ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,109: Line 1,109:
|
|
|જયભાઈ, જરાય માઠું લગાડવાનું નથી. કશાયે ધ્યેય વિના એકબીજાથી આગળ આવવાની ધૂનમાં, ઘાણીના બળદની માફક, તમે ચકર ચકર કેમ ફર્યા કરો છો? પરંતુ વર્તુળમાં કોઈ પોતાને પહેલું ગણાવી શકે નહિ એ કહેવું પડે એવું છે? આ કરતાં તો કોઈ લોકસેવાનું કાર્ય…
|જયભાઈ, જરાય માઠું લગાડવાનું નથી. કશાયે ધ્યેય વિના એકબીજાથી આગળ આવવાની ધૂનમાં, ઘાણીના બળદની માફક, તમે ચકર ચકર કેમ ફર્યા કરો છો? પરંતુ વર્તુળમાં કોઈ પોતાને પહેલું ગણાવી શકે નહિ એ કહેવું પડે એવું છે? આ કરતાં તો કોઈ લોકસેવાનું કાર્ય…
}}
{{ps
|જયપ્રસાદઃ
|(ઝંખવાઈ) કોઈ કરવા દે તો ને? દાખલા તરીકે સાવ સાધારણ બીના લો. આજુબાજુની બહેનોને ખૂબ દૂર પાણી ભરવા જવું પડે છે એમ જાણી મેં આપણા આંગણાનો કૂવો ખુલ્લો મૂક્યો. પાંચ દિવસ સૌ આવ્યાં ત્યાં તો, કોણ જાણે કેમ, એકાએક બધાં બંધ થઈ ગયાં!
}}
}}
જયપ્રસાદઃ (ઝંખવાઈ) કોઈ કરવા દે તો ને? દાખલા તરીકે સાવ સાધારણ બીના લો. આજુબાજુની બહેનોને ખૂબ દૂર પાણી ભરવા જવું પડે છે એમ જાણી મેં આપણા આંગણાનો કૂવો ખુલ્લો મૂક્યો. પાંચ દિવસ સૌ આવ્યાં ત્યાં તો, કોણ જાણે કેમ, એકાએક બધાં બંધ થઈ ગયાં!
{{ps
અતુલઃ કારણ હું જાણું છું. નીલુભાઈએ મને કહ્યું. એ તમને જણાવવામાં હું કશો વાંધો જોતો નથી.
|અતુલઃ
જયપ્રસાદઃ તો કહો.
|કારણ હું જાણું છું. નીલુભાઈએ મને કહ્યું. એ તમને જણાવવામાં હું કશો વાંધો જોતો નથી.
અતુલઃ એમ કે સ્ત્રીઓ પાણી ભરવા આવતી ત્યારે આપને છજામાં ઊભા રહેવાની ટેવ હતી.
}}
જયપ્રસાદઃ લ્યો! છજામાં હવા ખાવા ઊભા ન રહેવું? (ગુસ્સાથી) એમ તો એમને પણ પૂછી જોજો ને કે…
{{ps
અતુલઃ જયભાઈ, શાન્તિ સાચવો. નીલુભાઈએ કહેલી વાત મેં ક્યાં સાચી માની લીધી છે?
|જયપ્રસાદઃ
જયપ્રસાદઃ તો ઠીક.
|તો કહો.
અતુલઃ જયભાઈ, હું બોલું છું એ સહન થાય છે ને?
}}
જયપ્રસાદઃ મારા કાન તમારી જીભથી ટેવાઈ ગયા છે.
{{ps
અતુલઃ ત્યારે થોડું વધારે સાંભળો. જે કહું છું તે તમારા સારા સારુ કહું છું.
|અતુલઃ
જયપ્રસાદઃ એટલું સમજું છું – સ્વીકારું છું.
|એમ કે સ્ત્રીઓ પાણી ભરવા આવતી ત્યારે આપને છજામાં ઊભા રહેવાની ટેવ હતી.
અતુલઃ (ભાષણ માફક) જેમ આજન્મ કવિ હોય છે તેમ એક રીતે તમે આજન્મ આળસુ છો. જીવન તમે એક જ આશ્વાસનથી વિતાવો છો – જન્મી પડ્યા તો હવે જીવી લઈએ. ક્યાં સુધી? મૃ્ત્યુ સુધી! તમારી તવંગરતા આ આશ્વાસનને ઉત્તેજન આપે છે. પણ એટલું તો જાણો કે જેમ ગરીબી એ ધનજીનો અકસ્માત છે તેમ તવંગરતા તમારો છે. જીવનને એને આશરે ન રાખો.
}}
{{ps
|જયપ્રસાદઃ
|લ્યો! છજામાં હવા ખાવા ઊભા ન રહેવું? (ગુસ્સાથી) એમ તો એમને પણ પૂછી જોજો ને કે…
}}
{{ps
|અતુલઃ
|જયભાઈ, શાન્તિ સાચવો. નીલુભાઈએ કહેલી વાત મેં ક્યાં સાચી માની લીધી છે?
}}
{{ps
|જયપ્રસાદઃ
|તો ઠીક.
}}
{{ps
|અતુલઃ
|જયભાઈ, હું બોલું છું એ સહન થાય છે ને?
}}
{{ps
|જયપ્રસાદઃ
|મારા કાન તમારી જીભથી ટેવાઈ ગયા છે.
}}
{{ps
|અતુલઃ
|ત્યારે થોડું વધારે સાંભળો. જે કહું છું તે તમારા સારા સારુ કહું છું.
}}
{{ps
|જયપ્રસાદઃ
|એટલું સમજું છું – સ્વીકારું છું.
}}
{{ps
|અતુલઃ
|(ભાષણ માફક) જેમ આજન્મ કવિ હોય છે તેમ એક રીતે તમે આજન્મ આળસુ છો. જીવન તમે એક જ આશ્વાસનથી વિતાવો છો – જન્મી પડ્યા તો હવે જીવી લઈએ. ક્યાં સુધી? મૃ્ત્યુ સુધી! તમારી તવંગરતા આ આશ્વાસનને ઉત્તેજન આપે છે. પણ એટલું તો જાણો કે જેમ ગરીબી એ ધનજીનો અકસ્માત છે તેમ તવંગરતા તમારો છે. જીવનને એને આશરે ન રાખો.
જયપ્રસાદઃ અતુલભાઈ, તમે ઘણું કહી નાંખ્યું.
જયપ્રસાદઃ અતુલભાઈ, તમે ઘણું કહી નાંખ્યું.
અતુલઃ બે બોલ બાકી છે. લોકોને રવિવાર રાહતનો હોય છે. તમારા પંચાંગમાં તો એકલા રવિવારો જ દેખાવાના.
}}
{{ps
|અતુલઃ
|બે બોલ બાકી છે. લોકોને રવિવાર રાહતનો હોય છે. તમારા પંચાંગમાં તો એકલા રવિવારો જ દેખાવાના.
}}
(જયપ્રસાદ અકળાય છે. પણ અતુલને અટકાવી શકતા નથી.)
(જયપ્રસાદ અકળાય છે. પણ અતુલને અટકાવી શકતા નથી.)
એટલે કે સવાર પડ્યે તમને એક જ ચિંતા હોય છે કે સાંજ ક્યારે પડે? રાત પડ્યે પણ એક જ અભિલાષા અંતરમાં છુપાઈ છે કે સૂરજ મોડો ઊગે તો સારું.
{{ps
|
|એટલે કે સવાર પડ્યે તમને એક જ ચિંતા હોય છે કે સાંજ ક્યારે પડે? રાત પડ્યે પણ એક જ અભિલાષા અંતરમાં છુપાઈ છે કે સૂરજ મોડો ઊગે તો સારું.
}}
(જયપ્રસાદ ઊંચાનીચા થાય છે.)
(જયપ્રસાદ ઊંચાનીચા થાય છે.)
આવી વસ્તુસ્થિતિ છે એટલે કોણે શું કર્યું, અને કેવું કર્યું વગેરે વાતોને ઝેરી રીતે જોવાનો તમને વખત રહે. નીલકંઠરાયે ઉમાના જનોઈમાં આટલું કર્યું, એટલે જો તમે વિક્રમના લગ્નમાં એથી સવાયું કરો તો જ તમારું જીવન સાર્થક થયું માનો છો? જયભાઈ, બોલો.
{{ps
જયપ્રસાદઃ તમે મારું મગજ ચકડોળે ચડાવ્યું છે. મારી આંખ આગળ એક જ પ્રસંગ હું તરતો દેખું છું: મારા વિક્રમનો વરઘોડો…
|
અતુલઃ મિથ્યા, મિથ્યા. આજકાલમાં શિવશંકરભાઈ સહકુટુંબ અહીં આવી જશે એમ તમે માનતા હશો.
|આવી વસ્તુસ્થિતિ છે એટલે કોણે શું કર્યું, અને કેવું કર્યું વગેરે વાતોને ઝેરી રીતે જોવાનો તમને વખત રહે. નીલકંઠરાયે ઉમાના જનોઈમાં આટલું કર્યું, એટલે જો તમે વિક્રમના લગ્નમાં એથી સવાયું કરો તો જ તમારું જીવન સાર્થક થયું માનો છો? જયભાઈ, બોલો.
જયપ્રસાદઃ તેમના કાગળની હું ત્રણ દિવસથી ટપાલમાં રાહ જોઉ છું.
}}
અતુલઃ જોતા હશો. પણ એ ભલા માણસને પણ ઉપાધિ ઊભી થઈ છે. એટલે મારા મારફત આ પત્ર મોકલ્યો છે. તમને હાથોહાથ અને ઉપરાંત એકાંતમાં આપવાનો હતો એટલે ચન્દુ અને ધનજીને બહાર મોકલવાનો અવિવેક મારે કરવો પડ્યો.
{{ps
|જયપ્રસાદઃ
|તમે મારું મગજ ચકડોળે ચડાવ્યું છે. મારી આંખ આગળ એક જ પ્રસંગ હું તરતો દેખું છું: મારા વિક્રમનો વરઘોડો…
}}
{{ps
|અતુલઃ
|મિથ્યા, મિથ્યા. આજકાલમાં શિવશંકરભાઈ સહકુટુંબ અહીં આવી જશે એમ તમે માનતા હશો.
}}
{{ps
|જયપ્રસાદઃ
|તેમના કાગળની હું ત્રણ દિવસથી ટપાલમાં રાહ જોઉ છું.
}}
{{ps
|અતુલઃ
|જોતા હશો. પણ એ ભલા માણસને પણ ઉપાધિ ઊભી થઈ છે. એટલે મારા મારફત આ પત્ર મોકલ્યો છે. તમને હાથોહાથ અને ઉપરાંત એકાંતમાં આપવાનો હતો એટલે ચન્દુ અને ધનજીને બહાર મોકલવાનો અવિવેક મારે કરવો પડ્યો.
}}
(અતુલ પત્ર સોંપે છે. જયપ્રસાદ ફોડવા લાગે છે.)
(અતુલ પત્ર સોંપે છે. જયપ્રસાદ ફોડવા લાગે છે.)
જયભાઈ, મેં વાંચ્યો છે. એટલે કે એમણે મને વંચાવ્યો છે. શિવશંકરભાઈએ તમારી માફી માગી છે.
{{ps
જયપ્રસાદઃ પણ શી બાબત?
|
અતુલઃ એ મને રૂબરૂ કહેવાનું સોંપ્યું છે.
|જયભાઈ, મેં વાંચ્યો છે. એટલે કે એમણે મને વંચાવ્યો છે. શિવશંકરભાઈએ તમારી માફી માગી છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|પણ શી બાબત?
}}
{{ps
|અતુલઃ
|એ મને રૂબરૂ કહેવાનું સોંપ્યું છે.
}}
(જયપ્રસાદ બેબાકળા બને છે.)
(જયપ્રસાદ બેબાકળા બને છે.)
સુહાસિની જાણવા પામી છે કે વિક્રમ માંદલો રહે છે. એ કહેતી હતી કે પોતાના અખાડામાં એ સૌથી સશક્ત છે. એણે સાંભળ્યું છે કે વિક્રમે અભ્યાસ મૂકી દીધો છે. એને બી.એ. સુધી વધવું છે.
{{ps
જયપ્રસાદઃ પણ આવી સરખામણી કરી…
|
અતુલઃ સરખામણી કે જુદાઈ?
|સુહાસિની જાણવા પામી છે કે વિક્રમ માંદલો રહે છે. એ કહેતી હતી કે પોતાના અખાડામાં એ સૌથી સશક્ત છે. એણે સાંભળ્યું છે કે વિક્રમે અભ્યાસ મૂકી દીધો છે. એને બી.એ. સુધી વધવું છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|પણ આવી સરખામણી કરી…
}}
{{ps
|અતુલઃ
|સરખામણી કે જુદાઈ?
}}
જયપ્રસાદઃ જે કહો તે. એનો હેતુ શો છે?
જયપ્રસાદઃ જે કહો તે. એનો હેતુ શો છે?
અતુલઃ કે બી.એ. તો થવું જ છે.
અતુલઃ કે બી.એ. તો થવું જ છે.
18,450

edits

Navigation menu