું સારું કર્યું.
|નીલકંઠરાયઃ
|તું રૂપિયા લઈ આવ્યો એટલી વારમાં મેં શિવશંકરને હા લખી નાખી. (વાળ પર હાથ ફેરવતાં) માથેથી બોજ ઊતર્યો.
}}
{{ps
|ચન્દનઃ
|ઘણું સારું કર્યું.
}}
(રસ્તા પરથી કેટલાક છોકરાઓનો ઉમંગભર્યો અવાજ આવે છે.)
(રસ્તા પરથી કેટલાક છોકરાઓનો ઉમંગભર્યો અવાજ આવે છે.)
નીલકંઠરાયઃ જો તો, ચન્દુ! કોણ છે?
{{ps
|નીલકંઠરાયઃ
|જો તો, ચન્દુ! કોણ છે?
}}
(ચન્દન જાય છે.)
(ચન્દન જાય છે.)
(નિજાનંદથી) ઉમો અમારું નામ રાખશે – અરે નાક રાખશે. પછી તો બસ–
{{ps
|
|(નિજાનંદથી) ઉમો અમારું નામ રાખશે – અરે નાક રાખશે. પછી તો બસ–
}}
(અંગમરોડથી)
(અંગમરોડથી)
જરા ધીરાં મારો પ્રેમબાણ,
મારા વહાલા ચતુરસુજાણ,
હાં રે હું તો ભૂલી ગઈ સાનભાન…
{{ps
ચન્દનઃ (દોડતાં દાખલ થઈ) એ તો પ્રાણલાલભાઈ અને ઉમાભાઈના ભાઈબંધો.
|
નીલકંઠરાયઃ બોલાવ, બોલાવ, પ્રાણલાલભાઈને.
|જરા ધીરાં મારો પ્રેમબાણ,
મારા વહાલા ચતુરસુજાણ,
હાં રે હું તો ભૂલી ગઈ સાનભાન…
}}
{{ps
|ચન્દનઃ
|(દોડતાં દાખલ થઈ) એ તો પ્રાણલાલભાઈ અને ઉમાભાઈના ભાઈબંધો.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|બોલાવ, બોલાવ, પ્રાણલાલભાઈને.
}}
(ચન્દન જલદી જાય છે.)
(ચન્દન જલદી જાય છે.)
એમને પણ રાજી કરવા પડશે. એમની મહેરબાનીએ તો ઉમાને ફારમ મળેલું. શી ભેટ આપીશું?
{{ps
|
|એમને પણ રાજી કરવા પડશે. એમની મહેરબાનીએ તો ઉમાને ફારમ મળેલું. શી ભેટ આપીશું?
}}
(નીલકંઠરાય વિચારમાં પડે છે. ધીરે પગલે ચન્દન પાછો આવે છે.)
(નીલકંઠરાય વિચારમાં પડે છે. ધીરે પગલે ચન્દન પાછો આવે છે.)
નીલકંઠરાયઃ કેમ રે ચન્દુ! સાજનિયા જેવો ગયો હતો અને સ્મશાનિયા જેવો કેમ પાછો આવ્યો?
{{ps
નીલકંઠરાયઃ અરે! શું કહું, મારા નીલુભાઈ? – ધરતીકંપ થઈ ગયો! પેલા ભોપલાએ દાટ વાળ્યો! પ્રાણલાલ માસ્તરે મને કહ્યું કે ઉમાભાઈ ઊડી જાય છે!
|નીલકંઠરાયઃ
નીલકંઠરાયઃ હેં! (નીચે બેસી જઈ) ઓ મારા ઉમા રે!
|કેમ રે ચન્દુ! સાજનિયા જેવો ગયો હતો અને સ્મશાનિયા જેવો કેમ પાછો આવ્યો?
ચન્દનઃ (મનમાં) અરે! મિજલસ મારી ગઈ!
}}
{{ps
|નીલકંઠરાયઃ
|અરે! શું કહું, મારા નીલુભાઈ? – ધરતીકંપ થઈ ગયો! પેલા ભોપલાએ દાટ વાળ્યો! પ્રાણલાલ માસ્તરે મને કહ્યું કે ઉમાભાઈ ઊડી જાય છે!
}}
{{ps
|નીલકંઠરાયઃ
|હેં! (નીચે બેસી જઈ) ઓ મારા ઉમા રે!
}}
{{ps
|ચન્દનઃ
|(મનમાં) અરે! મિજલસ મારી ગઈ!
}}
*
*
૨  
<center></center>
(જયપ્રસાદ ગર્ભશ્રીમંત હતા. ખરું પૂછો તો આ ગર્ભશ્રીમંતાઈ, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, છેલ્લી ચાર પેઢીથી વારસામાં વહી આવતી હતી. એમના ઘરમાં લક્ષ્મીએ પહેલો પગપેસારો કેવી રીતે કર્યો; એ ઇતિહાસ જાણવા જેવો છે, પણ કહેવા જેવો નથી. જયપ્રસાદ પાસે કુલ નાણું કેટલું હશે એ કોઈથી કહી શકાય એમ નહોતું – એટલે કે એ પોતે પણ આ બાબત પૂરતો પ્રકાશ પાડી શકે એમ નહોતા. એમનાથી ઝાઝું તો એમના મહેતાજીઓ જાણતા. એમને મુંબઈમાં માળાઓ હતા, અમદાવાદની આસપાસ જમીનો હતી. બદલામાં બમણી કિંમતના માલમતા કે ઘરેણાં ગીરો રાખી એ રૂપિયા ધીરતા અને મનમાન્યું વ્યાજ મેળવતા. ઉપરાંત શૅર, કૅશ સર્ટિફિકેટ, બૉન્ડ, ફિક્સ્ડ ડિપૉઝિટના કંઈક નામૂના ભીંત સાથે જડી દીધેલી તિજોરીમાં બફાતા હતા. એમને વિશે જે કહો તે, પણ વરસ આખરે વ્યાજમાંથી બચાવેલી રકમનો પણ ઉપરની એકાદ દિશામાં એમને નિકાલ કરવો પડતો. ઘરેણાં અને પોશાકનું પણ એમને ત્યાં પ્રદર્શન હતું. કોઈના પણ શુભ પ્રસંગે એ જાહેરની નજરમાં મુકાતું. આવા જયપ્રસાદ અત્યારે એમના ઓરડામાં એકલા આંટા મારતા હોય છે.)
(જયપ્રસાદ ગર્ભશ્રીમંત હતા. ખરું પૂછો તો આ ગર્ભશ્રીમંતાઈ, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, છેલ્લી ચાર પેઢીથી વારસામાં વહી આવતી હતી. એમના ઘરમાં લક્ષ્મીએ પહેલો પગપેસારો કેવી રીતે કર્યો; એ ઇતિહાસ જાણવા જેવો છે, પણ કહેવા જેવો નથી. જયપ્રસાદ પાસે કુલ નાણું કેટલું હશે એ કોઈથી કહી શકાય એમ નહોતું – એટલે કે એ પોતે પણ આ બાબત પૂરતો પ્રકાશ પાડી શકે એમ નહોતા. એમનાથી ઝાઝું તો એમના મહેતાજીઓ જાણતા. એમને મુંબઈમાં માળાઓ હતા, અમદાવાદની આસપાસ જમીનો હતી. બદલામાં બમણી કિંમતના માલમતા કે ઘરેણાં ગીરો રાખી એ રૂપિયા ધીરતા અને મનમાન્યું વ્યાજ મેળવતા. ઉપરાંત શૅર, કૅશ સર્ટિફિકેટ, બૉન્ડ, ફિક્સ્ડ ડિપૉઝિટના કંઈક નામૂના ભીંત સાથે જડી દીધેલી તિજોરીમાં બફાતા હતા. એમને વિશે જે કહો તે, પણ વરસ આખરે વ્યાજમાંથી બચાવેલી રકમનો પણ ઉપરની એકાદ દિશામાં એમને નિકાલ કરવો પડતો. ઘરેણાં અને પોશાકનું પણ એમને ત્યાં પ્રદર્શન હતું. કોઈના પણ શુભ પ્રસંગે એ જાહેરની નજરમાં મુકાતું. આવા જયપ્રસાદ અત્યારે એમના ઓરડામાં એકલા આંટા મારતા હોય છે.)
જયપ્રસાદઃ અમારી ચડસાચડસીમાં શિવશંકર ફાવી ગયો. પણ સવાલ વટનો હતો. દસ શું બાર કડવા કરત. એ કંઠમાળાના ઉમા કરતાં મારો વિક્રમ જાય એવો છે? બંને સરખું ભણેલા. વળી સુહાસિની સાથે મારો વિક્રમ જ શોભે. ઉમાને મળી હોત તો ‘કાગડો દહીંથરું’ની કહેતી ખરી પડત. પણ હું બેઠો હોઉં ને એ ખરી પડે કેમ? (તાળીઓ પાડતો) આ અઠવાડિયામાં તો સુહાસિની શિવશંકર મટીને સુહાસિની વિક્રમરાય થશે. બસ, બેડો પાર?
{{ps
|જયપ્રસાદઃ
|અમારી ચડસાચડસીમાં શિવશંકર ફાવી ગયો. પણ સવાલ વટનો હતો. દસ શું બાર કડવા કરત. એ કંઠમાળાના ઉમા કરતાં મારો વિક્રમ જાય એવો છે? બંને સરખું ભણેલા. વળી સુહાસિની સાથે મારો વિક્રમ જ શોભે. ઉમાને મળી હોત તો ‘કાગડો દહીંથરું’ની કહેતી ખરી પડત. પણ હું બેઠો હોઉં ને એ ખરી પડે કેમ? (તાળીઓ પાડતો) આ અઠવાડિયામાં તો સુહાસિની શિવશંકર મટીને સુહાસિની વિક્રમરાય થશે. બસ, બેડો પાર?
}}
(ચન્દન આવે છે.)
(ચન્દન આવે છે.)
આવ ચન્દુ, શા સમાચાર?
{{ps
ચન્દનઃ (ઉતાવળે) જયપ્રસાદભાઈ, જાણ્યું કે?
|
જયપ્રસાદઃ ના. (તત્પરતાથી) શું?
|આવ ચન્દુ, શા સમાચાર?
ચન્દનઃ અતુલ દાક્તરે વેવિશાળ તોડ્યું?
}}
જયપ્રસાદઃ કોનું?
{{ps
ચન્દનઃ અરે! પોતાનું. આખી નાતમાં એની હોહા થઈ રહી છે.
|ચન્દનઃ
જયપ્રસાદઃ પણ એને ક્યાં કોઈનું ગણકારવું છે?
|(ઉતાવળે) જયપ્રસાદભાઈ, જાણ્યું કે?
ચન્દનઃ નીલુભાઈને ત્યાં વાત થતી હતી કે ભાઈ વિલાયતમાં હતા ત્યારે કોઈના ફંદામાં ફસેલા. જવા દો. આપણે ક્યાં કોઈનું વાંકું બોલવું છે?
}}
જયપ્રસાદઃ હા. સાચુ હોય તોય વાંકું હોય તો નથી બોલવું.
{{ps
ચન્દનઃ આનું નામ ખાનદાની.
|જયપ્રસાદઃ
|ના. (તત્પરતાથી) શું?
}}
{{ps
|ચન્દનઃ
|અતુલ દાક્તરે વેવિશાળ તોડ્યું?
}}
{{ps
|જયપ્રસાદઃ
|કોનું?
}}
{{ps
|ચન્દનઃ
|અરે! પોતાનું. આખી નાતમાં એની હોહા થઈ રહી છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|પણ એને ક્યાં કોઈનું ગણકારવું છે?
}}
{{ps
|ચન્દનઃ
|નીલુભાઈને ત્યાં વાત થતી હતી કે ભાઈ વિલાયતમાં હતા ત્યારે કોઈના ફંદામાં ફસેલા. જવા દો. આપણે ક્યાં કોઈનું વાંકું બોલવું છે?
}}
{{ps
|જયપ્રસાદઃ
|હા. સાચુ હોય તોય વાંકું હોય તો નથી બોલવું.
}}
{{ps
|ચન્દનઃ
|આનું નામ ખાનદાની.
}}
(જયપ્રસાદ ચન્દનને જરા વાર જોઈ રહે છે.)
(જયપ્રસાદ ચન્દનને જરા વાર જોઈ રહે છે.)
જયપ્રસાદઃ ચન્દુ, તેં ભારે કરી. તું તો જોકે આપણો જ માણસ હતો, પણ તું ઘનજીને પણ ફેરવી શક્યો એ તેં બહુ કરી. એ કંઠમાળને હવે ખબર પાડીએ. વિક્રમના જનોઈ વખતે એ લુચ્ચાઈ રમી ગયો હતો. જાણીજોઈને એના ઉમાનું જનોઈ બે દિવસ પાછળ રાખ્યું. એટલે આપણને વટી ગયો. પણ આ વેળા કયો મૂરખ પોતાની છોકરી હોમવા નવરો બેઠો છે કે…
{{ps
ચન્દનઃ અરે કોઈ નહિ. ઉઘાડી આંખે કોઈ કૂવામાં પડતું હશે? – ઉમામાં છે શું?
|જયપ્રસાદઃ
જયપ્રસદાઃ (ગંભીર બની) પણ ચન્દુ, લગ્ન કરવું એ રમત વાત નથી, હોં. જરા જરા વારે કાંઈનું કાંઈ ખૂટ્યા જ કરે. વિક્રમના લગ્નમાં એવી કોઈ પણ ચીજની ખોટ ન જણાવી જોઈએ.
|ચન્દુ, તેં ભારે કરી. તું તો જોકે આપણો જ માણસ હતો, પણ તું ઘનજીને પણ ફેરવી શક્યો એ તેં બહુ કરી. એ કંઠમાળને હવે ખબર પાડીએ. વિક્રમના જનોઈ વખતે એ લુચ્ચાઈ રમી ગયો હતો. જાણીજોઈને એના ઉમાનું જનોઈ બે દિવસ પાછળ રાખ્યું. એટલે આપણને વટી ગયો. પણ આ વેળા કયો મૂરખ પોતાની છોકરી હોમવા નવરો બેઠો છે કે…
ચન્દનઃ શાની જણાય? નીલુભાઈ માફક તમારે ક્યાં કંજૂસાઈ કરવી છે?
}}
જયપ્રસાદઃ કંજૂસાઈ? (છટાથી) કંજૂસાઈનું મારા આગળ નામ ન લેશો. મારી ઘોડાગાડીને ભુલાવવા એ કંઠમાળે મોટર લીધી હતી. પણ કેવી? જૂની, ઘરઘાઉ, ખખડતી, ખટારા જેવી મેં તો પૂરા પાંચ હજારની મંગાવી. નવી નક્કોર! પાણીના રેલાની માફક ચાલી જાય. પાસેથી પસાર થાય તો ચણતી ચકલીનેય ખબર ન પડે, મારા મહેરબાન!
{{ps
ચન્દનઃ શોખની વાત જુદી છે.
|ચન્દનઃ
જયપ્રસાદઃ જો; વીજળી અને વાજાંવાળાનું બરાબર સંભાળજે. વીજળીમાં સાતે રંગ આવવા જોઈએ. આપણા દરવાજાની કમાન ઉપર એ એવી ગોઠવવી કે જોનારને જાણે મેઘધનુષ જ લાગે. વાજાંવાળાને સુરત તાર કર્યો છે પણ જવાબ નથી. ચન્દુ, મારી ઇચ્છા છે કે તું જ તેમને તેડી આવી. છેવટની ઘડી સુધી જો ન આવ્યા તો આપણું થશે શું?
|અરે કોઈ નહિ. ઉઘાડી આંખે કોઈ કૂવામાં પડતું હશે? – ઉમામાં છે શું?
ચન્દનઃ સાડા પાંચની ગાડીમાં જાઉં તો? હજુ અર્ધો કલાક છે.
}}
જયપ્રસાદઃ ઉત્તમ. ઘારીના ટોપલા પણ ભરાવતો આવ.
{{ps
ચન્દનઃ જાતે જાઉં એટલે એ કાંઈ ભુલાતું હશે?
|જયપ્રસદાઃ
જયપ્રસાદઃ (વિચાર કરી) પણ ચન્દુ, તારું અહીં ઘડીએ ને પળે કામ પડશે. તારે નથી જવું. વાડીલાલ જશે.
|(ગંભીર બની) પણ ચન્દુ, લગ્ન કરવું એ રમત વાત નથી, હોં. જરા જરા વારે કાંઈનું કાંઈ ખૂટ્યા જ કરે. વિક્રમના લગ્નમાં એવી કોઈ પણ ચીજની ખોટ ન જણાવી જોઈએ.
ચન્દનઃ તો વાડીલાલને મોકલીએ. (જોરથી) ધનજી!
}}
(ધનજી આવે છે.)
{{ps
જયપ્રસાદઃ વાડીલાલ શું કરે છે? – બહારથી આવી ગયા?
|ચન્દનઃ
ધનજીઃ નામું લખે છે. મોકલું?
|શાની જણાય? નીલુભાઈ માફક તમારે ક્યાં કંજૂસાઈ કરવી છે?
}}
{{ps
|જયપ્રસાદઃ
|કંજૂસાઈ? (છટાથી) કંજૂસાઈનું મારા આગળ નામ ન લેશો. મારી ઘોડાગાડીને ભુલાવવા એ કંઠમાળે મોટર લીધી હતી. પણ કેવી? જૂની, ઘરઘાઉ, ખખડતી, ખટારા જેવી મેં તો પૂરા પાંચ હજારની મંગાવી. નવી નક્કોર!
}}
{{ps
|
|પાણીના રેલાની માફક ચાલી જાય. પાસેથી પસાર થાય તો ચણતી ચકલીનેય ખબર ન પડે, મારા મહેરબાન!
}}
{{ps
|ચન્દનઃ
|શોખની વાત જુદી છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|જો; વીજળી અને વાજાંવાળાનું બરાબર સંભાળજે. વીજળીમાં સાતે રંગ આવવા જોઈએ. આપણા દરવાજાની કમાન ઉપર એ એવી ગોઠવવી કે જોનારને જાણે મેઘધનુષ જ લાગે. વાજાંવાળાને સુરત તાર કર્યો છે પણ જવાબ નથી. ચન્દુ, મારી ઇચ્છા છે કે તું જ તેમને તેડી આવી. છેવટની ઘડી સુધી જો ન આવ્યા તો આપણું થશે શું?
}} 
{{ps
|ચન્દનઃ
|સાડા પાંચની ગાડીમાં જાઉં તો? હજુ અર્ધો કલાક છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|ઉત્તમ. ઘારીના ટોપલા પણ ભરાવતો આવ.
}}
{{ps
|ચન્દનઃ
|જાતે જાઉં એટલે એ કાંઈ ભુલાતું હશે?
}}
{{ps
|જયપ્રસાદઃ
|(વિચાર કરી) પણ ચન્દુ, તારું અહીં ઘડીએ ને પળે કામ પડશે. તારે નથી જવું. વાડીલાલ જશે.
}}
(ધનજી આવે છે.)
{{ps
|ચન્દનઃ
|તો વાડીલાલને મોકલીએ. (જોરથી) ધનજી!
}}
{{ps
|જયપ્રસાદઃ
|વાડીલાલ શું કરે છે? – બહારથી આવી ગયા?
}}
{{ps
|ધનજીઃ
|નામું લખે છે. મોકલું?
}}
 
જયપ્રસાદઃ ના. (ચન્દનને) જે કામ કરવાનું છે તે એને સમજાવ અને તાબડતોબ જવા કહે. ગાડી ચૂકશે તો વળી બાર કલાક મોડું થશે.
જયપ્રસાદઃ ના. (ચન્દનને) જે કામ કરવાનું છે તે એને સમજાવ અને તાબડતોબ જવા કહે. ગાડી ચૂકશે તો વળી બાર કલાક મોડું થશે.
(ચંદન અંદર જાય છે.)
(ચંદન અંદર જાય છે.)
18,450

edits

Navigation menu