ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 966: Line 966:
}}
}}
{{ps
{{ps
|
|અતુલઃ
|
|મારા વેવિશાળની.
}}
{{ps
|જયપ્રસાદઃ
|શું સાચે જ?
}}
{{ps
|અતુલઃ
|એમ તમારાં આંતરડાં કેમ ઊભાં થઈ જાય છે?
}}
{{ps
|જયપ્રસાદઃ
|આજે જ આ બન્યું?
}}
{{ps
|અતુલઃ
|એ લોક આજે ગણાવે છે. પણ પાંચ વર્ષ પહેલાં હું પરદેશ ગયો ત્યારે જ તેમને હું કહેતો ગયો હતો.
}}
{{ps
|ચન્દનઃ
|ત્યારે જયભાઈ, પેલી વાત ખોટી.
}}  
}}  
અતુલઃ મારા વેવિશાળની.
જયપ્રસાદઃ શું સાચે જ?
અતુલઃ એમ તમારાં આંતરડાં કેમ ઊભાં થઈ જાય છે?
જયપ્રસાદઃ આજે જ આ બન્યું?
અતુલઃ એ લોક આજે ગણાવે છે. પણ પાંચ વર્ષ પહેલાં હું પરદેશ ગયો ત્યારે જ તેમને હું કહેતો ગયો હતો.
ચન્દનઃ ત્યારે જયભાઈ, પેલી વાત ખોટી.
(આ વાક્યથી જયપ્રસાદ એટલા ધ્રૂજી ઊઠે છે કે એમની આંગળીએ સૂડી વાગી જાય છે ને લોહી નીકળે છે.)
(આ વાક્યથી જયપ્રસાદ એટલા ધ્રૂજી ઊઠે છે કે એમની આંગળીએ સૂડી વાગી જાય છે ને લોહી નીકળે છે.)
જયપ્રસાદઃ ધનજી, ધનજી! આયોડિન લાવ.
{{ps
|જયપ્રસાદઃ
|ધનજી, ધનજી! આયોડિન લાવ.
}}
(ચંદન ધનજીને બોલાવવા અંદર દોડે છે. અતુલ ચંદનને ધારી ધારીને નીરખે છે.)
(ચંદન ધનજીને બોલાવવા અંદર દોડે છે. અતુલ ચંદનને ધારી ધારીને નીરખે છે.)
જયપ્રસાદઃ (ગભરાઈ) દાક્તરસાહેબ, ભારે થઈ.
{{ps
અતુલઃ (શાન્તિપૂર્વક) એમાં ગભરાવાનું કાંઈ કારણ નથી.
|જયપ્રસાદઃ
|(ગભરાઈ) દાક્તરસાહેબ, ભારે થઈ.
}}
{{ps
|અતુલઃ
|(શાન્તિપૂર્વક) એમાં ગભરાવાનું કાંઈ કારણ નથી.
}}
(ધનજી આયોડિન લાવે છે. ચંદન એ ચોપડે છે.)
(ધનજી આયોડિન લાવે છે. ચંદન એ ચોપડે છે.)
જયપ્રસાદઃ પણ દાક્તરસાહેબ, આ પાકશે તો નહિ ને? વિક્રમનાં લગ્નને માત્ર ચાર દિવસ બાકી છે.
{{ps
અતુલઃ (સાન્તવન જેમ) મટી જશે, મટી જશે.
|જયપ્રસાદઃ
ચન્દનઃ પાટો બાંધવો પડશે કે?
|પણ દાક્તરસાહેબ, આ પાકશે તો નહિ ને? વિક્રમનાં લગ્નને માત્ર ચાર દિવસ બાકી છે.
અતુલઃ (ચિડાઈ) એટલે? ચન્દુ, દાક્તર હું છું કે તું?
}}
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, એની ભૂલ થઈ.
{{ps
ચન્દનઃ (ડોલનથી) માસ માત્ર ભૂલને પાત્ર.
|અતુલઃ
અતુલઃ પણ…
|(સાન્તવન જેમ) મટી જશે, મટી જશે.
જયપ્રસાદઃ પણ દાક્તરસાહેબ, મારે તમારી મદદ જોઈએ. આપણા વિક્રમના વરઘોડામાં…
}}
અતુલઃ (કડકાઈથી) હું સમજી ગયો. જયભાઈ, વિક્રમની અને પરિણામે વિક્રમના લગ્નની બાબતમાં મારે તમને કેટલુંક કહેવાનું છે.
{{ps
જયપ્રસાદઃ ઘણી ખુશીથી. બોલો.
|ચન્દનઃ
અતુલઃ હું કંઈ બોલું એ પહેલાં ચન્દુ અને ધનજી બહાર જાય તો સારું.
|પાટો બાંધવો પડશે કે?
}}
{{ps
|અતુલઃ
|(ચિડાઈ) એટલે? ચન્દુ, દાક્તર હું છું કે તું?
}}
{{ps
|જયપ્રસાદઃ
|દાક્તરસાહેબ, એની ભૂલ થઈ.
}}
{{ps
|ચન્દનઃ
|(ડોલનથી) માસ માત્ર ભૂલને પાત્ર.
}}
{{ps
|અતુલઃ
|પણ…
}}
{{ps
|જયપ્રસાદઃ
|પણ દાક્તરસાહેબ, મારે તમારી મદદ જોઈએ. આપણા વિક્રમના વરઘોડામાં…
}}
{{ps
|અતુલઃ
|(કડકાઈથી) હું સમજી ગયો. જયભાઈ, વિક્રમની અને પરિણામે વિક્રમના લગ્નની બાબતમાં મારે તમને કેટલુંક કહેવાનું છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|ઘણી ખુશીથી. બોલો.
}}
{{ps
|અતુલઃ
|હું કંઈ બોલું એ પહેલાં ચન્દુ અને ધનજી બહાર જાય તો સારું.
}}
(જયપ્રસાદ ઇશારતથી સૂચના કરે છે. બન્ને જાય છે.)
(જયપ્રસાદ ઇશારતથી સૂચના કરે છે. બન્ને જાય છે.)
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, એવું શું છે?
{{ps
અતુલઃ વિક્રમને મેં બરોબર તપાસ્યો છે. હું માનું છું કે એણે અત્યારે પરણવું ન જોઈએ.
|જયપ્રસાદઃ
જયપ્રસાદઃ પણ દાક્તરસાહેબ…
|દાક્તરસાહેબ, એવું શું છે?
અતુલઃ છોકરો ખોવો હોય તો એને પરણાવજો.
}}
જયપ્રસાદઃ (કરગરી જઈ) પણ આ ચન્દુને પૂછી જુઓ. અમે કેટલી તો તૈયાર કરી છે. મંગલાષ્ટકની બે હજાર નકલ પણ છપાવી કાઢી છે.
{{ps
અતુલઃ (દયા જેમ) ચન્દુને હું શું પૂછું? પહેલાં એ નીલકંઠરાયનો નન્દી હતો; હવે તમારો પોઠિયો લાગે છે.
|અતુલઃ
જયપ્રસાદઃ ચન્દુને ન પૂછો તો કંઈ નહિ. પણ મંગલાષ્ટક…
|વિક્રમને મેં બરોબર તપાસ્યો છે. હું માનું છું કે એણે અત્યારે પરણવું ન જોઈએ.
અતુલઃ ચાના કપ મકવામાં કામ આવશે.
}}
જયપ્રસાદઃ અતુલભાઈ, બીજું બધું તો એક બાજુ રહ્યું, પણ લગ્ન હવે લંબાય તો તમારો નીલકંઠરાય તો મને ઘેર ઘેર વગોવી મારે.
{{ps
અતુલઃ નીલકંઠરાય જેટલા મારા છે એટલા તમારા છે. જેટલા તમારા નથી એટલા મારા નથી.
|જયપ્રસાદઃ
જયપ્રસાદઃ મારી બોલવામાં ભૂલ થઈ.
|પણ દાક્તરસાહેબ…
અતુલઃ (જક્કી થઈ) ના. તમે જાણીબૂઝીને એ બોલ્યા હતા. આપણા વડવાઓ જે શક્તિ રાજ્યના કાવાદાવામાં વાપરતા તે હવે તમે કુટુંબ કુટુંબ વચ્ચે ખર્ચો છો. બાળક જેવા આ વાદ તમને એકેયને શોભે છે? નીલકંઠરાયને મેં આ બપોરે કહ્યું, અત્યારે તમને કહું છું.
}}
જયપ્રસાદઃ પછી એમણે શું કહ્યું?
{{ps
અતુલઃ શું કહે? સાંભળી રહ્યા.
|અતુલઃ
|છોકરો ખોવો હોય તો એને પરણાવજો.
}}
{{ps
|જયપ્રસાદઃ
|(કરગરી જઈ) પણ આ ચન્દુને પૂછી જુઓ. અમે કેટલી તો તૈયાર કરી છે. મંગલાષ્ટકની બે હજાર નકલ પણ છપાવી કાઢી છે.
}}
{{ps
|અતુલઃ
|(દયા જેમ) ચન્દુને હું શું પૂછું? પહેલાં એ નીલકંઠરાયનો નન્દી હતો; હવે તમારો પોઠિયો લાગે છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|ચન્દુને ન પૂછો તો કંઈ નહિ. પણ મંગલાષ્ટક…
}}
{{ps
|અતુલઃ
|ચાના કપ મકવામાં કામ આવશે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|અતુલભાઈ, બીજું બધું તો એક બાજુ રહ્યું, પણ લગ્ન હવે લંબાય તો તમારો નીલકંઠરાય તો મને ઘેર ઘેર વગોવી મારે.
}}
{{ps
|અતુલઃ
|નીલકંઠરાય જેટલા મારા છે એટલા તમારા છે. જેટલા તમારા નથી એટલા મારા નથી.
}}
{{ps
|જયપ્રસાદઃ
|મારી બોલવામાં ભૂલ થઈ.
}}
{{ps
|અતુલઃ
|(જક્કી થઈ) ના. તમે જાણીબૂઝીને એ બોલ્યા હતા. આપણા વડવાઓ જે શક્તિ રાજ્યના કાવાદાવામાં વાપરતા તે હવે તમે કુટુંબ કુટુંબ વચ્ચે ખર્ચો છો. બાળક જેવા આ વાદ તમને એકેયને શોભે છે? નીલકંઠરાયને મેં આ બપોરે કહ્યું, અત્યારે તમને કહું છું.
}}
{{ps
|જયપ્રસાદઃ
|પછી એમણે શું કહ્યું?
}}
{{ps
|અતુલઃ
|શું કહે? સાંભળી રહ્યા.
}}
(જયપ્રસાદ બીજો પ્રશ્ન પૂછતા નથી.)
(જયપ્રસાદ બીજો પ્રશ્ન પૂછતા નથી.)
જયભાઈ, જરાય માઠું લગાડવાનું નથી. કશાયે ધ્યેય વિના એકબીજાથી આગળ આવવાની ધૂનમાં, ઘાણીના બળદની માફક, તમે ચકર ચકર કેમ ફર્યા કરો છો? પરંતુ વર્તુળમાં કોઈ પોતાને પહેલું ગણાવી શકે નહિ એ કહેવું પડે એવું છે? આ કરતાં તો કોઈ લોકસેવાનું કાર્ય…
{{ps
|
|જયભાઈ, જરાય માઠું લગાડવાનું નથી. કશાયે ધ્યેય વિના એકબીજાથી આગળ આવવાની ધૂનમાં, ઘાણીના બળદની માફક, તમે ચકર ચકર કેમ ફર્યા કરો છો? પરંતુ વર્તુળમાં કોઈ પોતાને પહેલું ગણાવી શકે નહિ એ કહેવું પડે એવું છે? આ કરતાં તો કોઈ લોકસેવાનું કાર્ય…
}}
જયપ્રસાદઃ (ઝંખવાઈ) કોઈ કરવા દે તો ને? દાખલા તરીકે સાવ સાધારણ બીના લો. આજુબાજુની બહેનોને ખૂબ દૂર પાણી ભરવા જવું પડે છે એમ જાણી મેં આપણા આંગણાનો કૂવો ખુલ્લો મૂક્યો. પાંચ દિવસ સૌ આવ્યાં ત્યાં તો, કોણ જાણે કેમ, એકાએક બધાં બંધ થઈ ગયાં!
જયપ્રસાદઃ (ઝંખવાઈ) કોઈ કરવા દે તો ને? દાખલા તરીકે સાવ સાધારણ બીના લો. આજુબાજુની બહેનોને ખૂબ દૂર પાણી ભરવા જવું પડે છે એમ જાણી મેં આપણા આંગણાનો કૂવો ખુલ્લો મૂક્યો. પાંચ દિવસ સૌ આવ્યાં ત્યાં તો, કોણ જાણે કેમ, એકાએક બધાં બંધ થઈ ગયાં!
અતુલઃ કારણ હું જાણું છું. નીલુભાઈએ મને કહ્યું. એ તમને જણાવવામાં હું કશો વાંધો જોતો નથી.
અતુલઃ કારણ હું જાણું છું. નીલુભાઈએ મને કહ્યું. એ તમને જણાવવામાં હું કશો વાંધો જોતો નથી.
18,450

edits