ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 915: Line 915:
|એ સાચી વાત.
|એ સાચી વાત.
}}  
}}  
{{ps
જયપ્રસાદઃ એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે.
|જયપ્રસાદઃ
ચન્દનઃ (ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ.
|એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે.
}}
{{ps
|ચન્દનઃ
|(ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ.
}}
(અતુલ આવે છે.)
(અતુલ આવે છે.)
જયપ્રસાદઃ (હાસ્ય વેરતાં) દાક્તરસાહેબ, સાત મિનિટ વહેલા આવ્યા ને શું?
{{ps
અતુલઃ (ભીંતનું અને હાથનું ઘડિયાળ મેળવતાં) તમારું ઘડિયાળ સાત મિનિટ મોડું લાગે છે.
|જયપ્રસાદઃ
ચન્દનઃ જયભાઈને એ ચાલે. ક્યાં કોઈની નોકરી કરવી છે? સાત મિનિટ આમ કે સત્તર મિનિટ તેમ.
|(હાસ્ય વેરતાં) દાક્તરસાહેબ, સાત મિનિટ વહેલા આવ્યા ને શું?
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, બહારગામ જઈ આવ્યા?
}}
અતુલઃ હા.
{{ps
જયપ્રસાદઃ (સોપારી કાતરતાં) કાંઈ નવીન?
|અતુલઃ
અતુલઃ ધીમે ધીમે કહું છું.
|(ભીંતનું અને હાથનું ઘડિયાળ મેળવતાં) તમારું ઘડિયાળ સાત મિનિટ મોડું લાગે છે.
ચન્દનઃ જયભાઈ, પેલું પૂછી જુઓ ને?
}}
{{ps
|ચન્દનઃ
|જયભાઈને એ ચાલે. ક્યાં કોઈની નોકરી કરવી છે? સાત મિનિટ આમ કે સત્તર મિનિટ તેમ.
}}
{{ps
|જયપ્રસાદઃ
|દાક્તરસાહેબ, બહારગામ જઈ આવ્યા?
}}
{{ps
|અતુલઃ
|હા.
}}
{{ps
|જયપ્રસાદઃ
|(સોપારી કાતરતાં) કાંઈ નવીન?
}}
{{ps
|અતુલઃ
|ધીમે ધીમે કહું છું.
}}
{{ps
|ચન્દનઃ
|જયભાઈ, પેલું પૂછી જુઓ ને?
}}
(જયપ્રસાદ ચંદન સામી આંખ તાણે છે.)
(જયપ્રસાદ ચંદન સામી આંખ તાણે છે.)
અતુલઃ જયભાઈ, એ હકીકત સાચી છે.
{{ps
જયપ્રસાદઃ (ડઘાઈ) કઈ?
|અતુલઃ
|જયભાઈ, એ હકીકત સાચી છે
}}
{{ps
|જયપ્રસાદઃ
|(ડઘાઈ) કઈ?
}}
{{ps
|
|
}}
અતુલઃ મારા વેવિશાળની.
અતુલઃ મારા વેવિશાળની.
જયપ્રસાદઃ શું સાચે જ?
જયપ્રસાદઃ શું સાચે જ?
18,450

edits